રાષ્ટ્રીય

દુબઈના વિન્ટર વન્ડરલેન્ડમાં ડૂબી જાઓ

રાષ્ટ્રીય | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — વૈશ્વિક વિન્ટરફેસ્ટિવિટીઝની આ સિમ્ફનીમાંદુબઈ એક મંત્રમુગ્ધ કરી દે તેવા કેનવાસ તરીકે ઉભરી આવે છે, જ્યાં અરેબિયન ભવ્યતા અને ઉત્સાહભર્યાઆકર્ષણનો અનોખો સંગમ જોવા મળે છે. ઝગમગતા સૂક બજારો અને થિયેટ્રિકલબેલેથી લઈને મલ્ટીકલ્ચરલમાર્કેટ્સ અને માઉન્ટેનએસ્કેપ્સ સુધી, ‘સિટી ઓફ ગોલ્ડ’ આ સીઝનનેસેલિબ્રેટ કરવાની પોતાની આગવી શૈલી રજૂ કરે છે. આ ભવ્ય શોપિંગ અને ફેમિલી એડવેન્ચર્સનો એવો સંગમ …

Read More »

એમેઝોન બજારની સાથે અત્યંત પરવડે તેવી કિંમતોએ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરો

બેંગલુરુ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — રજાઓની મોસમ નજીક છે ત્યારે સમગ્ર ભારતના ગ્રાહકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે શોપિંગ કરી રહ્યાં છે. તહેવારોમાં આવશ્યક ચીજ-વસ્તુઓ ખૂબ જ પરવડે તેવી કિંમતોએ મેળવવા માટે એમેઝોન બજાર તમારા માટે એક શ્રેષ્ઠ શોપિંગ ડેસ્ટિનેશન બનીને ઊભરી આવ્યું છે. ગૃહ સજાવટની આવશ્યક ચીજ-વસ્તુઓના ગિફ્ટિંગથી માંડીને પાર્ટી આઉટફિટ્સથી લઈને આવશ્યક એસેસરીઝ સુધી, આશરે …

Read More »

પુરુષાર્થ માત્ર છોડી દો! માત્ર શરણમાં રહો

આપણા દાયરામાં હોય એટલી વસ્તુઓનો જ વિચાર કરો એ પણ ભાવ માટેની એક યુક્તિ છે. સુખ અને દુઃખ આપણી ઈચ્છા વગર આવી શકતા નથી. પંચશ્રીમાં ચક્ષુશ્રી, મુખશ્રી, કર્ણશ્રી,વચનશ્રી અને મનશ્રીનો સમાવેશ થાય છે. સ્વિકાર્યા વગર સુખ-દુઃખ આપણને પરેશાન નથી કરી શકતા. આપણે જ સુખ દુઃખની ઉપર મહોર મારીએ છીએ, આટલું,બધું મહત્ત્વ સુખ દુઃખને ન આપો. સપ્તગિરિ પર્વત પર બિરાજમાન ભગવાન …

Read More »

ઉડોન નૂડલ્સ અને શ્રીખંડ પ્રત્યે શહેરના પ્રેમથી લઈને 3 મિનિટથી ઓછા સમયમાં iPhone 17 ડિલિવરી: 2025 માં અમદાવાદ ઇન્સ્ટામાર્ટ કેવું હશે

અમદાવાદ માટે વિચારશીલ ખરીદી, ફ્રેશ ઉત્પાદનો અને સ્વાદિષ્ટ વિકલ્પોનું એક વર્ષ ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — અમદાવાદ, જે તેના વારસા, ખાણીપીણીની સંસ્કૃતિ અને સ્થાનિક સ્વાદો પ્રત્યેના પ્રેમ માટે પ્રખ્યાત છે, તે એ પણ બતાવી રહ્યું છે કે ક્વિક કોમર્સ કેટલું વિચારશીલ હોઈ શકે છે. ભારતના અગ્રણી કિવક કોમર્સ પ્લેટફોર્મ, ઇન્સ્ટામાર્ટે તેના વાર્ષિક અહેવાલ – હાઉ ઇન્ડિયા ઇન્સ્ટામાર્ટેડ 2025 …

Read More »

વડોદરાના યુઝરે 2025માં ક્વિક કોમર્સ પર ₹4.97 લાખનો જંગી ખર્ચ કર્યો, ઇલેક્ટ્રોનિક્સમાં વાર્ષિક ધોરણે +347% વૃદ્ધિ: ‘હાઉ વડોદરા ઇન્સ્ટામાર્ટેડ 2025’

વડોદરાના સ્નેક, સ્પીડ અને સિરિયસલી અપગ્રેડ થયેલી કાર્ટ્સના વર્ષ પર એક નજર વડોદરા | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — ‘ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની’ તરીકે ઓળખતું વડોદરા શહેર, તેના સમૃદ્ધ વારસા અને જીવંત કલા દૃશ્ય માટે પણ જાણીતું છે, જે હવે શાંત પગલે ભારતના સૌથી ગતિશીલ સુવિધા-શોપિંગ શહેરોમાંથી એક બની રહ્યું છે. ભારતના અગ્રણી ક્વિક કોમર્સ પ્લેટફોર્મ, ઇન્સ્ટામાર્ટે તેના વર્ષાંત કન્ઝયુમર ટ્રેન્ડ્સ અહેવાલ: …

Read More »

“ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ” અભિયાન હેઠળ એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — તારીખ 28/12/25ના રોજ  ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્રદ્વિવેદીજી અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક દ્વિવેદીજી ગુજરાત પ્રદેશના પ્રવાસે પધારવાના છે. આ કાર્યક્રમ ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતીની ઓફિશિયલ વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મના લોન્ચિંગ માટે કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં ગુજરાત …

Read More »

WALK OF COURAGE :આશા, આરોગ્ય અને માનવીય સંઘર્ષ પર વિજયની શક્તિશાળી શ્રદ્ધાંજલિ

ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના આશ્રય હેઠળ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા Walk of Courage કાર્યક્રમનું સફળ આયોજન રવિવાર, 21ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગર્ભાશયના કેન્સર (Cervical Cancer) નિવારણ, જાગૃતિ અને કેન્સર સર્વાઈવર્સનાસશક્તિકરણ માટે સમર્પિત એક ભાવનાત્મક અને અસરકારક સાંજ બની. કાર્યક્રમમાં આશરે 500 જેટલા લોકોની નોંધપાત્ર હાજરી રહી, …

Read More »

માઇકાએ ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા પ્રી-સમિટનું આયોજન કર્યું, લોક-કેન્દ્રિત અને જવાબદાર એઆઇ ઉપર ભાર મૂક્યો

ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — માઇકા – સ્કૂલ ઓફ આઇડિયાઝે તાજેતરમાં “એમ્પાવરિંગ પીપલ વીથ રિસ્પોન્સિબલ એઆઇઃ સ્કિલ્સ, ટ્રસ્ટ એન્ડ એક્સેસ”નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં યોજાનાર ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ 2026ની પ્રી-સમિટ ઇવેન્ટ હતી. ટેડએક્સ-સ્ટાઇલ ફોર્મેટમાં ડિઝાઇન કરાયેલો આ પ્રોગ્રામ માઇકા કેમ્પસમાં યોજાયો હતો, જેમાં નીતિ નિર્ધારકો, નિષ્ણાંતો, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ટેક્નોલોજીસ્ટ, એકેડેમિયા અને …

Read More »

લક્ષ્મીપતિ લોર્ડ વ્યંકટેશ તિરૂપતિ-બાલાજીથી ૯૬૯મી રામકથાનો આરંભ થયો

અતિશય ગંભીર રહેવું એ બીમારી છે. પ્રથમ શ્વાસ અને છેલ્લા શ્વાસની વચ્ચે વિશ્વાસ રાખવો જોઈએ. અહીં ત્રણ પતિઓ-એક શ્રીપતિ,બીજા રમાપતિ અને ત્રીજા ભૂપતિ વિશે સંવાદ થશે. કથા અમારા માટે હંમેશા ઉત્સવ છે. લોર્ડ વેંકટેશ્વરનાં પર્યાવરણમાં તિરૂમલા મ્યુઝીયમ સામે-તિરૂપતિ ખાતે શનિવાર બપોરનાં રામકથાની ગૂંજ વહેતી થઇ. આ રામકથાનાં મુખ્ય મનોરથીપ્રવિણભાઇતન્ના પરિવાર છે.કથાનાઆરંભે દીપ પ્રાગટ્ય અને પુરોહિતો દ્વારા વેદ ઋચાઓનું ગાયન તેમજ …

Read More »

આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ અને સંભાળકર્તાઓ માટે અવેરનેસ મીટીંગ યોજી

ગુજરાત, અમદાવાદ | ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ — આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મીટીંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો. શનિવારે કલ્યાણમ વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર …

Read More »