બિઝનેસ

મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયાએ XSIR-CFTRIના સહયોગમાં સૌપ્રથમ વખત ‘પ્રોટીન પ્લસ સ્લાઇસ’ લોન્ચ કરી

100% વેજ નવીનતા મેક્ડોનાલ્ડઝ ખાતે ખાવામાં ક્રાંતિ લાવે છે, જે અતુલનીય પ્રોટીન કસ્ટમાઇઝેશનને સક્ષમ કરે છે અમદાવાદ | ૨૪મી જુલાઈ ૨૦૨૫: વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ દ્વારા સંચાલિત મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયા (વેસ્ઠ અને સાઉથ)એ અગાઉ ક્યારેય ન જોવામાં આવ્યું નથી તેમ ગ્રાહકોને પ્રોટીન લેવાની બાબતને અંગત બનાવવાની શક્તિ આપીને પોતાના અર્થપૂર્ણ ખોરાકની યાત્રામાં વધુ એક નક્કર પગલું ભર્યુ છે.  બ્રાન્ડે આજે પોતાની નવીન ‘પ્રોટીન પ્લસ …

Read More »

હીરો મોટોકોર્પ દ્વારા નવી HF ડિલક્સ પ્રો લોન્ચ કરવા સાથે HF ડિલક્સ પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો

‘નયે ભારત કી ડિલક્સ બાઈક’ના પ્રવાસમાં વધુ એક અધ્યાય ઉમેર્યો નવી દિલ્‍લી | ૨૩ જુલાઈ ૨૦૨૫: દુનિયામાં મોટરસાઈકલો અને સ્કૂટરોની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા ફીચર- પેક્ડ HF ડિલક્સ પ્રો રજૂ કરવામાં આવી છે, જે ભારતની સૌથી વિશ્વસનીય મોટરસાઈકલમાંથી એકની બોલ્ડ અને સ્ટાઈલિશ અભિવ્યક્તિ છે. બ્રાન્ડ HF ડિલક્સ આત્મવિશ્વાસુ, મૂલ્ય સતર્ક અને પ્રગતિશીલ નવા યુગના ભારતીયોનો જોશ ઊજવે છે. HF …

Read More »

કોટકએ સોલિટેર લોન્ચ કર્યુ – એક વિશિષ્ટ આમંત્રિત – સમૃદ્ધ બેન્કિંગ કાર્યક્રમ

તમે અરજી કરી શકશો નહીં – તમને આમંત્રણ આપવું જ પડશે! મુંબઇ | ૨૩ જુલાઈ ૨૦૨૫ – કોટક મહિન્દ્રા બેન્કએ જે કોટક સોલિટેર લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે, આ એક સૌપ્રથમ બેન્કિંગ દરખાસ્ત છે જે ફક્ત ભારતના ખરા સમૃદ્ધ લોકો માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફક્ત એક પ્રોડક્ટ નથી – પરંતુ એક વિશેષાધિકાર છે. સોલિટેર એ ફક્ત …

Read More »

ડેટા સેન્ટર AI સ્ટોરેજ માંગમાં વધારો થતા સિગેટએ 30TB ડ્રાઇવ મોકલી

નવા ડેટા સોવરેનિટી કાયદાઓ અને ડેટા સેન્ટર ડિસએગ્રીગેશન પર નવેસરનું ફોકસ on-prem અને હાઇબહ્રિડ ડેટા સેન્ટર રોકાણમાં અબજો ડોલરના રોકાણને વેગ આપી રહ્યું છે નવી દિલ્હી, ભારત | ૨૩ જુલાઈ ૨૦૨૫: મોટા પાયે ક્ષમતા સ્ટોરેજમાં વૈશ્વિક અગ્રણી એવી સિગેટ ટેકનોલોજી હોલ્ડિંગ્સ પીએલસી (NASDAQ: STX)એ આજે 30TBExos® M andIronWolf® Pro હાર્ડ ડ્રાઇવ્સ સુદીની વૈસ્વિક ચેલન ઉપલબ્ધિ હોવાની ઘોષણા કરી છે. સિગેટના …

Read More »

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત આનંદમ્ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ અંતર્ગત આનંદમ્પરિવારે ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો ગુજરાત, ગાંધીનગર | ૨૨ જુલાઈ ૨૦૨૫: વન અને પર્યાવરણ તેમજ પ્રવાસનમંત્રી શ્રી મુળભાઈપેરાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં  આવેલા મુ. દંતાલી ખાતે ‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદમ્  પરિવાર …

Read More »

યંગ ઈન્ડિયન્સ અમદાવાદમાં ૨૬ જુલાઈના રોજ ઐતિહાસિક ‘Yi WE ઇમ્પેક્ટ કોન્ક્લેવ- ૨૦૨૫’નું આયોજન કરશે

મેજર પ્રાજક્તા દેસાઈ, ભક્તિ શર્મા, યશસ્વિની રામાસ્વામી, રિરી ત્રિવેદી અને મીરા એર્ડા દિવસભર ચાલનારા આ કોન્ક્લેવમાં સંમેલનમાં સન્માનિત વક્તાઓમાંના એક છે. ગુજરાત, અમદાવાદ | 22 જુલાઈ 2025: યંગ ઈન્ડિયન્સ (Yi) અમદાવાદ ‘Yi WE ઇમ્પેક્ટ કોન્ક્લેવ- ૨૦૨૨૫નું આયોજન કરવા માટે તૈયાર છે, જે એક ઐતિહાસિક કાર્યક્રમ છે. આ પ્રેરણા, ક્રિયા અને સંવાદનું શક્તિશાળી સંકલન બનવાનું વચન આપે છે. આ કોન્ક્લેવ અમદાવાદમાં …

Read More »

ભારત માટે નવી રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી: ડિઝાઇન, ઇનોવેશન અને કંટેમ્પરરી લક્ઝરી

રેન્જ રોવરે ભારતમાં રેન્જ રોવર વેલાર પર ઓટોબાયોગ્રાફી રજૂ કરી – જેમાં સ્લાઇડિંગ પેનોરમિક રૂફ, ફુલ એક્સટેન્ડેડ વિન્ડસર લેધર અપગ્રેડ, સુડેક્લોથ હેડલાઇનિંગ અને મેરિડીયન™ 3D સરાઉન્ડ સરાઉન્ડ સિસ્ટમ ઓફર આપવામાં આવી છે. નવી રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી હવે એડવાન્સ પાવરના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે: D200 ડીઝલ અને P250 પેટ્રોલ મુંબઈ, ભારત | ૨૧ જુલાઈ ૨૦૨૫: રેન્જ રોવરે ભારતમાં રેન્જ રોવર …

Read More »

એઆઈના યુગમાં સાયબર સુરક્ષા : એસોચેમ ગુજરાત કોન્ફરન્સ રાષ્ટ્રીય સંવાદને વેગ આપે છે

ગુજરાત, અમદાવાદ | ૨૧ જુલાઈ ૨૦૨૫: એસોસિએટેડચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમ) એ અમદાવાદના રેનેસન હોટેલ ખાતે “સાયબર સિક્યુરિટી એન્ડ રેઝિલિયન્સ ઇન ધ એજ ઓફ એઆઈ” વિષય પર પ્રતિષ્ઠિત ગુજરાત કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.આઇવેન્ટમાંઉદ્યોગના અગ્રણી નેતાઓ, ટેક્નોક્રેટ્સ, સરકારી અધિકારીઓ, શિક્ષકો અને સાયબર સુરક્ષા નિષ્ણાતોનો એક પ્રતિષ્ઠિત સમૂહ એકત્ર થયો હતો જેથી તેઓ એઆઈડિજિટલ સુરક્ષા લેન્ડસ્કેપને કેવી રીતે પરિવર્તિત …

Read More »

ચુપા ચુપ્સની નવી ‘સમજની બહાર’ ઝુંબેશ તેની ખાટી-મીઠી મજાને મનોરંજક બનાવે છે

બ્રાન્ડની નવી ટીવીસી ખાટા-મીઠા ટ્વીસ્ટને જીવંત બનાવે છે, જે રોજિંદી ક્ષણોને તોફાનીમજાના રસપ્રદ ઘટકોમાં બદલે છે TVC LINK રાષ્ટ્રીય | ૨૧ જુલાઈ ૨૦૨૫ — પરફેટી વાન મેલેની પ્રતિષ્ઠિત અને મજેદાર કન્ફોક્શનરી બ્રાન્ડ્સ પૈકીની એક ચુપા ચુપ્સે એક તદ્દન નવી ઝુંબેશ શરૂ કરી છે, જે પોતાના વિશિષ્ટ ખાટા-મીઠા સ્વાદના અનોખા પ્રભાવને જીવંત બનાવે છે. તાજગીપૂર્ણ નવી ટીવીસીની સાથે આ ઝુંબેશ એ …

Read More »

લાઈફલાઇન હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં “ઉત્કર્ષ” કાર્યક્રમનું આયોજન – તંદુરસ્ત ભવિષ્ય તરફ ખુશહાલ પગલાં

અમદાવાદ | ૨૧ જુલાઈ ૨૦૨૫: અમદાવાદમાં આવેલી લાઈફ લાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ડૉ. ચંદ્રેશ શર્માના સહયોગથી “ઉત્કર્ષ – એક ઉત્તમ ભવિષ્ય તરફનું પગલું” આ કાર્યક્રમનું આયોજન અમદાવાદના બ્લિસડાઇન બેન્ક્વેટ્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પોસ્ટ ઓપરેટિવ દર્દીઓ, ખાસ કરીને વડીલ નાગરિકોને એકસાથે લાવવામાં તથા આધુનિક તબીબી પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. ઉત્કર્ષ માત્ર એક તબીબી કાર્યક્રમ નથી—તે …

Read More »