અત્યાર સુધી ભારતમાં સૌથી વધારે ખરીદી થઈ હોય તેવો પ્રાઇમ ડે ઇવેન્ટઃઆ વર્ષનો પ્રાઇમ ડે ઇવેન્ટ અગાઉના તમામ પ્રાઇમ ડે ઇવેન્ટ કરતાં મોટો હતો, જે દિવસે વિક્રમજનક વેચાણ થયું અને આ ત્રણ દિવસો દરમિયાન વધુ ચીજો વેચાઈ. પ્રાઇમના સભ્યોએ એક જ મિનિટમાં 18,000થી વધારે ઑર્ડરો આપ્યાં (પ્રાઇમ ડે 2024ની સરખામણીએ 50%થી પણ વધારે) ભારતને પ્રાઇમ ગમે છેઃ પ્રાઇમ ડે પૂર્વે …
Read More »બિઝનેસ
સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 25 જુલાઈ 2025 ના રોજ તેનો આઈપીઓ લોન્ચ કરશે; મૂડી બજારમાં હવે ચાર દાયકાથી વધુનો ઓટોમોટિવ અનુભવ
ગુજરાત, અમદાવાદ | ૨૧ જુલાઈ ૨૦૨૫: ઓટોમોટિવ, વ્હાઇટ ગુડ્ઝ અને નોન-ઓટોમોટિવ સેક્ટરની મોટી ઓઇએમ કંપનીઓને સેવાઓ પૂરી પાડતી મુંબઇ સ્થિત કન્સ્ટ્રક્શન કંપની સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રારંભિક જાહેર ઓફરિંગ (આઇપીઓ) ની જાહેરાત કરી છે, જે 25 જુલાઈ 2025 ના રોજ ખુલશે અને 29 જુલાઇ 2025 ના રોજ બંધ થશે. 01 ઓગસ્ટ 2025ના રોજ એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ ઓફર કરવામાં …
Read More »ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં શિયાળાની અસાધારણ ફરવા માટે પસંદગી
ગુજરાત, અમદાવાદ | ૨૧ જુલાઈ ૨૦૨૫: દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો આવી ગયો છે અને ગરમીથી બચવા અને સૂર્યપ્રકાશથી ભીંજાયેલી બપોરથી લઈને બરફથી ઢંકાયેલા સાહસો સુધીની દરેક વસ્તુથી ભરેલી મોસમનો આનંદ માણવાનો આ એકદમ યોગ્ય સમય છે. તમે દરિયાકાંઠાની શાંતિને શોધી રહ્યા હોવ કે આલ્પાઇન રોમાંચની, ઓસ્ટ્રેલિયાના વૈવિધ્યસભર શિયાળાના દૃશ્યો કંઈક આ પ્રવાસમાં અમારી સાથે જોડાઓ કારણ કે અમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના …
Read More »સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી વોચ 8 સિરીઝ માટે પ્રી-ઓર્ડર્સ શરૂ કરાયા
ગેલેક્સી વોચ 8 સિરીઝ ગૂગલના AI આસિસ્ટન્ટ જેમિનીને જોડનાર દુનિયાના સૌપ્રથમ સ્માર્ટવોચ છે. ગેલેક્સી વોચ 8 સિરીઝમાં નવી કુશન ડિઝાઈન છે. ગેલેક્સી 8 વોચ ક્લાસિકમાં રોટેટિંગ બેઝલ છે. ગુરુગ્રામ | ૨૧ જુલાઈ ૨૦૨૫: ભારતનીસૌથીવિશાળકન્ઝ્યુમરઈલેક્ટ્રિક્સબ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી વોચ 8 અને ગેલેક્સી વોચ 8 ક્લાસિક લોન્ચ કરીને સંપૂર્ણ ગેલેક્સી વોચ લાઈનઅપમાં આઈકોનિક ડિઝાઈન ઓળખ સ્થાપિત કરી છે. ગેલેક્સી વોચ અલ્ટ્રાની કુશન …
Read More »સેવ અર્થ મિશનના ઇન્ડિયન પ્રેસિડેન્ટ સંદીપ ચૌધરી 24 જુલાઈએ પૃથ્વીના સૌથી મોટા કેસ સ્ટડીનું અનાવરણ કરશે
– એક બિઝનેસ લીડરથી વૈશ્વિક હરિયાળી માટેના દૂરદર્શી બન્યા સંદીપ ચૌધરી અમદાવાદ/જયપુર | ૧૯ જુલાઈ ૨૦૨૫: સેવ અર્થ મિશનના ઇન્ડિયા ચેપ્ટરના અધ્યક્ષ સંદીપ ચૌધરી દૂરદર્શી નેતૃત્વ, આધ્યાત્મિક વિજ્ઞાન અને ગ્રાસરૂટ કાર્યવાહીના પ્રતીક તરીકે ઉભરી રહ્યા છે. સંદીપ ચૌધરી 24 જુલાઈ, 2025ના રોજ પૃથ્વીના સૌથી મોટા કેસ સ્ટડીનું પ્રસ્તુતિકરણ કરશે, જેનું જીવંત પ્રસારણ ફર્સ્ટ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર રાત્રે 8 વાગ્યે …
Read More »કાઇનેટિક ગ્રીન અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીનીએ વૈશ્વિક માર્કેટ માટે ઇલેક્ટ્રિક લક્ઝરી ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ રેન્જ ખુલ્લી મુકી
⇒ “લાઇફસ્ટાઇલ ઇન મોશન” થીમ ધરાવતી, આ અદ્યતન રેન્જ ઇટાલિયન ડિઝાઇન અને ભારતીય નવીનતાનું મિશ્રણ રજૂ કરે છે નવી દિલ્હી, ભારત | ૧૮ જુલાઈ ૨૦૨૫: લક્ઝરી મોબિલીટીને પુનઃવ્યાખ્યાયિત કરવા સજ્જ એક સીમાચિહ્ન સહયોગમાં ભારતની કાઇનેટિક ગ્રીન એનર્જી એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમીટેડ અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીની એસપીએએ આજે વૈશ્વિક માર્કેટ્સ માટે અદ્યતન અને એડવાન્સ્ડ ગોલ્ફ એન્ડ લાઇફસ્ટાઇલ કાર્ટ્સની તેમની એક્સક્લુસિવ રેન્જને …
Read More »ક્રેડાઈ ગાંધીનગર યુથ વિંગ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન
ગુજરાત, ગાંધીનગર | ૧૮ જુલાઈ ૨૦૨૫: ગાંધીનગરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ક્રેડાઈની યુથ વિંગ એ શુક્રવારે સરગાસણ ખાતે મોટા પાયે વૃક્ષારોપણ ઝુંબેશ “પ્લાન્ટ એન્ડ પ્લેજ”નું આયોજન કર્યું હતું. આ ઝુંબેશમાં ક્રેડાઈના સદસ્યો, સિવિક લીડર્સ, પબ્લિક ઓફિસિયલ અને નાગરિકો દ્વારા ગાંધીનગર અને શહેરની આવનારી પેઢીઓ માટે હરિયાળા અને આરોગ્યપ્રદ ભવિષ્યના નિર્માણના સામૂહિક ઉદ્દેશમાં યોગદાન આપવા માટે એકત્ર થયા …
Read More »ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 પ્રી- ઓર્ડર્સે S25 સિરીઝ સાથે બરાબરી કરીઃ ભારતમાં ફ્લેગશિપ માટે નવું સીમાચિહન સ્થાપિત કર્યું
સેમસંગના સેવંથ જનરેશન ફોલ્ડેબલ્સ માટે પ્રી-ઓર્ડરે નવી ઊંચાઈ સ્થાપિત કરીને ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ મુખ્ય પ્રવાહમાં છે અને અસાધારણ ગ્રાહક રોમાંચનો સંકેત આપ્યો. ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FEએ ભારતમાં 9 જુલાઈના રોજ તેમના લોન્ચથી પ્રથમ 48 કલાકમાં 2,10,000 પ્રી-ઓર્ડર સંરક્ષિત કર્યા. ગુરુગ્રામ | ૧૮ જુલાઈ ૨૦૨૫ — ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે …
Read More »બે ચક્ર, એક લક્ષ્ય: ભાવનગર, ગુજરાતમાં માર્ગ સલામતીનું કેન્દ્રસ્થાન
2700થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં જવાબદાર રોડ યુઝર બનવા માટે પ્રેરણા આપી ભાવનગર | ૧૮ જુલાઈ ૨૦૨૫: જાણકાર અને જવાબદાર રોડ યૂઝર્સ બનવાના દિશામાં એક આગળના પગલાંરૂપે, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા એ દેશવ્યાપી રોડ સેફ્ટી અભિયાન હેઠળ ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે કાર્યક્રમ યોજ્યો. આ પ્રેરક પહેલ હેઠળ 2,700થી વધુ વિદ્યાર્થીઓ અને ભાગીદારોને વધુ જાગૃત …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ
ગુજરાત, અમદાવાદ | ૧૮ જુલાઈ ૨૦૨૫: અમદાવાદ ખાતે રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ દ્વારા ૧૮ જુલાઈ ૨૦૨૫ના રોજ ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ ગવર્નર તેમજ ઈન્સ્ટોલેશન ઓફિસર નિગમ ચૌધરી તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અને ઇન્ડક્શન ઓફિસર સેતુ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસિડેન્ટ મનોજ ગર્ગ અને સેક્રેટરી દીપેન રાવલનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ અમદાવાદ …
Read More »
Aajna Samachar