મોરારી બાપુએ રામકથામાં જલારામ જયંતિની શુભેચ્છાઓ પાઠવી

Spread the love

મોરારીબાપૂએ આજે તેમની રામકથા દરમિયાન પરમ પૂજ્ય જલારામ બાપાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે બાપૂએ રામનામમાં હંમેશા લીન જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ કર્યાં હતાં અને કથાના માધ્યમથી દરેક વ્યક્તિને જલારામ જયંતિની શુભેચ્છા પાઠવી હતી.


Spread the love

Check Also

પ્રોટીયન ઈ-ગવે સુરતમાં આધાર સેવા કેન્દ્ર ખોલ્યું

Spread the love સુરત, ગુજરાત | ૨૭મી એપ્રિલ ૨૦૨૬ — વસ્તી-સ્તરીય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *