ગુજરાત

“ઇશ્ક જલકાર કરવાં” ધુરંધર ટ્રેલરની ભારે માંગને પગલે રિલીઝ થયું

ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ૧૮ નવેમ્બરના રોજ રિલીઝ થયેલા ધુરંધર ટ્રેલરે યુટ્યુબ પર પ્રભાવશાળી ૫ કરોડથી વધુ વ્યૂઝને વટાવીને સનસનાટી મચાવી હતી. પ્રેક્ષકોના ઉત્સાહ અને માંગને જોતાં, સારેગામા, જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયોએ ખૂબ જ અપેક્ષિત ટ્રેક “ઇશ્ક જલકાર કરવાં” ના રિલીઝને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો. ટ્રેલર આવતાની સાથે જ, દર્શકો આ શક્તિશાળી કવ્વાલી ટ્રેકના રહસ્યમય સૂરોથી …

Read More »

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત નિપજયા છે. ટીહરી જીલ્લામાં ગુજરાતી શ્રધ્ધાળુઓની બસ ૭૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે …

Read More »

ભારતની ગ્રીન ઇકોનોમિ 2047 સુધીમાં 4.1 ટ્રિલીયન ડોલરનું રોકાણ આકર્ષી શકે છે, 48 મિલીયન FTE રોજગારીનું સર્જન કરી શકે છે: CEEW

⇒ ભારત 2047 સુધીમાં 1.1 ટ્રિલીયન ડોલરના ગ્રીન માર્કેટને ખુલ્લુ મુકી શકે છે ⇒ CEEW અભ્યાસ રિન્યુએબલ્સ, સર્ક્યુલર અને બાયો-ઇકોનોમિક્સમાં 36 ગ્રીન વેલ્યુ ચેઇનને આવરી લે છે નવી દિલ્હી | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ભારત સંચિત ગ્રીન રોકાણમાં 4.1 ટ્રિલીયન ડોલર (રૂ. 360 લાખ કરોડ)ના રોકાણને આકર્ષી શકે છે અને 48 મિલીયન (4.8 કરોડ) પૂર્ણ કાલીન સમકક્ષ (FTE)ની રોજગારીનું સર્જન …

Read More »

આ ડિસેમ્બરમાં જેકાકો (બાર ચોકલેટ્સ) માર્ટિન ક્રિસ્ટીનું આયોજન કરશે, વડોદરામાં ચોકલેટ ક્રાંતિનો પ્રારંભ

વડોદરા | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — બેકર્સ આર્ટિસનલ રેસિપીઝ (BAR) ક્રાફ્ટ ચોકલેટ પર અવાજ અને સત્તા ધરાવતા માર્ટિન ક્રિસ્ટી સાથે અસાધારણ બે દિવસીય સહયોગ સાથે ભારતના ચોકલેટ લેન્ડસ્કેપને ઉન્નત કરવા માટે તૈયાર છે. ભારતના ક્રાફ્ટ ચોકલેટ ચળવળ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, બેકર્સ આર્ટિસનલ રેસિપીઝ (BAR) 3 અને 4 ડિસેમ્બર, 2025 ના રોજ વડોદરામાં બે દિવસીય કાર્યક્રમ માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ …

Read More »

યુવાન વયસ્કોમાં સ્ટ્રોક: વધતી જતી ન્યુરોલોજીકલ ઇમરજન્સી

પાર્થ લાલચેતા, એમસીએચ – ન્યુરોસર્જરી કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, એચસીજી હોસ્પિટલ, રાજકોટ તાજેતરના વર્ષોમાં, સમગ્ર ભારતમાં ક્લિનિકલ નિરીક્ષણોએ ન્યુરોલોજીકલ સ્વાસ્થ્યની પેટર્નમાં એક અત્યંત ચિંતાજનક ફેરફાર દર્શાવ્યા છે.. 30-40 વર્ષની વયજૂથના લોકો, જેઓ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસના શિખરે છે, તેઓ વધતી સંખ્યામાં સ્ટ્રોકના લક્ષણો સાથે ઈમરજન્સી રૂમમાં આવી રહ્યા છે. આ યુવાન માતા-પિતા, ઉદ્યોગસાહસિકો, કાર્યકારી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ છે, જેમની દૈનિક દિનચર્યા …

Read More »

ભારતના ઉત્પાદન સેક્ટર માટે Talentwale.com નું લોન્ચિંગ

⇒ ભારતના ઔદ્યોગિક ભવિષ્યને નવો અભિગમ: Talentwale.com ભરતી ક્ષેત્રમાં ઉતર્યું ⇒ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સાચી જરૂરિયાતોને TARGET કરતું દેશનું પ્રથમ અનોખું પ્લેટફોર્મ ⇒ મેન્યુફેક્ચરિંગના ગેમ-ચેન્જર તરીકે Talentwale.comનો પ્રારંભ થયો ⇒ કુશળ ઉમેદવારો અને ઉદ્યોગોની માંગ વચ્ચેનો ‘મિસમૅચ’ દૂર કરતું AI આધારિત પોર્ટલ ગુજરાત, અમદાવાદ | ૨૫મી નવેમ્બર ૨૦૨૫ — ભારતના ઔદ્યોગિક વિકાસને નવા યુગમાં પ્રવેશ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે …

Read More »

વિવાહ પંચમીનો દિવસ રામકથામાં વિશેષ બની રહ્યો.

કથા માપવા નહિ,પામવા માટે છે. શ્રી,ક્ષમા,,શ્રધ્ધા,પ્રજ્ઞા,શાંતિ પણ માતૃપંચક છે. શ્રધ્ધા આપણને જ્ઞાન,વિવેક પ્રદાન કરે છે. અયોધ્યાનુંરામમંદિર કોટિ-કોટિ ભારતીયોનીશ્રધ્ધાનું પ્રતીક છે. ઘાટકોપર ખાતે ચાલી રહેલી રામકથામંગળવારેચોથા દિવસમાં પ્રવેશી. આરંભે કહેવાયું આ જય સિયારામનોઉદ્ઘોષ એટલા જોશથી ન કરતા ધીમેથી પણ કરાય કારણ કે મંત્ર નારો ન બનવો જોઈએ પરંતુ નારાયણ બનવોજોઈએ.મંત્ર સાથે આક્રમકતા ન કરવી જોઈએ.મનની તીવ્રતા ઘર્ષણ ઉત્પન્ન કરે છે. આજે …

Read More »

‘પ્રવાસી રાજસ્થાની દિવસ 2025’ – રાજસ્થાનના ઔદ્યોગિક પરિદૃશ્ય પર એક ખાસ સત્ર

ઉદ્યોગપતિ માધવ સિંઘાનિયા અને પ્રિયા અગ્રવાલ હેબ્બર સત્રમાં ભાગ લેશે જયપુર | ૨૪મી નવેમ્બર ૨૦૨૫ – માનનીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળ 10 ડિસેમ્બરના રોજ જયપુરમાં આયોજિત ‘પ્રવાસી રાજસ્થાની દિવસ‘માં શિક્ષણ, આરોગ્ય, પર્યટન, ઉર્જા, ખાણકામ અને જળ સંસાધનો તેમજ રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને પરિદૃશ્ય પર એક ખાસ સત્ર યોજાવા જઈ રહ્યું છે. આ સત્રમાં નવા વિચારો, ભાગીદારી અને ઔદ્યોગિક …

Read More »

ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ

પરિક્ષિત–કુંપલની રોમાન્ટિક કેમિસ્ટ્રી અને નિહાર ઠક્કરનું સંગીતમય દિગ્દર્શન ચર્ચામાં, દર્શન ઝવેરી દ્વારા તૈયાર કરાયેલ મ્યુઝિક – કિર્તીદાન અને જીગરદન ગઢવીએ ગાયેલા ગીતો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ સુરત | ૨૪મી નવેમ્બર ૨૦૨૫ – ગાંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ અને જિતેન્દ્ર જાની ફિલ્મ્સ પ્રેઝેન્ટેડ મ્યુઝિકલ યુથ લવ સ્ટોરી ‘આવવા દે’હાલમાં ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. રાઈટર-ડિરેક્ટર નિહાર ઠક્કર દ્વારા …

Read More »

સેમસંગ દ્વારા R20 અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ લોન્ચ કરીને નેક્સ્ટ- જેન AI સાથે જનરલ ઈમેજિંગમાં નવો દાખલો બેસાડાયો

સેમસંગના ક્રિસ્ટલ આર્કિટેક્ચર™ દ્વારા પાવર્ડ R20 ક્લિનિકલ એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીમાં ઉત્કૃષ્ટ ઈમેજ ક્લેરિટી, કોન્ટ્રાસ્ટ અને ડાયગ્નોસ્ટિક અચૂકતા પ્રદાન કરેછે. AI- પ્રેરિત ઓટોમેશન ટૂલ્સ અને એર્ગોનોમિક ડિઝાઈનથી પ્રેરિત R20 કાર્યપ્રવાહ કાર્યક્ષમતા બહેતર બનાવે છે અને ક્લિનિશિયનનો અનુભવ નવી ઊંચાઈએ લઈ જાય છે. ગુરુગ્રામ, ભારત | ૨૪મી નવેમ્બર ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે જનરલ ઈમેજિંગ માટે તેના …

Read More »