બુદ્ધપુરુષની ચેતના કાલાતિત હોય છે. કથા પંચાગ્નિ છે. આપણી સંસ્કૃતિ પુરુષવાચક નહીં,પ્રકૃતિવાચક છે. માનસ સ્વયં માતૃસ્વરૂપા છે,રામાયણ એ મૈયા છે. યજ્ઞ માત્ર કર્મકાંડ ન બને,એમાં સંવેદના હોવી જોઈએ,આ સંવેદના ઓછી થવાથી યજ્ઞમાં બલી પ્રથા ઘૂસી ગઈ છે. શૃંગીઋષીની તપોભૂમિ ઋષ્યશૃંગ આશ્રમ લખીસરાયથી આરંભાયેલી રામકથા બીજા દિવસમાં પ્રવેશી ત્યારે પ્રગટ-અપ્રગટ બહુવિધ ચેતનાઓને વંદન કરીને નાની-મોટી જિજ્ઞાસાઓ સંતોષતા કહ્યું પ્રેમનો સંબંધ નિર્ગુણથી …
Read More »ગુજરાત
જાવા યઝદી મોટરસાઇકલ્સની સૌથી વધુ વેચાતી યઝદી એડવેન્ચર અને રોડસ્ટર હવે ઉપલબ્ધ છે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર
મુંબઈ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — જાવા યઝદી મોટરસાઇકલ્સ તેનાઆ વર્ષના બોલ્ડ નવા લૉન્ચ, 2025 યઝદી એડવેન્ચર અને 2025યઝદી રોડસ્ટરને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર લાવી છે.અત્યાર સુધી ફક્ત શૉરૂમમાં જ ઉપલબ્ધ અને ગત વર્ષની સરખામણીએ તહેવારોમાં વિક્રમી વેચાણ નોંધાવ્યાં બાદ, યઝદીની સૌથી લોકપ્રિય મોટરસાઇકલ્સ હવે ભારતના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથીફક્ત એક ક્લિક કરીને ખરીદી શકાશે.તહેવારોમાં ઊંચી માંગ બાદ, યઝદી લાઇન-અપમાં …
Read More »Škoda Auto નું ભારતમાં સિલ્વર જ્યુબિલી વર્ષ તેનું સૌથી સફ્ળ વર્ષ બન્યું
પોતાની 25મી વર્ષગાંઠ વખતે વર્ષ-દર-વર્ષ 107% વૃદ્ધિ નોંધાવી 72,665 કારનું વેચાણ કર્યું 2025 એક સીમાચિહ્નરુપ વર્ષ બની રહ્યું: સુસ્પષ્ટ વ્યાપાર નિર્દેશોના માર્ગદર્શન અને સુસંગતતા, અલગ તરી આવવાની ક્ષમતા તથા વિશ્વાસના પાયાઓ પર આધારિત પ્રોડક્ટની આક્રમકતા: Kylaq ને મળેલો નક્કર પ્રતિસાદ, Kodiaq, Kushaq અને Slavia માટે સતત વધતી માંગ અને Octavia RS ને મળેલો અદભૂત આવકાર નેટવર્કનો વિકાસ: 183 શહેરોમાં 325 …
Read More »સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) એ SET અને SITEEE 2026 દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ ઓપન કરી
ગુજરાત, અમદાવાદ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) એ તેના ફૂલ-ટાઇમ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે SET 2026 (સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ) અને SITEEE 2026 (સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ) માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રસ ધરાવતા ઉમેદવારો 15 એપ્રિલ, 2026 સુધી અરજી કરી શકે છે. SET અને SITEEE બંને કોમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) છે, જે …
Read More »સેમસંગે નેક્સ્ટ- જનરેશન કલર અને બોલ્ડ નવી ડિઝાઈન સાથેના દુનિયાના પ્રથમ 130 ઈંચ માઈક્રો આરજીબી ટીવી રજૂ કર્યાં
આધુનિક પિક્ચર પરફોર્મન્સ સાથે પદાર્પણ કરતાં નવું 130 ઈંચ માઈક્રો આરજીબી ટીવી અલ્ટ્રા- પ્રીમિયમ ડિસ્પ્લેઝ માટે નવું ધોરણ સ્થાપિત કરે છે ગુરુગ્રામ, ભારત | ૫ જાન્યુઆરી, ૨૦૨૫ — સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા સીઈએસ 2026 ખાતે દુનિયાનું પ્રથમ 130- ઈંચ માઈક્રો આરજીબી ટીવી (આર95એચ મોડેલ) આજે રજૂ કરાયું હતું, જે સાથે અલ્ટ્રા- પ્રીમિયમ ડિસ્પ્લેઝ માટે સૌથી વિશાળ માઈક્રો આરબીજી ડિસ્પ્લે અને બોલ્ડ …
Read More »ઈન્દોરની જળ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત નિપજયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથ પૂરા વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતું પાણી પ્રદુષિત થતાં હજારો લોકોની તબીયત લથડી હતી અને જોતજોતામાં તેમાંથી ૧૬ લોકોનાં …
Read More »સેમસંગ દ્વારા સીઈએસ 2026 દરમિયાન ફર્સ્ટ લૂકમાં ‘યોર કમ્પેનિયન ટુ એઆઈ લિવિંગ’ પ્રસ્તુત
નેક્સ્ટ- જનરેશન એઆઈ- પાવર્ડ ડિવાઈસીસ અને એક્સપીરિયન્સીસ 7 જાન્યુઆરી થકી કંપનીના ખાસ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે ગુરુગ્રામ, ભારત | ૦૫મી જાન્યુઆરી ૨૦૨૬ — સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વિન લાસ વેગાસ ખાતે લાટુર બોલરૂમમાં આયોજિત તેની સીઈએસ®2026 ઈવેન્ટમાં ધ ફર્સ્ટ લૂક ખાતે તેનું ‘‘કમ્પેનિયન ટુ એઆઈ લિવિંગ’’ વિઝન આજે રજૂ કર્યું હતું. આ ઈવેન્ટ સેમસંગની ફિલોસોફી તરીકે એઆઈ પર કેન્દ્રિત હતી, જે પાયો …
Read More »યામાહા દ્વારા તેની ફ્લેગશિપ R15 સિરીઝ પર 70મી એનિવર્સરીની સ્પેશિયલ પ્રાઈસિંગ રજૂ કરાઈ
ચેન્નાઈ, તામિલનાડુ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — યામાહા મોટરની 70મી એનિવર્સરીની ઉજવણી ચાલુ રાખતાં ઈન્ડિયા યામાહા મોટર દ્વારા 5મી જાન્યુઆરી, 2026થી અમલ સાથે યામાહા R15 સિરીઝ પર Rs. 5,000 સ્પેશિયલ પ્રાઈસ બચત રજૂ કરી છે. આ એનિવર્સરીની પહેલના ભાગરૂપે યામાહા R15 સિરીઝ હવે Rs.1,50,700 (એક્સ- શોરૂમ, દિલ્હી) સાથે શરૂ થાય છે, જે તેની પ્રતીકાત્મક સ્પોર્ટ મોટરસાકલ્સને શોખીનો માટે વધુ પહોંચક્ષમ …
Read More »સિટીમાં AMTS ડ્રાઇવર અને કંડક્ટર માટે આરોગ્ય તપાસ તથા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો
ગુજરાત, અમદાવાદ | ૦૪ જાન્યુઆરી ૨૦૨૬ — રોટરી ક્લબ ઓફ અમદાવાદ, વેસ્ટ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સંકલ્પ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજરોજ લાલ દરવાજા સ્થિત AMTS બસ સ્ટોપ ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા AMTSના ડ્રાઇવર કંડક્ટરો તથા અન્ય સ્ટાફનો મેડિકલ ચેકઅપ સવારે 9 થી 12 દરમિયાન કરવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ 250થી વધારે AMTSના …
Read More »બહુવિધ ધાર્મિક વિવિધતા ભરેલી શ્રૃંગી ઋષીની તપોભૂમિ-બિહારથી ૯૭૦મી રામકથાનો શુભારંભ
બિહારે પોતાના આધ્યાત્મિક મૂલ્યોને સાચવ્યા છે એ પણ વાત છે. વિતસત્તા,રાજસત્તા અને ધર્મસત્તા સામાન્ય માણસોથી દૂર ગઈ છે,એ ફરીથી લોકો સુધી પહોંચવી જોઈએ. દરેક કાંડમાં ભગવાન રામનું એક વિશેષ વિહારી રૂપ દેખાય છે. આ લખીસરાઈ નહીં પણ લક્કીસરાય છે. ત્રેતા યુગમાં રાજા દશરથને ત્યાં સંતાન સુખ ન હતું ત્યારે પુત્રકામેષ્ટિ યજ્ઞની તૈયારી કરી એ શ્રૃંગી ઋષિની તપોભૂમિ ઋષિશૃંગ આશ્રમ-લખીસરાય બિહારમાં, …
Read More »
Aajna Samachar