ગુજરાત, અમદાવાદ 22 જાન્યુઆરી 2025: હરી ક્રિષ્ના ગ્રૂપના અગ્રણી ડાયમંડ ગ્રૂપનો હિસ્સો કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ તેની ગ્રાન્ડ લકી ડ્રો ઇવેન્ટના વિજેતાને રૂ.7 લાખની કિંમતની કાર ગિફ્ટ કરી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં કિસ્નાના સફળ કામગીરીના નવ મહિનાની ઉજવણી તેના મણિનગર સ્ટોર ખાતે કરવામાં આવી હતી, જે ગુજરાતનો પ્રથમ કિસ્ના શોરૂમ હતો. તેના ઉદઘાટન પછી, સ્ટોરે ગ્રાહકોનો પ્રેમ અને વિશ્વાસ …
Read More »ગુજરાત
એચએસબીસીએ ગિફ્ટ સિટી ખાતે તેની હાજરી વધારી
અત્યાધુનિક વિસ્તૃત નવી ઓફિસ પરિસરનું અનાવરણ કરે છે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ વેલ્થ એન્ડ પ્રીમિયર બેન્કિંગ સોલ્યુશન્સ લોંચ કરનારી પ્રથમ ઇન્ટરનેશનલ બેંક ગુજરાત, અમદાવાદ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫: એચએસબીસીએ આજે ગિફ્ટ સિટીમાં તેની અત્યાધુનિક 12,550 ચોરસ ફૂટની ઓફિસ પરિસરના ઉદઘાટન સાથે તેની કામગીરીના વિસ્તરણની જાહેરાત કરી હતી, જે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે કારણ કે તે ગિફ્ટ સિટીમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંક તરીકે …
Read More »કીવે ઇન્ડિયાએ એક્સક્લુઝિવ લોન્ચ ઓફર સાથે કે300 એસએફનું અનાવરણ કર્યું
પ્રથમ ૧૦૦ ખરીદદારોને ₹૧.૬૯ લાખની ખાસ કિંમતનો આનંદ માણવા મળશે, જેમાં નવા નામકરણ ‘સ્ટ્રીટ ફાઇટર’ વેરિઅન્ટમાં વધારાની વિશિષ્ટતાનો સમાવેશ થશે. હૈદરાબાદ 22 જાન્યુઆરી 2025: આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયા (એએઆરઆઈ)ના નેજા હેઠળ, કીવે ઇન્ડિયા તેની લોકપ્રિય કે300 મોટરસાયકલ સિરીઝની સ્પેશિયલ એડિશન રજૂ કરવાની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે, જેનું નામ કીવે કે 300 એસએફ (સ્ટ્રીટ ફાઇટર) રાખવામાં આવ્યું છે. એક એક્સક્લૂસિવ …
Read More »સિસિલિયન ગેમ્સ 2024-25 એક ગ્રાન્ડ કાર્નિવલ સાથે અદભૂત સમાપન પર આવી
ગુજરાત, અમદાવાદ 22 જાન્યુઆરી 2025: સિસિલિયન ગેમ્સ 2024-25, અમદાવાદની સૌથી મોટી ખાનગી રીતે આયોજિત વાર્ષિક રમતગમત એક્સ્ટ્રાવેગેન્ઝા, રવિવારે સિસિલિયન કાર્નિવલ સાથે ભવ્ય શૈલીમાં સમાપ્ત થઈ. એક મહિના સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં BNI અમદાવાદના 50+ ચેપટર્સમાંથી 3,000 થી વધુ પ્રતિભાગીઓ રમતગમતની વિવિધ શ્રેણી, રોમાંચક સ્પર્ધાઓ અને ઈલેક્ટ્રીફાઈંગ ગેમ્સમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. ક્લોઝિંગ સેરેમની અને સિસિલિયન કાર્નિવલ એ સિસિલિયન ગેમ્સ …
Read More »સોની લાઈવ પર બડા નામ કરેંગેના કલાકારોનાં નામ જાહેરઃ જમીન ખાન અને દીપિકા અમીન પરિવારમાં જોડાયાં
ગુજરાત અમદાવાદ ૨૧ જાન્યુઆરી ૨૦૨૫: આપણને બધાને એકતાંતણે બાંધતાં પ્રેમ, પરિવાર અને શક્તિશાળી જોડાણો રાજશ્રી પ્રોડકશન્સના બહુપ્રતિક્ષિત ડિજિટલ પદાર્પણ બડા નામ કરેંગેના હાર્દમાં છે. શો રતલામ અને ઉજ્જૈનની પાર્શ્વભૂમાં સ્થાપિત છે, જે 7મી ફેબ્રુઆરીથી ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે. આ સિરીઝ દર્શકો સાથે ઊંડાણથી સુમેળ સાધતાં હૃદયસ્પર્શી અવસરો, રમૂજ અને અસલ જોડાણોથી સમૃદ્ધ ભાવનાત્મક, પ્રેરણાત્મક પ્રવાસનું વચન આપે છે. …
Read More »મહાકુંભની ઉજવણીઃ કોકા-કોલા ઈન્ડિયાનું રિફ્રેશમેન્ટ, હેતુ અને સામાજિક પ્રભાવનું સંમિશ્રણ
ઉત્તર પ્રદેશ 21મી જાન્યુઆરી 2025: કોકા-કોલા ઈન્ડિયા તેની બોટલિંગ પાર્ટનર એસએલએમજી બેવરેજીસ સાથે સ્થાનિક સમુદાયો માટે હાઈડ્રેશન, ગ્રાહક સુવિધા અને આર્થિક તકોના સહજ એકીકરણ થકી દુનિયાના સૌથી વિશાળ સાંસ્કૃતિક મેળાવડામાંથી એક મહાકુંભ 2025ના અનુભવને વધુ બહેતર બનાવવા માટે સુસજ્જ છે. કંપનીનું લક્ષ્ય અર્થપૂર્ણ સામાજિક અને પર્યાવરણીય પ્રભાવ પ્રેરિત કરવા સાથે લાખ્ખો ભાવિકો માટે કુંભમેળાનો અનુભવ વધુ બહેતર બનાવવાનું છે. મહાકુંભનાં …
Read More »એચ.એમ. ઇલેક્ટ્રોમેકલી. નો આઇ પી ઓ 24મી જાન્યુઆરી 2025ના રોજ ખુલશે
ઇશ્યૂનું કદ – ₹ 10 નો એક એવા 36,99,200ઇક્વિટીશેર્સ બુક બિલ્ટઈશ્યુ સાઈઝ – 27.74 કરોડ પ્રાઇસ બેન્ડ – ઇક્વિટી શેર દીઠ રૂ. 71 થી 75 લોટ સાઈઝ – 1600ઈક્વિટી શેર રાષ્ટ્રીય 21 જાન્યુઆરી 2025: એચ.એમ. ઇલેક્ટ્રોમેકલી. ટર્નકી પ્રોજેક્ટ્સમાં વિશેષતા ધરાવે છે, જેમાં સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને પમ્પિંગ મશીનરીનું કમિશનિંગ અને વ્યાપક કામગીરી અને જાળવણી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પ્રારંભિક …
Read More »દુબઈમાં આઉટડોર એડવેન્ચર્સ
ગુજરાત, અમદાવાદ ૨૧ જાન્યુઆરી ૨૦૨૫: દુબઈનું આકર્ષણ શહેરની દિવાલોથી પણ આગળ ફેલાયેલું છે. પર્વતો, મેંગ્રોવ્સ, રણ, સ્થાનિક વન્યજીવન અને દરિયાકિનારો ફક્ત થોડા જ અંતરે. આ વૈવિધ્યસભર અને આશ્ચર્યજનક આઉટડોર એડવેન્ચર્સનો અનુભવ કરવા માટે આ ક્ષેત્ર એક અનન્ય અને યોગ્ય તક પ્રદાન કરે છે. આ દુર્ગમ સાઇટ્સની મુલાકાતથી દુબઈને નવા દ્રષ્ટિકોણથી જોવાની તક મળે છે. રણ પ્રદેશ તમે તમારા એડ્રેનાલિનને આકર્ષક …
Read More »રાજશ્રી પ્રોડકશન્સના ભવ્ય ઓટીટી પદાર્પણ સાથે પ્રેમ અને પરિવારની પુનઃખોજ કરોઃ બડા નામ કરેંગેનું સોની લાઈવ પર 7મી ફેબ્રુઆરીથી પ્રસારણ થશે
ગુજરાત, અમદાવાદ 21મી જાન્યુઆરી 2025: 7મી ફેબ્રુઆરીના રોજ રાજશ્રી પ્રોડકશન્સ બડા નામ કરેંગે સાથે તેનું બહુપ્રતિક્ષિત ઓટીટી પદાર્પણ કરી રહી છે. આ પ્રેમ, પરિવાર અને સ્વખોજની હૃદયસ્પર્શી વાર્તા છે. પ્રેમની મોસમ પૂર્વે આ સિરીઝ સંબંધ, પરંપરાઓ અને સપનાંની અવિસ્મરણીય ઉજવણી કરવાનું વચન આપે છે. શો-રનર તરીકે દંતકથા સમાન સૂરજ આર બરજાત્યા અને ગુલ્લક ફેમ પલાશ વાસવાની દ્વારા દિગ્દર્શિત બડા નામ …
Read More »રેકિટનો ‘સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ફાઇવ’ કાર્યક્રમ, ગુજરાતમાં ડાયરીયા સામે લડત માટે અનોખી પહેલ
નવી દિલ્હી 21 જાન્યુઆરી 2025: વિશ્વની અગ્રણી કન્ઝ્યુમર હેલ્થ અને હાઇજીન કંપની રેકિટે ગુજરાતમાં ગામોમાં આરોગ્ય સુધારણા માટે “સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ફાઇવ” કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પહેલના ભાગરૂપે, ભાવનગર જિલ્લાના પાલીતાણા બ્લોકમાં આવેલા નાની રાજસ્થલી ગામમાં નવા પ્રાયમરી હેલ્થ સેન્ટર (PHC)ખાતે ORS અને ઝીંક કોર્નર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી જ્યાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન …
Read More »