2400 થી વધુ શાળા વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો સાથે ઇન્ટરેક્ટિવ શીખવણીઓ દ્વારા ભાગીદારી જામનગર 20 જૂન 2025: રોડ સલામતી અને જાગૃતિની સંસ્કૃતિ પેદા કરવાની પોતાની કોશિશને આગળ વધારીને, હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ જામનગર, ગુજરાતમાં એક રોડ સલામતી જાગૃતિ કાર્યક્રમ આયોજિત કર્યો. આ પહેલનો હેતુ નાના વયમાં જ રોડ સલામતીના વર્તનને દાખલ કરવો હતો, અને આમાં શ્રી ઉમા …
Read More »બિઝનેસ
કોકા-કોલા ઇન્ડિયા મહત્તમ ઍક્સેસ, સાંસ્કૃતિક સંકલિતતા અને સમાવેશી વૃદ્ધિ સાથે રથ યાત્રા 2025ને સજ્જ કરે છે
દિલ્હી, ભારત 20 જૂન 2025: કોકા-કોલા ઇન્ડિયા દેશની અત્યંત વિશિષ્ટ સાંસ્કૃતિક ઉજવણી અને 27 જૂનથી જુલાઇ 2025 દરમિયાન પુરી, ઓડીશામાં યોજાતીરથ યાત્રા 2025માં પોતાની હાજરી ધરાવવા માટે અત્યંત સજ્જ છે. ચાલુ વર્ષના પ્રારંભે યોજાયેલ મહાકુંભમાં મળેલી સફળતાને આદારે કોકા-કોલા પોતાના તાજગીદાયક પીણાના પોર્ટફોલિયોને રથ યાત્રાનું પણ કેન્દ્ર બનાવશે. કોકા-કોલા, થમ્પસઅપ, સ્પ્રાઇટ, ફેન્ટા, માઝા, લિમકા ગ્લુકોચાર્જ અને કીન્લી સહિત પોતાની વિવિધ …
Read More »અમદાવાદમાં દર 10માંથી 9 થી વધુ રિક્રુટર્સ તેમના હાયરિંગ બજેટના 70 ટકા સુધીનો હિસ્સો એઆઈ અને ટેકનોલોજીમાં સ્માર્ટ, ઝડપી હાયરિંગ માટે કરી રહ્યા છે: લિંક્ડઇન રિસર્ચ
અમદાવાદમાં રિક્રુટર્સ માટે ભરતી માટેનો સમય (70 ટકા), ભરતીની ગુણવત્તા (69 ટકા) અને કર્મચારી દીઠ આવક (59 ટકા) સફળતાના ટોચના માપદંડો છે. અમદાવાદમાં જીસીસી સ્થાનિક પ્રતિભાની ઉપલબ્ધતા સાથે વૈશ્વિક લક્ષ્યોને મેચ કરવા માટે સંઘર્ષ કરે છે, ખાસ કરીને દેશભરમાં 85% લોકો નોકરી પર ભરતી કરતી વખતે કૌશલ્યને પ્રાધાન્ય આપે છે લિંક્ડઇન રિક્રૂટર 2024 પર એઆઇ-આસિસ્ટેડ મેસેજીસ વૈશ્વિક સ્તરે 44 ટકા …
Read More »ડેઝૌલ્ટ એવિયેશન્સએ ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ જેટ્સનું ઉત્પાદન કરવા માટે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર સાથે ભાગીદારી કરી
⇒ ડેઝૌલ્ટ એવિયેશન ભારતીય અને વૈશ્વિક માર્કેટ્સ માટે ફ્રાંસની બહાર સૌપ્રથમ વખત ફાલ્કન 2000 બિઝનેસ જેટ્સનું ઉત્પાદન કરશે ⇒ યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાંસ, કેનેડા અને બ્રાઝિલ બાદ બિઝનેસ જેટ્સનું ઉત્પાદન કરતા દેશોની એલિટ ક્લબમાં ભારતમાં જોડાયુ ⇒ ડેઝૌલ્ટ રિલાયન્સ એરોસ્પેસ (DRAL)ફાલ્કન 6x, ફાલ્કન 8x એસેમ્બલી પ્રોગ્રામ્સ સહિત ફાલ્કન સિરીઝ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ઉભરી આવશે ⇒ ડેઝોલ્ટ એવયેશન 2028 સુધીમાં …
Read More »આઈટીસી મંગલદીપે અમદાવાદ, ગુજરાત ખાતે વેપારી સંમેલન દ્વારા અગરબત્તી શ્રેણીમાં નવા સ્વરૂપને પ્રસ્તુત કર્યું
⇒ વેપારી સંમેલનમાં ગ્રાહકોની બદલાતી પસંદગીઓ અને ભક્તિ અને ભાવનાત્મક સેગમેન્ટ માટે મંગલદીપના વિઝન પર ભાર મૂકવામાં આવ્યો હતો અમદાવાદ ૧૮ જૂન ૨૦૨૫: ભારતની અગ્રણી અગરબત્તી બ્રાન્ડ આઈટીસી મંગલદીપે તાજેતરમાં અમદાવાદમાં એક વિશિષ્ટ વેપારી સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 100થી વધુ અગ્રણી ડિસ્ટ્રિબ્યુટરો અને હોલસેલરો હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં મજબૂત ભાગીદારી બનાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા અને ધાર્મિક …
Read More »ટાટા મોટર્સે લખનઉ અને રાયપુરમાં Re.Wi.Re – એડવાન્સ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીઝનું ઉદઘાટન કર્યું
મુંબઈ ૧૮મી જૂન ૨૦૨૫: ટકાઉ ગતિશીલતા અને સર્ક્યુલર ઈકોનોમી તરફ ભારતના સંક્રમણને વેગ આપવાની પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતા, ભારતના અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે આજે લખનઉ (ઉત્તર પ્રદેશ) અને રાયપુર (છત્તીસગઢ) માં બે અત્યાધુનિક Re.Wi.Re – રિસાઇકલ વિથ રિસ્પેક્ટ – રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીઝ (આરવીએસએફ) ના ઉદ્ઘાટનની જાહેરાત કરી. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગના માનનીય કેન્દ્રીય મંત્રી, શ્રી નીતિન …
Read More »INA સોલરનું વધુ એક મોટું પગલું: હવે સોલર સેલ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ!
INA સોલર અને S.C. એક્ઝેક્ટ ઇક્વિપમેન્ટ કું. લિમિટેડ વચ્ચે 3 ગીગાવોટ ટર્નકી સોલર સેલ મેન્યુફેક્ચરિંગ લાઇન માટે કરાર ગુજરાત, અમદાવાદ ૧૭ જૂન ૨૦૨૫: INA સોલર એ S.C. એક્ઝેક્ટ ઇક્વિપમેન્ટ કું. લિમિટેડ સાથે 3 ગીગાવોટની ટર્નકી સોલર સેલ મેન્યુફેક્ચરિંગ લાઇન માટે LOI (લેટર ઓફ ઇન્ટેન્ટ) પર હસ્તાક્ષર કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે દેશમાં સોલર સેલ ઉત્પાદનને નવી દિશા …
Read More »પીએનબી મેટલાઈફ નાણાંકીય વર્ષ 2025 માટે જાહેર કરે છે અત્યાર સુધીના સર્વોચ્ચ રૂ. 1,041 કરોડનું બૉનસ, જેનો લાભ 5.68 લાખથીવધુ પૉલિસીધારકોને મળશે
રાષ્ટ્રીય ૧૭ જૂન ૨૦૨૫: ભારતના અગ્રણી જીવન વીમા પ્રદાતાઓમાંથી એક,પીએનબી મેટલાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (પીએનબી મેટલાઈફ) નાણાંકીય વર્ષ 2024-25 માટે રૂ. 1,041 કરોડના વિક્રમી બૉનસની જાહેરાત કરી છે. ગયા વર્ષના રૂ. 930 કરોડના બૉનસની સરખામણીમાં આ વખતની જાહેરાત 12%ના વધારાને ચિહ્નિત કરે છે તથા તેનાથી પાત્રતા ધરાવતા 5.68 લાખથી વધુ સહભાગી પૉલિસીધારકોને આનો લાભ મળશે. આ સીમાચિહ્ન પીએનબી મેટલાઈફના શિસ્તબદ્ધ નાણાંકીય …
Read More »ગોદરેજ પ્રોફેશનલે નવા સર્રીયલ કલેક્શન સાથે રાજકોટમાં 100થી વધુ હેરસ્ટાઇલિસ્ટ્સની કુશળતામાં વધારો કર્યો
ગુજરાત, રાજકોટ ૧૭ જૂન ૨૦૨૫: ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની હેર કેર, કલર, સ્ટાઇલિંગ અને ટ્રીટમેન્ટ્સમાં પ્રોડક્ટ્સ ધરાવતી પ્રોફેશનલ હેર બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલ્સે સમગ્ર રાજકોટ અને ગુજરાતમાં તેનું લેટેસ્ટ હેર કલર કલેક્શન ધ સર્રીયલ કલેક્શન અને મોર્ડન સ્ટ્રેઇટનિંગ ટેક્નિક સ્ટ્રેઇટ સ્મૂધ રજૂ કર્યા છે. આ પ્રસંગે ગોદરેજ પ્રોફેશનલે એક દિવસની ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં સમગ્ર રાજ્યના 100થી વધુ સલોનિસ્ટ્સ …
Read More »સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI જનરેટિવ AI પર સંશોધન કરવા માટે સમજૂતી કરાર
પાંચ વર્ષની ભાગીદારીનું લક્ષ્ય સ્પોન્સર્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ, કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી લાઈસન્સિંગ, તાલીમ, સુવિધા વિકાસ અને વિદ્યાર્થી ફેલોશિપ્સ પૂરી પાડવાનું છે. આ જોડાણ સાથે સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડાએ એકત્રિત સંશોધન કરવા, ટેક વિકાસને ગતિ આપવા અને ભાવિ તૈયાર પ્રતિભા પડકારોને પહોંચી વળવા માટે તેના ઉદ્યોગ- શિક્ષણ જગત સહભાગને વધુ વધાર્યો. આ ભાગીદારી ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI અને જનરેટિવ AI જેવા …
Read More »
Aajna Samachar