ટીએમસી ફેશન વીક એડીશન-૧ માં મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ હાજરી આપી

Spread the love

મોડલિંગ એક્ટિંગ માં પોતાનું આગવું સ્થાન ધરાવતી આ અભિનેત્રી એ જયપુર આ ફેશન વીક માં ભાગ લીધો હતો

અમદાવાદ 22 સપ્ટેમ્બર 2024: ટીએમસી ફેશન વીક એડીશન-૧ નું ૨૧ સપ્ટેમ્બરના રોજ જીમખાના ક્લબ એન્ડ રિસોર્ટ જયપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રખ્યાત મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ વિશેષ હાજરી આપી હતી.

કોમલ સિંધી એ બાળપણ થી જ મોડલીંગ કરવામાં રસ હતો ત્યારે કોઈના આધાર વિના એકલાં હાથે કોમલ એ ડાન્સિંગ મોડલિંગ એક્ટિંગ કરીને પોતાનું નામ આ ઇન્ડસ્ટ્રી માં કર્યું છે. બ્યુટીફુલ ચાર્મિગ એક્ટ્રેસ કોમલ સિંધી નો મુખ્ય ઉદ્દેશ મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં મોખરા નું નામ મેળવવાનું છે.

કોમલ એ ધણી ફિલ્મો માં પોતાની છાપ છોડી છે હવે તે બ્યુટી પેજન્ટ ટીએમસી ફેશન વીક એડીશન ૧ માં ભાગ લીધો હતો જેમાં રેમ્પ વોક કરી કોમલ એ લોકોનું દિલ જીતી લીધું હતું આગળ પણ કોમલ ના ધણા પ્રોજેક્ટ પાઇપલાઇન માં છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *