બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંશોધકો, શિક્ષણવિદો અને ઉદ્યોગજગતના નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થઈ બુદ્ધિશાળી પ્રણાલીઓ અને ટકાઉ નવીનતા અંગે ચર્ચા વીચારણા કરશે ગાંધીનગર, ગુજરાત | ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ | ટકાઉ ભવિષ્યના નિર્માણમાં ઉભરતી ટેક્નોલોજી અને નવી પેઢીની ડિઝાઇનની ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે શુક્રવારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઑન કન્વર્જિંગ ઇન્ટેલિજન્સ 2026 CICON 2026નો પ્રારંભ થયો હતો. આ …
Read More »બિઝનેસ
BSE અને મીશોનો પ્રોજેક્ટ શિખર સુરત પહોંચ્યો; ઈ-કોમર્સ વિક્રેતાઓ વચ્ચે SME IPO અંગે જાગૃતિ વધારવાની પહેલ
ભારતના મુખ્ય ઉદ્યોગસાહસિક અને MSME કેન્દ્રોમાંના એક એવા સુરતમાં SME IPO અંગે જાગૃતિ વધશે સુરત, ગુજરાત | ૯મી ઓક્ટોબર ૨૦૨૬ | એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ BSE અને વાર્ષિક વ્યવહાર તથા ઓર્ડરના જથ્થાની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ શિખર આજે સુરત આવી પહોંચી. આ એક-દિવસીય જાગૃતિ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મીશોના વિક્રેતાઓને BSE SME પ્લેટફોર્મ પર ઉપલબ્ધ …
Read More »BIBA ભારતીય ‘મેક્સિમલિઝમ’ પર આધારિત તેના ઉત્સવ-વિશેષ કલેક્શન ‘Too BIBA To Blend In’ સાથે નવરાત્રીનું સ્વાગત કરે છે.
આ સિઝન માટે ક્યુરેટેડ ફેસ્ટિવ એડિટ અને સમર્પિત ગિફ્ટિંગ કલેક્શન લાવી રહ્યા છીએ અમદાવાદ | ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ | ભારતની અગ્રણી સ્વદેશી ફેશન બ્રાન્ડ BIBAએ નવરાત્રીના આગમન સાથે તેના 2026ના ફેસ્ટિવ કલેક્શન ‘Too BIBA To Blend In’ને રજૂ કર્યું છે. ગુજરાત જ્યારે તેની સૌથી રંગીન અને ઉત્સાહભરી નવ રાતોની ઉજવણી માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે ઘરોમાં દાંડિયા ફરી બહાર …
Read More »માસ્કરેડ થીમ સાથે BNI ગરબા નવરાત્રિ પર્વની ઉજવણીનો પ્રારંભ કરશે
અમદાવાદ, ગુજરાત | ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ | BNI અમદાવાદ દ્વારા 11 ઑક્ટોબરના રોજ BNI ગરબાની 13મી આવૃત્તિ સાથે નવરાત્રિ પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદના પ્રથમ માસ્કરેડ ગરબા પણ રજૂ કરવામાં આવશે, જે પરંપરાગત ગરબાની ઉજવણીમાં એક નવો અને અનોખો રંગ ઉમેરશે. વર્ષો દરમિયાન, BNI ગરબા માત્ર BNI સભ્યોના એક મેળાવડામાંથી વિકસીને એક વાર્ષિક ઉત્સવ બની ગયો છે, …
Read More »યામાહા ટીન્સ રોક 2026માં મિઝોરમના ન્યૂહોફ સ્કૂલ બેન્ડનો વિજય, બેંગલુરુમાં યુવા સંગીતકારોએ પ્રતિભાનો પરચો આપ્યો
બેંગલુરુ | ૯ ઓક્ટોબર ૨૦૨૬ | દેશભરના યુવા સંગીતકારોને પોતાની કલા રજૂ કરવાની તક આપતી ‘યામાહા ટીન્સ રોક 2026 – ધ બેટલ ઓફ બેન્ડ્સ’ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે બેંગલુરુના પ્રેસ્ટિજ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાઈ હતી. યામાહા મ્યુઝિક ઇન્ડિયા દ્વારા ટ્રિનિટી કોલેજ લંડનના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં યુવા કલાકારોએ સંગીત પ્રત્યેનો ઉત્સાહ, સર્જનાત્મકતા અને ટીમવર્કનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ …
Read More »યામાહા દ્વારા યામાહા શોખીનો માટે ખાસ ફેસ્ટિવ ઓફર્સની ઘોષણા
યામાહાની મોટરસાઈકલો અને 125cc Fi હાઈબ્રિડ સ્કૂટર રેન્જ પર વીમા લાભ યોજનાઓ અને આકર્ષક લો ડાઉન પેમેન્ટ યોજનાઓ ચેન્નાઈ, તમિલનાડુ | ૯ ઓક્ટોબર ૨૦૨૬ | તહેવારની ખુશીમાં ઉમેરો કરતાં ઈન્ડિયા યામાહા મોટર દ્વારા ગ્રાહકો માટે વિશેષ ઓફરો રજૂ કરી છે. હાઈબ્રિડ સ્કૂટરો અને મોટરસાઈકલોની યામાહાની રેન્જમાં આકર્ષક વીમા લાભો, સાનુકૂળ ફાઈનાન્સ યોજનાઓ અને ખાસ માલિકી લાભો સાથે આ કેમ્પેઈનનું લક્ષ્ય …
Read More »ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ ઇન્સ્ટામાર્ટ પર પરત ફર્યું, વધુ મોટી પ્રોડક્ટ રેન્જ અને આકર્ષક ડીલ્સ સાથે
ઇન્સ્ટામાર્ટનું વર્ષનું સૌથી મોટું સેલ હવે લાઇવ છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, લેપટોપ, હોમ એપ્લાયન્સિસ, બ્યુટી, રમકડાં અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર 50-90% સુધીનું ડિસ્કાઉન્ટ* ઓફર્સમાં ₹9થી શરૂ થતી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓથી લઈને Apple, Samsung, JBL, LEGO, Ninja, Bosch, Philips, boAt, Bergner, Palmonas, Home Centre, Raymond, Tupperware સહિતની પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ પસંદગીની વસ્તુઓ પર HDFC Bank Credit Cards દ્વારા ખરીદી કરતાં ગ્રાહકો …
Read More »એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તમામ ગ્રાહકો માટે શરૂ, લાખો પ્રોડક્ટ્સ ઉપર વર્ષની સૌથી ઓછી કિંમતો, સૌથી ઝડપી ડિલિવરી
સરપ્રાઇઝ ડિલાઇટરઃ પ્રથમ વખત, બેંગલુરુ, મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદમાં પસંદગીના ગ્રાહકો વર્ષની સૌથી ઓછી કિંમતોએ iPhone16 મેળવશે, એમેઝોન નાઉ ઉપર માત્ર મિનિટોમાં ડિલિવરી થશે પ્રાઇમ મેમ્બર્સ એક્સ્ટ્રા સેવિંગ્સ મેળવશેઃ અત્યાર સુધીના સૌથી મોટા સિલેક્શન ઉપર વધારાની 5% છૂટ. લાખો પ્રોડક્ટ્સ ઉપર રૂ.250 કેસબેક તમામ માટે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટઃSBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMI સાથે ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ; પ્રાઇમ …
Read More »જાવા યેઝદીએ તહેવારોની ખરીદીને સરળ બનાવી, સંપૂર્ણ જાવા ઓલ સ્ટાર્સ રેન્જને Amazon.in અને ફ્લિપકાર્ટ પર લાવ્યા
મુંબઈ | ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ | જાવા યેઝદી મોટરસાયકલ્સે 2026ની ઉત્સવની પહેલના ભાગ રૂપે Amazon.in અને ફ્લિપકાર્ટ પર સંપૂર્ણ જાવા ઓલ સ્ટાર્સ શ્રેણી ઉપલબ્ધ કરાવી છે. આ પગલું ઓલ સ્ટાર્સ લાઇન-અપના લોન્ચિંગ પછી લેવાયું છે, જે 42 FJ, 42 બોબર અને 42 OGના સૌથી મોટા ઇવોલ્યૂશનને નિર્બાધ ઑનલાઇન ખરીદી સફર દ્વારા રાઇડર્સની વધુ નજીક લાવે છે. જાવા ઓલ સ્ટાર્સ ઇન્સિગ્નીયા …
Read More »ટ્રાન્સમોન્ટિનાએ હેરિટેજ આયર્ન રેંજ સાથે ભારતીય રસોઈની પરંપરાઓને નવું સ્વરૂપ આપ્યું
અમદાવાદ, ગુજરાત | ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ | જેમ જેમ ભારતીય રસોડામાં પરંપરાગત વાનગીઓ અને નવરાત્રિ દરમિયાન તહેવારોની વાનગીઓનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે વિશ્વ વિખ્યાત હાઉસવેર બ્રાન્ડ ટ્રાન્સમોન્ટિના દ્વારા ‘હેરિટેજ આયર્ન’ રજૂ કરવામાં આવ્યું છે. આ એક નવી પેઢીની કૂકવેર રેંજ છે, જેને ખાસ કરીને ભારતીય રસોડાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. લોખંડના વાસણો લાંબા સમયથી ભારતીય રસોઈનો …
Read More »
Aajna Samachar