રાષ્ટ્રીય

ગુજરાત ઇન્જેક્ટ (કેરલ) લિમિટેડે ત્રીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર કર્યા, ચોખ્ખો નફો 4,500% વધ્યો

નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન, કંપનીએ અસાધારણ કામગીરી દર્શાવી હતી. કંપનીની આવક 36.96 લાખથી વધીને રૂ. 1,480.86 લાખ થઈ હતી, જે 2,007% વધારો તેમજ ચોખ્ખો નફો રૂ. 4.48 લાખથી વધીને રૂ. 94.40 લાખ થયો હતો, જે 3,906% વધારો દર્શાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 ના અંતે નવ મહિનાનો ચોખ્ખો નફો રૂ. 94.40 લાખ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2023-24 …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં તેના સૌથી કિફાયતી 5G સ્માર્ટફોન ગેલેક્સી F06 5Gલોન્ચ કરાયા

ગેલેક્સી F06 5G સેગમેન્ટમાં અવ્વલ પ્રોસેસર, ફાસ્ટ ચાર્જિંગ, વોઈસ ફોકસ સાથે પરિપૂર્ણ 5Gઅનુભવ પૂરો પાડે છે, જેની આરંભિક કિંમત INR 9499રખાઈ છે.  ગેલેક્સી F06 5Gને સેગમેન્ટમાં ઉત્તમ સોફ્ટવેર સપોર્ટ- OSઅપગ્રેડ્સની ફોર જનરેશન્સ અને ચાર વર્ષની સિક્યુરિટી અપડેટ્સ મળે છે. ગુરુગ્રામ, ભારત ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ભારતમાં તેના સૌથી કિફાયતી 5Gસ્માર્ટફોન ગેલેક્સી F06 5Gના …

Read More »

બે આઈકોન, એક ઠંડર- થમ્સ અપ ‘દમ હૈ તો દિખા’માં એસઆરકે અને અલ્લુ અર્જુનને એકત્ર લાવે છે

કેમ્પઈનની વિડિયો માટે લિંક–HERE નવી દિલ્હી 12મી ફેબ્રુઆરી 2025: કોકા-કોલા ઈન્ડિયાની આઈકોનિક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપ દ્વારા તેની નવી કેમ્પેઈન ‘દમ હૈ તો દિખા’ રજૂ કરવામાં આવી છે, જે ઉત્કૃષ્ટતા પર ભાર આપતા અને પડકારોનો સામનો કરવા તત્પર યુવાનોને પડકારે છે. બ્રાન્ડ બે ફિલ્મી દિગ્ગજો- શાહરુખ ખાન અને અલ્લુ અર્જુનને આ પાવર- પેક્ડ કેમ્પેઈન માટે એકત્ર …

Read More »

હર્બલાઇફ ઇન્ડિયાએ IIT મદ્રાસ સાથે સહયોગ કરીને પ્લાન્ટ સેલ ફરમેન્ટેશન ટેકનોલોજી લેબ લોન્ચ કરી

હર્બલાઇફની વ્યાપક નવીન અને ટકાઉ લક્ષ્યાંકોને સંરેખિત કરવાની સાથે આ પહેલનો હેતુ છોડ આધારિત ન્યુટ્રાસ્યુટિકલ્સ, ફાયટોસ્યુટિકલ્સ અને ફોટોફાર્માસ્યુટિકલ્સમાં માંગ-પુરવઠા વચ્ચે સેતુ પૂરો પાડવાનો છે ગુજરાત, અમદાવાદ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: અગ્રણી હેલ્થ અને વેલનેસ (આરોગ્ય અને સુખાકારી) કંપની, કોમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઇફએ હર્બલાઇફની સીએસઆર પહેલ હેઠળ કેમ્પસ ખાતે હર્બલાઇફ-IIT પ્લાન્ટ સેલ ફર્મેન્ટેશન ટેકનોલોજી લેબની સ્થાપના કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી …

Read More »

સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો

·        આ પહેલ ભારતમાં શિક્ષકોની કુશળતા વધારવા માટે હોઈ તેમને સંમિશ્રિત શિક્ષણ કાર્યક્રમો, હાથોહાથની તાલીમ અને મેન્ટરશિપ તકો સાથે સશક્ત બનાવશે. ·        ગેલેક્સી એમ્પાવર્ડ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (એનઈપી) 2020 સાથે સુમેળ સાધતાં ઈનોવેશન, ક્રિટિકલ થિન્કિંગ અને વિદ્યાથી સહભાગ ફૂલેફાલે તે માટે ટેકનોલોજીનો જોડશે. ·        શિક્ષકોને ખાસ ભથ્થાં અને નિઃશુલ્ક વર્કશોપને પહોંચ, સર્ટિફિકેશન અને ડિવાઈસીસ તથા ઈલેક્ટ્રોનિક્સ પર ખાસ સેમસંગ ડિસ્કાઉમન્ટ્સ પ્રાપ્ત થશે. નવી દિલ્હી, ભારત 11 ફેબ્રુઆરી …

Read More »

નથિંગ ફોન (3a) સિરીઝ – મેડ ઇન ઇન્ડિયા

નવી દિલ્હી 11 ફેબ્રુઆરી 2025 – લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગે જાહેરાત કરી છે કે પોતાની નવીનતમ સ્માર્ટફોન ઇનોવેશન, નથિંગ ફોન (3a) સિરીઝનું ઉત્પાદન ભારતમાં સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે. આ કંપનીની સ્થાનિક અર્થતંત્રમાં રોકાણ કરીને ભારતના સમૃદ્ધ ઉત્પાદન ઇકોસિસ્ટમનો ઉપયોગ કરવાની અને ટેકનોલોજીકલ નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. ચેન્નાઈમાં આવેલી તેમની ફેક્ટરીમાં 500 થી વધુ કર્મચારીઓ સાથે …

Read More »

રોયલ ટેક્નોસોફ્ટ લિમિટેડે કોલેજના વિદ્યાર્થીઓ માટે કોડિંગ હેકાથોનમાં ભાગ લેવા માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું

ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: રોયલ ટેક્નોસોફ્ટ લિમિટેડે ઓરેકલ યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે કોડિંગ હેકાથોન 2024-25નું આયોજન કર્યું હતું. કોડિંગ હેકાથોનની થીમ  “ડેવલપમેન્ટ ગોલ્સ પ્રાપ્ત કરવા માટે કમ્પ્યુટર કોડ સોલ્યુશન” હતી. આ રોમાંચક તક કોલેજના વિદ્યાર્થીઓને તેમની કોડિંગ સ્કીલ્સ અને નવીન સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય દર્શાવવા માટે આમંત્રિત કર્યા હતા. સહભાગીઓને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંબંધિત પડકારોને …

Read More »

પ્રેમના મહિનાની ઉજવણી માટે દુબઇમાં રોમેન્ટિક એસ્કેપ્સ

ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: વેલેન્ટાઇન ડેની આ સિઝન, દુબઇ, કેટલીક ખૂબ જ મનમોહક રોમેન્ટિક રિટ્રીટ પ્રદાન કરી રહ્યું છે. આ વિશિષ્ટ અનુભવો તમારા નોંધપાત્ર અન્ય લોકો સાથેની કિંમતી યાદોની ખાતરી આપે છે, પછી ભલે તમે કિનારા પર રોમેન્ટિક ભોજનનું આયોજન કરી રહ્યા હોવ, એક ભવ્ય સ્પા રિટ્રીટ અથવા કોઈ ઉત્તેજક રોકાણનું આયોજન કરી રહ્યા હોવ. પ્રેમના મહિના દરમિયાન દુબઇમાં …

Read More »

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: ગઈકાલે મળેલી માહિતી મુજબ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મૃતકો દાહોદ ના ઝાલોદ …

Read More »

ટીઝર હવે બહાર આવ્યું! સોની લાઈવ પર રામ માધવાનીની ધ વેકિંગ ઓફ અ નેશન 7મી માર્ચથી સ્ટ્રીમ થશે

ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની લાઈવ તેના આગામી કાલ્પનિક શો ધ વેકિંગ ઓફ અ નેશન સાથે ઈતિહાસના ઓછા જ્ઞાત અધ્યાયને ઉજાગર કરવા માટે સુસજ્જ છે. આ રોચક સિરીઝનું નિર્માણ અને દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય એમી નોમિનેટેડ ફિલ્મકાર રામ માધવાની દ્વારા કરાયું છે. શો 7મી માર્ચથી સોની લાઈવ પરથી સ્ટ્રીમ થશે. જલિયાંવાલા બાગ હત્યાકાંડની પાર્શ્વભૂમાં સ્થાપિત આ શોમાં …

Read More »