મુંબઈ 04 ફેબ્રુઆરી 2025: ડેલોઇટ ટચ તોહમત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) એ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરી પેનલની જાહેરાત કરી છે. આ પહેલ ભારતભરમાં અસાધારણ પરિવારિક-માલિકીના વ્યવસાયો, યુનિકોર્ન અને સોનીકોર્નના યોગદાનને માન્યતા આપે છે. આ એવોર્ડ્સ એવી કંપનીઓનું સમ્માન કરે છે જે નેતૃત્વ, દૂરદર્શિતા અને વિકાસનું પ્રદર્શન કરતાં પોતાના સમુદાયોમાં યોગદાન આપે છે અને રાષ્ટ્રીય પ્રભાવ પ્રાપ્ત કરવા માટે …
Read More »ગુજરાત
કેચ સ્પાઇસિસે અક્ષય કુમાર અને રાજપાલ યાદવ અભિનીત નવી ટીવીસીનું અનાવરણ કર્યું
નવી દિલ્હી ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ – મલ્ટી-બિઝનેસ કોર્પોરેશન અને અગ્રણી FMCG સમૂહ, ધરમપાલ સત્યપાલ ગ્રુપ (ડીએસ ગ્રુપ) ની મુખ્ય બ્રાન્ડ્સમાંની એક, કેચ સ્પાઇસિસે આજે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને રાજપાલ યાદવને દર્શાવતી બે નવી ટેલિવિઝન જાહેરાતો લોન્ચ કરવાની જાહેરાત કરી. આ નવા અભિયાનનો હેતુ આકર્ષક અને રમૂજી વાર્તાઓ દ્વારા “ક્યુંકી ખાના સિર્ફ ખાના નહીં હોતા” (ખોરાક ફક્ત ખોરાક કરતાં વધુ …
Read More »ફેન્ટા દ્વારા ‘ફેટ મંગતા’માં કાર્તિક આર્યનના સ્પાર્ક સાથે ક્રેવિંગ્સને કેન્દ્રમાં મુકાયું
નવી દિલ્હી 4થી ફેબ્રુઆરી 2025: કોકા-કોલા ઈન્ડિયાની ફ્લેવરફુલ બેવરેજ બ્રાન્ડ ફેન્ટ તેની સંપૂર્ણ નવી કેમ્પેઈન ‘ફેન્ટ મંગતા’ સાથે પાછી આવી છે, જેમાં સદા ચાર્મિંગ બ્રાન્ડ એમ્બેસેડર કાર્તિક આર્યન છે. આ કેમ્પેઈનની Gen Zને જે ગમે તેની ઉજવણી કરી છે, કારણ કે તમને આવા કાંઈક સ્વાદિષ્ટ માટે ભૂખ હોય તો આના સિવાય કશું પણ તે ભૂખ ભાંગી શકશે નહીં. દાયકાઓથી ફેન્ટા …
Read More »બીકેસીમાં સેમસંગના ફ્લેગશિપ સ્ટોરે નવા ગેલેક્સી S25 સિરીઝ સ્માર્ટફોન્સના 700થી વધુ વહેલી ડિલિવરી સાથે વિક્રમ નોંધાવ્યો
બીકેસી સ્ટોરે અજોડ ક્યુરેટેડ અનુભવો અને અસલ જીવનના સંજોગો થકી સેમસંગની ઉચ્ચ કક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટો પ્રદર્શિત કરી છે. ગેલેક્સી S25 સિરીઝ ડિવાઈસીસ ‘અસલી AI સાથી’ બનવા માટે ઘડવામાં આવેલા આજ સુધીના સૌથી આધુનિક ફ્લેગશિપ સ્માર્ટફોન્સ છે. ગુરુગ્રામ, ભારત 04 ફેબ્રુઆરી 2025: બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં સેમસંગના ફ્લેગશિપ સ્ટોર ડિવાઈસીસની વહેલી ડિલિવરી કરવા માટે વિશેષ કાર્યક્રમ સાથે નવી ગેલેક્સી S25 સિરીઝની …
Read More »આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ અને ફ્રોનેટિક AI એ AI એક્સેલેરેટર પ્રોગ્રામ શરૂ કરવા માટે સહયોગ કર્યો
અમદાવાદ 04 ફેબ્રુઆરી 2025: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદ; ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડ અને ફ્રોનેટિક AI એ મળીને એક અનોખો EDII-ઇન્ફીબીમ AI એક્સેલેરેટર પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ ખાસ કાર્યક્રમને AI અને ML ના લાભોનો વિસ્તાર કરીને સ્ટાર્ટઅપ્સ અને MSME ને સશક્ત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ નવીન ત્રણ મહિનાનો પ્રોગ્રામ 10 માર્ચ, 2025 થી શરૂ થશે …
Read More »આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી
સૃષ્ટિ પરમાત્માનો પ્રથમ અવતાર છે. “બહુ ઓછા લોકોનું સન્માન ફૂલોથી થાય છે,વધારે લોકોનું સન્માન એની ભૂલોથી થાય છે” ત્યાગી થવું એ યોગીપણું છે,અનુરાગી થવું પણ યોગીપણું છે. સંતરામ મહારાજનાં ૧૯૪માં સમાધિ મહોત્સવ નિમિત્તે સંતરામ મંદિરનાં નેજા નીચે નડીઆદ ખાતે યોજાયેલી રામકથાનાં ચોથા દિવસે આરંભે માનવસેવા સંસ્થાન દ્વારા વિશિષ્ટ પ્રકારની સૌ પ્રથમ વખત ટ્રેક્ટર ઉપર,કટોકટીની પરિસ્થિતિમાં કામ આવે એવી અંતિમ વાહિની …
Read More »એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર કેન્સર સર્વાઈવર માટે પ્રથમ વખત પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમનો શુભારંભ ડો. રાજેન્દ્ર ટોપરાની, કન્સલ્ટન્ટ- હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજી, ડિરેક્ટર- એચસીજી આસ્થા કેન્સર સેન્ટરની હાજરીમાં કરવામાં આવ્યો હતો અમદાવાદ 03 ફેબ્રુઆરી 2025: વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરતા એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન, ક્લિનિશિયન અને કેર ગિવર્સ માટે મનોરંજક અને સમાવિષ્ટ 3 દિવસીય પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “યુનાઇટેડ બાય યુનિક”ની વૈશ્વિક થીમ સાથે …
Read More »HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
દરેકને સમાવી લેતી આ મનોરંજક પિકલબોલ ટુર્નામેન્ટ થકી ચિકિત્સકો, કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકોને એક સાથે લઈ આવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાજકોટ ૩ ફેબ્રુઆરી ૨૦૨૫: વર્લ્ડ કેન્સર દિવસને ધ્યાનમાં રાખી HCG હોસ્પિટલ, રાજકોટ દ્વારા કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકો માટે મનોરંજક અને દરેક જણ ભાગ લઈ શકે તેવી પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન …
Read More »GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેકસ્ટ એન્જિનિયર્સના બેંગલુરુ, ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી
કંપનીનો ઉદ્દેશ એ સમુદાયના “લોકોને ઉપર ઉઠાવવા” છે જ્યાં આપણે રહીએ છીએ અને કામ કરીએ છીએ બેંગલુરુ, ભારત 03 ફેબ્રુઆરી 2025– જીઈ એરોસ્પેસ ફાઉન્ડેશને આજે તેના નેકસ્ટ એન્જીનિયર્સ કોલેજ રેડિનેસ પ્રોગ્રામનું વિસ્તરણ બેંગલુરૂ, ભારત સુધી કરવાની જાહેરાત કરી, જેથી કરીને યુવાનોને એન્જિનિયરિંગમાં કેરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમના લક્ષ્યને આગળ વધારી શકાય. નેક્સ્ટ એન્જિનિયર્સના વિસ્તરણથી ભારતમાં એક મજબૂત એન્જિનિયરિંગ પાઇપલાઇન …
Read More »જેને ઢેફું, લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.
*અગુણ હોવું એ મોટામાં મોટો સદગુણ છે.* *ગુણાતિત અવસ્થાનો પણ એક રસ હોય છે.* *રામકથા સાધુનો સ્વયંવર છે.* *ઇન્દ્રિયાતિત થઈને સકળ રસ ભોગવે એ યોગી.* જેની પવિત્ર અને અખંડ જ્યોતને ૧૯૪ વરસ થયા છે એવા સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં સાંન્નિધ્યમાં નડીઆદ ખાતે ગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસે આરંભે રોજ વિશિષ્ટ વક્તવ્ય શ્રેણીમાં શિવાતિર્થ આણદાબાવા આશ્રમ-જામનગરનાં શ્રી દેવીપ્રસાદજીએ પોતાનાં વિચારો રજૂ કર્યા. …
Read More »