અમદાવાદ, ગુજરાત | ૧૨મી માર્ચ ૨૦૨૬ — સમગ્ર ભારતમાં ઉનાળાનું તાપમાન વધવા લાગ્યું છે, ત્યારે TECNO તેના રાષ્ટ્રવ્યાપી સમર ફેસ્ટ સાથે સિઝનમાં થોડો વધારાનો ઉત્સાહ ઉમેરી રહ્યું છે. 2 માર્ચથી 22 માર્ચ, 2026 સુધી ચાલનારી આ પહેલ TECNO કસ્ટમર્સ માટે સ્માર્ટફોન અપગ્રેડને વધુ લાભદાયક બનાવવાનો હેતુ ધરાવે છે – દરેક ખરીદી સાથે આકર્ષક ઇનામો જીતવાની તક મળશે. આ ઉનાળામાં પોતાની …
Read More »ઈલેક્ટ્રોનિક્સ
વિશ્વનો સૌથી પાતળો 8000 mAhસ્માર્ટફોન – POVA Curve 2 નું વેચાણ આજથી શરૂ
નવી દિલ્હી | ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ — આજની દિનચર્યામાં પાવર એટલે સહનશક્તિ , સાતત્ય અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ કનેક્ટેડ રહેવું. લાંબા કામકાજના દિવસોથી લઈને અવિશ્વસનીય નેટવર્ક્સ સુધી, રોજિંદા જીવનમાં વધુ માંગ હોય છે. અને હવે, આખરે રાહ જોવાનો અંત આવ્યો છે. POVA Curve 2 સત્તાવાર રીતે લાઇવ છે અને આજથી, 20 ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ છે, જે વાસ્તવિક દુનિયાના …
Read More »POVA Curve 2 વિશાળ બેટરી પાવર સાથે સ્લિમ, અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇનમાં સત્તાવાર રીતે લોન્ચ
નવી દિલ્હી | ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — POVA એ હંમેશા સ્માર્ટફોનને ઓળખના બેજ તરીકે ગણ્યો છે, ખાસ કરીને બોલ્ડ ભારતીય સ્પિરિટ માટે બનાવવામાં આવ્યો છે. જ્યારે મૂળ POVA Curve એ તેના નવીન સૌંદર્ય શાસ્ત્ર સાથે મોલ્ડને તોડી નાખ્યો, ત્યારે POVA Curve 2 એ ક્વોન્ટમ લીપ આગળ ધપાવે છે. સ્પેસક્રાફ્ટ એન્જિનિયરિંગની આકર્ષક ચોકસાઇથી પ્રેરિત થઈને, તે ‘કૂલ’ ફેક્ટરને કંઈક વધુ તીક્ષ્ણ …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં 100% બીસ્પોક AI એર કંડિશનર લાઈનઅપ જાહેરઃ 23 મોડેલ લોન્ચ કરાયા
સેમસંગની બીસ્પોક AI રેન્જ ઝડપી કૂલિંગ, ઊર્જા બચત, આસાન જાળવણી અને સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટી ઓફર કરે છે. ગુરુગ્રામ, ભારત | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે 100% બીસ્પોક AIનાં વિંડફ્રી એર કંડિશનર્સની તેની 2026 લાઈનઅપનો લોન્ચની ઘોષણા કરવામાં આવી છે. નવી રેન્જમાં 4 સ્ટાર એર કંડિશનર્સના ઉમેરા સહિત સેગમેન્ટ્સમાં 23 મોડેલનો સમાવેશ થાય છે. …
Read More »સેમસંગ દ્વારા ગેલેક્સી A07 5G રજૂ, જે ફોટોગ્રાફી અને બેટરી પાવરહાઉસ છે
ગુરુગ્રામ, ભારત | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગેલેક્સી A07 5G લોન્ચ કરાયો. A સિરીઝમાં આ ઉમેરો કિફાયતી કિંમતે ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ, સોશિયલ મિડિયા થકી વિઝ્યુઅલ વાર્તાકથન અને આખો દિવસ ચાલતી બેટરી માટે ડિવાઈસ ચાહતા ભારતના ડિજિટલ નેટિવ્ઝ માટે ઘડવામાં આવી છે. ગેલેક્સી A07 5Gમાં hi-res ડ્યુઅલ- કેમેરા સેટઅપ સાથે આઈકોનિક ટ્રેક …
Read More »સેમસંગ દ્વારા વિઝન AI ટીવી માટે પ્લસ કેમ્પેઈન લોન્ચઃ હવે મેળવો મોટું મનોરંજન, મોટાંસ્ક્રીન્સ અને વધુ
‘મેડ ફોર ઈન્ડિયા’ પ્લસ કેમ્પેઈન એક પુરસ્કૃત ઓફરમાં મોટાં સ્ક્રીન્સ, વધુ સ્માર્ટ વિઝન AI-પાવર્ડ વ્યુઈંગ, ફ્રી ટીવી ચેનલો, વિસ્તારિત વોરન્ટી કવરેજ અને સળ ફાઈનાન્સિંગ જોડીને ટીવીની માલિકી આસાન બનાવે છે. નિયો QLED, OLED અને ક્રિસ્ટલ UHD TVને આવરી લેતાં પ્લસ કેમ્પેઈન સેમસંગ ટીવી પ્લસ થકી ફ્રી કન્ટેન્ટ, સેમસંગ કેર+ થકી વિસ્તારિત વોરન્ટી અને સેમસંગ ફાઈનાન્સ+ સાથે સાનુકૂળ ખીદી વિકલ્પોને એકત્ર …
Read More »ડ્યુરેબલીટી અને બેસ્ટ સિગ્નલ પર ધ્યાન કેન્દ્રિત કરીને, TECNO Spark Go3 રૂ. 8,999 માં વેચાણ માટે ઉપલબ્ધ છે.
નવી દિલ્હી | ૨૩મી જાન્યુઆરી ૨૦૨૬ — રોજિંદા ભારતીય ઉપયોગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ TECNO Spark Go3 હવે દેશભરમાં રૂ. 8,999ની કિંમતે ઉપલબ્ધ છે. વાસ્તવિક પરિસ્થિતિઓમાં મજબૂત પ્રદર્શન માટે ડિઝાઇન કરાયેલ આ સ્માર્ટફોનમાં ડ્યુરેબલીટી, સ્માર્ટ ફીચર્સ અને શ્રેષ્ઠ કનેક્ટિવિટીનો સંયોજન આપવામાં આવ્યો છે, જેથી વપરાશકર્તાઓની દૈનિક જરૂરિયાતો સાથે તે તાલમેલ મિલાવી શકે. ‘દેશ જૈસા દમદાર’ ની ફિલોસોફી પરથી પ્રેરિત TECNO …
Read More »સેમસંગ ઈન્ડિયા બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર્સ સાથે AI- પાવર્ડ કૂલિંગ ઉત્ક્રાંતિ લાવે છે
ગુરુગ્રામ, ભારત | ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના આગામી કૂલિંગ ઈનોવેશન્સનો વહેલો પ્રીવ્યુ રજૂ કર્યો છે, જે કમ્ફર્ટ, ઈન્ટેલિજન્સ અને ઊર્જા કાર્યક્ષમતા આધુનિક ઘરોનો નવો દાખલો કઈ રીતે બેસાડશે તેની અર્થપૂર્ણ ઉત્ક્રાંતિ છે. “AI એસીનું ભવિષ્ય આવી રહ્યું છે” એ સંદેશ સાથે બ્રાન્ડ પારંપરિક હોમ કૂલિંગની પાર જતી એસીની પ્રગતિઓ માટે …
Read More »LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ ઉદ્યોગમાં અગ્રેસર: ભારતમાં 2026 BEE સ્ટાર રેટિંગવાળા એર કંડિશનર્સ લોન્ચ કરનારી સૌપ્રથમ કંપનીઓમાં સામેલ
ભવિષ્ય માટે તૈયાર લાઇનઅપ તાત્કાલિક ઉપલબ્ધ; ગ્રાહકો ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરીને ₹ 19,000 સુધીની બચત કરવા માટે તૈયાર નવી દિલ્હી | ૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ — ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલાં, સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ (ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં)* LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડs (LGEIL) 2026ના નવા બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) સ્ટાર રેટિંગ ધોરણોનું સંપૂર્ણ પાલન કરનારા એર કંડિશનર્સની વ્યાપક રેન્જ રજૂ …
Read More »ઓપ્પો ઇન્ડિયાએ AI પોટ્રેટ કેમેરા, પ્યોરટોન ટેકનોલોજી અને પોપઆઉટ ધરાવતી નવી Reno15 સિરીઝ સાથે ટ્રાવેલ ફોટોગ્રાફીને ઉચ્ચ સ્તર પર પહોંચાડી
OPPOએ Reno સિરીઝમાં તેની પ્રથમ Pro Mini વેરિઅન્ટ રજૂ કરી, જે કોમ્પેક્ટ સ્માર્ટફોનની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. પ્રવાસપ્રેમીઓ માટે ડિઝાઇન કરાયેલા OPPO Reno15 Pro 5G અને OPPO Reno15 Pro Mini 5Gમાં 200MP અલ્ટ્રા-ક્લિયર મેઈન કેમેરા આપવામાં આવ્યો છે, જે વિવિધ પ્રકારની ટ્રાવેલ ફોટોગ્રાફી માટે અનુકૂળ છે. OPPOએ પોપઆઉટ ફીચર રજૂ કર્યું, જેના દ્વારા અનેક ફોટા અથવા લાઇવફોટોને …
Read More »
Aajna Samachar