બિઝનેસ

ઇએફ પોલિમર એ સીરીઝ બી રાઉન્ડમાં $17.8 મિલિયન એકત્ર કર્યા

મેઇડ-ઇન-ઇન્ડિયા ઇનોવેશન વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યું છે. દિલ્હી | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: અંકિત જૈન, પૂરન સિંહ રાજપૂત અને નારાયણ લાલ ગુર્જર દ્વારા સ્થાપિત અગ્રણી ડીપ ટેક સ્ટાર્ટઅપ ઈએફ પોલિમર ગર્વપૂર્વક થર્ડ-પાર્ટી એલોટમેન્ટ દ્વારા તેના સિરીઝ બી ફંડિંગ રાઉન્ડના બીજા સફળ સમાપનની જાહેરાત કરે છે. વિવિધ ઉદ્યોગોના રોકાણકારોની ઉત્સાહી ભાગીદારી સાથે, કુલ મૂડી હવે $17.8 મિલિયન થઈ છે – જે …

Read More »

મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મફતલાલ એપરલ્સ સાથે ગ્લોબલ ફેશનમાં પ્રવેશ

વિશ્વસનીય ટેક્સટાઈલ સપ્લાયરથી ગ્લોબલ ફેશન ખેલાડી સુધી મફતલાલ તેના આગામી અધ્યાય પર આગળ વધે છે મુંબઈ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: અરવિંદ મફતલાલ ગ્રુપની ફ્લેગશિપ કંપની અને ભારતની સૌથી પ્રાચીન અને સૌથી વિશ્વસનીય ટેક્સટાઈલ સંસ્થામાંથી એક મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એમઆઈએલ) દ્વારા મફતલાલ એપરલ એક્સપોર્ટસ પ્રા. લિ. (એમએઈ)માં પ્રવેશ કર્યો હોવાની ઘોષણા કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પગલા સાથે એમઆઈએલે અગ્રણી ટેક્સટાઈલ …

Read More »

આશિષ ઘાટનેકર, ચીફ પીપલ એન્ડ ઓપરેશન્સ, HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ

ગુજરાત, અમદાવાદ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: HDB ફાઇનાન્શિયલ સર્વિસીસને ટ્રાન્સપોર્ટ આરોગ્યમ કેન્દ્ર (TAK) શરૂ કરવા માટે શું પ્રેરણા મળી? આ ​​પહેલ તમારા CSR વિઝન અને સમુદાય કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કેવી રીતે સુસંગત છે? HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ (HDBFS) ખાતે, અમારું CSR વિઝન ગરીબ સમુદાયોને સશક્ત બનાવવાનું છે. HDBFSનો ઉદ્દેશ્ય સમુદાયોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. અમે માનીએ છીએ કે સાચી સફળતા …

Read More »

ગુજરાતના સ્નેક્સ, તૂફાનનો જોશ

ગુજરાતના સ્નેક્સ થમ્સ અપ સાથે સંપૂર્ણ તૂફાની બને છે  ગુજરાત, અમદાવાદ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: જો તમે જીવન માટે ગુજરાતની ધગશને સમજવા માગતા હોય તો તમારે તેના સ્નેક્સની પાર જોવાની જરૂર છે. સાહસ અને રોમાંચનો જોશ ફ્લેવર્સ, વરાઈટી અને ડ્રામા સાથે તેમની પ્લેટ્સ પર ઢોળાય છે. ગુજકાતની ગલીઓમાં દિવસ અવસરોનો રોલિંગ બુફે બની જાય છેઃ લેક્ચર્સ વચ્ચે વડાંપાંઉની બાઈટ, કોર્નર …

Read More »

સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા સ્તન કેન્સરના વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા માટે મફત જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ગુજરાત, સુરત | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે, દક્ષિણ ગુજરાતના સૌથી મોટા કેન્સર સંભાળ પ્રદાતા સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા શનિવારે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના CME હોલમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓમાં બચવાના પરિણામો સુધારવામાં વહેલા નિદાન અને સમયસર હસ્તક્ષેપના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ તમામ મહિલાઓ …

Read More »

આ પ્રકાશના તહેવારની ઉજવણી કરો અકાસા એરની દિવાળી માટેની ખાસ વાનગીઓ સાથે

રાષ્ટ્રીય | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: ફ્લાઈટમાં ખાસ તૈયાર કરવામાં આવેલ ભોજનના આનંદમય અનુભવો સાથે ભારતના વિવિધ તહેવારોની ઉજવણી કરવાની પરંપરા ચાલુ રાખતા, ભારતની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન, અકાસા એરએ આજે ​​એરલાઇનની ઇન-ફ્લાઇટ ડાઇનિંગ સર્વિસ, કાફે અકાસા હેઠળ તેની દિવાલી ફેસ્ટિવ મીલની ચોથી આવૃત્તિની જાહેરાત કરી. દિવાળીના આ ખાસ ભોજનમાં અમૃતસરી છોલે સાથે પીરસવામાં આવતા મીની પનીર પરાઠા, મીઠાઈમાં બાસુંદી સાથે …

Read More »

સેમસંગ દ્વારા નવરાત્રિના સમયગાળામાં સ્માર્ટફોન્સ, પ્રીમિયમ ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સીસનું વિક્રમી વેચાણ

સેમસંગના પ્રીમિયમ સ્માર્ટફોન્સનું વેચાણ તહેવારોમાં ગ્રાહકોના સેન્ટિમેન્ટ્સ સુધરતાં 40 ટકા સુધી વધ્યું. સેમસંગનાં પ્રીમિયમ ટેલિવિઝનનું વેચાણ પવિત્ર નવરાત્રિના સમયગાળામાં 100 ટકા સુધી ઊછળ્યું. એર કંડિશનર સહિત હોમ એપ્લાયન્સીસનું વેચાણ 30 ટકા વધ્યું, જે જીએસટી દર કપાત, બહેતર વોરન્ટી લાભો અને ઊર્જા બચતને આભારી છે. ગુરુગ્રામ, ઈન્ડિયા | ૧૧મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે ટેલિવિઝન અને એર કંડિશનર્સ …

Read More »

ભારતની સર્જિકલ ક્રાંતિનું આગળનું પગલું — સુરતમાં પહોંચ્યો એસએસઆઈઆઈ મંત્રમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ સર્જિકલ રોબોટ યાત્રા

એસએસઆઈઆઈ મંત્રાએ રિયલ-ટાઈમ પ્રદર્શન કર્યું, જેના દ્વારા રીમોટ સર્જિકલ કેઅર અને ભારતની મેડ-ટેક નેતૃત્વનું ભવિષ્ય રજૂ થયું. આ યાત્રાનું લક્ષ્ય મહારાષ્ટ્રના 500થી વધુ ડૉક્ટરો, સ્થાનિક સમુદાયો અને મુખ્ય મેડિકલ સંસ્થાઓ સાથે હેન્ડ-ઓન ડેમો અને તાલીમ દ્વારા જોડાવાનું છે. એસએસઆઈઆઈ મંત્રમ ભારતબેન્ઝ 1824 ચેસિસ પર તૈયાર કરવામાં આવ્યું છે, જેનું કુલ વજન 18,500 કિલોગ્રામ છે અને પરિવહન દરમિયાન સ્થિરતા અને ટકાઉપણું …

Read More »

કોટક બિઝલેબ દ્વારા ભારતના 75થી વધુ સાહસિક સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે સીઝન-2નો પ્રારંભ

ભારતની ઉદ્યોગ સાહસિકતાની ચેતનાને વિસ્તારવા તેમજ સંવર્ધન નેટવર્ક પૂરું પાડવા કોટક તેની પ્રતિબદ્ધતા વધુ વ્યાપક બનાવે છે મુંબઈ | ૧૦મી ઓક્ટોબર ૨૦૨૫: કોટક મહિન્દ્રા બેંક લિ. (“KMBL”/ “Kotak”)એ તેના કોટક બિઝલેબ એક્સલેટર કાર્યક્રમની બીજી સીઝનનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ કોટકની અગ્રીમ સીએસઆર પહેલનું મક્કમ વિસ્તરણ છે જે ખાસ કરીને પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને નિશ્ચિત માર્ગદર્શન, બજારની ઉપલબ્ધી તથા …

Read More »

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના

વિધાર્થીઓ-વાલીઓ-દર્દીઓને વિનામૂલ્યે નિષ્ણાંત સાયકયાટ્રીસ્ટ-સાયકોલોજીસ્ટની સેવાઓ મળશે તા:૧૦ ઑક્ટોબર વિશ્વભરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં ૧૦ થી ૧૫% લોકો જીવનમાં ક્યારેક અને ક્યારેક માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. જેમાંથી ૭૦ થી ૯૦% લોકોને પૂરતી સારવાર મળતી નથી અથવા તેઓ સારવાર લેવા માટે હિચકિચાટ અનુભવે છે. આ બાબતને ખાસ ધ્યાને લઈને સ્વામીનારાયણ …

Read More »