હૈદરાબાદ, ભારત | ૨૦ મે ૨૦૨૬ | વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની ડૉ રેડ્ડીઝ લેબોરેટરી લિમીટેડ (BSE: 500124, NSE: DRREDDY, NYSE: RDY, NSEIFSC: DRREDDY; તેની પેટાકંપનીઓ સાથે “ડૉ રેડ્ડીઝ” તરીકે સંદર્ભિત)એ આજે પોતાની ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે જે ટાઇપ 2 ડાયાબિટીઝ મેલીટસ માટે હોવાનો નિર્દેશ કરે છે. ડૉ. રેડ્ડીઝનીઓરલસેમાગ્લુટાઇડ ભારતમાં Obeda®બ્રાન્ડ નામ હેટળ ટેબ્લેટ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ …
Read More »બિઝનેસ
Ai+ Smartphone પોતાની flagship Nova 2 Series વિસ્તારે છે: Nova 2 Neo અને Nova 2 Pro
Nova 2 અને Nova 2 Ultra ની sold out સફળતા બાદ, Ai+ Smartphone પોતાની સૌથી ઝડપથી વિકસતી flagship smartphone lineup ને બે નવા ઉમેરા સાથે મજબૂત બનાવે છે નવી દિલ્હી | ૧૯ મે ૨૦૨૬ | Nova 2 Series ની મજબૂત ગતિ પર સવાર થઈ, Ai+ Smartphone એ આજે સત્તાવાર રીતે Nova 2 Neo અને Nova 2 Pro ને રજૂ કર્યા …
Read More »નીવ ફાઉન્ડેશન દ્વારા છ રાજ્યોમાં ‘ઈસ ગર્મી, ફર્ક નજર આયેગા’ સમર રિલીફ કેમ્પેઈન શરૂ
અમદાવાદ, ગુજરાત | ૧૯ મે ૨૦૨૬ | ભારતના મોટા ભાગોમાં તાપમાન 45 ડિ.સે.ને વટાવી રહ્યું છેત્યારે નીવ (NEEV) ફાઉન્ડેશન દ્વારા બહારીશ્રમિકો, સામાન્ય જનતા, આ મોસમની ભારે ગરમીનો ભોગ બનતાંરખડતાં પ્રાણીઓ અને પક્ષીઓને લક્ષ્ય બનાવીને મોટા પાયે ઉનાળામાં રાહતઆપતું અભિયાન “ઈસ ગર્મી, ફર્ક નજર આયેગા” શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત છ …
Read More »ઉદયપુરમાં Konment Techno Carnival 2026 બન્યો નિર્માણ ઉદ્યોગનો ઐતિહાસિક અધ્યાય: 1600 થી વધુ સિવિલ એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર્સ અને ડેવલપર્સ જોડાયા
અમદાવાદ, ગુજરાત | ૧૯ મે ૨૦૨૬ | ભારતના કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં એક નવું અને ઐતિહાસિક પ્રકરણ ઉમેરતા Konment Build Limited દ્વારા આયોજિત Konment Techno Carnival 2026 એ સફળતાના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. 8 મે થી 17 મે સુધી સતત ઉદયપુરમાં યોજાયેલા આ મેગા ટેકનિકલ કાર્નિવલે દેશભરના કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને એક જ મંચ પર લાવી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ …
Read More »એએસસીઆઈના જાહેરાત-સાક્ષરતા કાર્યક્રમમાં 2063 શાળાઓના 10 લાખ વિદ્યાર્થીઓ આવરી લેવાયા
ધોરણ 3 થી 8ના 10,66,374 વિદ્યાર્થીઓએ માળખાગત જાહેરાત સાક્ષરતા સત્રોમાં ભાગ લીધો. કાર્યક્રમમાં 8 ભાષાઓમાં 13 રાજ્યોને આવરી લેવામાં આવ્યાઃ બાળકોને જાહેરાતમાંથી જવાબદારીપૂર્વક નેવિગેટ કરવા માટે વિશિષ્ટ વિચારસરણી કૌશલ્યથી સજ્જ કરવામાં આવ્યા. કાર્યક્રમની અસર જાહેરાત સાક્ષરતાના સ્તરમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. મુંબઈ | ૧૮ મે ૨૦૨૬ | એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ) એ આજે જાહેરાત કરી છે કે તેની …
Read More »એએસસીઆઈના જાહેરાત-સાક્ષરતા કાર્યક્રમમાં 2063 શાળાઓના 10 લાખ વિદ્યાર્થીઓ આવરી લેવાયા
ધોરણ 3 થી 8ના 10,66,374 વિદ્યાર્થીઓએ માળખાગત જાહેરાત સાક્ષરતા સત્રોમાં ભાગ લીધો. કાર્યક્રમમાં 8 ભાષાઓમાં 13 રાજ્યોને આવરી લેવામાં આવ્યાઃ બાળકોને જાહેરાતમાંથી જવાબદારીપૂર્વક નેવિગેટ કરવા માટે વિશિષ્ટ વિચારસરણી કૌશલ્યથી સજ્જ કરવામાં આવ્યા. કાર્યક્રમની અસર જાહેરાત સાક્ષરતાના સ્તરમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. મુંબઈ | ૧૮ મે ૨૦૨૬ | એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ) એ આજે જાહેરાત કરી છે કે તેની …
Read More »જીઇ એરોસ્પેસે પુણેમાં 100 કરોડના રોકાણ સાથે ભારતમાં ઉત્પાદન વૃદ્ધિને ગતિઆપી
પુણે, ભારત | ૧૮મી મે ૨૦૨૬ | જીઇ એરોસ્પેસે આજે તેના પુણે ઉત્પાદન એકમમાં 100 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે, જે ભારતમાં તેની ઉત્પાદન પહોંચને વધુ મજબૂત બનાવે છે અને દેશ પ્રત્યેની તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને દ્રઢ બનાવે છે. આ રોકાણ નવી વેલ્ડિંગટેક્નિક્સ, અદ્યતનનિરીક્ષણ ઉપકરણો, પ્રિસિશનટૂલ્સ, ગેજીસ, ફિક્સ્ચર્સ અને ઉત્પાદન ક્ષમતા વધારવા, પ્રક્રિયા ચોકસાઇ વધારવા અને વિશ્વભરના ગ્રાહકો માટે …
Read More »CtrlS હૈદરાબાદ ડેટા સેન્ટર એ ભરથક્લાઉડ ફર્સ્ટ એઆઈ-રેડી સોવરિન ક્લાઉડ સેન્ટરને હોસ્ટ કર્યું
હૈદરાબાદ | ૧૫મી મે ૨૦૨૬ | ભારતીય AI-તૈયાર ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર, ભરથક્લાઉડ એ CtrlS ડેટાસેન્ટર્સની હૈદરાબાદ DC1 સુવિધા ખાતે ભરથક્લાઉડનું પ્રથમ ક્લાઉડ સેન્ટર શરૂ કર્યું છે, જે ભારતના સાર્વભૌમ અને AI-તૈયાર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતમાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ, JLL, એ વ્યવહાર માટે વિશિષ્ટ સલાહકાર તરીકે સેવા આપી હતી જેમાં ભરથક્લાઉડ …
Read More »HCG વડોદરામાં 10 વર્ષની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ – “ઉપચારનો એક દાયકોઃ અને દાનનો એક દિવસ”
વડોદરા, ગુજરાત | ૧૫મી મે ૨૦૨૬ | ઉપચાર અને સેવા ક્ષેત્રે 10 વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ઉજવણી નિમિત્તે HCG Cancer Centre Vadodara દ્વારા “ઉપચારનો એક દાયકોઃ અને દાનનો એક દિવસ” શીર્ષક હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટરો, નર્સો, હોસ્પિટલના સ્ટાફ, કર્મચારીઓ, દર્દીઓના પરિવારજનો તેમજ તેમના પરિવારના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા અને જીવન બચાવવાના આ મહાન કાર્યમાં …
Read More »ભારતથી વિશ્વ સુધી: નમન ગોસાલિયા અને AnginaX કાર્ડિયોવેસ્ક્યુલર નિવારણને વૈશ્વિક મંચ પર લઈ જઈ રહ્યા છે
ભારત | ૧૫મી મે ૨૦૨૬ | ભારત માટે ગર્વની વાત એ છે કે નમન ગોસાલિયાએ કાર્ડિયોવેસ્ક્યુલર નિવારણને “વૈકલ્પિક નહીં પણ ડિફોલ્ટ” બનાવવાની સતત હિમાયત કરી છે; હવે ભારતજન્ય AnginaX ને વિશ્વભરના અગ્રણી કાર્ડિયોલોજિસ્ટ સોસાયટીઓના પ્રમુખો, વૈશ્વિક હેલ્થકેર લીડર્સ, નીતિ નિર્માતાઓ, સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય જાહેર-આરોગ્ય હિસ્સેદારો સાથે વૈશ્વિક આરોગ્યસંભાળ અને જાહેર-આરોગ્ય હિતધારકો સામેલ છે. પ્રિવેન્શન-ફર્સ્ટ હેલ્થકેર અંગેના તેમના વધતા અવાજને કારણે …
Read More »
Aajna Samachar