ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ દરમિયાન કુલ મળીને …
Read More »રાષ્ટ્રીય
આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ
સેંજળ ધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન થયું અર્પણ ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે શ્રી ભોજલરામબાપાજગ્યાને શ્રી ધ્યાન સ્વામીબાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. આપણી આધ્યાત્મિક ધાર્મિક ચેતના અને પરંપરામાં દેહાણ્ય …
Read More »રાજશ્રી સિનેમા OTT પર ’બડા નામ કરેંગે’ સાથે પ્રવેશ કરે છે: પરંપરા અને મહત્ત્વાકાંક્ષા વિશેની એક હ્રદયસ્પર્શી કથા
ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: એક મુલાકાતમાં શોરનર સૂરજ બરજાટ્યાએ ‘બડા નામ કરેંગે’, રાજશ્રી પ્રોડક્શનનું OTT જગતમાં પ્રથમ સાહસ, પાછળના તેમના વિઝન વિશે વાત કરી. શ્રેણી, જે ઊજ્જૈન અને રતલામના સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ પૃષ્ઠભૂમિ પર આધારિત છે, બે મહત્ત્વાકાંક્ષી યુવાનોની યાત્રાને દર્શાવે છે, જેઓ મોટા શહેરના જીવનમાં પડકારોનો સામનો કરે છે, પરંતુ તેમના નાનકડા શહેરની મૂળ પરંપરાઓ અને પરિવારના મૂલ્યો …
Read More »હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરે છે
2900થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માર્ગ સુરક્ષા શિક્ષણ સાથે સશક્ત બનાવવામાં આવ્યા સાપુતારા 13 ફેબ્રુઆરી 2025: હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ)દ્વારા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશનું આયોજન કરીને માર્ગ સુરક્ષા વાતાવરણ નિર્માણ કરવાના એકધાર્યા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ થકી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદયા …
Read More »જીવનમાં આપલે કરવાથી જીવન સારું બને છેઃ LG ઈન્ડિયાએ ભારતભરમાં રક્તદાન પહેલનું વિસ્તરણ કર્યું છે
સમુદાયોને એકત્રિત કરવા અને યુવાનોને જીવન બચાવવાનાં કાર્યમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા, એ સંદેશને મજબૂત બનાવવો કે જીવનમાં આપેલ કરવાથી જીવન સારું બને છે નવી દિલ્હી, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫:– LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પોતાની મેગા રક્તદાનની ઝુંબેશને રજૂ કરવા માટે તૈયાર છે, જે તેના મુખ્ય સંદેશ “જીવનમાં આપેલ કરવાથી જીવન સારું બને છે”ની સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારીની પોતાની વચનબદ્ધત્તાને મજબૂત …
Read More »કોલા-કોલો ચોથું ત્રિમાસિક અને આખા વર્ષના 2024નાં પરિણામો જાહેર કર્યાં
નવી દિલ્હી 12મી ફેબ્રુઆરી 2025– ધ કોકા-કોલા કંપની દ્વારા તેનાં ચોથા ત્રિમાસિક અને આખા વર્ષનાં 2024નાં પરિણામોમાં વૃદ્ધિની તકોથી ભરપૂર ઉદ્યોગમાં એકધારી ગતિ આલેખિત કરે છે. ‘‘અમારી પરિપૂર્ણ વ્યૂહરચનાએ ઉત્તમ કામ કર્યું છે અને અમે ગતિશીલ બહારી વાતાવરણમાં આગેવાની કરવાની અમારી ક્ષમતા દર્શાવવાનું અમે ચાલુ રાખ્યું છે,’’ એમ ધ કોકા-કોલા કંપનીના ચેરમેન અને સીઈઓ જેમ્સ ક્વિન્સીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં …
Read More »ભારતમાં ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા માટે સરકારને વિનંતી કરવા માટે ગ્રાહકોના હિત માટે કામ કરતી ભારતની સૌથી મોટી સંસ્થાઓ સાથે આવી
ગ્રાહક બાબતોના મંત્રાલય, પ્રસારણ મંત્રાલય, નાણા મંત્રાલય અને સેબી જેવા મંત્રાલયોમાં પ્રતિનિધિત્વ માટે સાઇન અપ કર્યું ગ્રાહકોના હિત માટે કામ કરતાં વધુ જૂથોને આકર્ષવા PEN મીડિયા લિટરેસી સાથેના ભાગીદારો ભારતમાં ઓપિનિયન ટ્રેડિંગના નિયમનની જરૂરિયાત પર આ વર્ચ્યુઅલ વર્કશોપમાં જોડાયા નવી દિલ્હી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: ન્યુ ઈન્ડિયન કન્ઝ્યુમર ઈનિશિએટિવ (NICI) એ PEN મીડિયા લિટરેસી સાથે મળીને “કન્ઝ્યુમર ઇંટ્રેસ્ટ એન્ડ ધ નીડ ફોર …
Read More »સાની ઇન્ડિયાએ SY80 PRO નું અનાવરણ કરવા માટે રાજકોટમાં ગ્રાહક સંમેલન અને રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું
રાજકોટ 12 ફેબ્રુઆરી 2025: બાંધકામ સાધનોના અગ્રણી ઉત્પાદક સાની ઇન્ડિયાએ RS ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ સાથે મળીને રાજકોટમાં ગ્રાહક સંમેલન અને પ્રોડક્ટ લોન્ચ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં નવા SY80 PRO એક્સકેવેટરને રજૂ કરાયું. આ કાર્યક્રમમાં 50થી વધુ મુખ્ય ગ્રાહકોની હાજરી સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, ત્યારબાદ રોડ શોનું આયોજન કરાયું હતું જેમાં એક્સકેવેટરની અદ્યતન સુવિધાઓ અને પ્રદર્શન ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવી. …
Read More »એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીએ સુપરબૉય્સ ઓફ માલેગાંવ માટે થિયેટ્રિકલ ટ્રેલર પ્રસ્તુત કર્યું, ફિલ્મ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે
એક્સેલ એન્ટટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીની ફિલ્મ સુપરબૉય્સ ઓફ માલેગાંવનાં નિર્માતા રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રીમા કાગ્તીએ કર્યું છે. રીમા કાગ્તી દ્વારા નિર્દેશિત ફિલ્મ અતિ પ્રતિભાશાળી અને વિવિધતાસભર કલાકારો ધરાવે છે, જેમાં આદર્શ ગ્રોવર, વિનીત કુમાર સિંહ અને શશાંક અરોરા મુખ્ય ભૂમિકાઓમાં છે સત્ય ઘટનાથી પ્રેરિત સુપરબૉય્સ ઓફ માલેગાંવ અસરકારક અભિનય મારફતે રસપ્રદ કથાને જીવંત કરે છે. આ …
Read More »આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ, ગુજરાતના લગભગ 70 વિદ્યાર્થીોએ JEE મેઈન્સ 2025 (સત્ર 1) માં ઉજવણી કરી, જેમાં અમદાવાદના 36 વિદ્યાર્થી 99 પર્સેન્ટાઈલ અને તેથી વધુ સાથે તેજસ્વી થયાં
અમદાવાદના 36 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઈલ અને તેથી વધુ સ્કોર કર્યો અમદાવાદ 12 ફેબ્રુઆરી 2025: પરીક્ષા તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય આગેવાન, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ JEE મેઈન્સ 2025 (સત્ર 1) માં ગુજરાતના વિદ્યાર્થીઓની ઉલ્લેખનીય સિદ્ધિની જાહેરાત કરી છે. ગુજરાતના આશરે 70 વિદ્યાર્થીઓ, જેમાંથી 36 અમદાવાદના છે, 99 પર્સેન્ટાઈલ અને તેથી વધુ સ્કોર સાથે વિજેતા બન્યા છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારામાં અકર્ષ …
Read More »
Aajna Samachar