ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: સમાજના સર્વાંગી વિકાસ અને યુવાશક્તિના ઉત્થાન માટે કાર્યરત ભરવાડ યુવા સંગઠન ગુજરાતે ફરી એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સમાજના આર્થિક રીતે નબળા અને બેરોજગાર યુવાઓને રોજગારની તક પૂરી પાડવા માટે ૧૨૧ જેટલી JCB મશીનોનું વિતરણ તેમજ ધોરણ ૧૨માં પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કરવામાં આવ્યા. …
Read More »ગુજરાત
સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો
ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ શ્રી યતિનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ (માધવ ગ્રુપ) અને તેમના મંડળના તમામ સદસ્યોના આયોજનમાં આજ રોજ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત પ્રજાપતિ સમાજના યુવક-યુવતીઓ માટે આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાવનગર, વડોદરાથી લઈને અમદાવાદ સુધીના વિવિધ વિસ્તારોના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા …
Read More »જાવા યઝદીએ ભારતની રાઇડિંગ કમ્યુનિટી માટે તેની પ્રીમિયમ ક્લાસિક મોટરસાઇકલ્સને વધુ આકર્ષક બનાવી
Strap: તહેવારોના ધસારામાં સ્ટૉક ખૂટી જાય તે પહેલાં માત્ર 999 રૂપિયામાં જાવા અથવા યઝદી મોટરસાઇકલ બૂક કરવાની તક; જીએસટી 2.0પછી જાવા અને યઝદીની મોટરબાઇક્સનાઆઠ આઇકોનિકવેરિયેન્ટ્સમાંથી મોટા ભાગના વેરિયેન્ટ્સની કિંમતો 2 લાખ રૂપિયાથી પણ ઓછી થઈ ગઈ. ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: જાવા યઝદી મોટરસાઇકલ્સ આ તહેવારોની સીઝનમાં તેના ગ્રાહકોની ઉજવણી અને ખુશીઓને વધુ યાદગાર બનાવવા માટે આકર્ષક ઑફર્સની શ્રેણી …
Read More »હર્બલાઇફ ઇન્ડિયાએ Liftoff® લોન્ચ કર્યું ખાંડ વગર તૈયાર કરાયેલું એફર્વેસન્ટ પીણું
રાષ્ટ્રીય | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: એક અગ્રણી આરોગ્ય અને સુખાકારી કંપની, સમુદાય અને પ્લેટફોર્મ, હર્બલાઇફ ઇન્ડિયા, એ Liftoff® લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક તાજગી આપતું એફર્વેસન્ટ પીણું છે જેમાં કેફીન હોય છે, જે તમને ઉર્જાવાન અને સતર્ક અનુભવવામાં મદદ કરે છે. તરબૂચના સ્વાદમાં અને ખાંડ વગર Liftoff® સક્રિય અને સંતુલિત જીવનશૈલી ઇચ્છતા ગ્રાહકો માટે એક વિકલ્પ તરીકે ઘડવામાં …
Read More »ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા આનંદ અને આશાની ઉજવણી નિમિત્તે ‘પિંક રાત્રી’ ગરબાનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: કેન્સરની સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક, ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા જીવન, આનંદ અને આશાની ઉજવણી કરવા માટે રવિવારે ‘પિંક રાત્રી’ શીર્ષક હેઠળ વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સાહપૂર્ણ સાંજે કેન્સરના દર્દીઓ, સર્વાઈવર્સ, ડોક્ટરો, પરિવારો અને શુભેચ્છકોને એકસાથે લાવીને તહેવારોની ખુશીને કેન્સરની જાગૃતિના મહત્ત્વપૂર્ણ સંદેશ સાથે જોડીને એક …
Read More »મણિનગર ખાતે ‘મિશન નવ ભારત’ દ્વારા શપથ વિધિ સમારંભનું આયોજન
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: શહેરનાં મણિનગર વિસ્તારમાં ગત શુક્રવારે ‘મિશન નવ ભારત’ દ્વારા પ્રદેશના નવનિયુક્ત હોદ્દેદારો અને જિલ્લાના અધ્યક્ષશ્રીઓનો શપથ વિધિ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ‘મિશન નવ ભારત’ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે ધર્મ ધુંરધર શ્રી શંકર ગિરી મહારાજ (મહામંત્રી, આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચ) અને શ્રી લક્ષ્મીનારાયણ અમેટાજીએ ઉપસ્થિત …
Read More »રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ની “પિંક પરેડ – સારીથોન” એ સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવી
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: ડિસ્ટ્રિક્ટ ગવર્નર આરટીએન. નિગમ ચૌધરીના વિઝનરી નેતૃત્વ હેઠળ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, સિંધુ ભવનના સહયોગથી સ્તન કેન્સર જાગૃતિ અને વહેલી તપાસના મહત્વને પ્રોત્સાહન આપવા માટે “પિંક પરેડ – સારીથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા દ્વારા આયોજિત અને અમદાવાદ તથા ગાંધીનગરની અન્ય 18 રોટરી ક્લબના સમર્થન સાથે યોજાયેલા આ …
Read More »નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો
*તલગાજરડી ભાવાવરણમાં રસભૂમિ અને રાસભૂમિ બની કથાભૂમિ.* *આ જગતમાં સંઘર્ષ નહીં,કોઈના સંસ્પર્શ ની જરૂર છે* *બુદ્ધિની આંખે બધું નથી દેખાતું,બુદ્ધની આંખે નિહાળવું જોઈએ.* *પદવાક્યો માટે,નરસિંહને થયેલા સાક્ષાત્કાર માટે મહિમા છે;ચમત્કાર માટે નહીં.* *નરસિંહને ગોપનાથ અને ગોપીનાથ બંનેનઅહીં મળ્યા.* *બીજ પંક્તિઓ* *બિસ્વનાથ મમ નાથ પુરારી;* *ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી* *નાથ કૃપાં અબ ગયઉ બિષાદા;* *સુખી ભયઉં પ્રભુ ચરન પ્રસાદા* *-બાલકાંડ* આધ્યાત્મિક …
Read More »HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન્સને સન્માનિત કરવા અને સ્તન કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ધ પિંક રન’નું આયોજન કરાયું
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ‘ધ પિંક રન’ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મેરેથોન કરતાં વધુ, ધ પિંક રન જીવન બચાવવા, અને સરવાઈવ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા અને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટે એક ચળવળ તરીકે ઉભરી આવી હતી. 5 કિમી અને …
Read More »સુરત ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં “કેન્સરમાં આશાનું કિરણ” પુસ્તકનું વિમોચન કરાયું
સુરત | ૦૪ ઓક્ટોબર ૨૦૨૫: સુરત શહેર ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “કેન્સરમાં આશાનું કિરણ”ના પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક વિમોચનમાં ડોકટરો, ઉપરાંત કેન્સર સરવાઈવલ્સ અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી. ત્યારે “કેન્સરમાં આશાનું કિરણ”ના બુકના વિમોચનમાં એલીટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડૉ. કૌશલ પટેલ દ્વારા …
Read More »
Aajna Samachar