સ્કૂલ ટ્રેક અને યુથ ટ્રેકમાં પ્રત્યેકી 50 ટીમો શોર્ટલિસ્ટ કરાઈ. આ ટીમો જુલાઈના મધ્યમાં શરૂ થનારા પ્રાદેશિક રાઉન્ડ્સમાં સ્પર્ધા કરશે. નવી દિલ્હી, 5 જુલાઈ, 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની ફ્લેગશિપ સીએસઆર પહેલ માટે 100 ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે, જે દેશમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ ફૂલેફાલે તે માટે તૈયાર કરવામાં આવી છે. આ શોર્ટલિસ્ટમાં …
Read More »ગુજરાત
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે
ગુજરાત 05 જુલાઈ 2024: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે. આ નવા કોર્સમાં જર્નાલીઝમ અને માસ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં લેટેસ્ટ અપડેટ સાથે ડિજિટલ જર્નાલીઝમ સુધીના વિષયને આવરી લેવામાં આવશે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કોર્સ શરૂ કરી રહી છે. આ કોર્સ એક વર્ષ( બે સેમેસ્ટર)ના છે. વ્યવસાયે પત્રકાર હોય …
Read More »એબોટ્ટ તેના નવા સર્વે અને “ચક્કર પે ચક્કર” કેમ્પેન સાથે વર્ટીગો અંડરસ્ટેન્ડીંગને આગળ ધપાવે છે
વર્ટીગો સાથે જીવતા લોકો દ્વારા જે સંઘર્ષ અનુભવવામાં આવે છે તેને વધુ સારી રીતે સમજવા માટે ભારતમાં 1,250 લોકોમાં IQVIA સર્વે શરૂ કર્યો હતો ભારતમાં આશરે 70 મિલીયન લોકો વર્ટીગોને લગતા લક્ષણો ધરાવે છે આ સ્થિતિ પર વધુ જાગૃત્તિને વેગ આપવા અને વહેલાસર નિદાનને પ્રોત્સાહન આપવા મટે બોલિવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના વર્ટીંગોનું અસરકારક રીતે સંચાલન કરવા માટેની પોતાની યાત્રા વિશે …
Read More »યામાહા દ્વારા વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન
વડોદરા, ગુજરાત: ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) દ્વારા તેની અધિકૃત ડીલરશિપ હર્ષિલ મોટર્સ, ડાયનેમિક મોટર્સ અને યતી વ્હીલ્સ સાથે આજે વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીમાં 46 યામાહાના ગ્રાહકોએ ભાગ લીધો હતો, જ્યારે આશરે 100 ગ્રાહકોએ બ્રાન્ડ દ્વારા આયોજિત અનેક સહભાગી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટી આયોજન કરવાનો ઉદ્દેશ ખાસ …
Read More »હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય
ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી હોય તેવી આ કરુણાંતિકામાં અનેક લોકોનાં દુઃખદ મૃત્યુ નિપજયાં છે. પૂજ્ય મોરારીબાપુને આ ઘટના વિશે માહિતી મળતા તેમણે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા …
Read More »ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે વસ્ત્રાપુરમાં તેની ચોથી બ્રાન્ચનો પ્રારંભ કર્યો
અમદાવાદઃ ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં તેની નવી બ્રાન્ચનું ઉદઘાટન કરીને ઉત્તમ ફિઝિયોથેરાપી કેર પ્રદાન કરવાની તેની કટીબદ્ધતામાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. વર્ષ 2008માં પ્રહલાદ નગરમાં તેની પ્રથમ બ્રાન્ચની શરૂઆત અને ત્યારબાદ સાયન્સ સિટી અને સાઉથ બોપલમાં બ્રાન્ચના શુભારંભ સાથે ફિઝિયોકેર અમદાવાદમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટમાં અગ્રેસર રહ્યું છે. તે સાંધાના દુખાવા, રમત-ગમતની ઇજાઓ અને ઉંમર સંબંધિત સાંધાઓની સમસ્યાની સારવાર તથા ફિઝિયોથેરાપી સેવાઓની …
Read More »GSEB HSC – 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટી બીએ પ્રોગ્રામ્સ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો પ્રારંભ કર્યો
ગુજરાત જુલાઈ 2024: ગુજરાત બોર્ડ GSEB HSC -2024ના પરિણામો પગલે પારુલ યુનિવર્સિટીએ પોતાના પ્રતિષ્ઠિત બેચલર ઓફ આર્ટસ (BA)કાર્યક્રમો માટે પ્રવેશ શરૂ કરવાની ગર્વ સાથે જાહેરાત કરી છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ અને પ્રતિબદ્ધતા સાથે યુનિવર્સિટી ઇકોનોમિક્સ, અંગ્રેજી અને હિસ્ટ્રીથી લઈને પત્રકારત્વ,રાજકીય વિજ્ઞાન અને પર્ફોર્મિંગ આર્ટ્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રો સુધીની વિવિધ શાખાઓ પ્રદાન કરે છે. ઇચ્છુક વિદ્યાર્થીઓને વાઇબ્રન્ટ શૈક્ષણિક વાતાવરણમાં …
Read More »એરોના ‘સન, સ્ટાઈલ અને ટી-શર્ટ’ ફેસ્ટિવલ સાથે ઉનાળામાં તૈયાર રહો
એરો અરવિંદ ફેશન્સ લિમિટેડની પ્રોફેશનલ મેન્સવેર બ્રાન્ડ, ગર્વથી “સન, સ્ટાઇલ અને ટી-શર્ટ્સ: ડાઇવ ઇન સમર” રજૂ કરે છે, એક ટી-શર્ટ ફેસ્ટિવલ જે દરેક થ્રેડમાં સિઝનના સારને પકડે છે. આ બ્રાંડ ઉનાળાની હૂંફમાં ડૂબકી મારવા માટે તૈયાર, જેમાં વાઇબ્રન્ટ રંગો, પ્રેરણાદાયક ડિઝાઇન અને સમુદાયની આનંદની ભાવના સામેલ છે. પરંતુ આ માત્ર સ્ટાઇલ માટે નથી; પરંતુ આ બદલાવ લાવવા માટે પણ છે. આ ટી-શર્ટ ફેસ્ટિવલ માટે એરો એ NGO એટીપિકલ એડવાન્ટેજ સાથે જોડાણ કર્યું …
Read More »ભારતમાં Meta AIનું આગમન: AI આસિસ્ટન્ટને તમારી આંગળીના ટેરવે ધકેલે છે
ટેકઅવે: Meta AI, વિશ્વની અનેક અગ્રણી AI આસિસ્ટન્ટસમાંની એક છે, જે હવે ભાતમાં વ્હોટ્સએપ, ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને aiમાં આવી પહોંચ્યુ છે. અને તેમાં Meta લામા 3 – જે અત્યાર સુધીમાં સૌથી વધુ એડવાન્સ્ડ LLM છે તેનો સમાવેશ થાય છે. તમે ફીડ, ચેટ્સ અને તમામ એપ્સમાં કાર્યો પૂરા કરવા માટે, કન્ટેન્ટનું સર્જન કરવા અને વિષયોમાં ઊંડાણમાં જવા માટે તમે જે …
Read More »BNI દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાળકોએ માતા પિતાના બિઝનેસની સમજ પ્રેઝન્ટેશન સાથે લોકોને આપી
ગુજરાત અમદાવાદ જુલાઈ 2024: BNI તેના બિઝનેસ નેટવર્ક માટે વિશ્વભરમાં જાણીતું તો બન્યું જ છે પરંતુ મેમ્બર્સની સાથે સાથે તેમના પરિવાર સાથે પણ ક્રિએટિવ અને લર્નિંગ શેરીંગના કાર્યક્રમો તેમજ વિવિધ ડેનું આયોજન કરતું આવ્યું છે ત્યારે ફરી એકવાર BNI પ્રોમેથિયસ ચેપ્ટર અમદાવાદ ખાતે કિડ્સ ડેના અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માત્ર 30 સેકન્ડમાં BNI મેમ્બર્સના બાળકોએ તેમના માતા પિતાના બિઝનેસને …
Read More »