સમગ્ર સિલેક્શનમાં HDFC અને બેંક ઓફ બરોડા કાર્ડ પર વ્યાજ વગરની EMI ના લાભો સાથે મેળવો 10% છૂટ* રૂ. 10,000 ની એપ્લાયન્સ ખરીદી પર મેળવો રૂપિયા 1,000 ની છૂટ અને રૂ. 2,000 ની કિચન ઉત્પાદનોની ખરીદી પર મેળવો રૂપિયા 200 ની છૂટ Agaro, Prestige, Cello, Kohler, Nilkamal, Qubo, Godrej, Bosch, અને ઘણી બધી ટોચની બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સ મેળવો. બેંગલુરુ 14મી …
Read More »બિઝનેસ
મેટા અને આયુષમાન ખુરાનાએ ઓનલાઇન છેતરપીંડીઓ સામે લોકોને સશક્ત કરવા હાથ મિલાવ્યા
MeitY, I4C અને MIBના સહયોગ સાથેની આ સુરક્ષા કેમ્પેન છે અને સરકારના કૌભાંડો અન સાયબર છેતરપીંડીઓ નાથવાના સરકારના લક્ષ્યાંકોને ટેકો પૂરો પાડે છે અમદાવાદ, ગુજરાત 14 ઓક્ટોબર 2024: આજે મેટાએ સુરક્ષા કેમ્પેન ‘સ્કેમ સે બચો’ લોન્ચ કરી છે અને આ માટે તેણે બોલિવુડના સ્ટાર આયુષમાન ખુરાના સાથે ભાગીદારી કરી છે જેથી લોકોને ઓનલાઇન કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રહેવુ તે વિશે શિક્ષીત …
Read More »ઈન્ડિયન પ્લમ્બિંગ પ્રોફેશનલ્સ લીગ– IPPL 19 ઓક્ટોબર 2024ના રોજ AMA ખાતે યોજાઈ રહ્યું છે
ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન એ NGO અને ભારતમાં પ્લમ્બિંગ પ્રોફેશનલ્સની સર્વોચ્ચ સંસ્થા છે. પ્લમ્બિંગ અને બિલ્ડિંગ સર્વિસ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 1993માં સ્થપાયેલ, IPA સભ્યપદ બાંધકામ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા દરેક માટે ખુલ્લું છે. ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન (IPA)માં કન્સલટન્સી, મેન્યુફેક્ચરિંગ, કોન્ટ્રાક્ટિંગ, ટ્રેડિંગ, એકેડેમિયા અને આર્કિટેક્ચર સહિત બિલ્ડિંગ ઉદ્યોગના દરેક સેગમેન્ટમાંથી દેશભરમાં 5000+ સભ્યો છે. IPAનું મુખ્યાલય …
Read More »29 વૈશ્વિક સહભાગીઓ EDII ના સાહસિકતા કાર્યક્રમમાં જોડાયા, ગરબા ઉત્સવો સાથે નવરાત્રીની ઉજવણી કરી
ભારત 14 ઓક્ટોબર 2024: 9 ઓક્ટોબર 2024ના રોજ, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) , અમદાવાદ ખાતે “ડિજિટલ યુગમાં ઉદ્યોગકારત્વ: માઇક્રો-ઉદ્યોગની પ્રગતિ” વિષય પર એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયો. આ કાર્યક્રમ ભારત સરકારના વિદેશ મંત્રાલયની ભારતીય ટેકનિકલ અને આર્થિક સહયોગ કાર્યક્રમ (ITEC) વિભાગના દિવાને અંતર્ગત યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં કુલ 29 ભાગીદારો 21 દેશોમાંથી ભાગ લઈ રહ્યા છે. ભાગીદારોને …
Read More »કીર્તિદાન ગઢવી શરદ પૂર્ણિમા પર શક્તિ સંધ્યા ગરબામાં પરફોર્મ કરશે
અમદાવાદ 14 ઓક્ટોબર 2024: શક્તિ સંધ્યા ગરબા સીઝન 2 ની અભૂતપૂર્વ સફળતા બાદ, નવરાત્રીના ઉત્સાહીઓને બુધવારે શરદ પૂર્ણિમા ઉત્સવ સાથે ઉત્સવના ગરબાની ભાવનામાં રીઝવવાની બીજી તક મળી છે. આ ઈવેન્ટમાં અન્ય કોઈ નહીં પણ “દાંડિયા કિંગ”કીર્તિદાન ગઢવી દ્વારા ભવ્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદના સૌથી મોટા વેન્યૂમાંના એક પર ઊર્જાસભર સંગીત અને નૃત્યથી ભરપૂર રાત્રિનું વચન આપવામાં આવશે. શક્તિ …
Read More »એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: Amazon બિઝનેસ એ કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોર પર 134% વૃદ્ધિ નોંધાવી
પ્રથમ 10 દિવસમાં કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોર પર ગયા વર્ષ કરતાં 134% થી વધુની વૃદ્ધિ જોવા મળી, જેમાં કુલ ઓર્ડરની સંખ્યામાં 95% અને ખરીદી કરતા ગ્રાહકોમાં 107% વૃદ્ધિ શામેલ છે. સૌથી વધુ ભેટો કિચન વેરની કેટેગરીમાંથી છે, જેમાં સૌથી વધુ મિક્સર અને ગ્રાઇન્ડર્સ, જ્યુસર અને થર્મલ ડ્રિંકવેર જેવી વસ્તુઓ શામેલ છે ઇલેક્ટ્રોનિક્સમાં, હેડફોન અને તેના પછી સ્પીકર્સ સૌથી લોકપ્રિય ટેક ગિફ્ટિંગ …
Read More »ટોયોટા કિર્લોસ્કર મોટરે અર્બન ક્રુઝર હાઇરાઇડરની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ રજૂ કરી
અર્બન ક્રુઝર હાઈડરની નવી ફેસ્ટિવલ લિમિટેડ એડિશન પ્રીમિયમ એસેસરીઝ પેકેજ સાથે આવે છે જે સ્ટાઇલ, સ્માર્ટનેસ અને આરામને વધારે છે. શિખર, હાઇબ્રિડ અને નીઓ ડ્રાઇવ પાવરટ્રેન બંને સાથે 2 વેરિઅન્ટ G અને Vમાં ઉપલબ્ધ છે, તમામ ડીલરશીપ પર મર્યાદિત સમય માટે રૂ. 50,817નું મૂલ્યવાન પેકેજ ઓફર કરે છે. બેંગ્લોર 11 ઓક્ટોબર 2024: નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમના તેના વારસાને મજબૂત બનાવતા, …
Read More »ભારતમાં આઈસ સ્કેટિંગનો ઇતિહાસ: તાતિયાના નવકા અને તેમની વૈશ્વિક ચેમ્પિયન્સની ટીમ સાથે એક અવિસ્મરણીય “શહેરઝાદે-આઈસ શો” હવે ટૂંક સમયમાં અમદાવાદમાં
આઈસ સ્કેટિંગ, એક રમત જે સૌંદર્ય અને એથ્લેટિક કૌશલ્યનું સંપૂર્ણ સંતુલન છે, શતાબ્દીઓથી વિશ્વભરના દર્શકોને મોહી રહી છે. આનો ઈતિહાસ 4,000 વર્ષથી પણ વધુ સમય પહેલા ફિનલેન્ડમાં શરૂ થયો હતો, જ્યાં લોકો પ્રાણીઓની હાડકીઓથી બનેલા સ્કેટ્સનો ઉપયોગ કરીને જમેલી તળાવો પર સરકતા હતા. સમય જતાં, જે એક યાત્રાનું માધ્યમ હતું તે એક સ્પર્ધાત્મક રમતમાં પરિવર્તિત થયું, જે રશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ …
Read More »ખેલૈયા 2024 ગરબા ઇવેન્ટમાં નવરાત્રીના જાદુનો અનુભવ કરો
અમદાવાદ: ખેલૈયા 2024માં નવરાત્રિની ઉર્જા અને ઉત્સાહ પૂરજોશમાં છે, જે અમદાવાદની સૌથી લોકપ્રિય ગરબા ઇવેન્ટ્સમાંની એક છે. સાયન્સ સિટી નજીકના શ્રીયમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત, રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની આ ભવ્ય ઉજવણીએ સમગ્ર શહેરમાંથી ગરબા પ્રેમીઓને આકર્ષ્યા છે. હજુ માત્ર બે દિવસ બાકી છે ત્યારે સહભાગીઓ વાઇબ્રન્ટ ફેસ્ટિવલનો મહત્તમ લાભ લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બુધવારે સ્થળની મુલાકાત લીધી …
Read More »બ્રિટાનિયા અને બેલ ગ્રૂપે ભારતમાં સ્થાનિક ચીઝ ઉત્પાદનની જાહેરાત કરી, બ્રિટાનિયા ધ લાફિંગ કાઉનું ઉત્પાદન કરવા અને સ્થાનિક દૂધ ખેડૂતોને સશક્ત બનાાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીને ઊંડી કરી
ભારતના મહારાષ્ટ્રમાં રાંજણગાંવમાં આવેલ આ નવી ફેક્ટરી લગભગ બે વર્ષ પહેલાં શરૂ થયેલી બ્રિટાનિયા અને બેલ ગ્રુપ વચ્ચેના સંયુક્ત સાહસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. દર વર્ષે આ ફેક્ટરી ભારતીય ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે 10000 ટન ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પૌષ્ટિક અને સુલભ બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝનું ઉત્પાદન કરશે. આ ચીઝ પ્લાન્ટમાં જોઈન્ટ વેન્ચરમાંથી 220 કરોડનું રોકાણ કર્યું છે …
Read More »