અમદાવાદ 03 ડિસેમ્બર 2024: ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી (આઇએફએસ) દ્વારા ગાંધીનગરમાં તેની 20મી વાર્ષિક કોન્ફરન્સ ફર્ટિવિઝન 2024નું આયોજન કરશે. આ કોન્ફરન્સમાં નવા સંશોધનો, નીતિગત પહેલો અને વ્યવહારું રણનીતિ વિશે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ટેઇલરિંગ, ટ્રાન્સફોર્મેશન એન્ડ પ્રિવેન્શન ઇન એઆરટી થીમ આધારિત કોન્ફરન્સમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને Dr.અભિજાત શેઠ, પ્રેસિડેન્ટ તથા ચેરમેન, NBE ઉપસ્થિતિ રહેશે. આ ત્રણ-દિવસીય કાર્યક્રમમાં …
Read More »બિઝનેસ
કોકા-કોલાના અદ્યતન ઉકેલો સાથે રિટેલ ઇકોસિસ્ટમને વેગ મળ્યો
નવી દિલ્હી, ભારત – 02 ડિસેમ્બર 2024: ભારત 2047 સુધીમાં 35 ટ્રિલીયન ડોલરનું સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાનો માર્ગ કંડારી રહ્યુ છે ત્યારે નોન-આલ્કોહોલિક બેવરેજ ક્ષેત્ર એક યોગદાનકર્તા તરીકે ઉભરી આવ્યુ છે, જે અસરકારક રિટેલ નેટવર્ક્સ અને ઉપભોક્તા કેન્દ્રિત વ્યૂહરચનાઓ મારફતે રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિમાં મૂલ્ય ઉમેરણ પૂરું પાડી રહી છે. આ સંદર્ભમાં કોકા-કોલા ઇન્ડિયા નવીનતમ કૂલીંગ ઉકેલો સાથે રિટેલર્સને સજ્જ કરીને …
Read More »કૉઇનસ્વિચે ક્રિપ્ટો જાગૃતિ અને સમજણને પ્રોત્સાહન આપવા માટે 10 ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં બિટકોઇન વ્હાઇટપેપર રજૂ કર્યા
અમદાવાદ 02 ડિસેમ્બર 2024: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કૉઇનસ્વિચે બિટકોઇન (BTC) વ્હાઇટપેપરનું 10 પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરીને ક્રિપ્ટો જ્ઞાનનું લોકશાહીકરણ કરી રહ્યું છે. આ પહેલનો હેતુ બિટકોઈનના પાયાના સિદ્ધાંતોને લોકોને તેમની માતૃભાષામાં લોકોની નજીક લાવી લાખો લોકોને સશક્ત બનાવવાનો છે. બિટકોઈન રેકોર્ડ તોડી આગળ વધી રહ્યો છે, તાજેતરમાં લગભગ $99,500ની તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે અને …
Read More »ભારત તરફથી, ભારત માટે: ઇવીએમએ લોકલી સ્ટોરેજ સોલ્યુશન્સ મેડ ઈન ઈન્ડિયા રેમ અને એસએસડી નું અનાવરણ કર્યું
મુંબઈ 02 ડિસેમ્બર 2024: કમ્પ્યુટિંગ અને મોબિલિટી પ્રોડક્ટ્સના મુંબઈ સ્થિત અગ્રણી વિક્રેતા અને ઇવીએમના બ્રાન્ડ ઓનર્સ, આઈટી સ્ટોરેજ સોલ્યુશન્સમાં લીડર્સમાંના એક, હુંડિયા ઇન્ફો સોલ્યુશન્સ પ્રા. લિમિટેડે, એસએસડી, રેમ અને અન્ય અત્યાધુનિક સોલ્યુશન્સ સહિત ભારતની પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા સ્ટોરેજ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની ગર્વથી જાહેરાત કરી છે. આ લોન્ચ એક ઐતિહાસિક માઈલસ્ટોન છે કારણ કે ઇવીએમ સ્થાનિક રીતે વિકસિત અને ઉત્પાદિત, મેડ ઇન …
Read More »SBI મ્યુચ્યુઅલ ફંડે ઇન્વેસ્ટર એજ્યુકેશન ઇનિશિયેટિવ ડાઇવર્સિફાઇ સ્માર્ટલી લોન્ચ કર્યું : હાઇબ્રિડ ફંડ્સની વર્સેટિલિટી
જીવનમાં આપણે ઘણીવાર એવા નિર્ણયોનો સામનો કરીએ છીએ જ્યાં આપણે બે ચરમસીમાઓ વચ્ચે પસંદગી કરવાની હોય છે. તેવી જ રીતે રોકાણમાં વ્યક્તિઓને ઘણીવાર એવા એસેટ કલાસની વચ્ચે પસંદગી કરવાની દ્વિધાનો સામનો કરવો પડે છે જે જોખમ-વળતરની દ્રષ્ટિએ અસંબંધિત હોય છે જેમ કે હાઇ-રિસ્ક ઇક્વિટી, ઓછા જોખમવાળા લેણા અને ફુગાવા સામે હેજ જેમ કે કોમોડિટીઝ (સોનું, ચાંદી વગેરે) પરંતુ જો તમે …
Read More »એડિડાસ અને બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે તમામ નવી ટીમ ઈન્ડિયા ઓડીઆઈ જર્સીનું અનાવરણ કર્યું
BCCI સાથેની ભાગીદારીના બીજા વર્ષમાં, એડિડાસે મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમ બંને માટે ODI ફોર્મેટ માટે નવી જર્સીની ડિઝાઇન જાહેર કરી. ત્રિરંગા ઓમ્બ્રે સ્લીવ્ઝ અને ટ્રુ-બ્લુ કલરની બોડી સાથે, 22 ડિસેમ્બર, 2024થી શરૂ થનારી ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન મહિલા ક્રિકેટ ટીમ દ્વારા સૌપ્રથમ નવી ODI જર્સી પહેરવામાં આવશે. ODI જર્સી ફેન્સ માટે 2જી ડિસેમ્બર, 2024 થી બે …
Read More »ટાટા મોટર્સ અને ટાટા ઇન્ટરનેશનલે પૂણેમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધા ‘Re.Wi.Re લોંચ કરી
અદ્યતન સુવિધાની વાર્ષિક 21,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સ્ક્રેપ કરવાની ક્ષમતા પૂણે 30 નવેમ્બર 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સ અને ટાટા ગ્રૂપની વૈશ્વિક ટ્રેડિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ટાટા ઇન્ટરનેશનલે પૂણેમાં આજે નવી રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (આરવીએસએફ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ‘Re.Wi.Re– રિસાઇકલ વિથ રિસ્પેક્ટ નામની આ અદ્યતન સુવિધાની એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી પ્રક્રિયા સાથે વાર્ષિક 21,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સુરક્ષિત રીતે …
Read More »30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઝ સાથે શિયાળાનું સ્વાગત કરો
પ્રાઇમ ગ્રાહકો વિકએન્ડમાં ફળો અને શાકભાજી પર ફ્રી ડિલિવરીની સાથે-સાથે ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 50 કૅશબૅક સાથે 45% સુધીની છૂટ મેળવી શકે છે બધા નવા ગ્રાહકો 8 ડિસેમ્બર 2024 સુધી માંસ, સીફૂડ અને ઇંડા પર ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 60 કૅશબૅક સાથે 45% સુધીની છૂટનો આનંદ માણી શકે છે તમારી શિયાળાની ઋતુને વિશેષ વિશેષ …
Read More »આકાસા એરે અબુ ધાબીમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી; અમદાવાદ અને બેંગલુરુથી ડેઇલી ફ્લાઇટ્સ શરૂ કરી
હવે અબુ ધાબી ભારતમાં ત્રણ મેટ્રો શહેરો સાથે જોડાયું અમદાવાદ ૩૦ નવેમ્બર ૨૦૨૪: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇન આકાસા એરે 1 માર્ચ 2025થી બેંગલુરુ અને અમદાવાદ સાથે અબુ ધાબીને જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવો શરૂ કરાયેલો રૂટ જુલાઈ 2024માં શરૂ કરવામાં આવેલી મુંબઇ અને અબુ ધાબી વચ્ચેની ડેઇલી સર્વિસને પૂરક બની રહેશે …
Read More »સેમસંગે નવી દિલ્હીના સાઉથ એક્સટેન્શન IIમાં તેનો નવા એક્સપીરિયન્સ સ્ટોર સાથે પ્રીમિયમ હાજરી મજબૂત બનાવી
નવા એક્સપીરિયન્સ સ્ટોરનું લક્ષ્ય રાજધાનીનો ઉચ્ચ સ્તરનો શોપિંગ જિલ્લો સાઉથ એક્સટેન્શનના હાર્દમાં રોમાંચક ટેકનોલોજી અનુભવો પ્રદાન કરવાનું છે. 3400 ચો.ફૂટમાં પથરાયેલો આ હાઈ-સ્ટ્રીટ સ્ટોર સાઉથ દિલ્હીમાં સૌથી વિશાળ સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર છે. એક્સક્લુઝિવ લોન્ચ ઓફરમાં INR 1,499માં ગેલેક્સી Fit3 અને ચુનંદાં ગેલેક્સી ડિવાઈસીસની ખરીદી સાથે રૂ. 1,00,000 મૂલ્યના રિવોર્ડસ સાથે પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપનો સમાવેશ થાય છે. ગુરુગ્રામ, ભારત 29 નવેમ્બર …
Read More »
Aajna Samachar