બિઝનેસ

કિકોની બેબી મોમેન્ટ્સ બેબી કોસ્મેટિક્સની ‘નો ફેનોક્સીઇથેનોલ’ શ્રેણી આધુનિક માતાપિતાના બાળકોની સૌથી મોટી પસંદગી બની

ગુજરાત, અમદાવાદ 2024: બાળકો અત્યંક નાજુક અને નરમ ત્વચા ધરાવતા હોય છે અને તેમની ભારે સંભાળની જરૂર હોય છે. માતાપિતા એવી પ્રોડક્ટ્સ પરત્વે જાગૃત્ત હોય છે જેને યોગ્ય ઘટકો દ્વારા બનાવવામાં આવી હોય અને આમ દરેક સમયે તેના વિશે સતર્ક હોય છે. અગાઉ માતાપિતા એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હતા જે SLS, SLES, ડાયઝ અને આલ્કોહોલ મુક્ત હોય કેમ કે આ …

Read More »

ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એવા BNI એગોન ચેપ્ટરનો ગાંધીનગરથી થયો પ્રારંભ

ગુજરાત જુલાઈ 2024: બિઝનેસ હબ ગણાતા એવા ગુજરાતમાં BNI ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયલા લોકો માટે નેટવર્કિંગ માટે મોટું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક ચેપ્ટર ડિમાન્ડને જોતા ખૂલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર નવા ચેપ્ટરનો પ્રારંભ એવા ઉત્તર ગુજરાતની ધરતી પર થયો છે. ગાંધીનગર ઉત્તર ગુજરાતનો પ્રવેશ દ્વારા છે, અહીંથી તેની શરુઆત નવા ચેપ્ટર સાથે કરવામાં આવી હતી. આ મોટા …

Read More »

ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના હોદ્દેદારોની જુદા જુદા પદો માટે વરણી કરાઈ

શ્રી શૈલેશ એચ મકવાણા, પ્રમુખ તરીકે નિમાયા તથા શ્રી આશુતોષભાઈ ઠક્કર, શ્રી રમેશભાઈ ત્રિવેદી મંત્રી તરીકે નિમાયા અમદાવાદ 2024: ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનની યોજાયેલ AGMમાં ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના નવા હોદ્દેદારો તથા નવા કારોબારી સભ્યો વિજયી થતા તેમની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.   વરણી કરવામાં આવેલ હોદ્દેદારોમાં શ્રી શૈલેશ એચ મકવાણા, પ્રમુખ …

Read More »

ફેન્ઝા એક્ઝિબિશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ડિયા બિગેસ્ટ એન્ડ ડેડીકેટેડ લેબોરેટરી એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન એશિયા લેબેક્સ- 2024 3જી જુલાઈથી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર ખાતે પ્રારંભ થશે.

અમને જણાવતા આનંદ થાય છે કે,  લેબોરેટરી, એનાલિટીકલ, માઇક્રોબાયોલોજી, રિસર્ચ અને બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેમિકલ્સ અને કન્ઝ્યુમેબલ્સ પરનું સૌથી મોટું અને સમર્પિત પ્રદર્શન એશિયા લેબેક્સ એ ૩  થી ૫ જુલાઈ સુધી ગાંધીનગરના  હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે શરૂ થશે. અમારા ગેસ્ટ ઓફ ઓનર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં એફડીસીએ ગુજરાતના કમિશનર ડૉ. એચ.જી કોશિયા, ઝાયડસ રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ ડૉ  મુકુલ જૈન,  આઈડીએમએ …

Read More »

યુસ્ટા એ વડોદરામાં પોતાના સેકેન્ડ સ્ટોરનો પ્રારંભ કર્યો અને રોયલ અંદાજમાં સેલિબ્રેશન કર્યું

ગુજરાત જુલાઈ 2024: રિલાયન્સ રિટેલ્સની યૂથ સેન્ટરિક ફેશન બ્રાન્ડ યુસ્ટાએ વડોદરામાં પોતાનાસેકેન્ડ સ્ટોરના રોયલ અંદાજમાં ઉદઘાટન સાથે સેલિબ્રેશન કર્યું. વડોદરાના મહારાજા મહામહિમ સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડની ઉપસ્થિતિએઆ કાર્યક્રમની શોભા વધારી હતી, જે યુસ્ટાની સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. બરોડા ક્રોસવે ખાતેના નવા યુસ્ટા સ્ટોરની મુલાકાત દરમિયાન મહામહિમે વ્યક્તિગત રીતે નવા યુસ્ટા એપેરલ પસંદ કર્યા અને ખરીદ્યા જે તેમણે પોતાની પસંદગીની …

Read More »

સ્કોડા ઓટો ઈન્ડિયા પોતાના નવા યુગના ભાગરૂપે ન્યૂ કોર્પોરેટ આઇડેન્ટિટી લાગું કરી

2023માં પોતાના કોમ્યુનિકેશન અને માર્કેટિંગમાં નવી કોર્પોરેટ ઓળખની રજૂઆતને અનુસરે છે સાઇન અને લોગોના માધ્યમથી ડીલરશીપ અને અન્ય પોર્ટલ સુધી સીઆઇનો વિસ્તાર કર્યો ભારત પોતાની તમામ સુવિધાઓને નવી કોર્પોરેટ ઓળખની સાથે રિબ્રાન્ડ કરનાર સૌથી ઝડપી બજાર બની જશે વિંગ્ડ એરો લોગોને સ્કોડા વર્ડમાર્કથી બદલવામાં આવશે નવી ઓળખમાં દિવસમાં એમરાલ્ડ ગ્રીન અને સાંજ પછી ઇલેક્ટ્રિક ગ્રીન લાઇટનો સમાવેશ થાય છે ફેબ્રુઆરી …

Read More »

પ્રોટીનવર્સ એ ગાંધીનગર સ્ટોરની સાથે પોતાની ફૂટપ્રિન્ટને એક્સપાન્ડ કરી

અમદાવાદ જુલાઈ 2024: પ્રીમિયર હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર  પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં પોતાના નવા સ્ટોરની શરૂઆત કરી છે. આ સ્ટોર ગાંધીનગરના કુડાસણ ખાતે સ્થિત છે અને ગુજરાતની રાજધાનીમાં હેલ્થ અને વેઇટ વેલનેસ રિટેલમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. પ્રોટીનવર્સ માત્ર એક સ્ટોર નથી પણ, આરોગ્ય, સુંદરતા અને સુખાકારીની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઈન કરવામાં આવેલો છે, જે  એક ક્યુરેટેડ અનુભવ …

Read More »

પેલેસથી બીચફ્રન્ટ હોટેલ્સ સુધી, દુબઈમાં લગ્નના આદર્શ સ્થળો માટે માર્ગદર્શિકા

જેમ જેમ લગ્નની સીઝન નજીક આવી રહી છે તેમ, દુબઈ યુગલો માટે શપથની આપ–લે કરવા અને હંમેશ માટે તેમની યાત્રા શરૂ કરવા માટે આકર્ષક સ્થળોની ભરપૂર ઓફર કરવા માટે તૈયાર છે. ભવ્ય બીચ રિસોર્ટથી લઈને શહેરી વૈભવ સુધી, દુબઈ લગ્નના સ્થળોની વિવિધ શ્રેણી ધરાવે છે જે તમામ દંપતીની અનન્ય પસંદગીઓ અને ઈચ્છાઓને પૂરી કરે છે. એટલાન્ટિસ ધ રોયલ, દુબઈ એટલાન્ટિસ …

Read More »

વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વકર્મા સમાજનો અત્યાર સુધોની સૌથી મોટો પ્રોજેક્ટ ” ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ ” ગીફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાશે

અમદાવાદ જુલાઈ 2024: વિશ્વકર્મા સમાજના દીકરા દિકરીઓને સારું શોક્ષણ મળી રહે તેમજ વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના નિશુલ્ક તાલીમ વર્ગો, ટેકનીકલ અને નોન ટેકનીકલ તાલીમ વર્ગો તેમજ રહેવા જમવાની વ્યવસ્થા સાથેની ઉત્તમ હોસ્ટેલની વ્યવસ્થા ઉભી કરવાના ઉમદા ઉદેશ સાથે વિશ્વકર્મા ધામ બનાવવાના ઉપલક્ષમાં વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને નવું બળ મળે તેમજ સમાજ એકજુટ થાય અને આંતર …

Read More »

ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા સમાજમાં પરિવર્તનને સમર્થન આપતી પ્રેરણાત્મક શોર્ટ સિરીઝ લોંચ કરાઈ

અમારી નવી DVC શ્રેણીનો મુખ્ય આશય પર્યાવરણના જતન સાથે ઇકો–ફ્રેન્ડલી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવાનો છે : નયન શાહ  અમદાવાદ : ગુણવત્તા-કેન્દ્રિત અને મૂલ્ય-આધારિત પેકેજ્ડ વોટર કંપની, ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા ત્રણ ડિજિટલ વિડિયો કમર્શિયલ (DVC) ની આકર્ષક નવી શ્રેણી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે જાગરૂક જીવનશૈલી અને કચરાના સાવચેતીપૂર્વક અને જવાબદાર વ્યવસ્થાપનનું સમર્થન કરે છે. આ પહેલ નકલી ઉત્પાદનો …

Read More »