આ ઇવેન્ટમાં કાજલ ઓઝા વૈદ્ય દ્વારા પ્રેરણાત્મક વાત, ઇન્ટરેક્ટિવ સત્ર, ફેશન શો અને બે પુસ્તકોના વિમોચનનો સમાવેશ કરાયો હતો. અમદાવાદ: ઉચ્ચ ગુણવત્તાના કેન્સરની સારવાર અને વ્યવસ્થાપનમાં સમર્પિત એવી અગ્રણી સંસ્થા ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે “મૈ હું હીરો” નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતચીતો, ઇન્ટરેક્ટિવ સત્ર અને ફેશન શો મારફતે કેન્સરનો સામનો કરનારાઓ (સર્વાઇવર્સ)ની …
Read More »ગુજરાત
જીમ ચેઈનની પ્રીમિયમ બ્રાન્ડ ગૂડ લાઈફ ફિટનેસ જીમનું નિકોલ અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કરાયું
ગુજરાત, અમદાવાદ જુલાઇ 2024: અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી ગૂડ લાઈફ ફિટનેસ જીમની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ આતુરતાનો હવે અંત આવ્યો છે. આખરે નિકોલ જેવા પ્રખ્યાત એરીયામાં ગૂડ લાઈફ ફિટનેસ જીમની શરૂઆત થઈ ચૂકી છે. આ ગ્રાન્ડ ઇવેન્ટના ઉદઘાટન પ્રસંગે સિંગર મોડલ સોનલ ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને અમદાવાદીઓનો ઉત્સાહ બમણો કર્યો હતો ઉપરાંત જીમ્નેશિયમના …
Read More »ફ્લો અમદાવાદે ડો. રક્ષિત ટંડન અને ડીસીપી લવીના સિન્હા સાથે સાયબર સિક્યુરિટી ઉપર સત્રનું આયોજન કર્યું
અમદાવાદઃ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (ફ્લો) અમદાવાદ ચેપ્ટરે સાયબર સિક્યુરિટી, છેતરપિંડીની ઓળખ, પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘થિંક બિફોર યુ ક્લિક’ શિર્ષક હેઠળ એક માહિતીસભર સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં જાણીતા સાયબર સિક્યુરિટીના પ્રચારક, સાયબર સિક્યુરિટી નિષ્ણાંત તથા કાયદાનું પાલન કરાવતી વિવિધ એજન્સીઓ માટે સાયબર ફોરેન્સિક અને એથિકલ હેકિંગમાં કુશળતા ધરાવતા ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર ડો. રક્ષિત ટંડને પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ …
Read More »અનંત ભાઈ અંબાણીના વંતારા: વન્યજીવ બચાવ અને પુનર્વસનમાં નિમિત્ત બનશે
ગુજરાત, અમદાવાદ 2024: ગુજરાતના જામનગરના શાંત લેન્ડસ્કેપમાં વસેલું અનંત ભાઈ અંબાણીના વંતરા એક અનોખા મિશનને મૂર્ત બનાવે છે: તકલીફમાં રહેલા પ્રાણીઓને કરુણાપૂર્ણ સંભાળ અને અત્યાધુનિક તબીબી સહાય પૂરી પાડવી. પુનર્વસન માટે સર્વગ્રાહી અભિગમ સાથે, તે તેના રહેવાસીઓને કુદરતી અને પોષક વાતાવરણ પૂરું પાડે છે, જે તેમની શારીરિક અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપે છે. વનતારા વન્યજીવ પુનર્વસનમાં વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કરવા …
Read More »નેશનલ કમિશન ફોર વુમન (NCW) અને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા મહિલાઓને કારકિર્દી તરીકે ઉદ્યોગસાહસિકતા તરફ લક્ષી બનાવવા 99મો કાર્યક્રમ યોજાયો
આ સહયોગ હેઠળ સમગ્ર ભારતમાં સંભવિત મહિલા સાહસિકો માટે 100 આંત્રપ્રેન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ (EAPs)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 99મો કાર્યક્રમ NIELIT, કારગિલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો અને તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (NIELIT) દ્વારા સમર્થન મળ્યું હતું. ડૉ. મોહમ્મદ જાફર અખૂન, માનનીય અધ્યક્ષ / ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર, LAHDC – કારગિલ, કારગીલ EAP પ્રોગ્રામ માટે મુખ્ય …
Read More »શાર્ડ સેન્ટર ફોર ઈનોવેશન એ સુરત અને અમદાવાદમાં તેના નવીનતમ કેન્દ્રો ખોલ્યા
સંસ્થા આ વર્ષના અંત સુધીમાં 50 નવા કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરીને તેની પહોંચને નોંધપાત્ર રીતે વિસ્તારવા માટે તૈયાર છે. જલસા વેન્ચર્સ ગ્રૂપ દ્વારા અદ્યતન ટેકનોલોજીમાં પ્રાયોગિક શિક્ષણને આગળ વધારવા માટે સમર્પિત શાર્ડ સેન્ટર ફોર ઈનોવેશન દ્વારા સુરત અને અમદાવાદમાં પોતાના નવીનતમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડ્રોન, રોબોટિક્સ, 3-ડી પ્રિન્ટિંગ, ડેટા સાયન્સ, ડિઝાઈન થિંકિંગ અને …
Read More »માસ્ટર માટે માસ્ટરપીસ વિઝન દ્વારા પ્રેરીત – વારસાને શ્રદ્ધાંજલિ
હિરો મોટોકોર્પ તેના સ્થાપક અને ચેરમેન એમિરટ્સને અને કાયમના હિરો એવા ડૉ. બ્રિજમોહન લાલી મુંજાલને કલેક્ટર્સ એડીશન મોટરસાયકલ ‘ધી સેન્ટેનિયલ’ સાથે શ્રદ્ધાંજલિ આપે છે પસંદગીના 100 માટે ચોક્સાઇપૂર્વક હસ્તકલાવાળા 100 – ફક્ત આમંત્રણ મારફતે નવી દિલ્હી, 1 જુલાઇ, 2024: “મારા પિતા અને હિરો મોટોકોર્પના સ્થાપક ચેરમેન ડૉ. બ્રિજમોહન મુંજાલએ વિશ્વમાં અબજો લોકોને પ્રેરણા આપી છે. તેમના વિઝને ચાતુર્ય, નવીનતા, હિંમતઅને …
Read More »અમદાવાદમાં યુનિક ફેશન લૂક દ્વારા ભવ્ય ફેશન શો યોજાયો
અમદાવાદ 2024: ગુજરાતનો સૌથી લોકપ્રિય ફેશન શો એટલે યુનિક ફેશન લુક અમદાવાદમાં આયોજિત થયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લીધો હતો. આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને જ્યુરીમાં ડૉ. સાગર અભિચંદાની, પ્રિયલ ભટ્ટ અને અંજલી રાઠોડ હતા. આ શોમાં 4 વર્ષથી 40 વર્ષના લોકોએ ભાગ લીધો. મિસિસ કેટેગરીમાં વિજેતા સાક્ષી સિંહ, મિસ્ટર કેટેગરીમાં વિજેતા જયસન ચાવડા, મિસ કેટેગરીમાં …
Read More »ઓકલે અને ‘હિટમેન’ રોહિત શર્માએ આગામી પ્રકરણ શરૂ કર્યું ‘બી હૂ યુ આર’ ઝુંબેશ મહત્વાકાંક્ષી એથ્લીટોની આગામી પેઢીને સમર્પિત છે.
ગુજરાત: સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ આઈવિયરમાં વૈશ્વિક અગ્રણી ઓકલેએ તેના શક્તિશાળી અને પ્રેરણાદાયી અભિયાન ‘બી હૂ યુ આર‘નું નવું પ્રકરણ શરૂ કર્યું. આ ઝુંબેશને આગળ ધપાવનાર બીજું કોઈ નહીં પણ રોહિત શર્મા છે, જેમની ધૂન પર 1.4 બિલિયન હૃદય ધબકતા હતા, કારણ કે તેઓ ભારતને તેના ચોથા વર્લ્ડ કપ ટાઇટલની તરફ લઈ જાય છે. આ રોહિત શર્માના ઓકલે સાથેના જોડાણના પાંચમા વર્ષને …
Read More »સેમસંગ દ્વારા આગામી ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પ્રી-રિઝર્વ શરૂ
ભારત, ૧લી જુલાઈ, ૨૦૨૪: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે જણાવ્યું છે કે ગ્રાહકો હવે વહેલી પહોંચ અને વિશેષ ઓફરો માટે પાત્ર બનવા તેના આગામી ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ પ્રી–રિઝર્વ કરી શકે છે. ગ્રાહકો Samsung.com, સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, Amazon.in, Flipkart.com અને ભારતભરમાં અગ્રણી રિટેઈલ આઉટલેટ્સમાં રૂ. 2000ની ટોકન રકમ ચૂકવીને આગામી ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ પ્રી–રિઝર્વ કરી શકે છે. …
Read More »