ગુજરાત, અમદાવાદ 04 ઓક્ટોબર 2024: તહેવારોની સીઝન આવે એટલે કોર્પોરેટ ગૃહો પોતાના કર્મચારીઓ તથા બિઝનેસ-પાર્ટનરો સાથે તહેવારોનો આનંદ માણવા માટે વિચારશીલ, કીમતી અને સરળ માર્ગો ખોળતા અને અપનાવતા હોય છે. પાઇન-લેબ સાથેની ભાગીદારીમાં લૉન્ચ કરાયેલું એમેઝોન ગોલ્ડ વાઉચર એક સંપૂર્ણ (પર્ફેક્ટ) કોર્પોરેટ ગિફ્ટિંગ સૉલ્યુશન બની રહે છે, જેમાં એમેઝોન-પેની સવલત સહિત ગોલ્ડ સાથે ટાઇ-અપ થયેલું રોકાણ છે. કર્મચારીઓની ટીમને પ્રોત્સાહન …
Read More »બિઝનેસ
પિઝા હટ લોન્ચ કરે છે રસદાર મોમોઝ અને ચીઝી પિઝાનું અનોખું સંયોજન, મોમો મિયા પિઝા
અમદાવાદ 04 ઓક્ટોબર 2024: નવી દિલ્હી : ભારતની સૌથી પ્રિય અને વિશ્વસનીય પિઝા બ્રાન્ડ, પિઝા હટે એના પ્રકારનું પહેલ વહેલું સંયોજન, પિઝા હટના સિગ્નેચર, ચીઝી પાન પિઝા ઉપર મસાલેદાર શેઝવાન સૉસ અને તેના પોપડામાં રસદાર સ્ટ્રીટ-સ્ટાઈલ મોમોઝ, મોમો મિયાપિઝા લૉન્ચ કરેલ છે.વેજ અને નોન-વેજ બંને વિવિધતામાં ઉપલબ્ધ, Momo Miapizza આઇએનઆર 269 ના સરસ મૂલ્યે શરૂ થાય છે. મોમો મિયાના વેજિટેરિયન …
Read More »પહલ નર્ચરિંગ લાઇવ્સ – મકરપુરા વડોદરા ખાતે મેન્ટોરશિપ સ્કીલ સેન્ટર ઉદ્ઘાટન સમારોહ યોજાયો .
પહલ સંસ્થા પહેલેથી જ યુવા સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે ,આ ઉદ્દેશ ને લઈને મકરપુરા , માણેજા અને તરસાલી ના વિસ્તારમાં ઔપચારિક શિક્ષણ પ્રણાલીથી વંચિત રહેલા યુવાનોને યોગ્ય માર્ગદર્શન દ્વારા પગભર બનાવવા માટે મકરપુરા ખાતે ‘મેન્ટોરશિપ સ્કિલ સેન્ટર’ ની શરૂવાત કરવામાં આવી. પહલ સંસ્થા દ્રઢ પણે માને છે કે ભારત એક યુવા દેશ છે અને દેશનું યુવાધન એ દેશના વિકાસ માટે …
Read More »અમદાવાદમાં 90 ટકા પ્રોફેશ્નલ કામના સ્થળે આગળ રહેવા વધુ માર્ગદર્શન ઇચ્છે છે
મુખ્ય ફોકસ એરિયામાં કાર્યસ્થળમાં એઆઇને એકીકૃત કરવું અને ફ્લેક્સિબલ વર્કિંગને અપનાવવાનો સમાવેશ થાય છે પ્રોફેશ્નલ નોલેજ મેળવવા માટે વીડિયો સૌથી લોકપ્રિય માધ્યમ છે પ્રોફેશ્નલ્સ પરિવર્તનને અપનાવવા અને આગળ રહેવા ટૂલ્સ અને માહિતી માટે લિંક્ડઇન તરફ વળ્યાં છે અમદાવાદ 03 ઓક્ટોબર 2024: વિશ્વના સૌથી મોટા પ્રોફેશ્નલ નેટવર્ક લિંક્ડઇન દ્વારા કરાયેલા નવા અભ્યાસ મૂજબ હવે અમદાવાદમાં પ્રોફેશ્નલ્સ અનુભવી રહ્યાં છે કે કામ …
Read More »ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી
મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાને નાણાકીય વર્ષ 26ના મધ્ય સુધીમાં 3 GW થી વધારીને 14 GW કરવાનો લક્ષ્યાંક FY27 સુધીમાં સેલ ઉત્પાદન ક્ષમતા 4 GW સુધી પહોંચવાનું લક્ષ્ય ગુજરાત, સુરત 3જી ઑક્ટોબર 2024 – ભારતની અગ્રણી ગુણવત્તાયુક્ત સોલાર બ્રાન્ડ ગોલ્ડી સોલર એ આજે પોતાના મેજર કેપેસિટી એક્સપાન્શન યોજનાઓની જાહેરાત કરી. ગોલ્ડી સોલારનું લક્ષ્ય નાણાકીય વર્ષ 26ના મધ્ય સુધીમાં તેની મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા …
Read More »પંજાબ ગ્રિલનીફેસ્ટિવ નવરાત્રી થાળી સાથે નવરાત્રિનો આનંદ માણો
નેશનલ, 03મી ઑક્ટોબર 2024: નવરાત્રિના નવ દિવસના ઉત્સવના અવસર પર સમગ્ર ભારતમાં લોકો સાત્વિક ભોજનનો આનંદ માણે છે અને શરીર અને આત્માને પોષણ આપનાર શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકની પસંદગી કરે છે. આ સમયગાળામાં પરંપરાગત ઉપવાસના રિત-રિવાજોનું સન્માન કરનાર ઇન્ગ્રેડિયન્સમાંથી તૈયાર કરવામાં આવેલા ભોજનની જરૂરિયાત હોય છે, જે શરીરને શુદ્ધ રાખનાર સરળ અને ખુબ સ્વાદિષ્ટ વિકલ્પ પ્રદાન કરે છે. આ દિવસો …
Read More »ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!
ગુજરાત, અમદાવાદ 02 ઓક્ટોબર 2024: મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ ખાતે વિશ્વ વિખ્યાત ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઝૂમવા નાના બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝનો થનગની રહ્યા છે. સ્વર્ગીય પ્રમોદ મહાજન મેદાન ખાતે સતત સાતમા વરસે ફાલ્ગુની પાઠક પર્ફોર્મ કરી રહી છે. આ ભવ્યાતિભવ્ય નવરાત્રિમાં પ્રતિદિન ત્રીસ હજારથી વધુ ભક્તો માતાજીના ગરબા રમવા આવે એવી શક્યતા છે. નવરાત્રી દરમિયાન કુલ …
Read More »આ નવરાત્રિમાં ટ્રેમોન્ટિના સાથે રસોઈનો આનંદ ઘરે લાવો
ટ્રેમોન્ટિનાના ટોક્સિન ફ્રી કુકવેર શ્રેણી સાથે તહેવારોમાં રસોઈ અનુભવને શ્રેષ્ઠ બનાવો: ટ્રાઇ-પ્લાય, સિરામિક-કોટેડ,કાસ્ટ આયર્ન અને વધુ ! અમદાવાદ 02 ઓક્ટોબર 2024: જેમ-જેમ નવરાત્રિના ઉત્સાહપૂર્ણ તહેવારો સાથે નજીક આવી રહી છે ત્યારે ઇનોવેટિવ કુકવેર અને કિચનવેરમાં વૈશ્વિક અગ્રણી ટ્રેમોન્ટિના ગુજરાતમાં તેની ટોક્સિન-ફ્રી કુકવેર શ્રેણી રજૂ કરવા માટે ઉત્સાહિત છે. ડીપ ટ્રાઇ-પ્લાય કઢાઈ અને તસલાથી લઈને અનોખા આકારના કાસ્ટ આયર્ન તવાઓ સુધી, …
Read More »મેટ્રો શૂઝે તૃપ્તિ ડિમરી અને વિજય વર્માની સાથે સ્ટાર-સ્ટેડડ હાઇ ઑન ફેશન કેમ્પેઇન શરૂ કર્યુ
આ તહેવારોની સીઝનમાં તૈયાર થવાનો આનંદ ફરીથી મેળવો અનેતમારી પળોની ઉજવણી કરો મેટ્રો બ્રાન્ડ ફિલ્મ્સ તૃપ્તિ ડિમરી: https://www.instagram.com/p/DAirt9hIaQ6/ વિજય વર્મા: https://www.instagram.com/reel/DAkemtySwjN/?igsh=d2wwazY3cnZ3Zzhl તૃપ્તિ ડિમરી અને વિજય વર્મા મેટ્રો શૂઝના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચર્ચામાં છે, તેમણે પાનખર વિન્ટર 2024 માટે એક નવું ફેશન-ફોરવર્ડ કેમ્પેઇન શરૂ કર્યું છે. આ કેમ્પેઇન એલિવેટેડ ક્લાસિક, સહેજ કૂલ અને નવીનતમ મેટ્રો શૂઝ ડિઝાઇનોનું એક આશાવાદી મિશ્રણ …
Read More »રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ દ્વારા મિસ એન્ડ મિસિસ કોસમોસ ગુજરાત 2024 કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું.
મિસ એન્ડ મિસિસ કોસમોસ ગુજરાત 2024 નું ઓડિશન ઝાઈરા ડાયમંડ સેટેલાઇટ અમદાવાદ ખાતે યોજાયું હતું. અમદાવાદ 01 ઓક્ટોબર 2024: આ ઓડિશન માં કુલ 36 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં ઇન્ટ્રોડક્શન રાઉન્ડ, કેટ વોક અને સવાલ-જવાબ જેવા રાઉન્ડ યોજાયા હતા જેમાંથી 3 મિસ અને 2 મિસિસ ગુજરાતનું સિલેક્શન થયું હતું. હવે નેક્સ્ટ ઓડિશન અને ફિનાલે રાઉન્ડ સુરત ખાતે યોજાશે. આ …
Read More »