ગુજરાત, અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરત પટેલની પ્રમુખ ઉપસ્થિતિ રહી. આ સમયે ડો. ભરત પટેલ એ હિન્દૂ સનાતની લોકોને પોતાના હિન્દૂ સનાતની વ્યવહારો વિષે અને પોતાના હિન્દૂ ધર્મ પ્રત્યેનું માર્ગદર્શન આપ્યું . સાથે સાથે બાંગ્લાદેશી ઘુસણખોરો અને દેશની અંદર ઉભી થયેલી અરાજકતા વિષે પણ તેમનું પોતાનું બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું હતું. આ …
Read More »રાષ્ટ્રીય
મોરારીબાપુ દ્વારા ઉત્તરાખંડના નંદપ્રયાગથી 956મી રામકથાનો પ્રારંભ થયો
માનસ નંદપ્રયાગ મહેશ એન.શાહ કથા ક્રમાંક-૯૫૬ દિ-૧. તા-૩ મે ૨૦૨૫. ચારધામનાં પંચ પ્રયાગનાં એક સંગમ નંદ પ્રયાગથી ૯૫૬મી રામકથાનો આહ્લાદક આરંભ થયો. નવ દિવસ નંદપ્રયાગમાં આનંદની કથા વહેશે. “આજે દુનિયાને શીલકંઠની જરુર છે” રામચરિત માનસ સદગુરુનું વાંગમય સ્વરૂપ છે સાત કાંડ-સદગુરુનાં સાત લક્ષણો છે. બધાને આનંદ આપે એ નંદ છે. ઉત્તરાખંડનાં ચારધામ યાત્રા માર્ગ પર સુખ્યાત પંચ પ્રયાગ આવેલા છે.ત્યાં …
Read More »અમદાવાદમાં ઓલિમ્પિયન ગગન ઉલ્લાલમથના નેતૃત્વ હેઠળ જેજીઆઈ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વિમિંગ ટેલેન્ટ હન્ટનું આયોજન
અમદાવાદ ૦૩ મે ૨૦૨૫ – આજે શહેરમાં યુવા પ્રતિભાનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો કારણ કે જેજીઆઈ ગ્રુપે ઓલિમ્પિયન ગગન ઉલ્લાલમથના સહયોગથી ૩જી મેના રોજ સાંજે ૪ વાગ્યાથી ગોતાના સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે સ્વિમિંગ ટેલેન્ટ હન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ પહેલમાં ૧૧૦ યુવા તરવૈયાઓએ પોતાની કુશળતા અને રમત પ્રત્યેનો જુસ્સો દર્શાવ્યો હતો, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ …
Read More »સૂરજ પંચોલીએ કર્યો ખુલાસો: ‘કેસરી વીર- લેજન્ડ્સ ઑફ સોમનાથન બનાવવા પાછળનું ખરેખરનું કારણ શું હતું
ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: કેસરી વીર: લેજન્ડ્સ ઑફ સોમનાથનો ટ્રેલર આજે રિલીઝ થયો અને ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી, ડેબ્યુન્ટ અંકક્ષા શર્મા, ડિરેક્ટર પ્રિન્સ ધીમન, પ્રોડ્યુસર કાણુ ચૌહાણ અને અન્ય લોકોએ હાજરી આપી. જ્યારે ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ છે, તે ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજર રહી શક્યા નહોતા. ઈવેન્ટ દરમિયાન સૂરજ પંચોલીએ કાણુ ચૌહાણ સાથે થયેલી તેમની મુલાકાત …
Read More »તકલાદીથી જીવલેણ સુધીઃ કાનખજૂરાનું ટીઝર જુઓ, જે મેગ્પાઈ પરથી બનાવવામાં આવેલી હિંદી આવૃત્તિ સોની લાઈવ પરથી પ્રસારિત થશે
ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: સોની લાઈવ દ્વારા આગામી થ્રિલર કાનખજૂરાનું ટીઝર રજૂ કરવામાં આવ્યું છે, જે ગોવાના સ્થિર પડછાયામાં સ્થાપિત ભયાવહ વાર્તા છે. જ્યાં શાંતિ દગો છે અને ભીતર જે છે તે દ્રષ્ટિગોચર કરતાં પણ બહુ ખતરનાક છે. ટીઝર વી દુનિયાની ઝાંખી કરાવે છે જ્યાં કસૂરની પકડ છે, ગોપનીયતા ખદબદે છે અને ભૂતકાળ વેર ચાહે છે. સમીક્ષકો દ્વારા વખાણમાં …
Read More »UPSC ક્રેક કરો, ટોપર્સના સિક્રેટ્સ જાણીને : મે મહિનામાં અમદાવાદમાં નિઃશુલ્ક સેમીનારનું આયોજન
ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: શું તમે પણ ક્યારેય UPSC GPSC પાસ કરવાનું સપનું જોયેલું છે તો આ સપ્તાહનો અંત તમારા માટે અતિશય નિર્ણાયક રહશે સમગ્ર ગુજરાતભરના ઉમેદવારો આ રવિવારે તારીખ 4 મે 2025 ના રોજ સવારે 9:00 વાગે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આયોજીત થઈ રહેલા UPSC GPSC Career Carnival Talk મા ઉપસ્થિત રહેવાના છે. ધોરણ 12 અથવા …
Read More »રિલાયન્સ પાવરની સબસિડિયરી- રિલાયન્સ એનયુ સનટેક દ્વારા સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસઈસીઆઈ) સાથે સીમાચિહનરૂપ 25 વર્ષ લાંબા ગાળાના વીજ ખરીદી કરાર (પીપીએ) પર સહીસિક્કા કર્યા
રિલાયન્સ એનયુ સનટેક રૂ. 10,000 કરોડ સુધી રોકાણ સાથે એશિયાનો સૌથી મોટો ઈન્ટીગ્રેટેડ સોલાર એન્ડ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ) પ્રોજેક્ટ વિકસાવશે રિલાયન્સ એનયુ સનટેક KWH દીઠ રૂ. 3.53ના સ્પર્ધાત્મક નિશ્ચિત ટેરિફે 465MW/1,860MWH બીઈએસએસ સાથે 930MW સોલાર પાવર પ્રદાન કરશે મુંબઈ ૦૨ મે ૨૦૨૫: રિલાયન્સ પાવર લિમિટેડ (રિલાયન્સ પાવર)ની સબસિડિયરી રિલાયન્સ એનયુ સનટેક પ્રાઈવેટ લિમિટેડ (રિલાયન્સ એનયુ સનટેક) દ્વારા આજે …
Read More »“હોમએન્ડમોર”નું ભવ્ય ઉદ્ઘાટન – સ્ટાઇલિશ લિવિંગ અને મોડર્ન હોમ માટે એક પ્રીમિયમ ડેસ્ટિનેશન, જે ઇન્ડિયન રિચ ક્રાફ્ટમેનશિપ અને ઇનોવેટિવ સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે
ગુજરાત, આણંદ ૦૨ મે ૨૦૨૫: અમે વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરનાર પ્રીમિયમ હોમવેર ડેસ્ટિનેશન હોમ એન્ડ મોરના ભવ્ય ઉદ્ઘાટનની ધોષણા કરતા ખૂબ આનંદ થાય છે. આ સ્ટોરનું ઉદ્ધાટન 2 મેના રોજ ગુજરાતના આણંદમાં આવેલા આકાર સિટી સેન્ટરમાં કરવામાં આવ્યું છે. હોમ એન્ડ મોર આધુનિક ભારતીય પરિવારો માટે એક વ્યાપક વન-સ્ટોપ ડેસ્ટિનેશનના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે …
Read More »કોકા-કોલા ફૂડમાર્કસ 2.0નું એનઆરએઆઈ ફૂડ ડિલિવરી સમિટ 2025 ખાતે પદાર્પણ
નવી દિલ્હી ૦૨ મે ૨૦૨૫: કોકા-કોલા ઈન્ડિયા દ્વારા નવી દિલ્હીની લી મેરિડિયન ખાતે આયોજિત એનઆરએઆઈ ફૂડ ડિલિવરી સમિટ 2025ની 4થી આવૃત્તિ ખાતે નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. આ જોડાણ સાથે કોકા-કોલા ફૂડમાર્કસ 2.0નું વિધિસર લોન્ચ કરાયું છે, જે પહેલ ભારતનાં સૌથી આઈકોનિક ક્યુલિનરી ડેસ્ટિનેશન્સની ઉજવણી કરે છે. દરેક ફૂડમાર્ક એવા સ્થળો પર પ્રકાશ પાડે …
Read More »સેમસંગના પ્રિમીયમ AI-ઇન્ટિગ્રેટેડOLED ટીવી સિરીઝ અને ક્રિસ્ટલ ક્લિયર 4K UHD ટીવી સાથે ટીવીના ભાવિનો અનુભવ કરો, હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર લાઇવ
QLED સિરીઝમાં એડવાન્સ્ડ AI ટેકનોલોજીનો સમાવેશ થાય છે જે સતર્કતાથી પિક્ચર અને સાઉન્ડને યુઝર પર્ફોરમ્ન્સ અને જોવાની સ્થિતિને આધારે ઇષ્ટતમ બનાવે છે ગ્રાહકો હવે વિવિધ કક્ષાની ચેનલ્સનો આનંદ માણી શકે છે, જે વધારાના ખર્ચ વિના વિવિધ મનોરંજન વિકલ્પો પૂરા પાડે છે નવી ઉત્પાદન શ્રેણી ખરીદી માટે 1 મે 2025થી એમઝોન, ફ્લિપકાર્ટ અને Samsung.com પર ઉપલબ્ધ રહેશે. ગુરુગ્રામ, ભારત 01 મે 2025: …
Read More »