ગુજરાત

મહિમા માટે દોડઃ લિમકા બુક ઓફ રેકોર્ડસમાં દસ્તાવેજિત ભારતની સ્પોર્ટિંગ વિજયની ઉજવી

ભારતે 29મી ઓગસ્ટે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરી ત્યારે લિમકા બુક ઓફ રેકોર્ડસ સાથે ભારતના સ્પોર્ટિંગના વારસામાં દાખલો બેસાડતી અસાધારણ સિદ્ધિઓ પર આપણે ચમકી રહ્યા છીએ. રાષ્ટ્ર દરેક જીતની મહોત્સવની જેમ ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમે દોડતા, પરસેવો પાડતા અને સ્કોર કરીને ઈતિહાસ રચતા એથ્લીટ્સની મહિનામાં અમે ડોકિયું કરાવીએ છીએ. નવા વિશ્વવિક્રમ સ્થાપિત કરવાથી લઈને પેઢીઓને પ્રેરણા આપવા સુધી …

Read More »

ટાટા મોટર્સ દ્વારા તેની મિડ- એસયુવી કર્વ રૂ. 9.99 લાખની આરંભિક કિંમતે રજૂ કરાઈ

પેટ્રોલ અને ડીઝલ એન્જિનના બે વિકલ્પ સાથે તે આધુનિક ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે સર્વ ત્રણ પાવરટ્રેન્સથી સમૃદ્ધ છે.  સેગમેન્ટમાં ડીઝલમાં પ્રથમ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન લોન્ચ કર્યું નવું- હાઈપરિયન ગેસોલિન ડાયરેક્ટ ઈન્જેકશન એન્જિન અને 1.5 લિ ક્રાયોજેટ ડીઝલ એન્જિનનું પદાર્પણ  મુંબઈ 02 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા રૂ. 9.99 લાખ*ની આરંભિક કિંમતે ટાટા કર્વ- ધ એસયુવી …

Read More »

સ્કોડા ઓટો ઈન્ડિયા એ એકદમ નવી સ્લેવિયા મોન્ટે કાર્લો લોન્ચ કરી

પ્રથમ 5,000 બુકિંગ માટે રૂ. 30,000 ગ્રાહક લાભોની જાહેરાત કરે છે સ્કોડા ઓટો ઈન્ડિયાએ ભારતમાં નવી સ્લેવિયા મોન્ટે કાર્લો એડિશન લોન્ચ કરી છે. સ્પોર્ટ થીમને આગળ લઈ જતા, કંપનીએ કુશક અને સ્લેવિયા લાઇન અપની અંદર એક નવી સ્પોર્ટલાઈન રેન્જ પણ રજૂ કરી અને ભારતીય ગ્રાહકો માટે મૂલ્ય અને પસંદગીના ગુણાંકમાં વધારો કરતી આ કાર માટે પાથ-બ્રેકિંગ ઓફરની જાહેરાત કરી. નવા લોન્ચ પર કોમેન્ટ કરતાં, સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર શ્રી પેટર જાનેબાએ કહ્યું, “મોન્ટે કાર્લો બેજ ગ્રાહકો સાથે મજબૂત જોડાણ ધરાવે છે, જે સ્પોર્ટ  અને વિક્ટરીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. મને એ જણાવતા આનંદ થાય છે કે અમે આજે સ્લેવિયા મોન્ટે કાર્લો લોન્ચ કરીએ છીએ. ભારતમાં સ્કોડા બ્રાન્ડને વિકસાવવાની આ અમારી વ્યૂહરચનાનો એક ભાગ છે, જે યુરોપની …

Read More »

અમદાવાદમાં બે દિવસીય ફેશન એક્ઝિબિશનનું આયોજન

ગુજરાત – અમદાવાદ 02 સપ્ટેમ્બર 2024: આગામી સમયમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. જેથી અમદાવાદીઓને ફેશન દુનિયામાં અવનવી પ્રોડકટ મળી રહે તે હેતુથી અમદાવાદનાં બોપલ આંબલી રોડ પર આવેલ અલ્મીરા લક્ષ ગેલેરી ખાતે તારીખ 2 અને 3  સપ્ટેમ્બર દરમિયાન ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું  છે. આ એક્ઝિબિશન પ્રીઝમેટીક ઈવેન્ટ્સ અને  મંડલા દ્રારા પ્રથમવાર અમદાવાદ યોજાઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં …

Read More »

સોની બીબીસી અર્થના અદભુત સપ્ટેમ્બર પ્રસારણ સાથે જીવંત મહેસૂસ કરો

નેશનલ 02 સપ્ટેમ્બર 2024: દિવસો ટૂંકા થયા છે અને હવા કકરી થઈ રહી છે ત્યારે સપ્ટેમ્બર નવી શરૂઆત અને નવાં પરિપ્રેક્ષ્યો સાથે શરૂ થયો છે. આ મહિને સોની બીબીસી અઅત આપણી પૃથ્વી અને મહાસાગરના રહસ્યમય ઊંડાણની વ્યાપક પહોંચ માટે ખાસ પ્રસારણોની રેખા સાથે અસાધારણ સાહસો લાવવા માટે સુસજ્જ છે. દર્શકો 2 સપ્ટેમ્બર, 2024ના રોજ પ્રસારિત થનાર બેન ફોગલઃ રિટર્ન ટુ …

Read More »

અરવિંદ લિમિટેડે પ્રાઇમેન્ટ લક્ઝરી ફેબ્રિક્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહામહિમ ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાર સાથે તેનું પ્રથમ કેમ્પેઇન શરૂ કર્યું

અમદાવાદ 02 સપ્ટેમ્બર 2024 — અરવિંદ લિમિટેડ ટેક્સટાઇલ સેક્ટરમાં ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન્સની અગ્રણી પ્રદાતા છે, જે ફાઇબરથી ફેશન સુધીની તેની અજોડ ક્ષમતાઓ માટે જાણીતી છે. અરવિંદ લિમિટેડે આજે તેની પ્રીમિયમ સૂટીંગ અને શર્ટિંગ બ્રાન્ડ પ્રાઇમેન્ટ માટે ઉદયપુરના મહામહિમ ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાર સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમનું પ્રથમ કેમ્પેઇન શરૂ કરવાની જાહેરાત કરી છે. “ઓન યોર લેગસી, ઓન ધ મોમેન્ટ”શીર્ષકવાળું કેમ્પેઇન …

Read More »

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા ગુજરાત કુમાર વિનય મંદિર ખાતે રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન અને વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું

અમદાવાદ 02 ઓગસ્ટ 2024: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા પોતાના ફ્લેગશિપ કાર્યક્રમ લાઇફ્સ ગુડ ન્યુટ્રિશન પ્રોગ્રામ અંતર્ગત આ વર્ષે ગુજરાતના અમદાવાદમાં ગુજરાત કુમાર વિનય મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ સાથે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓના આયોજનની શરૂઆત કરવામાં આવી છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશન અને અન્નપૂર્ણા ટ્રસ્ટના સહયોગથી યોજવામાં આવેલો આ કાર્યક્રમ વર્ષ 2024 માટે આ પ્રોગ્રામના તબક્કાની શરૂઆત અંકિત થઈ છે, જે અંતર્ગત હાંસિયામાં …

Read More »

એલનપ્રો એ ઇન્ડિયન આઈસક્રીમ કોંગ્રેસ અને એક્સ્પો 2024માં નેક્સ્ટ-જેન રેફ્રિજરેશનને જીવંત કર્યું

બે સાઇઝમાં 130 લિટર અને 200 લિટરમાં અપરાઇટ ફ્રીઝર લોન્ચ કર્યું  આઇસક્રીમ ઇન્ડસ્ટ્રી  માટે સસ્ટેનેબલ, વર્સેટિલિટી અને ઇનોવેશને પ્રદર્શિત કર્યું ગાંધીનગર 02 સપ્ટેમ્બર 2024: ગુજરાત વધતા તાપમાન અને તીવ્ર હીટવેવ સાથે આબોહવા પરિવર્તનની ગંભીર અસરોનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ રિજનમાં આઈસ્ક્રીમ અને છાશની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.  આ વધતી જતી જરૂરિયાતને પૂરી કરવા માટે ભારતની અગ્રણી …

Read More »

અમદાવાદ એપેક્સ રેસર્સના દિવ્ય નંદનની ફોર્મ્યુલા 4 ઈન્ડિયા ચેમ્પિયનશિપ રાઉન્ડ 2માં સર્વશ્રેષ્ઠ રેસર તરીકે પસંદગી થઈ

ચેન્નાઈ 02 સપ્ટેમ્બર 2024: સ્પીડ ડેમન્સ દિલ્હીના પોર્ટુગીઝ દિગ્ગજ અલ્વારો પેરાન્ટે અને ગોવા એસેસ જેકે રેસિંગનું પ્રતિનિધિત્વ કરનાર યુકેના રાઉલ હાયમેને રોમાંચક મુકાબલામાં પોતાનું ધૈર્ય  જાળવી રાખીને ઈન્ડિયન રેસિંગ લીગ રેસના  રાઉન્ડ 2માં ટોચની સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ અંતર્ગત ઐતિહાસિક પ્રથમ નાઈટ સ્ટ્રીટ રેસનું રવિવારે આઇલેન્ડ ગ્રાઉન્ડ સર્કિટ ખાતે સમાપન થયું હતું. સેફ્ટી કારના ભરપૂર સમયની સાથે …

Read More »

ઉજ્જીવન SFBએ નવી બ્રાન્ડ કેમ્પેનનો પ્રારંભ કર્યો: ‘Banking Jaise Meri Marzi, Ujjivan makes it easy-easy’; બેન્કિંગની સુગમતા અને સરળતા પર ભાર મુકે છે

બેંગલોર 02 સપ્ટેમ્બર 2024: ભારતમાં સ્મોલ ફાઇનાન્સ બેન્ક ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક (ઉજ્જીવન)એ તેની નવી બ્રાન્ડ કેમ્પેન ‘Banking Jaise Meri Marzi, Ujjivan makes it easy-easy (તમે ચાહો છો તેવી બેન્ક, ઉજ્જીવન તેને અત્યંત સરળ બનાવે છે)’. આ કેમ્પેન બેન્કની સરળતા, સુરક્ષિત અને અંતરાય-મુક્ત અનુભવ સાથે ગ્રાહકોને સ્વતંત્રતા આપવાની સમર્પિતતા પર ભાર મુકે છે. કેમ્પેનનો ધ્યાનાકર્ષક ઝણકાર (જિંગલ), ‘Banking Jaise Meri …

Read More »