અયોધ્યા 30 ઓક્ટોબર 2024: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ બુધવારે અયોધ્યામાં રામાયણ વાચક રામકિંકરજી મહારાજના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. રામકિંકરજી મહારાજનું રામકથા જગતમાં “યુગ તુલસી”ના રૂપમાં સન્માન કરવામાં આવે છે. તેમની જન્મ શતાબ્દી ના ભાગરૂપે અયોધ્યામાં 29 ઓક્ટોબરથી 01 નવેમ્બર દરમિયાન એક વિશેષ કાર્યક્રમ ‘યુગતુલસી મહારાજ શ્રી રામકિંકરજી શત જયંતી મહા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું …
Read More »રાષ્ટ્રીય
આપણો ઈતિહાસ ભાવિ પેઢીઓ માટે આપણા લેણારૂપી વારસો છેઃ ફ્રીડમ એટ મિડનાઈટમાં સરદાર પટેલની ભૂમિકા સાકાર કરતો રાજેન્દ્ર ચાવલા
અમદાવાદ 30 ઓક્ટોબર 2024: સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવતા રાજેન્દ્ર ચાવલાએ ભારતના પ્રતિકાત્મક આગેવાનને દર્શાવવાનો મહત્ત્વ પર પોતાના વિચારો જણાવ્યા. રાજેન્દ્ર માને છે કે આપણો ઈતિહાસ શ્રેણીબદ્ધ ઘટનાઓથી વિશેષ છે. તે આપણી ભાવિ પેઢીઓ માટે આપણા લેણારૂપી વારસો છે. તે કહે છે, “વાલીઓ તેમના સંતાનોને પારિવારિક વાર્તાઓ જણાવે છે તે જ રીતે ભાવિ પેઢીને …
Read More »એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની ઉજવણીઓમાં નવો ઉમંગ લઈ આવોઃ 1થી 7 નવેમ્બર સુધી મોટી બચત, નવી જરૂરી વસ્તુઓ અને એક્સક્લુસિવ ઑફરોનો લાભ ઉઠાવો
સુપર સેવર્સ પર 50% સુધીની છુટની સાથે અઢળક બચત કરો અને તહેવારોની આ સીઝનમાં તમને શ્રેષ્ઠ ડીલ્સ મળે તેની ખાતરી કરો નવા ગ્રાહકો 1થી 3 નવેમ્બર દરમિયાન તેમના ઑર્ડર્સ પર રૂ. 200ના ફ્લેટ કૅશબૅકની સાથે 45% સુધીની છુટ વત્તા ફળો અને શાકભાજી પર વધારાના રૂ. 50ના ફ્લેટ કૅશબૅકનો લાભ લો. પ્રાઇમના વર્તમાન ગ્રાહકો તેમના ઑર્ડર પર ફ્રી ડીલિવરીની સાથે 45% …
Read More »લિંક્ડઇન વર્ક ચેન્જ સ્નેપશોટ પરથી જાણવા મળ્યું કે આ વર્ષે નિમણૂક કરાયેલ 10% કર્મચારીઓની પાસે એવા હોદ્દા છે જે 2000 માં અસ્તિત્વમાં નહોતા
ભારતમાં 82% બિઝનેસ લીડર્સનું કહેવું છે કે નવી ભૂમિકાઓ, સ્કીલ અને ટેક્નોલોજીની માંગ વધવાના લીધે કાર્યસ્થળ પર પરિવર્તનની ગતિ ઝડપી થઈ રહી છે ભારતમાં 10માંથી 7 નેતાઓ 2025માં AI ટૂલ્સ અપનાવવાની ટોચની પ્રાથમિકતા બનાવી રહ્યા છે વ્યવસાયોને કાર્યસ્થળમાં ફેરફારોને નેવિગેટ કરવામાં મદદ કરવા માટે HR પ્રોફેશનલ્સ પરની વધતી જતી નિર્ભરતાની સાથે, LinkedIn HR ટીમોને તેમના સૌથી વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ કાર્યો …
Read More »પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની પણ મુલાકાત લઇને તેમની સાથે ટૂંકી ચર્ચા કરી હતી. મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
Read More »સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, બેન્ગલોર દ્વારા ગાર્ડન સિટી યુનિવર્સિટી, બેન્ગલોર સાથે સંયુક્ત રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર કેન્દ્રિત અત્યાધુનિક લિન્ગ્વિસ્ટિક્સ લેબ સ્થાપવામાં આવી
લેબ ભાવિ પેઢી અને જન ઝેડના વિદ્યાર્થીઓને ઊભરતા ટેક ક્ષેત્રો પર સેમસંગ સાથે જોડાણ કરવાની અને અસલ દુનિયાની સમસ્યા માટે સમાધાન શોધવા આકર્ષક તક આપે છે. સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા- બેન્ગલોર ખાતે એન્જિનિયરો વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે સુસજ્જ કરવા મેન્ટર કરશે. બેન્ગલુરુ 30 ઓક્ટોબર 2024– સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા- બેન્ગલોર (એસઆરઆઈ- બી) દ્વારા સેમસંગ સ્ટુડન્ટ ઈકોસિસ્ટમ ફોર એન્જિનિયર્ડ ડેટા સીડ) લેબ …
Read More »લાઇફટાઇમ પાર્ટનર યોજના: તમારી જીવનભરની સમૃદ્ધિ માટેનો દિવાળીનો રોકાણ
અમદાવાદ 29 ઓક્ટોબર 2024: દિવાળીની શરૂઆત નવા આરંભની આશા લાવે છે, જે સુરક્ષિત આર્થિક ભવિષ્યને વિચારવા માટે એક યોગ્ય ક્ષણ છે, જે સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક છે. આજના પરિવારો એવા રોકાણોની શોધમાં છે જે માત્ર સંપત્તિની વૃદ્ધિમાં મદદ કરે છે, પરંતુ સુરક્ષાનું પણ વચન આપે છે. ફ્યુચર જેનરાલી ઇન્ડિયા લાઈફ ઈન્સ્યોરન્સની લાઇફટાઇમ પાર્ટનર યોજના એક સજાગ રોકાણ છે જે જીવનભરનો …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z Fold 6 અને Z Flip 6 પર સૌથી મોટી ફેસ્ટિવ ઓફર્સ જાહેર
સેમસંગની છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ્સ ખરીદી કરનારા ગ્રાહકોને ફક્ત રૂ. 999માં રૂ. 14,999 સુધી મૂલ્યનું ગેલેક્સીZ એશ્યોરન્સ મળશે ગુરુગ્રામ, ભારત 29 ઓક્ટોબર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના અત્યંત લોકપ્રિય છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ગેલેક્સી Z Flip6 પર આકર્ષક મર્યાદિત સમયની ઓફરોની ઘોષણા કરવામાં આવી છે. આજથી આરંભ કરતાં ગેલેક્સી Z Fold6 …
Read More »ટાટા મોટર્સે ILMCV રેન્જમાં 15 લાખ ટ્રકના વેચાણના ઐતિહાસિક ઉપલબ્ધિની ઉજવણી કરી
આ ઉપલ્બિધને યાદગાર બનાવવા માટે નવું વર્ઝન રજૂ કરાયું તમામ ILMCV ટ્રકો પર આકર્ષક ફાઇનાન્સિંગ સ્કીમ અને 6 વર્ષની વિસ્તૃત વોરંટીની શરૂઆત કરવામાં આવી મુંબઈ 28 ઑક્ટોબર 2024: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે આજે ઇન્ટરમીડિએટ, હળવા અને મીડિયમ કોમર્શિયલ વ્હિકલ (ILMCV) સેગમેન્ટમાં 15 લાખ વેચાણના ઐતિહાસિક ઉપલબ્ધિની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર …
Read More »અકાસા એરે દિવાળીના તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ રજૂ કરીઃ પરંપરા અને સ્વાદની અનોખી યાત્રા
રાષ્ટ્રીય 28 ઑક્ટોબર 2024: અકાસા એરની ઑનબૉર્ડ મીલ સર્વિસ કાફે અકાસા આકાશમાં પ્રકાશના પર્વની ઉજવણી કરવા માટે તેના દિવાળીના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરીને ખૂબ જ ઉત્સુક છે. આ વિશેષ ભોજનમાં ચટાકેદાર રગડાની સાથે આલૂ ટિક્કી, તેની સાથે નમક પારા અને મીઠાઈમાં કાજુ કતરી અને મુસાફરોની પસંદગીના પીણાનો સમાવેશ થાય છે. દિવાળીની ઉજવણીમાં ખોવાઈ જવા માટે આ ભોજનનું 25 …
Read More »
Aajna Samachar