લિંકડિન અને ગિફ્ટ સિટી એ શૈક્ષણિક સંસ્થાઓ, નોકરીદાતાઓ અને સરકારી સંસ્થાઓને ગુજરાતમાં ભાવિ કર્મચારીઓની માંગ સાથે તાલીમ કાર્યક્રમોને સંરેખિત કરવામાં મદદ કરતા સ્થાનિક શ્રમ બજાર ડેટાનો લાભ મેળવવા માટે ભાગીદારી કરી છે. લિંકડિન દ્વારા લૉન્ચ કરવામાં આવેલ ગુજરાત ટેલેન્ટ રિપોર્ટ રાજ્યના એઆઈ, આઈટી અને નાણાકીય કૌશલ્યોના ઝડપી સ્વીકારને દર્શાવે છે, જેમાં છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં એઆઈ કુશળ વ્યાવસાયિકોમાં 142% નો …
Read More »બિઝનેસ
ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ કસ્ટમર્સ માટે રાષ્ટ્રવ્યાપી જોડાણ કાર્યક્રમ ‘કસ્ટમર કેર મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું
23મી ઑક્ટોબરથી 24મી ડિસેમ્બર, 2024 સુધી પૅન-ઈન્ડિયા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. કોમર્શિયલ વહીકલ્સની સમગ્ર શ્રેણી માટે વાહન ચેક-અપ, વેલ્યુ-એડેડ સર્વિસીસ અને ડ્રાઇવર તાલીમ સહિત વેચાણ પછીનો ઉન્નત અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય મુંબઈ 23 ઓક્ટોબર 2024: ટાટા મોટર્સ, ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપનીએ 24મી ડિસેમ્બર, 2024 સુધી કોમર્શિયલ વ્હીકલના ગ્રાહકો માટે વ્યાપક ગ્રાહક જોડાણ કાર્યક્રમ, તેના કસ્ટમર કેર મહોત્સવ 2024ના …
Read More »ફેડરલ બેંક, ન્યૂઝ18 નટેવર્કની ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ દ્વારા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા, સ્ક્રીનિંગ અને વહેલીતકે નિદાન માટે રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન
આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ‘#TimeNikaaleinScreenKarein’ કેમ્પેઈન દ્વારા કેન્સરના વહેલીતકે સ્ક્રીનિંગ પર પુનઃભાર મુકાયો મુંબઈ 23 ઓક્ટોબર 2024: ફેડરલ બેંક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશન અને ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા નોલેજ પાર્ટનર તરીકે ટાટા ટ્રસ્ટના સહયોગથી ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ પ્રોગ્રામના બીજા તબક્કા હેઠળ કેન્સર જાગૃતિ વિશે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું હતું. તેમાં ચાવીરૂપ હિતધારકો, ઉદ્યોગ અગ્રણીઓ અને ટોચના બ્યૂરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે …
Read More »અતુલ ગ્રીનટેક અને એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સે ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિને આગળ ધપાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યાં
અમદાવાદ 23 ઓક્ટોબર 2024: અતુલ ઓટો લિમિટેડ (એએએલ)ની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (ઇઇએસએલ) સાથે ગેરબંધનકર્તા સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જેથી ઇઇએસએલ દ્વારા એજીપીએલને તેના ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં ઉપયોગ માટે લિથિયમ-આયન સેલ અને બેટરી પેક સપ્લાય કરવાની સંભાવના તપાસી શકાય. એએએલ અગ્રણી ભારતીય ઓટોમોબાઇલ નિર્માતા છે, જે થ્રી-વ્હિલ કમર્શિયલ વ્હિકલના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે …
Read More »ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા વડોદરાના વાસનામાં નવું આઉટલેટ શરૂ કરીને બેન્કિંગ નેટવર્ક વિસ્તારવામાં આવ્યું
આ સાથે બેન્કે ગુજરાતમાં 17 બેન્કિંગ આઉટલેટ અને દેશમાં 971 બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યાં વડોદરા, ગુજરાત 23મી ઓક્ટોબર 2024 – ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (ઉત્કર્ષ એસએફબીએલ) દ્વારા આજે ગુજરાતમાં વડોદરા સ્થિત વાસનામાં તેનું નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યું. આ સાથે બન્કે ગુજરાતમાં હાજરી વધુ મજબૂત બનાવીને સ્થાનિક સમુદાયો માટે બેન્કિંગ સેવાઓ વધુ પહોંચમાં આવે તેની ખાતરી રાખી છે. આ વિસ્તરણ …
Read More »શિક્ષણ મંત્રાલયે યુવા સંગમના પાંચમા તબક્કા માટે નોંધણીની અંતિમ તારીખ 25 ઓક્ટોબર 2024 સુધી વધારી
અમદાવાદ 22 ઓક્ટોબર 2024: શિક્ષણ મંત્રાલયે યુવા સંગમના પાંચમા તબક્કા માટે નોંધણી કરવાની સમય મર્યાદા 25 ઑક્ટોબર 2024 સુધી વધારી છે, જેથી આ વિશિષ્ટ અનુભવોમાં ભાગ લેવા માંગતા તમામ ઉમેદવારોને તક મળી શકે. અંતિમ તારીખ આગળ ધપાવવાથી વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સહિત વધુ યુવાનોને તેમના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો આ દુર્લભ અવસર મળશે. પહેલેથી નક્કી કરાયેલ સમય મર્યાદા નજીક આવતાં પોર્ટલ …
Read More »લાઇફસ્ટાઇલના નવા કલેક્શનની સાથે તમારા તહેવારની સ્ટાઇલ ઉજવો
લાઇફસ્ટાઇલના ગ્લેમરસ ફેસ્ટિવ કલેકશન તરફ ધ્યાન આકર્ષિત કરો નવી દિલ્હી 22 ઓક્ટોબર 2024: ભારતનું અગ્રણી ફેશન ડેસ્ટિનેશન લાઇફસ્ટાઇલ આ સીઝન માટે તેના વિશિષ્ટ ફેસ્ટિવ કલેકશનનું અનાવરણ કરવા માટે ઉત્સાહિત છે, જે તમારી ઉત્સવની ક્ષણોમાં નવી સ્ટાઇલ અને સોફેસ્ટિકેશન લાવવા માટે તૈયાર છે. લાઇફસ્ટાઇલના નવા ફેસ્ટિવ કલેક્શનમાં દરેક માટે કંઈક છે. પરંપરાગત અને ફ્યુઝન એથનિક વસ્ત્રોની કાલાતીત અપીલથી લઈને સમકાલીન વેસ્ટર્ન …
Read More »ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા બેન્કિંગ નેટવર્કની વ્યાપ્તિ વધારાઈઃ અડાજણ-પલ, સુરતમાં નવું આઉટલેટ શરૂ
આ સાથે બેન્કે ગુજરાતમાં 16 બેન્કિંગ આઉટલેટ અને દેશમાં 970 બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યાં સુરત, ગુજરાત 22મી ઓક્ટોબર 2024 – ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (ઉત્કર્ષ એસએફબીએલ) દ્વારા આજે અડાજણ- પલ, સુરત, ગુજરાતમાં તેનું નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યું. આ સાથે બન્કે ગુજરાતમાં હાજરી વધુ મજબૂત બનાવીને સ્થાનિક સમુદાયો માટે બેન્કિંગ સેવાઓ વધુ પહોંચમાં આવે તેની ખાતરી રાખી છે. આ વિસ્તરણ …
Read More »ટોયોટા કિર્લોસ્કર મોટરે ગ્લાન્ઝાની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ લોન્ચ કરવાની જાહેરાત કરી
ગ્લાન્ઝાની વિશેષ ‘ફેસ્ટિવ લિમિટેડ એડિશન’ ઓફરમાં સ્ટાઈલ, આરામ અને પ્રતિષ્ઠાને વધુ વધારવાના હેતુથી TGA પેકેજનો સમાવેશ થાય છે. 31મી ઓક્ટોબર 2024 સુધી તમામ ટોયોટા ડીલરશીપ પર તમામ ગ્રેડમાં નિઃશુલ્ક એસેસરી પેકેજ ઉપલબ્ધ છે બેંગ્લોર 22 ઓક્ટોબર 2024: ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે તહેવારોની ભાવનાને ધ્યાનમાં રાખીને ટોયોટા ગ્લાન્ઝાની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો હવે ડીલર ફીટેડ ટોયોટા …
Read More »સાયકલ પ્યોર અગરબત્તીએ દિવાળી માટે આકર્ષક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી
બ્રાન્ડે ત્રણ નવા ઉત્પાદનો, હેરિટેજ ડિવાઇન ધૂપ શક્તિ કલેક્શન, નૈવેદ્ય સંભ્રાણી ગોલ્ડ સિરીઝ અને એર કર્પૂર વેલબીઇંગ કલેક્શન લોન્ચ કર્યા બેંગલુરૂ 22 ઓક્ટોબર 2024: ભારતની અગ્રણી અગરબત્તી ઉત્પાદક સાયકલ પ્યોર અગરબત્તીએ દિવાળીના તહેવારોને ઉજ્જવળ બનાવવા માટે તેની નવીનતમ ઉત્પાદન શ્રેણી લોન્ચ કરી રહી છે, જે આધ્યાત્મિક અભ્યાસ અને સુખાકારીને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ દિવાળીમાં હેરિટેજ ડિવાઇન ધૂપ શક્તિ …
Read More »
Aajna Samachar