રાષ્ટ્રીય

રોયલ બ્રધર્સે MBSI સાથે “આરબી ફોર વુમન” નું આયોજન કર્યું

પ્રોફેશનલ ટ્રેનર્સ અમદાવાદમાં મહિલાઓને સ્કૂટર અને મોટરસાઇકલ ચલાવવાનું શીખવે છે અને સશક્તિકરણ કરે છે અમદાવાદ: 24મી જૂન, 2024 – રોયલ બ્રધર્સ, એક અગ્રણી બાઇક રેન્ટલ કંપની અને મોટો બિઝનેસ સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (MBSI), યામાહા મોટર કંપની લિમિટેડ જાપાનની પ્રથમ-સ્તરની પેટાકંપની એ અમદાવાદમાં ‘આરબી ફોર વુમન’ લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા અને ભાગીદારી કરી. અમદાવાદમાં બીજી વખત આરબી ફોર વુમન …

Read More »

સ્ટડી ગ્રુપના યુકે યુનિવર્સિટી ડિસ્કવરી ડેને અદભુત પ્રતિસાદઃ ગુજરાતમાં સેંકડો વિદ્યાર્થીઓએ અગ્રણી યુકે યુનિવર્સિટીઓમાં ભણવાના વિકલ્પો જોયા અને મૂલ્યવાન ઈનસાઈટ્સ પ્રાપ્ત કરી

મુખ્ય હાઈલાઈટ સ્ટાર સ્પીકર આઈએચઈ ખાતે બોર્ડના અધ્યક્ષ શ્રી જેમ્સ પિટમેન દ્વારા માહિતીસભર સત્ર હતું, જેમણે વિદ્યાર્થીઓને યુકેમાં શૈક્ષણિક પ્રવાસમાં આગળ કઈ રીતે વધવું તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. નવી દિલ્હી, જૂન24, 2024: – આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સફળતા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં વૈશ્વિક આગેવાન સ્ટડી ગ્રુપ દ્વારા તાજેતરમાં 13 જૂને, સુરત, 15 જૂને વડોદરા અને 16 જૂને અમદાવાદ સહિત ગુજરાતનાં ત્રણ …

Read More »

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રેસ્ટોકની હોસ્પિટલ દ્વારા યુનિક કાર્યક્રમનું આયોજન કર્યું

હોસ્પિટલે યોગ કરવા માટે ઘૂંટણની ( ની) સર્જરી કરાવનારા 150 લોકોને ભેગા કર્યા અમદાવાદ 23 જૂન 2024: છેલ્લા ૪૨ વર્ષથી પ્રત્યારોપણ વિના ની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરીના પ્રણેતા રેસ્ટોકની હોસ્પિટલે ૨૩ જૂને રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક અનોખી કાર્યક્રમ સાથે કરી હતી, જેમાં ની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરી કરાવનારા દર્દીઓમાં આવેલો મહત્વપુર્ણ  સુધારો અને યોગની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમ “ડમરુ …

Read More »

અમદાવાદ રિયલ્ટર એસોસિએશન દ્વારા સફળ રક્તદાન શિબિરનું આયોજન

અમદાવાદ, 23/06/2024 — અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશનને આંગન બેન્ક્વેટ એન્ડ રેસ્ટોરન્ટ ખાતે 23/06/2024] ના રોજ યોજાયેલ રક્તદાન શિબિરની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ શિબિર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી અને સમુદાય તરફથી તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 215 દાતાઓએ ભાગ લીધો હતો અને 175 યુનિટ રક્તનું યોગદાન આપ્યું હતું. આ ઉદાર દાન …

Read More »

ભારતમાં પ્રથમ એન્જાઇન જાગૃત્તિ સપ્તાહને ચિન્હીત કરતા એસોસિયેશિયન ઓફ ફિઝીસિયન્સ ઓફ ઇન્ડિયા અને એબોટ્ટએ એન્જાઇન વ્યવસ્થાપન પર એક એકશન પ્લાન શરૂ કર્યો

API અને એબોટ્ટએ ‘એન્જાઇનની ઇષ્ટતમ સારવાર (OPTA): હાલની તાતી જરૂરિયાત’ શિર્ષકવાળા એકશન પ્લાનની શરૂઆત કરી છે APIએ ત્રણ વિશિષ્ટ OPTA ટૂલ્સની ભલામણ કરી છે જેને એન્જાઇન નિદાન,પૂર્વાનુમાન અને વ્યવસ્થાપનને ટેકો પવા માટે એબોટ્ટ દ્વારા વિકસાવવામાં આવ્યુ છે  અમદાવાદ, તા. 21 જૂન, 2024:એસિસિયેશન ઓફ ફિઝીશિયન્સ ઓફ ઇન્ડિયા (API)એ વૈશ્વિક હેલ્થકેર કંપી એબોટ્ટ સાથે આજે ભારતમાં સૌપ્રથમ વખત 19 જૂનથી 25 જૂન …

Read More »

સ્કોડા ઓટો ઇન્ડિયાએ કુશાક અને સ્લેવિયા પર ન્યૂ વેલ્યૂ પ્રપોઝિશનની જાહેરાત કરી

₹ 10.69 લાખથી રેન્જનો પ્રારંભ કુશાક અને સ્લેવિયાએ મર્યાદિત સમયગાળા માટે નવી કિંમતનો લાભ મળશે બ્રાન્ડને વધુમાં વધુ કસ્ટમર્સ સુધી પહોંચવા માટે નવી વ્યૂહરચના અપનાવી 2025ની શરૂઆતમાં નવી કોમ્પેક્ટ SUVના લોન્ચ પર આ કેમ્પેઇનને પ્રોત્સાહન મળશે. તમામ નવી કિંમતો કુશાક અને સ્લેવિયાના મૂલ્યના વધારે છે કાર્યક્ષમતા અને સ્કેલની અર્થવ્યવસ્થા થકી મૂલ્ય મેળવી શકાય છે કસ્ટમર્સ અને ફેન્સને ઘણી ઓફર્સ મળશે …

Read More »

કોકા-કોલાએ પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામો જાહેર કર્યાં

ગ્લોબલ યુનિટ કેસ વોલ્યુમમાં 1 ટકા વૃદ્ધિ. ચોખ્ખી મહેસલમાં 3 ટકા વૃદ્ધિ. ઓર્ગેનિક મહેસૂલ (નોન- જીએએપી)માં 11 ટકા વૃદ્ધિ. India Highlights from the global release: ભારતમાં કોકા-કોલાએ તેનાં પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામોમાં અમુક નોંધપાત્ર મુદ્દાઓ અહીં આપ્યાં છેઃ ડિજિટલ ક્ષમતાઓને પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છેઃ કોકા-કોલાએ ગ્રાહકો અને ઉપભોક્તાઓ સાથે સંબંધ બહેતર બનાવવા માટે ડિજિટલ ટૂલ્સનો લાભ લીધો છે. ભારતમાં …

Read More »

VLCC એ પ્રથમ વખત સુરતના વેસુમાં એડવાન્સ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

સુરત, 20મી જૂન 2024 – વેલનેસ અને બ્યુટી ઉદ્યોગમાં અગ્રણીવીએલસીસી એ સુરતના વેસુમાં તેના સૌથી નવા કેન્દ્રના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી, જેમાં કાયમી ચરબી ઘટાડવા માટેની ક્રાંતિકારી તકનીકો, અત્યાધુનિક એન્ટિ-એજિંગ ત્વચા લેસર સારવારની સુવિધાછે. તેમજ સ્નાયુઓના ટોનિંગ અને બિલ્ડિંગ માટે અદ્યતન મશીનો સામેલ છે. ભવ્ય ઉદઘાટનના ઉજવણી પ્રસંગે VLCC વેસુ કેન્દ્ર ખાતે સર્વિસીસની વિશાળ રેન્જ પર 60% સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ …

Read More »

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)નો ૨૩મો દીક્ષાંત સમારોહ યોજાયો

ઈડીઆઇઆઇના ૨૩માં દીક્ષાંત સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(NSE)ના એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી આશિષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કુલ ૭૮ વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત થઇ અમદાવાદ, 19 જૂન, 2024: ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી ‘સેન્ટર ઑફ એક્સલન્સ’ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) અમદાવાદ દ્વારા ૧૯ મી જૂન ૨૦૨૪ના રોજ એકેડમિક પ્રોગ્રામ અંતર્ગત ૨૩માં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિક્ષાંત સમારોહમાં કુલ ૭૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમાં અને ફેલોની પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં ૭૪ પોસ્ટ ગ્રેજ્યુએક્ટ …

Read More »

ટાટા મોટર્સે જુલાઇ 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતોમાં વધારાની જાહેરાત કરી

મુંબઇ, 19 જૂન, 2024: ટાટા મોટર્સે જાહેર કર્યું છે કે તે 01 જુલાઇ, 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરશે. કોમોડિટીની વધતી કિંમતોની અસર ઘટાડવા માટે કિંમતોમાં વધારો કરાયો છે. આ કમર્શિયલ વ્હીકલ્સની સમગ્ર શ્રેણી ઉપર લાગુ પડશે અને પ્રત્યેક મોડલ અને વેરિઅન્ટ મૂજબ અલગ-અલગ રહેશે.

Read More »