NAM સંમેલન 2025નો પ્રથમ દિવસ: રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આયુષ/હેલ્થ મંત્રીઓની સક્રિય હાજરી, આયુષ ક્ષેત્રમાં મજબૂત સહયોગ માટેનો માર્ગ મોકળો થયો ‘અમારું લક્ષ્ય છે – રોગમાંથી સુખ તરફ અને ત્યારબાદ આનંદ તરફ.’ માન. કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલા), આયુષ મંત્રાલય, શ્રી પ્રતાપરાવ જાધવ 2024માં આયુષમાન આરોગ્ય મંદિર (આયુષ) અંતર્ગત 11.56 કરોડ લોકોને લાભ મળ્યો છે, માન. કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલા), આયુષ …
Read More »બિઝનેસ
અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ના ચહેરા તરીકે હેપ્પી હોસ્ટ પ્રિયાંક દેસાઈ ચમક્યા
અમદાવાદ 30 એપ્રિલ 2025 – અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF) 2025 એ સિનેમા, વિવિધતા અને પ્રેરણાના શક્તિશાળી મિશ્રણથી પ્રેક્ષકોને ચકિત કરી દીધા હોવાથી અમદાવાદ શહેર એક જીવંત સાંસ્કૃતિક આકર્ષણ કેન્દ્રમાં ફેરવાઈ ગયું. આ શાનદાર ઉજવણીના મોખરે બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત એન્કર પ્રિયાંક દેસાઈ હતા, જેમનું કરિશ્માઈ અને હૃદયસ્પર્શી એન્કરિંગ સમગ્ર કાર્યક્રમનો નિર્ણાયક દોર બની ગયું. ટૂંકી ફિલ્મોથી લઈને આંતરરાષ્ટ્રીય …
Read More »કુલ થાપણો YoY 20% વધી; CASA % QoQ 43 bps વધીને 25.5% થઈ, એસેટ મિક્સમાં વૈવિધ્યકરણમાં વૃદ્ધિ; સિક્યોર્ડ બુક શેર 44%
ગ્રોસ લોન બુક QoQ 5% વધીને ₹32,122 કરોડ; સિક્યોર્ડ બુક ડિસેમ્બર ’24 સુધીમાં 39%ની સામે માર્ચ ’25 સુધીમાં 44%, ક્વાર્ટર માટે GNPA / NNPA 2.2% / 0.5% છે; PCR 78%એ સ્થિર થાપણો YoY 20% વધીને ₹37,630 કરોડ; CASA YoY 15% વધ્યો; CASA રેશિયો 25.5%એ બેંગલુરુ 30 એપ્રિલ 2025: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. [BSE: 542904; NSE: UJJIVANSFB], એ માર્ચ, 2025માં …
Read More »કોકા-કોલા દ્વારા 2025ના પ્રથમ ત્રિમાસિકનાં પરિણામ જાહેર
નવી દિલ્હી ૩૦ એપ્રિલ ૨૦૨૫: ધ કોકા-કોલા કંપનીએ તેના 2025ના પ્રથમ ત્રિમાસિકનાં પરિણામ જાહેર કર્યાં છે. વૃદ્ધિની તકો સાથે ઉદ્યોગના સુસ્ત વલણ વચ્ચે તેણે ગતિ ચાલુ રાખી છે. ‘‘અમારી આ ત્રિમાસિકની કામગીરીએ ફરી એક વાર અમારી સર્વ-હવામાન વ્યૂહરચનાની અસરકારકતા બતાવી દીધી છે,’’ એમ ધ કોકા-કોલા કંપનીના ચેરમેન અને સીઈઓ જેમ્સ ક્વિન્સીએ જણાવ્યું હતું. ‘‘મુખ્ય વિકસિત બજારોમાંથી અમુક દબાણ છતાં અમારી વૈશ્વિક …
Read More »ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્ના પર્સનલ સ્ટાઈલ અને સ્વઅભિવ્યક્તિના પ્રચાર માટેની ક્રોક્સ પરિવારની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની છે.
ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના ભારત માટે વૈશ્વિક સ્તરે ‘યોર ક્રોક્સ, યોર સ્ટોરી, યોર વર્લ્ડ’ અભિયાનનું નેતૃત્વ કરે છે. અને કેટલાંક મુખ્ય ક્લાસિક્સ શ્રેણી અને જિબિટ્ઝ ચાર્મ્સ દ્વારા પ્રશંસકોને પોતાની વિશિષ્ટતા અપનાવવાની પ્રેરણા આપે છે. ફન અને નવીનતમ ફૂટવેરની વૈશ્વિક અગ્રણીગણાતીબ્રાન્ડ ક્રોક્સએ ભારતીય ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્નાને ભારતમાં તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી છે. …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી A, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ડીલ્સ જાહેર કરે છે
ગુરુગ્રામ, ભારત ૩૦ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ આજે મર્યાદિત સમયગાળાની ઓફરના ભાગરૂપે ચુનંદી ગેલેક્સી A, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર આકર્ષક ડીલ્સની ઘોષણા કરી હતી. 1 મેથી આરંભ કરતાં ગેલેક્સી A55 5G INR 42999 મૂળ કિંમતે હોઈ INR 26999 ખાતે ઉપલબ્ધ થશે. તેના સેગમેન્ટમાં ભારતના નં. 1 વેચાતા સ્માર્ટફોન ગેલેક્સી A35 5G* ફક્ત INR 19999 …
Read More »મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો
ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર, મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે. 385 એકરમાં ફેલાયેલું, આ સંકલિત ટાઉનશિપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને …
Read More »ટેમેરારિયો ભારતમાં ધૂમ મચાવે છે: 920 સીવીનું ઇલેક્ટ્રિફાઇંગ પર્ફોમન્સ
એકદમ નવી “ફ્યુઓરીક્લાસ” પોતાની કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને ટોચની ગતિ પ્રદાન કરે છે દિલ્હી ૩૦ એપ્રિલ ૨૦૨૫ – ઓટોમોબિલી લેમ્બોર્ગિનીએ ભારતમાં ટેમેરારિયો લોન્ચની સાથે એક નવો માઇલસ્ટોન બનાવ્યો છે. ક્રાંતિકારી ટ્વીન-ટર્બો V8 હાઇબ્રિડ પાવરટ્રેનથી સજ્જ, ટેમેરારિયો 920 CV પ્રદાન કરે છે અને 10000 rpm હાંસલ કરનારી પ્રથમ પ્રોડક્શન સુપર સ્પોર્ટ્સ કાર છે. પોતાનું પ્રદર્શન શાનદાર છે: માત્ર 2.7 સેકન્ડમાં 343 …
Read More »Gen Z ઈનોવેશન પ્રજ્જવલિત કરે છે: સેમસંગ ઈન્ડિયા દ્વારા રૂ. 1 કરોડથી વધુ ગ્રાન્ટ્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો 2025‘ સ્પર્ધા રજૂ
2025ની આવૃત્તિ ટોપ 4 વિજેતા ટીમો માટે ઈન્ક્યુબેશન પ્રોગ્રામ પૂરો પાડે છે, જેમને રૂ. 1 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થશે. ઉપરાંત ટોપ 20 ટીમને રૂ. 20 લાખ, જ્યારે ટોપ 40 ટીમને રૂ. 8 લાખ પુરસ્કૃત કરાશે. આ વર્ષે બે વૈશ્વિક થીમ રખાઈ છે- સોશિયલ ચેન્જ થ્રુ સ્પોર્ટસ એન્ડ ટેક ફોર એજ્યુકેશન એન્ડ બેટર ફ્યુચર્સ તેમ જ એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેબિલિટી વાયા ટેકનોલોજી, જે …
Read More »ઉષા ઇન્ટરનેશનલના નવા નેક્સ્ટ-જનરેશન પંખા તમારા ઉનાળાને કૂલ બનાવશે
ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપની ઉષા ઇન્ટરનેશનલે તેના નવીનતમ ઉચ્ચ-પ્રદર્શનવાળા સીલિંગ ફેન – સ્ટાઇલિશ એરોએજ અને એરોએજ પ્લસ રજૂ કર્યા છે. ભારે હવામાન પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નિર્મિત આ પંખા અસાધારણ આરામ, શ્રેષ્ઠ ઉર્જા કાર્યક્ષમતા પ્રદાન કરે છે અને તે આધુનિક એસ્થેટિક્સને પૂરક હોવાની સાથે ઘરો માટે સંપૂર્ણ ઠંડકભર્યો …
Read More »
Aajna Samachar