બિઝનેસ

સેમસંગ દ્વારા ભારતમાં ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને ગેલેક્સી S, M અને F સિરીઝ પર વિશેષ ઓફરો જાહેર

ગુરુગ્રામ, ભારત 23 સપ્ટેમ્બર 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ચુનંદા ફ્લેગશિપ ગેલેક્સી S, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર અગાઉ ક્યારેય જોઈ નહીં હોય તેવી કિંમતો જાહેર કરવામાં આવી છે. આ વિશેષ કિંમતોને કારણે ગ્રાહકો સંબંધિત ગેલેક્સી સ્માર્ટફોન્સ તેના લોન્ચના સમયે જે કિંમતે ઉપલબ્ધ હતા તે જ ઉત્તમ કિંમતો વસાવી શકશે. ગેલેક્સી S23 FE …

Read More »

આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા ક્યુજે મોટર અને મોટો મોરિનિ માટે વિશેષ કિંમત સાથે ઉત્સવનો ઉત્સાહ લાવે છે

ક્યુજે મોટર રેટ્રો મોડલ રેન્જને ₹40,000 સુધીના ભાવ લાભો આપે છે . મોટો મોરિનિ X-Cape 650 મોડલ રેન્જ હવે રૂ. 5.99 લાખ (એક્સ-શોરૂમ, ભારત)થી શરૂ થાય છે. હૈદરાબાદ 23 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી સુપરબાઈક બ્રાન્ડ આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા પ્રા.લિ. (AARI) તેના લોકપ્રિય QJ મોટર અને મોટો મોરિની મોડલ્સ પર વિશિષ્ટ ઑફર્સ સાથે તહેવારોની સિઝન માટે તૈયારી કરી રહી છે. AARIએ પ્રીમિયમ …

Read More »

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું

અમદાવાદ 21 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે પાવરફુલ ગ્રૂપ દ્વારા ‘ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગ સાહસિક બનો’ પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. જેમાં ઉદ્યોગ સાહસિકોને ફંડિંગ, ઈન્ક્યુબેશન, મેન્ટરિંગ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાઓ જેવા મહત્ત્વ પૂર્ણ વિષયો પર ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમમાં ‘કેન્ડોર લીગલ એન્ડ ઈન્ડસ મેન્ટર્સ’ ના સ્થાપક મનસ્વી થાપર, ઈઈન્ફો ચિપ્સના સહ-સ્થાપક સુધીર નાઈક, અયમા ક્રિએશન્સનાં ડિરેક્ટર …

Read More »

મેક્સ ફેશને પોતાના નવા ‘ન્યૂન્યૂયૂ’ અભિયાનની સાથે કલ્કી કોચલિનને સ્ટાઇલમાં લોન્ચ કરી

દુબઈ સ્થિત લેન્ડમાર્ક ગ્રૂપની સૌથી પ્રિય ફેશન બ્રાન્ડ મેક્સ ફેશન પ્રખ્યાત અભિનેત્રી અને સ્ટાઈલ આઈકન કલ્કી કોચલીનની સાથે ‘ન્યૂન્યૂયૂ’ અભિયાન માટે વિશેષ સહયોગની સાથે બ્રાન્ડ માટે એક નવા અધ્યાયની શરૂઆત કરવા તૈયાર છે. આ અભિયાન નવેસરથી આત્મવિશ્વાસના ક્ષેત્રમાં પ્રવેશ કરેી વિકાસની ભાવના ઉભી કરે છે જે ગ્રાહકને તદ્દન નવો અનુભવ કરાવે છે, સ્ટાઇલની પરિવર્તનકારી શક્તિ માટે આભાર. આ અભિયાનમાં એક …

Read More »

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન નવા લોન્ચ, અદભુત ડીલ્સ, ઑફર્સ અને વધુનો લાભ લો

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 27મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે બેંગલુરુ 20 સપ્ટેમ્બર 2024: ભારતમાં સૌથી મોટા તહેવાર, એટલે કે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 ની ઉજવણી, 27મી સપ્ટેમ્બર, 2024થી, પ્રાઇમ મેમ્બર્સ માટે 24 કલાક વહેલા એક્સેસ સાથે શરૂ થશે. Amazon.in પર અદભુત ડીલ્સ, વધારે બચત, બ્લોકબસ્ટર મનોરંજન અને 25,000 થી વધુ નવા પ્રોડક્ટ લોન્ચ થયાની સાથે આ ફેસ્ટિવ સીઝનની ઉજવણી …

Read More »

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ‘ ફળિયું ગામઠી ગરબા’ ફેવરિટ ડેસ્ટિનેશન બનશે

એસજી હાઇવે પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર સુધી ‘ફળિયુ ગામઠી’ ગરબા થીમ પર ટ્રેડિશનલ ગરબા મહોત્સવનું આયોજન નવરાત્રી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓ અને ગરબાના આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારથી ખૈલૈયાઓમાં નવરાત્રીને લઈ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ખૈલૈયાઓ દ્વારા બજારમાં અવનવા ટ્રેડીશનલ ડ્રેસની પણ ખરીદી શરૂ કરી દીધી …

Read More »

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

અમદાવાદ, સપ્ટેમ્બર, 2024: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી રહ્યું છે. 3થી11 ઓક્ટોબર, 2024 દરમિયાન પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓને ભક્તિ અને આનંદના નવ દિવસમાં સહભાગી બનવા આમંત્રિત કરે છે. આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ …

Read More »

ભારતનો બેસ્ટ-સેલિંગ 5G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A14 5G ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ દરમિયાન ઉક્ત રૂ. 9999ની અગાઉ ક્યારેય નહીં તે કિંમતે ઉપલબ્ધ થશે

ગુરુગ્રામ, ભારત 19 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ફ્લિપકાર્ટના આગામી બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન ભારતનો બેસ્ટ-સેલિંગ 5G સ્માર્ટફોન (1) ગેલેક્સી A14 5G પર અગાઉ ક્યારેય નહીં તેવી ઓફરો આજે જાહેર કરવામાં આવી હતી. ગ્રાહકો 26મી સપ્ટેમ્બરથી શરૂ થતા બિગ બિલિયન ડેઝમાં તેમના ફેવરીટ 5G સ્માર્ટફોન 4GB + 128GB વેરિયન્ટ માટે રૂ. 9999થી શરૂ થતી ચોખ્ખી …

Read More »

સેમસંગ ઈન્ડિયાનો AI-પાવર્ડ ‘બિગ ટીવી ફેસ્ટિવલ’ આ ફેસ્ટિવ સીઝનમાં અગાઉ કરતાં પણ વધુ ભવ્ય બન્યોઃ તેની પ્રીમિયમ AI ટીવી રેન્જ પર ગ્રેટ ડીલ્સ મેળવો અને આકર્ષક ઓફર્સ માણો

ચોક્કસ મોટા આકારનાં ટીવી પર રૂ. 2,90,000 સુધી મૂલ્યના મફત ટીવી અને રૂ. 1,00,000 મૂલ્યના મફત સાઉન્ડબાર ઓફર કરે છે. બિગ ટીવી ફેસ્ટિવલ 2024માં ગ્રાહકોને ઉત્તમ ડીલ્સ પ્રાપ્ત કરવાનો અને ફેસ્ટિવ સીઝન પૂર્વે AIની પાવર સાથે તેમની હોમ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ અપગ્રેડ કરવાનો મોકો છે. ગ્રાહકો અલ્ટ્રા- પ્રીમિયમ AI-એનેબલ્ડ બિગ ટીવી પર 20% સુધી કેશબેક, 3 વર્ષની વ્યાપક વોરન્ટી, 1 ઈએમઆઈ …

Read More »

ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી એમ્પિયર ડીલરશિપ માટે ઈલેક્ટ્રિક ક્રાંતિમાં જોડાવા ડીલરોને આમંત્રિત કરે છે

ગ્રીવ્ઝ કોટન લિમિટેડનો ઈ-મોબિલિટી વેપાર ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી (જીઈએમપીએલ) દ્વારા તેની એમ્પિયર રેન્જ (નેક્સસ, મેગ્નસ, ઝીલ, પ્રાઈમસ) માટે ભારે ઉદ્યોગ મંત્રાલય (એમએચઆઈ) પાસેથી ઈએમપીએસ ઈન્સેન્ટિવ મંજૂરી પ્રાપ્ત થયા પછી ભારતભરમાં તેની વૃદ્ધિની ગતિ વધારી દીધી છે. આ વિસ્તરણને ટેકો આપવા માટે એમ્પિયર રાષ્ટ્રભરમાં ડીલર ભાગીદારોને તેના નેટવર્કમાં જોડાવા અને ઈલેક્ટ્રિક મોબિલિટીની વધતી માગણી પહોંચી વળવા માટે આમંત્રિત કરે છે. 400 …

Read More »