શાળા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા સેવક અને સ્વચ્છતાકર્મીઓનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અમદાવાદ 30 ડિસેમ્બર 2024: સાબરમતી, ડી કેબીન વિસ્તારની પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા, પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઈલાઈટ પબ્લિક સ્કૂલનો 28 ડિસેમ્બર, શનિવારના રોજ એન્યુઅલ ડે યોજાયો. આ વર્ષે એન્યુઅલ ડેની થીમ “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર) રાખવામાં આવી હતી. ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓએ …
Read More »ગુજરાત
ટાટા મોટર્સે પંતનગરમાં વર્કફોર્સ પરિવહન માટે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી; કાર્બન તટસ્થતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
પંતનગર 30 ડિસેમ્બર 2024: ભારતની સૌથી મોટી વાણિજ્યિક વાહન ઉત્પાદક ટાટા મોટર્સે આજે ઉત્તરાખંડના પંતનગર પ્લાન્ટ ખાતે વર્કફોર્સના પરિવહન માટે સમર્પિત ઇલેક્ટ્રિક બસોના કાફલાને લીલી ઝંડી આપી. આ સ્વદેશી રીતે નિર્મિત, શૂન્ય-ઉત્સર્જનવાળી બસો નવીનતમ સુવિધાઓથી સજ્જ અને અદ્યતન બેટરી સિસ્ટમ્સ દ્વારા સંચાલિત છે. ટાટા મોટર્સની સંપૂર્ણ માલિકી ધરાવતી પેટાકંપની TML સ્માર્ટ સિટી મોબિલિટી સોલ્યુશન્સ લિમિટેડ (TSCMSL) ટાટા અલ્ટ્રા 9 મીટર …
Read More »01 જાન્યુઆરીથી 07 જાન્યુઆરી દરમિયાન એમેઝોન ફ્રેશના ‘સુપર વેલ્યૂ ડેઇઝ’ પર મોટી બચત કરીને નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરો
પ્રાઇમના ગ્રાહકો 400 રૂપિયાના કૅશબૅકની સાથે 45%ની છુટ મેળવી શકશે તથા વીકેન્ડ્સ પર ફ્રી ડીલિવરીની સાથે ફળો અને શાકભાજી પર 50 રૂપિયાનું વધારાનું કૅશબૅક પણ મેળવી શકશે. તમામ નવા ગ્રાહકો 07 જાન્યુઆરી, 2025 સુધી 400 રૂપિયાના કૅશબૅકની સાથે 45%ની છુટનો લાભ લઈ શકશે તથા માંસ, સીફૂડ અને ઇંડા પર 60 રૂપિયાનું વધારાનું કૅશબૅક પણ મેળવી શકશે. શિયાળાની ઋતુને તમારા માટે …
Read More »૯૪૮મી કથાનું ભાવભીનું સમાપન; ૯૪૯મી કથા ૪ જાન્યુઆરીથી કબીરવડ-ભરૂચથી મંડાશે
નવ દિવસનો,જિંદગીભરનો અને જનમ-જનમનો સાર છે:નામ. શ્રેષ્ઠતમ ભજન પ્રભુનું નામ છે. શ્રેષ્ઠતમ ભજન હરિનામ છે. ભજનનાં ચાર મુખ્ય કેન્દ્ર:નામ,રૂપ,લીલા અને ધામ છે. જીવનમાં કોઈ સુબેલ-સુવેલ-વેળા ખાલી રાખો ત્યાં રામ આવશે અને રોકાશે. કલ્યાણની સ્થાપના વગર કલ્યાણ રાજ્ય નહીં થાય. કથા બીજપંક્તિ: ઉમા કહઉં મૈં અનુભવ અપના; સત હરિ ભજનુ જગત સબ સપના -અરણ્યકાંડ દોહા-૩૯ નિજ અનુભવ અબ કહઉં ખગેસા; …
Read More »ગુનેબોએ ગુજરાત ગોલ્ડ જ્વેલરી શોમાં તેના ભૌતિક સુરક્ષા ઉકેલો પ્રદર્શિત કર્યા
ગુજરાત, અમદાવાદ 29 ડિસેમ્બર 2024: ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સના ક્ષેત્રમાં વિશ્વવિખ્યાત બ્રાન્ડ ગુનેબોએ ગુજરાતના ગાંધીનગર શહેરના સેક્ટર 17માં સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 27 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ગુજરાત ગોલ્ડ જ્વેલરી શો 2024માં સફળતાપૂર્વક ભાગ લીધો હતો. આ એક્ઝિબિશન દ્વારા ગુનેબો સેફ સ્ટોરેજને તેના બીઆઇએસ સર્ટિફાઇડ ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સ જેવા કે સેફ, સ્ટ્રોંગ રૂમ ડોર, વોલ્ટ, હાઇ સિક્યોરિટી લોક્સ વગેરેને …
Read More »પ્રથમ આઇવીએફ(IVF) અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઇવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ
આ કાર્યક્ર્મ થકી આઇવીએફ(IVF)ના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા ૨૫૦થી વધુ બાળકો એકસાથે ભેગા થયા અમદાવાદ 28 ડિસેમ્બર 2024: પ્રથમ IVF અને યુરોલોજી ક્લિનિક દ્વારા શનિવારે પોતાની ચોથી IVF બેબી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઇવીએફના માધ્યમથી ગર્ભધારણ કરનાર બાળકો એક સાથે ભેગા થયા હતા. “સેલિબ્રેટિંગ લિટલ મીરેકલ” ની થીમ અંતર્ગત આયોજિત આ ઈવેન્ટમાં એ વાતને હાઈલાઈટ કરવામાં આવી હતી …
Read More »આત્મરતિ ભજનનો અંતિમ પડાવ છે.
એકલા જ,રાતના અકારણ ભજન આંસુ લાવી દે તો સમજવું કે ભજન હૃદયથી પ્રગટ થયું છે. ભજન આત્મરતિ બની જાય ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે. સુખ મળે તો વરદાન સમજવું,અને દુઃખ મળે તો પ્રસાદ સમજીને એનો સ્વીકાર કરો. તાંજૌર-તમિલનાડુ પર ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે રામચરિત માનસમાં લગભગ ૩૨ વખત ભજન શબ્દનો પ્રયોગ કઈ-કઈ પંક્તિઓમાં થયો છે એ બતાવ્યું.રાવણ કહે છે …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા અભૂતપૂર્વ વૃદ્ધિ અને માઈલસ્ટોન સાથે નવા વર્ષ અને બીજી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ 28 ડિસેમ્બર 2024 – રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને ગોયલ વોટર પાર્ક, કોલાટ ખાતે નવા વર્ષ કમ સેકન્ડ એનિવર્સરી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કર્યું હતું. “સ્પાર્કલિંગ સ્કાયલાઇન: અ નાઇટ ટુ ઇલ્યુમિનેટ્સ” પર આધારિત આ કાર્યક્રમ ક્લબની સિદ્ધિઓનું એક ઝળહળતું પ્રદર્શન હતું, જેમાં સભ્યો અને તેમના પરિવારો માટે સંગીત, નૃત્ય, રમતો અને મનોરંજનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 335થી વધુ સભ્યો ધરાવતી …
Read More »સસ્પેન્સ , થ્રિલર ગુજરાતી મુવી 31 ડિસેમ્બરનું પ્રીમિયર અમદાવાદ ખાતે યોજાયું
અમદાવાદ 28મી ડિસેમ્બર 2024: 31 ડિસેમ્બર ની રાત બધા માટે ન્યુ યર સેલિબ્રેશન નો બહુમૂલ્ય મોકો હોય છે. આખી દુનિયા મ્યુઝિક ના તાલે થરકીને જ્યારે નવા વર્ષનું સ્વાગત કરતી હોય ત્યારે અમદાવાદમાં એક હોટલના રૂમમાં એક યુવતી નો એના જ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ થયો હોવાનો આરોપ લગાવવામાં આવે છે. આરોપીઓ ઘણા વગવાળા ફેમિલીથી આવતા હોવાથી શરૂઆતમાં આ …
Read More »જમ્મુમાં વાહન અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ
ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના ૫ જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું વાહન નીલમ હેડકવાર્ટર થી ઘોડા પોસ્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન ૩૫૦ ઊંડી ખીણમાં પડ્યું હતું અને તેમાં બેઠેલા જવાનોમાંથી ૫ જવાનો વીરગતિને પામ્યા હતા. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતક જવાનોને શ્રદ્ધાંજલિ …
Read More »