રાષ્ટ્રીય

સેમસંગ દ્વારા ભારતમાં INR 42999થી શરૂ થતી ગેલેક્સી ટેબ S10FE સિરીઝ લોન્ચ કરાઈ

નવા ટેબ S10 FE ઉમેરા પર ઈન્ટેલિજન્ટ ફીચર્સ સાથે પ્રો જેવું મલ્ટીટાસ્કિંગ અને ક્રિયાત્મક અભિવ્યક્તિને વધુ ઉત્તમ બનાવશે  ગુરુગ્રામ, ભારત 04 એપ્રિલ 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી ટેબ S10 FE અને ગેલેક્સી ટેબ S10 FE+ના લોન્ચની ઘોષણા કરી છે, જે પ્રીમિયમ ટેબ્લેટ ડિઝાઈન પર ગેલેક્સી ઈકોસિસ્ટમમાં નવા એન્ટ્રી પોઈન્ટ્સ ઓફર કરે છે. ગેલેક્સી ટેબ S10 FEસિરીઝ …

Read More »

નવા ઑસમ ઈન્ટેલિજન્સ ફીચર્સ ગેલેક્સી A56, A36 અને A26ને વધુ ફન અને પહોંચક્ષમ બનાવે છે

ગુરુગ્રામ, ભારત 04 એપ્રિલ 2025: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ઑસમ ઈન્ટેલિજન્સ સાથે AIની વ્યાપ્તિ વધારવા માટે વધુ પગલાં લઈ રહી છે, જે હવે ગેલેક્સી A56, A36 અને A26 પર ઉપલબ્ધ કરાયું છે. આ મંચે મોબાઈલ અનુભવ દરેક માટે વધુ પહોંચક્ષમ, ક્રિયેટિવ અને પ્રોડક્ટિવ બનાવવા માટે તૈયાર કરાયેલા AI-પાવર્ડ ફીચર્સની રેન્જ રજૂ કરી છે. મલ્ટીટાસ્કિંગ આસાન બનાવાયું  ઑસમ ઈન્ટેલિજન્સે શક્તિશાળી ક્ષમતાઓની રેન્જ પ્રદાન …

Read More »

ઓલ ઠંડર, નો શુગર સાથે થમ્સ અપ એક્સફોર્સનું ઝેપ્ટોના પ્રથમ પ્રી-બુકિંગ એક્સક્લુઝિવ પર પદાર્પણ

50 વર્ષના માઈલસ્ટોન પૂર્વે થમ્સ અપ તરફથી મોટે પાયે લોન્ચિંગ નેશનલ 04 એપ્રિલ 2025: કોકા-કોલા ઈન્ડિયાની પ્રતીકાત્મક એક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપ તેના નવીનતમ ડ્રોપ- થમ્સ અપ એક્સફોર્સ સાથે નો- શૂગર બેવરેજ અવકાશમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. પાવર-પેક્ડ દુનિયામાં ધામધૂમથી પદાર્પણ સાથે નો શુગર બેવરેજીસ તેના મજબૂત રૉ ટેસ્ટ અને હાઈ ફિઝ સાથે ‘‘ઓલ …

Read More »

એમેઝોન પે દ્વારા ઉપલબ્ધ એક્સક્લુઝીવ ડીલ્સ અને રિવોર્ડ્સની મદદથી આખરે ઉનાળાથી બચવાનો તમારો પ્લાન બનાવો!

ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: ઉનાળો આવી ગયો છે, જે તમારા સપનાની રજાઓનું પ્લાનિંગ કરવા માટેએકદમ પરફેક્ટ સમય છે! ભલે તમ બીચ પર જવા માંગતા હોવ, પહાડોમાં મિજબાની માણવી હોય કે પછીરોમાંચક શહેર સાહસિક સફર કરવા ઇચ્છતા હોવ, એમેઝોન પે પાસે તમારા વેકેશનને સરળ, સસ્તું અને ફળદાયી બનાવવા માટે જરૂરી હોય તે બધું જ છે. 7એપ્રિલથી શરૂ કરીને, એમેઝોન પે …

Read More »

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમમાં નેસ્લે ઇન્ડિયાએ ઓડિશાના ખોરધામાં તેની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો. આ નેસ્લે ઇન્ડિયાની દસમી અને દેશના પૂર્વ ભાગમાં પ્રથમ ફેક્ટરી હશે. આ કાર્યક્રમમાં બોલતા ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું …

Read More »

સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઈફ ઈન્શ્યોરન્સે આંતરરાષ્ટ્રીય પદચિહ્ન વિસ્તાર કરતા પોતાની નવી શાખા ગિફ્ટ સિટી ખાતે ખોલી અને આંતરરાષ્ટ્રીય લાઈફ ઈન્શ્યોરન્સ સોલ્યુશનનું પ્રક્ષેપણ કર્યું છે.

ગુજરાત, ગિફ્ટ સિટી ૦૩ એપ્રિલ ૨૦૨૫: સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ (એસ.યુ.ડી. લાઈફ), જે 2009 થી ભારતીય લાઈફ ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં વિશ્વસનીય નામ છે, તેણે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી), જે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્ર (આઈ.એફ.એસ.સી.) છે, ત્યાં આઈ.એફ.એસ.સી. ઈન્શ્યોરન્સ ઓફિસ (આઈ.આઈ.ઓ.) સ્થાપીને તેના વૈશ્વિક હાજરીને વિસ્તારી છે. આ વ્યૂહાત્મક પગલાં સાથે, એસ.યુ.ડી. લાઈફ હવે …

Read More »

દેવ જોશીની બાલવીરે તેનું જીવન કાયમ માટે કઈ રીતે બદલી નાખ્યું તેની પર હૃદયસ્પર્શી કબૂલાત

ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: એક દાયકાથી બાલવીર શોથી પણ વિશેષ બની રહ્યો છે. તે ફક્ત શો નથી, પરંતુ સાહસ, સચ્ચાઈ અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બનીને યુવા દર્શકોની પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે. તેની લીજેન્ડરી વાર્તાના હાર્દમાં દેવ જોશી રહ્યો છે, જે 2012થી મુખ્ય પાત્રના રૂપમાં સુપરહીરો તરીકે છવાઈ ગયો છે. બાલવીર-5 સોની લાઈવ પર 5મી એપ્રિલથી શરૂ થઈ રહી છે …

Read More »

યુટીટી સીઝન 6 માં પાંચ કોચ પ્રથમવાર ડેબ્યૂ કરશે કારણ કે ટીમોએ પ્રથમ વખત તેમના પોતાના કોચિંગ સ્ટાફની પસંદગી કરી છે.

ભારતીય સુબ્રમણ્યમ રમન અને જુબીન કુમાર; આંતરરાષ્ટ્રીય ટ્રેનર્સ ક્રિસ ફિફર, પાવેલ રેહોરેક અને જુલિયન ગિરાર્ડ આ સિઝનમાં કોચિંગ લાઇનઅપ્સમાં જોડાયા છે. રાષ્ટ્રીય ૦૩ એપ્રિલ ૨૦૨૫: દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા રમન સુબ્રમણ્યમ, જર્મન સ્પેશિયાલિસ્ટ ક્રિસ ફિફર—જેમણે શરથ કમલ અને મનિકા બત્રા જેવા સ્ટાર્સને કોચિંગ આપ્યું છે—અનુભવી ટ્રેનર્સ પાવેલ રેહોરેક અને જુલિયન ગિરાર્ડ અને ભારતીય ભૂતપૂર્વ નંબર 1 જુબીન કુમાર, આ તમામ અલ્ટીમેટ ટેબલ …

Read More »

સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.

રૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે. આંસુથી હરિ પ્રગટે છે. રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે. રામનાંજન્મની કથાનું ગાન કરવાથી મનની ગ્રંથિઓની ગાંઠ છૂટતી જાય છે. આર્જેન્ટિનાનાંઉસૂઆયા ખાતે ચાલી રહેલી રામકથાનાંપાંચમા દિવસે જણાવ્યું કે સમૂહમાં ગાન કરો.ગોપીજનોએ જ્યારે સમૂહમાં ગાન કર્યું ત્યારે કૃષ્ણ પ્રગટ થયા હતા.ચૈતન્યચરિતામૃતનો એક પ્રસંગ કહ્યો જેમાં ચૈતન્ય મહાપ્રભુ ભાવમાં ડૂબી અને દીવાલો સાથે માથું પટકતા,રોતા,પોકાર કરતા અને …

Read More »

મેક્સ ફેશને લેક્મે ફેશન વીકમાં શાનદાર શરૂઆત કરી, કલ્કી કોચલીન રનવે પર છવાઈ ગઈ

ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: મેક્સ ફેશને લેક્મે ફેશન વીક x FDCIના 25મા વર્ઝનમાં એક બોલ્ડ અને પરિવર્તનશીલ શરૂઆત કરી, જેમાં કલ્કી કોચલીનો નેતૃત્વ કર્યું હતું. આ ક્ષણે ભારતીય ફેશનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનને દર્શાવ્યું, જેમાં મેક્સ ફેશને દેશના સૌથી પ્રતિષ્ઠિત રનવેમાંથી એક પર હાઇ-સ્ટ્રીટ સ્ટાઇલને ફરીથી વ્યાખ્યાયિત કરી. માત્ર એક રનવે ક્ષણ કરતાં વધુ આ એક સાંસ્કૃતિક ગણતરી હતી – …

Read More »