આરોગ્ય

ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે વસ્ત્રાપુરમાં તેની ચોથી બ્રાન્ચનો પ્રારંભ કર્યો

અમદાવાદઃ ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં તેની નવી બ્રાન્ચનું ઉદઘાટન કરીને ઉત્તમ ફિઝિયોથેરાપી કેર પ્રદાન કરવાની તેની કટીબદ્ધતામાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. વર્ષ 2008માં પ્રહલાદ નગરમાં તેની પ્રથમ બ્રાન્ચની શરૂઆત અને ત્યારબાદ સાયન્સ સિટી અને સાઉથ બોપલમાં બ્રાન્ચના શુભારંભ સાથે ફિઝિયોકેર અમદાવાદમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટમાં અગ્રેસર રહ્યું છે. તે સાંધાના દુખાવા, રમત-ગમતની ઇજાઓ અને ઉંમર સંબંધિત સાંધાઓની સમસ્યાની સારવાર તથા ફિઝિયોથેરાપી સેવાઓની …

Read More »

પ્રોટીનવર્સ એ ગાંધીનગર સ્ટોરની સાથે પોતાની ફૂટપ્રિન્ટને એક્સપાન્ડ કરી

અમદાવાદ જુલાઈ 2024: પ્રીમિયર હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર  પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં પોતાના નવા સ્ટોરની શરૂઆત કરી છે. આ સ્ટોર ગાંધીનગરના કુડાસણ ખાતે સ્થિત છે અને ગુજરાતની રાજધાનીમાં હેલ્થ અને વેઇટ વેલનેસ રિટેલમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. પ્રોટીનવર્સ માત્ર એક સ્ટોર નથી પણ, આરોગ્ય, સુંદરતા અને સુખાકારીની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઈન કરવામાં આવેલો છે, જે  એક ક્યુરેટેડ અનુભવ …

Read More »

ગુરમીત ચૌધરીની રાષ્ટ્રીય દોડ સ્પર્ધા માટે પસંદગી

અભિનેતા ગુરમીત ચૌધરી મનોરંજન ઉદ્યોગના સૌથી યોગ્ય અભિનેતાઓમાંના એક છે. અને તેની તાજેતરની શ્રેણી કમાન્ડર કરણ સક્સેનાનું ટીઝર, જે અમિત ખાન દ્વારા લખાયેલ નવલકથાનું રૂપાંતરણ છે, તેને ઘણી પ્રશંસા મળી, અને ગુરમીત માટે આજનો દિવસ એક મોટો દિવસ બન્યો કારણ કે તેની રાષ્ટ્રીય દોડ સ્પર્ધા માટે પસંદગી થઈ. . ગુરમીત માટે રાષ્ટ્રીય દોડ સ્પર્ધા માટે પસંદ થવાનો દિવસ મોટો છે. ગુરમીતે પોતાની ખુશી શેર કરતા કહ્યું, “મને એ …

Read More »

ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા ‘મૈ હું હીરો’નું આયોજન, કેન્સર સર્વાઇવર્સનું સન્માન કર્યું

આ ઇવેન્ટમાં કાજલ ઓઝા વૈદ્ય દ્વારા પ્રેરણાત્મક વાત, ઇન્ટરેક્ટિવ સત્ર, ફેશન શો અને બે પુસ્તકોના વિમોચનનો સમાવેશ કરાયો હતો. અમદાવાદ: ઉચ્ચ ગુણવત્તાના કેન્સરની સારવાર અને વ્યવસ્થાપનમાં સમર્પિત એવી અગ્રણી સંસ્થા ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે “મૈ હું હીરો” નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતચીતો, ઇન્ટરેક્ટિવ સત્ર અને ફેશન શો મારફતે કેન્સરનો સામનો કરનારાઓ (સર્વાઇવર્સ)ની …

Read More »

જીમ ચેઈનની પ્રીમિયમ બ્રાન્ડ ગૂડ લાઈફ ફિટનેસ જીમનું નિકોલ અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કરાયું

ગુજરાત, અમદાવાદ જુલાઇ 2024: અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી ગૂડ લાઈફ ફિટનેસ જીમની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ આતુરતાનો હવે અંત આવ્યો છે. આખરે નિકોલ જેવા પ્રખ્યાત એરીયામાં ગૂડ લાઈફ ફિટનેસ જીમની શરૂઆત થઈ ચૂકી છે. આ ગ્રાન્ડ ઇવેન્ટના ઉદઘાટન પ્રસંગે  સિંગર મોડલ સોનલ ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને અમદાવાદીઓનો ઉત્સાહ બમણો કર્યો હતો ઉપરાંત જીમ્નેશિયમના …

Read More »

વસ્તડીમાં ભવાની માતાના ભવ્ય મંદિર નિર્માણ સાથે શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓ વિકસાવવાનો રાજપૂત સમાજનો નિર્ણય

રાજપૂતોની આસ્થાના કેન્દ્રસમાન શ્રી ભવાનીધામનું નિર્માણ આગામી 2 વર્ષમાં થશે પૂર્ણ 8500 ટન આરસપહાણમાંથી બનનારા મંદિરમાં 1700થી વધુ ભક્તો એકસાથે બેસી શકશે અમદાવાદ, 29 જૂન, 2024: સમસ્ત રાજપૂત સમાજના આરાધ્યદેવી શ્રી માભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામની પાવનધરા ઉપર પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મંદિર નિર્માણકાર્યની પ્રગતિ તથા મંદિર પરિસરની આસપાસ સામાજિક કલ્યાણ માટે અલગ-અલગ સુવિધાઓ વિકસાવવા અને …

Read More »

એસકે સુરત મેરેથોન બીબ એક્સ્પો આવતીકાલે

– પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બીબ વિતરણ સમારોહ યોજાશે, દોડવીરોને બીબ અને કીટનું વિતરણ કરવામાં આવશે. – પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત અને ડીસીપી શ્રી વિજય ગુર્જરે મેરેથોનનું પોસ્ટર લોન્ચ કર્યું. – 30 જૂનના રોજ દેશભરના યુવાનો ‘ક્લીન સુરત, ફિટ સુરત’ અને નો ડ્રગ્સ ના સંદેશ સાથે દોડશે. સુરત, 28 જૂન:  સુરતના લોકો તેમના શહેરમાં એસકે સુરત મેરેથોનની આતુરતાથી રાહ …

Read More »

એસકે સુરત મેરેથોન: સુરત “ફિટ તો હિટ” અને નો ડ્રગ્સના સંદેશ સાથે દોડશે

— એસકે સુરત મેરેથોનની પ્રથમ આવૃત્તિ 30મી જૂને IIEMR અને એસકે ફાયનાન્સના સંયુક્ત ઉપક્રમે. —  21 કિમી, 10 કિમી અને 5 કિમીની મેલ-ફિમેલ કેટેગરીના પ્રથમ વિજેતાઓને અનુક્રમે રૂ. 21 હજાર, રૂ. 11 હજાર અને રૂ. 5100ની પ્રાઇસ મની મળશે. સુરત, 26 જૂન: સુરત શહેર 30મી જૂનના રોજ “ફિટ હૈ તો હિટ હૈ”અને સે નો ટુ ડ્રગ્સના નવા તહેવારનું સાક્ષી બનવા …

Read More »

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રેસ્ટોકની હોસ્પિટલ દ્વારા યુનિક કાર્યક્રમનું આયોજન કર્યું

હોસ્પિટલે યોગ કરવા માટે ઘૂંટણની ( ની) સર્જરી કરાવનારા 150 લોકોને ભેગા કર્યા અમદાવાદ 23 જૂન 2024: છેલ્લા ૪૨ વર્ષથી પ્રત્યારોપણ વિના ની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરીના પ્રણેતા રેસ્ટોકની હોસ્પિટલે ૨૩ જૂને રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક અનોખી કાર્યક્રમ સાથે કરી હતી, જેમાં ની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરી કરાવનારા દર્દીઓમાં આવેલો મહત્વપુર્ણ  સુધારો અને યોગની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમ “ડમરુ …

Read More »

અમદાવાદ રિયલ્ટર એસોસિએશન દ્વારા સફળ રક્તદાન શિબિરનું આયોજન

અમદાવાદ, 23/06/2024 — અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશનને આંગન બેન્ક્વેટ એન્ડ રેસ્ટોરન્ટ ખાતે 23/06/2024] ના રોજ યોજાયેલ રક્તદાન શિબિરની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ શિબિર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી અને સમુદાય તરફથી તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 215 દાતાઓએ ભાગ લીધો હતો અને 175 યુનિટ રક્તનું યોગદાન આપ્યું હતું. આ ઉદાર દાન …

Read More »