બિઝનેસ

ધ્યાનિ ટ્રેડવેન્ચર્સ લિમિટેડ દ્વારા બોર્ડ મિટિંગમાં મુખ્ય પ્રસ્તાવોની મંજૂરી

અમદાવાદ 17 જાન્યુઆરી 2025: ધ્યાનિ ટ્રેડવેન્ચર્સ લિમિટેડ (BSE સ્ક્રિપ કોડ: 543516/DHYAANITR) એ શુક્રવાર, 17 જાન્યુઆરી 2025 ના રોજ તેની ડિરેક્ટર મંડળની બેઠક દરમિયાન અનેક વ્યૂહાત્મક નિર્ણયો મંજૂર કર્યા છે. આ પગલાં કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા અને ભવિષ્યની વિકાસ યોજનાઓને સહાય કરવા માટે લેવામાં આવ્યા છે. કંપનીએ આ સુધારાઓ SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમ 30 …

Read More »

17 મી જાન્યુઆરી, 2025ના રોજ યોજાયેલા અમદાવાદ રોડ શોની પોસ્ટ ઇવેન્ટ પ્રેસ રિલીઝ

ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: ધ મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજન (એમડીઓએનઇઆર)એ આજે અમદાવાદમાં નોર્થ ઈસ્ટ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ રોડશો નું આયોજન કર્યું હતું. આ રોડ શોમાં પૂર્વોત્તર રાજ્યોમાં તકો શોધવા માટે આતુર સંભવિત રોકાણકારોનો ભારે રસ પેદા થયો હતો. આ કાર્યક્રમમાં માનનીય MDoNER અને શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી ડૉ. સુકંતા મજુમદાર તેમજ MDoNER, નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ, પૂર્વોત્તર …

Read More »

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં લેક્સસ ઇન્ડિયા ‘લક્ઝરી પર્સનલ બનાવે છે’

એક વિઝન માટે તેની પ્રતિબદ્ધતાને દોહરાવે છે જ્યાં ગતિશીલતા, લોકો અને સમાજ એકીકૃત રીતે LF-ZC સાથે જોડાયેલા છે. ROV કોન્સેપ્ટ 2 ડિસ્પ્લેનો હેતુ ડ્રાઇવિંગની મજા અને ટકાઉ ગતિશીલતા પ્રત્યે પ્રતિબદ્ધતાને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. અદ્યતન ગ્રીન ટેક્નોલૉજી અને અપ્રતિમ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરતી નવી વ્યાખ્યાયિત લક્ઝરી સાથે RX 500h, ES 300h Luxury Plus અને LX 500d રિફ્રેશ પ્રોડક્ટ લાઇનઅપ દર્શાવે …

Read More »

ભારત મોબિલિટી 2025: હીરો મોટોકોર્પે પ્રીમિયમ અને સ્કૂટર સેગમેન્ટમાં આકર્ષક પ્રોડક્ટો લોન્ચ કરી

XTREME 250Rસાથે 250ccસેગમેન્ટમાં શક્તિશાળી પદાર્પણ કર્યું અને XPULSE 210ના ઉમેરા સાથે XPULSE પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો. XOOM 125 અને XOOM 160 સાથે સ્કૂટર પોર્ટફોલિયો વિસ્તાર્યો. પ્રથમ ફ્લેક્સ- ફ્યુઅલ મોટરસાઈકલ અને વૈશ્વિક ઈલેક્ટ્રિક વેહિકલ રેન્જ પ્રદર્શિત કરી. પ્રસ્તુત છે, ‘‘હીરો પ્રીમિયા’’ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક અનુભવ સાથે નવો પ્રીમિયમ શોરૂમ.  ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક …

Read More »

કાફે અકાસાના મકરસંક્રાંતિના વિશેષ ભોજન સાથે લણણીનો તહેવાર ઉજવો

રાષ્ટ્રીય 17 જાન્યુઆરી 2025: આકાસા એર દ્વારા ઉપલબ્ધ ઓનબોર્ડ ભોજન સેવા કાફે અકાસા દ્વારા તેમના મકરસંક્રાંતિ વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરવામાં હોવાની કંપનીએ જાહેરાત કરી છે, જેમાં વર્ષના સૌથી પહેલા તહેવારની ઉજવણી માટે તદ્દન નવું મેનુ સામેલ કરવામાં આવ્યું છે. આ તહેવારની ખુશીમાં અડદની દાળની કચોરી, સ્વાદિષ્ટ ઊંધિયુ, તીલ અને ખોયાના લાડુ તેમજ પસંદગીનું પીણું સામેલ છે. આ ભોજનને …

Read More »

ઓપીજી મોબિલિટીએ ફેરાટો ઇલેક્ટ્રિક સ્કૂટર ‘DeFi 22’ રજૂ કર્યું

રૂ. 99,999ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં ભવિષ્યની ઝાંખી જોવા મળે છે. પ્રી-બુકિંગ માત્ર 499 રૂપિયાથી શરૂ થાય છે. પ્રથમ ફેરાટો આધારિત ડેફી 22 ને INR 99,999 (એક્સ-શોરૂમ) ની આકર્ષક પ્રારંભિક કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ન્યૂ બ્રાન્ડ વિઝન હેઠળ કુલ ૦૯ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. જેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, મ્યુઝિક ફિચર અને સ્ટાઇલિશ 12 ઇંચની …

Read More »

મારુતિ સુઝુકીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV – e VITARAનું અનાવરણ કર્યું

EVની શ્રેષ્ઠતા માટે નિર્મિત ચઢિયાતા પર્ફોમન્સ માટે e VITARAનું નિર્માણ તદ્દન નવા ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) પ્લેટફૉર્મ HEARTECT-e પર થયેલું છે ‘Emotional Versatile Cruiser’ના કૉન્સેપ્ટ પર આધારિત e VITARA ખૂબ જ આકર્ષક અને દમદાર સ્ટાઇલિંગની સાથે હાઈ-ટૅક અને સાહસ ખેડવાની લાગણીઓનું મિશ્રણ છે, જે આર18 (18”)એરોડાયનેમિક એલોય વ્હિલ્સ ધરાવે છે. 2 બેટરીના વિકલ્પોઃ 49kWh અને 61kWh, જે એક જ વખત ચાર્જ …

Read More »

ઈડીઆઈઆઈ અને સર્વે ઓફ ઈન્ડિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર વચ્ચે સહયોગ

ભારત, ૧૬ જાન્યુઆરી ૨૦૨૫: 16 જાન્યુઆરી 2025 ના રોજ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદ અને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના હેઠળ આવેલા સર્વેક્ષણ વિભાગ વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoU પર હસ્તાક્ષર શ્રી હિતેશકુમાર એસ. મકવાણા, IAS, સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયા, ભારતીય સર્વેક્ષણ વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર અને ડૉ. સુનીલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, EDII …

Read More »

ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વેપાર અને રોકાણની તકોને ઉજાગર કરવા માટે અમદાવાદમાં વેપાર અને રોકાણ રોડ શોનું આયોજન

આ કાર્યક્રમમાં ભારત સરકારના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે અમદાવાદ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ – ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય (MDoNER) ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અમદાવાદમાં ઉત્તર પૂર્વ વેપાર અને રોકાણ રોડ શોનું આયોજન કરી રહ્યું છે. આ રોડ શોનો પ્રારંભ સવારે ૧૦:૩૦ વાગ્યે હોટેલ હયાત રેજેન્સી આશ્રમ રોડ અમદાવાદ …

Read More »

હીરો મોટોકોર્પ દ્વારા નવી ડેસ્ટિની 125 સાથે અર્બન મોબિલિટીમાં પ્રગતિ સેગમેન્ટમાં અવ્વલ માઈલેજ અને ઉદ્યોગના પ્રથમ ફીચર્સ ઓફર કરે છે

મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ નવી ડેસ્ટિની 125ના લોન્ચ સાથે 125cc સ્કૂટર સેગમેન્ટમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. અર્બન મોબિલિટીને અપગ્રેડ કરવા માટે ઘડવામાં આવેલી નવી ડેસ્ટિની 125 બેજોડ માઈલેજ અને મજબૂત વિશ્વસનીયતા સાથે અત્યાધુનિક ટેકનોલોજીને જોડે છે. તે પરફોર્મન્સ અને પ્રેક્ટિકાલિટીનું શક્તિશાળી સંમિશ્રણ પ્રદાન કરીને રાઈડરની અપેક્ષાઓની નવી કલ્પના કરવા સાથે રોજબરોજની શહેરી રાઈડ્સ …

Read More »