ASUS એક્સપર્ટબુક પી સિરીઝમાં વ્યવસાયો અને વ્યાવસાયિકોના ચિંતામુક્ત અનુભવ માટે ત્રણ મોડેલ છે, જેમાં અત્યાધુનિક AI-સંચાલિત પ્રદર્શન, સેગમેન્ટમાં અગ્રણી લશ્કરી ગ્રેડ ટકાઉપણું, એન્ટરપ્રાઇઝ-ગ્રેડ સુરક્ષા, એન્ટરપ્રાઇઝ ગ્રેડ સેવા અને સીમલેસ એક્સપાન્ડેબિલિટીનો સમાવેશ થાય છે. ફ્લિપકાર્ટ તેના બિઝનેસ અને પ્રોફેશનલ પીસી ગ્રાહકો માટે ASUS એક્સપર્ટબુક પી સિરીઝનો ખરીદી અનુભવ વધારે છે જેમાં ASUS સર્વિસ પેક્સનું એકીકરણ, બહુવિધ બિઝનેસ પેમેન્ટ વિકલ્પો, બિઝનેસ ઓર્ડર …
Read More »બિઝનેસ
ખેતાન એન્ડ કંપની, મેકમાયટ્રિપ અને શાર્દુલ અમરચંદ મંગળદાસ લિંક્ડઇનની 2025 ની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદીમાં ટોપ-3માં
કાનૂની, ટેક, હેલ્થકેર સેકટરની કંપનીઓ ટોચના 15 માંથી 10 સ્થાનો પર કબજો કર્યો 15 મિડસાઇઝ કંપનીઓમાંથી 14 મુંબઈ (4), દિલ્હી-NCR (4), હૈદરાબાદ (3) અને બેંગલુરુ (3) માં આવેલ છે ભારત ૧૫ એપ્રિલ ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક, લિંક્ડઇન દ્વારા આજે ભારત માટે 2025ની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક સ્તરે 5,000 થી ઓછા કર્મચારીઓ ધરાવતી …
Read More »IJR 2025 અનુસાર ગુજરાતમાં HC ન્યાયાધીશ અને HC કર્મચારીઓની સૌથી વધુ ખાલી જગ્યા
કેટલાક પ્રોત્સાહક સુધારાઓ: SC અધિકારીઓ અને કોન્સ્ટેબલરીમાંSCક્વોટાને પરિપૂર્ણ કરે છે ન્યાયાધીશોમાંસુધારલે જાતિ વૈવિધ્યતા રાજ્ય સરકાર તેના કુલ કાનૂની સહાય બજેટમાં 85% યોગદાન આપે છે સતત શૂન્યવકાશ: ગુજરાતના રેન્કિંગમાંનાટ્યાત્મક ઘટાડો થયો છે, જે 2025માં ચોથાક્રમાંકથીસાતમાંસ્થળેથી ઘટીને અગિયારમાં સ્થળે આવી ગયુ છે. ચાલુ વર્ષનું રેન્કિંગ રાજ્યના ક્ષમતામાં સતત શૂન્વકાશ ઉજાગર કરે છે. ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: દેશમાં એકમાત્ર ન્યાય આપવાની બાબતે …
Read More »રેડમી A5 ભારતમાં લોન્ચ:પાવર અને ઇનોવેશન સાથે એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનને પુનઃવ્યાખ્યાયિત કર્યા
રોજિંદા કામગીરી માટે ડિઝાઇન કરાયેલ, રેડમી A5 અજોડ કિંમતે ઇમર્સિવ વ્યુઇંગ, સ્મૂધ પર્ફોર્મન્સ અને આખા દિવસની બેટરી પ્રદાન કરે છે. બેંગ્લોર, ૧૫ એપ્રિલ ૨૦૨૫: ટેકનોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી શાઓમી ઇન્ડિયાએ આજે રેડમી A5 ના લોન્ચની જાહેરાત કરી, જે એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન ક્ષેત્રમાં એક મોટી સફળતા છે. 120 હર્ટ્ઝ હાઇ-રિફ્રેશ-રેટ ડિસ્પ્લે, 32 એમપી એઆઈ ડ્યુઅલ કેમેરા સિસ્ટમ અને સ્મૂધ પ્રોસેસર સાથે, …
Read More »સેમસંગ ઈન્ડિયા દ્વારા AI-પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક અને ટ્રબલશૂટિંગ ટૂલ સાથે ગ્રાહક સેવા બહેતર બનાવે છે
સેમસંગના હોમ એપ્લાયન્સીસ રિમોટ મેનેજમેન્ટ (એચઆરએમ) ટૂલ સર્વિસ વેઈટ ટાઈમ ઓછો કરે છે અને AI- પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક્સ અને ટ્રબલશૂટિંગ થકી ગ્રાહક અનુભવ બહેતર બનાવે છે. એડવાઈઝરો સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકે છે, ઈન-હોમ વિઝિટ્સની જરૂર ઓછી કરી શકે છે અને ગ્રાહકોને પૂર્વસક્રિય સમાધાન પૂરી પાડે છે. એચઆરએમ સ્માર્ટથિંગ્સ એપ પર નોંધણીકૃત સેમસંગ સ્માર્ટ એપ્લાયન્સીસ માટે રિમોટ કાઉન્સેલિંગ, મોનિટરિંગ અને કંટ્રોલ …
Read More »ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 ની હરાજીમાં ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ પેડલર ફેન સિકી માટે મોટી બોલી લગાવી, દબંગ દિલ્હી એ દિયા ચિતાલેને ટોચની ભારતીય ખેલાડી બનાવી
2 વખતના ઈન્ડિયઓઈલ યુટીટી ચેમ્પિયન હરમિત દેસાઈ ને ગોવા ચેલેન્જર્સે ફરી સાથે જોડ્યો; જ્ઞાનસેકરન રેકોર્ડ છઠ્ઠીવાર દિલ્હીમાં સામેલ મુંબઈ ૧૫ એપ્રિલ ૨૦૨૫: ઈન્ડિયઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની હરાજીનું મંગળવારે આયોજન થયું. જેમાં સિઝન 3ની ચેમ્પિયન ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ પેડલર ફેન સિકીને સૌથી મોટી બોલી મેળવનાર ખેલાડી બનાવ્યો. ટીમે છઠ્ઠી સિઝન માટે તેને 19.7 લાખ રૂપિયાના ટોકન્સમાં સામેલ કર્યો. પ્રથમવાર હરાજીમાં …
Read More »ભારતનું પ્રથમ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ EventBazaar.com લોંચ કરાયું
ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ભારતના પ્રથમ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ EventBazaar.com એક ભવ્ય સંગીતમત, ઉત્સવ અને ડિજિટલ ઇનોવેશનથી ભરપૂર કાર્યક્રમમાં સત્તાવાર રીતે લોંચ કરાયું હતું. ઇન્ડિયન આઇડલ વિજેતા ઐશ્વર્યા મજૂમદારના એક યાદગાર લાઇવ કોન્સર્ટમાં આ ભવ્ય લોંચ કરાયું હતું, જે દેશના ઇવેન્ટ પ્લાનિંગ ઇકોસિસ્ટમ માટે એક પરિવર્તનકારી સમયનો સંકેત આપે છે. EventBazaar.com એક વન-સ્ટોપ ડિજિટલ ડેસ્ટિનેશન છે, …
Read More »સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું
ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ-કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટીબદ્ધતાના 13 વર્ષની ઉજવણી કરી હતી. કંપની દ્વારા 12 અને 13 એપ્રિલના રોજ આયોજિત બે-દિવસીય એક્ઝિબિશનમાં પ્રમુખ રોકાણકારો અને ચેનલ પાર્ટનર્સ એકત્રિત થયાં હતાં, જેમની સમક્ષ સર્વત્રના ઝડપથી વિકસતા પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિચારશીલ …
Read More »રેંટિયો તુવેરદાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી
ભારત ની આઝાદી પહેલા નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ આજે પણ લોકોની પહેલી પસંદ નવાપુર ખાતે આવેલી ફેક્ટરીમાં રોજ 80 થી 90 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ રેંટિયો તુવેરદાળ એક્સપોર્ટ થાય છે ગુજરાત, અમદાવાદ ૧૩ એપ્રિલ ૨૦૨૫: તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ …
Read More »સિસીલિયન પ્રીમિયર લીગ: બીએનઆઈ અમદાવાદ સ્પોર્ટ્સ દ્વારા નેટવર્કિંગમાં ચેમ્પિયન
ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: સ્પોર્ટ્સ, કોમ્યુનિટી અને કનેક્શનના એક ભવ્ય સેલિબ્રેશનમાં, બીએનઆઈ અમદાવાદે સિસિલીયન પ્રીમિયર લીગ (એસપીએલ) ની ત્રીજી એડિશનની ભવ્ય ફાઇનલનું આયોજન કર્યું, જે શહેરનો સૌથી મોટો ક્રિકેટ અને પિકલબોલ કાર્નિવલ છે, જે રમતના જુસ્સાને હેતુપૂર્ણ નેટવર્કિંગ સાથે ભેળવે છે. કર્ણાવતી ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં, અનાયના મહર્ષ પટેલે નેતૃત્વ કરેલી અનાય ટસ્કર્સે એચ2ઓ કાર્ઝસ્પાના હર્ષ તન્નાની કેપ્ટનશિપ હેઠળની …
Read More »
Aajna Samachar