ગુજરાત

રામ ચરણની ‘ગેમ ચેન્જર’થી લઈને આદિત્ય ધરની અનટાઈટલ્ડ ફિલ્મ સુધી: દરેક જણ 2025ની આ પાવરપેક્ડ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.

ગેમ ચેન્જર: રામ ચરણ ‘ગેમ ચેન્જર’ સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે તૈયાર છે. દિગ્દર્શક શંકર શનમુગમ દ્વારા દિગ્દર્શિત અને દિલ રાજુ દ્વારા નિર્મિત, એક્શન થ્રિલરમાં વૈશ્વિક સ્ટાર કિયારા અડવાણી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તાજેતરમાં રીલીઝ થયેલ ટીઝરમાં રામ ચરણ પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળે છે અને લોકો આતુરતાથી 10 જાન્યુઆરી, 2025 ના રોજ થિયેટરોમાં આવવાની …

Read More »

ઓક્સિલોએ શિક્ષણ સંસ્થાઓ માટે ‘ડાયરેક્ટ ફંડિંગ’ યોજનાની જાહેરાત કરી

સુવિધાના વિકાસ માટે નાણાંકીય જરૂરિયાતો પૂરી પાડવા માટે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને સહાય કરવી શાળાના માલિકો/મેનેજમેન્ટ વિવિધ લોન ઉત્પાદનોની સીધી એક્સેસ માટે ઓક્સિલો વેબસાઇટ પર લોગ ઇન કરી શકે છે ઓક્સિલો ફિનસર્વે જાહેરાત કરી છે કે તે વચેટિયાઓને સામેલ કર્યા વિના સીધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે નાણાં મેળવવા માંગતી સંસ્થાઓને પ્રોસેસિંગ ફી પર 25% ડિસ્કાઉન્ટ આપશે. અમદાવાદ 06 ડિસેમ્બર 2024: …

Read More »

દુબઈમાં એક પરફેક્ટ સ્ટોપઓવર માટે ગાઈડ

અમદાવાદ 6 ડિસેમ્બર 2024: દુબઇ એક સરળ પરિવહનને મિનિ-હોલિડેમાં ફેરવવા માટેનું આદર્શ સ્થળ છે, જ્યાં મુસાફરો પોતાને શહેરી જીવનની જીવંતતામાં ડૂબી શકે છે. તેની વૈશ્વિક કનેક્ટિવિટી અને વિવિધ આકર્ષણો સાથે, દુબઇ એક સંપૂર્ણ સ્ટોપઓવર ડેસ્ટિનેશન છે , પછી ભલે તમારી પાસે એક રાત હોય કે થોડા દિવસો હોય. જો તમે દુબઈમાં માત્ર એક નાનો સ્ટોપઓવર કરો છો, તો તમે આ …

Read More »

Amazon.inના ‘વિન્ટર વેલનેસ સ્ટોર’ પર ઉપલબ્ધ સીઝનની આવશ્યક ચીજવસ્તુઓ ખરીદીને આ વર્ષે શિયાળામાં પોતાની તંદુરસ્તી જાળવો

ગ્રાહકો ઝડપી અને વિશ્વસનીય ડીલિવરીની સાથે ડાબર, કપિવા, કોફોલ, ક્વિક, બૈદ્યનાથ, અસલી આયુર્વેદ, હોર્લિક્સ, કેરાલા આયુર્વેદા જેવી ટોચની બ્રાન્ડ્સની ખાસ શિયાળા માટેની આરોગ્ય અને કરિયાણાની ચીજો પર 40%સુધીની બચત કરી શકશે Amazon.inએ ડાબર દ્વારા પ્રાયોજિત ‘વિન્ટર વેલનેસ સ્ટોર’શરૂ કર્યો છે, જેના પરથી ગ્રાહકો સરળતાથી ખરીદીકરીને શિયાળા માટે તૈયાર થઈ શકે છે. ગ્રાહકો એમેઝોનની ઝડપી અને વિશ્વસનીય ડીલિવરીની સાથે ખૂબ જ …

Read More »

હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળ ના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ સોલા ડિવિઝન દ્વારા રૂટ માર્ચ નું ભવ્ય આયોજન કરાયું

અમદાવાદ 05 ડિસેમ્બર 2024: નાગરિક સંરક્ષણના સોલા ડિવિઝન દ્વારા આજ રોજ તારીખ ૫ ડિસેમ્બરના રોજ સવારે સાડા નવ કલાકે સોલા પોલીસ સ્ટેશન ખાતે થી ૬ ડિસેમ્બર હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના સ્થાપના દિનના ભાગ રૂપે રૂટમાર્ચ આયોજન કરવામાં આવેલ આ રૂટ માર્ચને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ડી સોઢા સાહેબના શુભ હસ્તે લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં નાગરિક …

Read More »

સેમસંગ E.D.G.E. સીઝન 9ના વિજેતાઓ જિયો ટાર્ગેટિંગ અને GenZ હોટસ્પોટ ટેગિંગમાં ઈનોવેશન્સ સાથે ટેક સોલ્યુશન્સમાં નવો દાખલો બેસાડે છે

સેમસંગ E.D.G.E. (એમ્પાવરિંગ ડ્રીમ્સ ગેનિંગ એક્સલન્સ)ની નવમી આવૃત્તિમાં 40 ટોચની શૈક્ષણિક સંસ્થાઓના 15,000થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી અદભુત સહભાગ જોવા મળ્યો. વિજેતાઓને સેમસંગ પાસેથી પ્રી-પ્લેસમેન્ટ ઓફરો, રૂ. 9 લાખ સુધી રોકડ ઈનામો અને ફ્લેગશિપ ગેલેક્સી સ્માર્ટફોન્સ પ્રાપ્ત થયા. ફાઈનલિસ્ટોને તેમના પ્રસ્તાવિત ઈનોવેટિવ સોલ્યુસન્સને સુધારવા માટે સેમસંગના લીડર્સ પાસેથી પર્સનલાઈઝ્ડ મેન્ટરિંગ અને ગાઈડન્સ પ્રાપ્ત થયાં. ગુરુગ્રામ, ભારત 5 ડિસેમ્બર 2024: ભારતની સૌથી …

Read More »

ગુજરાતનો સૌથી મોટો દુબઈ પ્રોપર્ટી એક્સ્પો 2025 અમદાવાદમાં 7-8 ડિસેમ્બરે યોજાશે

અમદાવાદ 05મી ડિસેમ્બર 2024: દુબઈ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપની બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટ એલએલસી, સોભા રિયલ્ટીના સહયોગથી, 7 અને 8 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અત્યંત અપેક્ષિત દુબઈ પ્રોપર્ટી એક્સ્પો 2025 નું આયોજન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ એ ગુજરાતમાં દુબઈના તેજીમય રિયલ એસ્ટેટ માર્કેટનું સૌથી મોટું પ્રદર્શન છે. આ એક્સ્પો એ મહત્વાકાંક્ષી સંપત્તિ ખરીદદારો અને રોકાણકારો માટે દુબઇના વિકસિત રિયલ …

Read More »

EDII માં ‘મરીન એગ્રી-એન્ટ્રપ્રિન્યોરશિપ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ’પર વૈશ્વિક કાર્યક્રમ શુરુ

અમદાવાદ 5 ડિસેમ્બર 2024: એન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII) એ ‘મરીન એગ્રી-એન્ટ્રપ્રિન્યોરશિપ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ’ પર 5મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શુરુ કર્યો. આ કાર્યક્રમને ITEC (ભારતીય તકનિકી અને આર્થિક સહકાર) વિદેશ મંત્રાલયનો વિભાગ, ભારત સરકાર દ્વારા સહયોગ મળ્યો છે જે 17મી ડિસેમ્બર, 2024 સુધી ચાલશે. આ પ્રોગ્રામમાં 14 ITEC ભાગીદાર દેશોથી 23 પ્રતિભાગીઓ એકઠા થયા, જે દરિયાઈ કૃષિ …

Read More »

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે

ગુજરાત, અમદાવાદ 05 ડિસેમ્બર 2024: અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ 8ડિસેમ્બરે2024રવિવારના રોજ રીવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે ઓપન ફોર ઓલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાયકલ ચલાવી ચેરીટીઈવેન્ટનો ભાગ બનશે આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવનો મેસેજ પણ આપશે. સાયક્લોથોનનો ઉદ્દેશ્ય દિકરીઓના શિક્ષણ …

Read More »

KVIC દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર ખાદી ઉદ્યોગસાહસિકોને સન્માનિત કરાયું

અમદાવાદ, ગુજરાત 05 ડિસેમ્બર 2024: ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ (KVIC), અમદાવાદ રાજ્ય કચેરીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ચોથી ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં ખાદીની શાશ્વત પરંપરા અને ગ્રામિણ સશક્તિકરણમાં તેના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના 20 સ્વયંસેવકો અને મહિલા ઉદ્યોગસાહસિકોને આદિવાસી વિસ્તારમાં તેમના પ્રભાવશાળી સામાજિક સેવા યોગદાન બદલ સન્માનિત …

Read More »