અમદાવાદ, ગુજરાત | ૦૬ મે ૨૦૨૬ | યુઝ્ડ કાર માર્કેટપ્લેસમાં ભારતમાં સૌથી વિશ્વસનીય અને ઝડપથી વિકાસ સાધતી કંપનીઓ પૈકીની એક Carzbazzar પ્રાઇવેટ લિમિટેડે પારદર્શિતા, પ્રોફેશનલ સર્વિસ, ગ્રાહકોની સુવિધા અને ફ્રેન્ચાઇઝી-સંચાલિત વિકાસની વ્યૂહરચનાઓ સાથે નવા બેંચમાર્ક સ્થાપિત કર્યાં છે. કંપનીએ સફળતાપૂર્વક એક એવા મોડલની રચના કરી છે કે જેનાથી આ સેક્ટરમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે તેમજ પ્રી-ઓન્ડ કાર્સની ખરીદી અને વેચાણની …
Read More »બિઝનેસ
BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026નું આયોજન કરશે, જેમાં 10,000થી વધુ બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવશે
ફ્લેગશિપ નેટવર્કિંગ ઈવેન્ટ 8–9 મેના રોજ GMDC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. અમદાવાદ, ગુજરાત | ૦૬ મે ૨૦૨૬ | BNI અમદાવાદે તેની ફ્લેગશિપ એન્યુઅલ ઇવેન્ટ, BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026 ની આગામી એડિશનની જાહેરાત કરી છે, જે 8 અને 9 મેના રોજ અમદાવાદના GMDC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. ‘Upward, Forward and Beyond’ થીમ પર આધારિત આ બે દિવસીય સિમ્પોઝિયમમાં 50થી વધુ ઇન્ડસ્ટ્રીઝના …
Read More »ડ્રીમ સ્પોર્ટ્સે ડ્રીમસ્ટ્રીટ લોન્ચ કર્યું – એક નવા યુગનું બ્રોકિંગ પ્લેટફોર્મ જે વપરાશકર્તાઓને સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે રોકાણ કરવામાં મદદ કરે છે.
સમગ્ર ભારતમાં ડીમેટ ખાતાનો વ્યાપ વધારવાનો ઉદ્દેશ્ય મુંબઈ | ૦૪ મે ૨૦૨૬ | ડ્રીમ સ્પોર્ટ્સ1 એ આજે ડ્રીમસ્ટ્રીટ2 ના લોન્ચની જાહેરાત કરી છે, જે ઘણા ભારતીયો માટે રોકાણને સરળ અને વધુ સુલભ બનાવવા માટે રચાયેલ નવા યુગના બ્રોકિંગ પ્લેટફોર્મ છે. ડ્રીમસ્ટ્રીટ AI, ડેટા-આધારિત આંતરદૃષ્ટિ અને સેબી-રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ્સ (RAs) અને રોકાણ સલાહકારો (IAs)ની ઍક્સેસને જોડે છે જેથી રોકાણકારોને જાણકાર નિર્ણયો …
Read More »એમએસડી ઇન્ડિયાએ માધુરી દિક્ષિત સાથે દેશવ્યાપી સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાન શરૂ કર્યું
દર સાત મિનિટે, ભારતમાં લગભગ એક મહિલાનું સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ થાય છે, જ્યારે આ બીમારી મોટાભાગે ટાળી શકાય તેવી છે. મુંબઈ | ૦૬ મે ૨૦૨૬ | એમએસડી (જેને યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં મર્ક એન્ડ કંપની, ઇંક., રહવે, એન.જે., યુએસએ તરીકે ઓળખવામાં આવે છે) એ આજે ભારતમાં તેના સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનની શરૂઆતની જાહેરાત કરી. આ અભિયાન પ્રખ્યાત અભિનેત્રી, જાહેર …
Read More »ટાટા મોટર્સે ઓલ ન્યૂ એસ ગોલ્ડ+ XL લોન્ચ કરી; ‘ઇક્કિસ સાલ બેમિસાલ’ ઝુંબેશ સાથે 21 વર્ષની પ્રગતિની પુષ્ટિ કરી
આઇકોન 21 વર્ષની થઈ મુંબઈ | ૦૫ મે ૨૦૨૬ | આઇકોનિક ટાટા એસના 21 વર્ષની ઉજવણી કરતાં, ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક, ટાટા મોટર્સે આજે ઓલ ન્યૂ ટાટા એસ ગોલ્ડ+ XL લોન્ચ કરીને લાઈસ્ટ માઈલ ગતિશીલતામાં મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું. હાઈ પેલોડ અને લાંબા બોડી એપ્લિકેશનો માટે વિચારપૂર્વક વિકસિત, નવું વેરિયન્ટ લાસ્ટ માઇલ લોજિસ્ટિક્સની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે …
Read More »જેએલઆર ઇન્ડિયાએ યુકેથી આયાત કરાયેલ રેન્જ રોવર CBU મોડલ્સના ભાવમાં સુધારાની જાહેરાત કરી
યુકે-ભારત FTA અમલીકરણની અપેક્ષામાં, જેએલઆર ઇન્ડિયાએ યુકેથી આયાત કરાયેલ રેન્જ રોવર CBU મોડેલ્સની પુનઃકિંમતની જાહેરાત કરી આ રીપ્રાઇસિંગથી લાભ મેળવનારા મુખ્ય મોડલ્સ આ મુજબ છે: o રેન્જ રોવર SVના ભાવમાં ₹ 425 લાખથી ઘટાડીને ₹ 350 લાખ કરવામાં આવ્યા છે o રેન્જ રોવર સ્પોર્ટ SVના ભાવમાં ₹ 275 લાખથી ઘટાડીને ₹ 235 લાખ કરવામાં આવ્યા છે સ્થાનિક રીતે ઉત્પાદિત મોડેલો, …
Read More »અફોર્ડેબલ ફૂડ એપ ટોઇંગ હવે રાજકોટ અને સુરત માં ઉપલબ્ધ
સપ્ટેમ્બર 2025માં લૉન્ચ થયેલી આ એપ હવે ભારતના 35 શહેરોમાં ઉપલબ્ધ છે ટોઇંગ સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે, રેસ્ટોરેન્ટના ટેબલ મેનૂની કિંમતોને સમાન અથવા તેનાથી પણ ઓછી કિંમતો તમામ ઑર્ડરો પર કોઈ પૅકેજિંગ ચાર્જિસ નહીં અને કોઈ પ્લેટફૉર્મ ફી નહીં ગુજરાત | ૦૪ મે ૨૦૨૬ | એફોર્ડેબલ ફૂડ ડિલિવરી એપ ટોઇંગ દ્વારા આજે રાજકોટ અને સુરતમાં તેના લૉન્ચિંગની જાહેરાત …
Read More »શહેરનાં નારણપુરા ખાતે સેવ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન
અમદાવાદ, ગુજરાત | ૦૩ મે ૨૦૨૬ | અગ્રણી આરોગ્યસંભાળ પ્રદાતા, સેવ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે રવિવારે શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું, જે શહેરમાં વ્યાપક અને અદ્યતન ડેન્ટલ કેર પ્રદાન કરતી નવી સુવિધાનો શુભારંભ દર્શાવે છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન ધર્મતિલકદાસ સ્વામી અને અન્ય સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારણપુરાના ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્ય યોગ …
Read More »8 મે, 2026થી શરૂ થઈ રહેલા એમેઝોન ઈન્ડિયાના ગ્રેટ સમર સેલ 2026 સાથે એઆઇથી પસંદ કરેલી ચીજવસ્તુઓ ખરીદો
પ્રાઇમ સભ્યો વિવિધ શ્રેણીઓમાં 3%સુધીની વધારાની બચત અને ફ્લેટ રૂ. 250નું કેશબેક માણી શકે છે રુફસ, લેન્સ એઆઇ, રિવ્યુ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટ્રી સહિતના એઆઇ ટુલ્સ ગ્રાહકોને ઉનાળાની યોગ્ય પ્રોડક્ટ્સ શોધવા અને આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવા માટે માર્ગદર્શન આપે છે ગ્રાહકો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર 10% સુધીની ત્વરીત બચતમાંથી લાભ મેળવી શકે છે બેંગલુરુ | ૦૩ …
Read More »ગુજરાતી કલા અને સાહિત્ય માટે ગૌરવવંતી ક્ષણ: માણભટ્ટ પરંપરામાં સર્જાયો નવો ઇતિહાસ, લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે માણભટ્ટ પરંપરાનો ઐતિહાસિક સફળ પ્રયોગ
વડોદરા, ગુજરાત | ૦૨ મે ૨૦૨૬ | ગુજરાતની અસ્મિતા સમાન અને લુપ્ત થતી જતી ‘માણભટ્ટ આખ્યાન પરંપરા’એ ૨૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એક અનોખો વૈશ્વિક કીર્તિમાન સ્થાપ્યો છે. પ્રખ્યાત માણભટ્ટ આખ્યાનકાર વ્યાસ બ્રધર્સ કલ્પેશ વ્યાસ અને ચેતન વ્યાસ દ્વારા રજૂ કરાયેલ આ કાર્યક્રમ ગુજરાતની લોકકલાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવનાર સાબિત થયો છે. વિશ્વમાં …
Read More »
Aajna Samachar