ગુજરાત

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવા રોકાણ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)એ ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટની સુવિધા સ્થાપિત કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે  આ જાહેરાત કર્ણાટકમાં બિદાદીમાં રૂ.3,300 કરોડના રોકાણ સાથે ત્રીજા પ્લાન્ટની સ્થાપના સહિત બે મેગા રોકાણ પ્રતિબદ્ધતાઓને અનુસરે છે.   મુંબઇ, જૂલાઇ31, 2024 : ભારત પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતા, ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે મહારાષ્ટ્ર સરકાર સાથે છત્રપતિ સંભાજી નગર ખાતે …

Read More »

સમરાગા ફેસ્ટિવલે હોમેજ કાર્યક્રમ દ્વારા અમદાવાદના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા

ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને જીએમડીસી ના સપોર્ટ દ્વારા આ ભારતીય શાસ્ત્રી સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોમેજ કાર્યક્રમ સ્વ. શ્રી રઘુનાથ ચાટે ની સ્મૃતિ માં યોજાયો હતોઆ ફેસ્ટિવલ સીઇઇ થલતેજ આમદાવાદ ખાતે યોજાયો હતો. આ વખતે શ્રી કદમ પરીખ અને રૈના પરીખ (કથક), શ્રી વિવેક વર્મા (ગઝલ), શ્રી …

Read More »

કથા સાધન નહીં સાધ્ય છે

આમ તો મારા માટે કોઈ ઉદ્દેશ નથી. નિરૂદ્દેશે…નિરૂદ્દેશે..નિરૂદ્દેશે.. પણ તુલસીના કદમ ઉપર ચાલુ છું તો ગોસ્વામીજીના ઉદ્દેશને હું ગાઇ રહ્યો છું. આપણી આંખોથી જે દેખાય એ આકાશ અને આપણી ઇન્દ્રિયથી પણ ન દેખાય એ અવકાશ. માણસ જેટલો રિક્ત એટલો વિરક્ત. રામાયણનો રા અને મહાભારતનો મ લઇ લો તો રામ બની જશે. ઋષભદેવનો ર અને મહાવીર સ્વામી નો મ લ્યો તો …

Read More »

અમદાવાદમાં 2018-2024 દરમિયાન મકાનોના ભાવ 49% વધ્યા, ગયા વર્ષે જ 16% વધારો નોંધાયો

H1 2024 દરમિયાન, અમદાવાદમાં 17,360+ નવા યુનિટ(એકમો) લોંચ થયા અને આશરે 22,850 યુનિટોનું વેચાણ જોવા મળ્યું હતું H1 2024 સુધીમાં ઉપલબ્ધ ઇન્વેન્ટરી લગભગ 64,650 યુનિટ હતી – જે 2023 થી 8% નો ઘટાડો દર્શાવે છે ઇન્વેન્ટરી ઓવરહેંગ H1 2024ના અંત સુધીમાં ઘટીને 17 મહિના રહી ગઈ, જે 2023ના અંત સુધીમાં 20 મહિના હતી, જે 2020 થી 46 મહિનાથી નોંધપાત્ર રીતે …

Read More »

અવાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વધારાના સામાનની સેવાઓ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 30 જુલાઇ, 2024 – અવાન  ઍક્સેસ, અવાન ઇન્ડિયા ગ્રૂપનો એક ભાગ દ્વારા વધુ સામાન સેવાઓમાં  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરે છે. અવાન સારી સગવડ અને અસાધારણ ગ્રાહક સંભાળ દ્વારા પોતાને અલગ કરીને વધારાના સામાન અને પેકેજ માટે અગ્રણી વૈશ્વિક સોલ્યુશન તરીકે કામ કરે છે. આ નવીન સેવા જવાબદારીપૂર્વક જરૂરિયાતને સંબોધિત કરે છે, ખાસ કરીને …

Read More »

આ સંસ્થાનાં સૂત્રોમાં ભારતીય દર્શન ખૂબ દેખાય છે, કોઇ માને ન માને અલગ વાત છે

સો ટકા શાંતિ શક્ય નથી,ત્રણ ગુણોથી નવ્વાણું ટકા શાંતિ સ્થાપી શકાય. યુનોનાં સંવિધાનમાં ભારતીય વિચાર છે પણ અહીંની સુરક્ષા સમિતિમાં ભારતને પ્રવેશ નથી! રામ સ્મરણ અંદરના સત્વનું નિર્માણ,પોષણ અને અસદનું નિર્વાણ કરે છે. રામ-નામ પણ છે,મહામંત્ર પણ છે. બીજા દિવસની કથામાં બાબા રામદેવ,જેઠાદાદા તેમજ દ્વારિકાનાં કેશવાનંદજીની વિશેષ ઉપસ્થિતિમાં બાપુએ કહ્યું કે આ મારું આ તારું એમાં રત જગત છે ત્યારે …

Read More »

ટાટા મોટર્સ દ્વારા ટેક્નિશિયનોના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાધન અને ઉત્કર્ષ કાર્યક્રમ રજૂ કરાયા

મુંબઈ, 30 જુલાઈ, 2024: આકાંક્ષાઓ અને પહોંચક્ષમતા વચ્ચે અંતર દૂર કરવાના એકધાર્યા પ્રયાસમાં ભારતની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે પુણે, લખનૌ, જમશેદપુર, ધારવાડ, સાણંદ અને પંતનગર પ્રદેશોમાં ભારતમાં તેનાં ઉત્પાદન એકમોમાં કામ કરતા ટેક્નિશિયનોના બાળકોનના ઉચ્ચ શિક્ષણ માટે બે વિશેષ ભંડોળ સહાય કાર્યક્રમ વિદ્યાધન અને ઉત્કર્ષ રજૂ કર્યાની જાહેરાત કરવામાં આવી હતી. વિદ્યાધન કાર્યક્રમ હેઠળ ધોરણ 10 અને …

Read More »

અમિત અગ્રવાલે ૧૭મા હ્યુન્ડાઈ ઈન્ડિયા કોઉચર વીકમાં એન્ટિવોર્ટાનું અનાવરણ કર્યું

અમિત અગ્રવાલે 28 જુલાઈ, 2024ના રોજ નવી દિલ્હીમાં આવેલી તાજ પેલેસ ખાતે 17મા હ્યુન્ડાઈ ઈન્ડિયા કોઉચર વીકમાં એન્ટિવોર્ટાનું અનાવરણ કર્યું. ભવિષ્યની રોમન દેવી દ્વારા પ્રેરિત જે હંમેશા જન્મ સમયે હાજર રહે છે, એવું એન્ટિવોર્ટા સમય અને બ્રહ્માંડ વચ્ચેના કાલાતીત સબંધનું પ્રતીક છે. આ સંગ્રહ અસ્થાયી કથામાં દાર્શનિક, પૌરાણિક, ધાર્મિક, વૈજ્ઞાનિક અને બ્રહ્માંડ સંબંધી પ્રભાવોને એક લૌકિક કથામાં જટિલરૂપથી નેરેટિવ કરે …

Read More »

બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ સફળતાપૂર્વક “તેરે શહેર મેં V 2.0” મોટરસાઇકલ રાઇડનું સફળ આયોજન કર્યું

અમદાવાદ, 29 જુલાઇ, 2024: બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ મોટુલ ઇન્ડિયાના સહયોગથી “તેરે શહેર મેં V 2.0″નું સફળ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફિક અને માર્ગ સલામતી વિશે જાગૃકતા ફેલાવવાનો હતો, જેમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરાના 225થી વધુ રાઇડર્સ જોડાયાં હતાં. આ કાર્યક્રમની શરૂઆત રવિવારે સવારે 6 વાગે સિંધુભવન રોડ ઉપર ગોટીલા ગાર્ડનથી થયો હતો, જ્યાં બાઇકર્સ એકત્રિત થયા હતાં, જ્યાં બાઇકર્સે તેમની મોટરસાઇકલની અલગ-અલગ …

Read More »

મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકા ઠક્કરે નવો અને વિશાળ સ્ટુડિયો લોંચ કર્યો

અમદાવાદ 28 જુલાઈ 2024: જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ પ્રિયંકા ઠક્કરે તેમના નવા અને વિશાળ સ્ટુડિયો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટનો શુભારંભ કરીને તેમની અભૂતપૂર્વ કારકિર્દીમાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન ઉમેર્યું છે. પ્રિયંકા ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ દિવા બ્યુટી સ્પર્ધાઓ સાથે તેમના જોડાણ માટે જાણીતા છે તથા તેઓ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ બિયાંકા લોઉઝાડોની ટીમના પણ મુખ્ય સદસ્ય છે. …

Read More »