₹ 10.69 લાખથી રેન્જનો પ્રારંભ કુશાક અને સ્લેવિયાએ મર્યાદિત સમયગાળા માટે નવી કિંમતનો લાભ મળશે બ્રાન્ડને વધુમાં વધુ કસ્ટમર્સ સુધી પહોંચવા માટે નવી વ્યૂહરચના અપનાવી 2025ની શરૂઆતમાં નવી કોમ્પેક્ટ SUVના લોન્ચ પર આ કેમ્પેઇનને પ્રોત્સાહન મળશે. તમામ નવી કિંમતો કુશાક અને સ્લેવિયાના મૂલ્યના વધારે છે કાર્યક્ષમતા અને સ્કેલની અર્થવ્યવસ્થા થકી મૂલ્ય મેળવી શકાય છે કસ્ટમર્સ અને ફેન્સને ઘણી ઓફર્સ મળશે …
Read More »બિઝનેસ
કોકા-કોલાએ પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામો જાહેર કર્યાં
ગ્લોબલ યુનિટ કેસ વોલ્યુમમાં 1 ટકા વૃદ્ધિ. ચોખ્ખી મહેસલમાં 3 ટકા વૃદ્ધિ. ઓર્ગેનિક મહેસૂલ (નોન- જીએએપી)માં 11 ટકા વૃદ્ધિ. India Highlights from the global release: ભારતમાં કોકા-કોલાએ તેનાં પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામોમાં અમુક નોંધપાત્ર મુદ્દાઓ અહીં આપ્યાં છેઃ ડિજિટલ ક્ષમતાઓને પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છેઃ કોકા-કોલાએ ગ્રાહકો અને ઉપભોક્તાઓ સાથે સંબંધ બહેતર બનાવવા માટે ડિજિટલ ટૂલ્સનો લાભ લીધો છે. ભારતમાં …
Read More »VLCC એ પ્રથમ વખત સુરતના વેસુમાં એડવાન્સ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
સુરત, 20મી જૂન 2024 – વેલનેસ અને બ્યુટી ઉદ્યોગમાં અગ્રણીવીએલસીસી એ સુરતના વેસુમાં તેના સૌથી નવા કેન્દ્રના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી, જેમાં કાયમી ચરબી ઘટાડવા માટેની ક્રાંતિકારી તકનીકો, અત્યાધુનિક એન્ટિ-એજિંગ ત્વચા લેસર સારવારની સુવિધાછે. તેમજ સ્નાયુઓના ટોનિંગ અને બિલ્ડિંગ માટે અદ્યતન મશીનો સામેલ છે. ભવ્ય ઉદઘાટનના ઉજવણી પ્રસંગે VLCC વેસુ કેન્દ્ર ખાતે સર્વિસીસની વિશાળ રેન્જ પર 60% સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ …
Read More »ટાટા મોટર્સે જુલાઇ 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતોમાં વધારાની જાહેરાત કરી
મુંબઇ, 19 જૂન, 2024: ટાટા મોટર્સે જાહેર કર્યું છે કે તે 01 જુલાઇ, 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરશે. કોમોડિટીની વધતી કિંમતોની અસર ઘટાડવા માટે કિંમતોમાં વધારો કરાયો છે. આ કમર્શિયલ વ્હીકલ્સની સમગ્ર શ્રેણી ઉપર લાગુ પડશે અને પ્રત્યેક મોડલ અને વેરિઅન્ટ મૂજબ અલગ-અલગ રહેશે.
Read More »અમદાવાદ શહેરમાં થવા જઈ રહ્યો છે વર્ષનો સૌથી મોટો ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ સમારોહ
બૉલિવૂડની ફેમસ અભિનેત્રીઓ કરિશ્મા કપૂર અને સ્નેહા ઉલાલના હસ્તે અપાશે ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ 2024 ગુજરાત એ બિઝનેસ ક્ષેત્રનું સૌથી મોટું હબ દેશમાં માનવામાં આવે છે તેમાં પણ અમદાવાદ એ મોખરે છે ત્યારે શહેરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ 2024નું અદભૂત આયોજન 20 જૂન 2024ના રોજ થવા જઈ રહ્યું છે. આ એવોર્ડ સમારોહનું આયોજન …
Read More »‘લાઉડ લર્નિંગ’ ભારતમાં પ્રોફેશનલ્સ માટે તેમના કૌશલ્યને વિકસિત કરવા માટેનો નવો મંત્ર છેઃ લિંક્ડઈન
ભારતમાં 10માંથી 9 વ્યાવસાયિકો (91%) તેમના શીખવાના સમયગાળા દરમિયાન પ્રોત્સાહનના અભાવે માનસિક થાક કે પછી પારિવારિક જવાબદારીઓ જેવા અવરોધોનો સામનો કરે છે. ભારત, 18 જૂન, 2024: AIના આ યુગમાં, વ્યાવસાયિકોએ તેમની કારકિર્દીને આગળ વધારવા માટે નવી કુશળતા વિકસાવવી જ જોઈએ. જો કે, વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક, LinkedInનું નવું સંશોધન દર્શાવે છે કે તેઓ તેમની શીખવાની યાત્રા દરમિયાન અવરોધોનો સામનો …
Read More »મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ મગાવે છે
ભારતમાં પરિવર્તન લાવતા ડિઝરપ્ટિવ ઈનોવેટર્સની લીગમાં જોડાઓ મુંબઈ, 18 જૂન, 2024: ભારતમાં પ્રભાવશાળી ઈનોવેશન્સને પ્રમોટ કરવામાં આગેવાન મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન (એમઆઈએફ) દ્વારા તેના દ્વિવાર્ષિક ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ ખોલવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે. 2006માં સ્થાપિત આ પ્રતિષ્ઠિત મંચ મોટા સ્તરે હકારાત્મક સામાજિક, પર્યાવરણીય અને આર્થિક પ્રભાવ પ્રેરિત કરવાની સંભાવના સાથે પથદર્શક ઈનોવેશન્સને સન્માનિત કરવા …
Read More »હાયર ઈન્ડિયાએ તેની ડાયરેક્ટ કૂલ રેન્જ ફોનિક્સ સાથે મોર્ડન ડિઝાઇન રેફ્રિજરેટર્સની પ્રીમિયમ ગ્લાસ ડોર સિરીઝ લોન્ચ કરી
185 અને 190 લિટરમાં ઉપલબ્ધ નવી સિરીઝ INR 21,000 ની વેચાણ કિંમતે શરૂ થશે હાયર ઈન્ડિયા બંને મોડલ પર 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી ઓફર કરી રહી છે. આ સાથે, ગ્રાહકોને 180 લિટર પર 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી અને 190 લિટર પર 2 વર્ષની પ્રોડક્ટ વોરંટી પણ મળશે. અમદાવાદ ૧૭ જૂન ૨૦૨૪: હાયર એપ્લાયન્સીસ ઇન્ડિયા, સતત 15 વર્ષથી વિશ્વની નં.1 મુખ્ય …
Read More »SS ઇનોવેશન્સે સૌથી એડવાન્સ SSI મંત્રા 3 રોબોટિક સિસ્ટમનો કર્યો પ્રારંભ
ભારતની પ્રથમ હ્યુમન ટેલિસર્જરી ટ્રાયલ સાથે રચ્યો ઇતિહાસ બોર્ડ મેમ્બર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સર્જિકલ રોબોટિક્સના ફાધર ડો. ફ્રેડરિક મોલનું કર્યું સ્વાગત SSI મંત્રા 3 રોબોટિક સર્જરીમાં એડવાન્સ પ્રગતિને સંપૂર્ણ કરે છે, ચિકિત્સકોને અપાર સ્પષ્ટતા અને નિયંત્રણ આપે છે અને રોગીના પરિણામોમાં સુધારો મળે છે. SS ઇનોવેશન્સ હેલ્થકેરમાં ટેકનોલોજીકલ ઇનોવેશનના હબ તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે ઇન્ટ્યુટિવ સર્જિકલ …
Read More »ફ્લેર બેવરેજિસે અમદાવાદમાં ડેરઓન એનર્જી ડ્રિંક લોંચ કર્યું
અમદાવાદઃ અમદાવાદ-સ્થિત સ્ટાર્ટઅપ ફ્લેર બેવરેજિસે એનર્જી ડ્રિંક માર્કેટમાં ગ્રાહકો માટે તાજગી અને સ્ફૂર્તિદાયક વિકલ્પ રજૂ કરતાં ડેરઓન એનર્જી ડ્રિંક લોંચ કર્યાંની જાહેરાત કરી છે. ડેરઓન એનર્જી ડ્રિંક કેફીન, શુગર, વિટામીન બી, એમિનો એસિડ ડેરિવેટિવ્ઝનું ઉત્તમ મિશ્રણ છે, જે વ્યક્તિની ઊર્જાના સ્તર અને માનસિક પ્રદર્શનમાં સુધારો કરવા માટે તૈયાર કરાયું છે. આ એનર્જી ડ્રિંક એથલિટ્સ, સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા તથા તાત્કાલિક એનર્જી બુસ્ટની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ માટે …
Read More »