રુપે ઓન–ધ–ગો દ્વારા પાવર્ડ સ્માર્ટવોચ પિન વિના રૂ. 5000 સુધી કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ અભિમુખ બનાવે છે મુંબઈ, 1 ઓગસ્ટ, 2024: કોટક મહિંદ્રા બેન્ક લિ. (“KMBL” / “Kotak”) દ્વારા કોટક GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ રજૂ કરવા માટે GOQii સાથે ભાગીદારી કરવામાં આવી છે, જે ગ્રાહકો પેમેન્ટ કરે છે તેમાં ક્રાંતિ લાવીને રહેશે. રૂ. 3499ની કિંમતે આ નાવીન્યપૂર્ણ વેરેબલ ડિવાઈસ હેલ્થ મોનિટરિંગ …
Read More »ઈલેક્ટ્રોનિક્સ
સેમસંગ ગેલેક્સી Z Fold6, Z Flip6, વોચ અલ્ટ્રા, વોચ 7 અને બડ્સ 3 આકર્ષક ઓફરો સાથે વેચાણમાં
ગુરુગ્રામ, ભારત, 26મી જુલાઈ, 2024: સેમસંગના સિક્સ્થ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ અને ઈકોસિસ્ટમ પ્રોડક્ટ્સ- ગેલેક્સી Z Fold6, ગેલેક્સી Z Flip6, ગેલેક્સી વોચ અલ્ટ્રા, વોચ 7 અને બડ્સ 3 હવે તમારી નજીકનાં રિટેઈલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો Samsung.com, Amazon.in અને ફિલપકાર્ટ પર પણ ડિવાઈસીસ ખરીદી શકે છે. ગેલેક્સી Z Fold6 અનેગેલેક્સી Z Flip6ને અદભુત સફળતા મળી છે, જેમાં ગત જનરેશનના ફોલ્ડેબલ્સની તુલનામાં …
Read More »સેમસંગ ઈન્ડિયા દ્વારા ચિલ્ડ જળ આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી™ અને 360o બ્લેડલેસ ટેકનોલોજી સાથે એસીની નવી રેન્જ રજૂ કરાઈ
ભારતમાં કમર્શિયલ કૂલિંગ સોલ્યુશન્સમાં પરિવર્તન લાવવા માટે સુસજ્જ. રૂ. 35,000ની સ્પર્ધાત્મક કિંમતે શરૂ કરતાં વિંડફ્રી™ એસી સેમસંગ અધિકૃત ચેનલોમાં ઉપલબ્ધ છે. ચિલ્ડ વોટર ફેન કોઈલ યુનિટ્સ ગ્રાહકોની જરૂરતોને અનુકૂળ 3 પ્રકારમાં ઉપલબ્ધ છે. નેશનલ, 23 જુલાઈ, 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનું નવીનતમ ઈનોવેશન- ચિલ્ડ વોટર ઈનડોર શ્રેણીમાં નવાં વિંડફ્રી™ એર કંડિશનર્સ રજૂ કર્યાની ઘોષણા …
Read More »ગુજરાત સ્થિત એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ નો રૂ.87.02 કરોડનો એસએમઈ આઇપીઓ 3 જૂને બંધ થશે
એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ એસએમઈ આઇપીઓ બિડિંગ 3 જૂન, 2024 ના રોજ બંધ થશે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ માટેનું એલોટમેન્ટ મંગળવાર, 4 જૂન, 2024 ના રોજ ફાઇનલ થવાની ધારણા છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે, જેમાં આશરે લિસ્ટિંગ તારીખ 6 જૂન 2024,ગુરુવાર નક્કી કરવામાં આવી છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ ની પ્રાઇસ બેન્ડ રૂ. 153 થી રૂ. 161 પ્રતિ શેર નક્કી …
Read More »સેમસંગના ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ સાથે Samsung.com પર અને સેમસંગ એક્સ્ક્લુઝિવ સ્ટોર્સમાં સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને ડિજિટલ એપ્લાયન્સીસ પર આકર્ષક ઓફરોનું પુનરાગમન
ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સના ચુનંદા મોડેલો પર 77 ટકા સુધી છૂટ. ગેલેક્સી S સિરીઝ, Z સિરીઝ અને A સિરીઝ સ્માર્ટફોન્સના ચુનંદા મોડેલો પર 64 ટકા સુધી છૂટ. ચુનંદાં રેફ્રિજરેટર્સ સહિત ડિજિટલ એપ્લાયન્સીસ પર 48 ટકા સુધી છૂટ અને ચુનંદાં કન્વર્ટિબલ અને વિંડફ્રીTM એસી પર 47 ટકા છૂટ. નિયો QLED 8K, નિયો QLED, QLED, OLED અને 4K UHD ટીવીના ચુનંદાં મોડેલો …
Read More »પોલીકેબ નવી એક્સપર્ટ્સ એપ સાથે ઇન્સ્ટન્ટ રિવાર્ડ ઇન્સ્ટન્ટ રિડમ્પશન સાથે ભારતની ઇલેક્ટ્રિશિયન કમ્યૂનિટીને સશક્ત બનાવે છે
અમદાવાદ એપ્રિલ, 2024 – ભારતની સૌથી મોટી વાયર્સ અને કેબલ્સ મેન્યુફેક્ચરર્સ અને સૌથી ઝડપથી વિકસતી એફએમઈજી કંપનીઓ પૈકીની એક પોલીકેબ નવી પોલીકેબ એક્સપર્ટ્સના લોન્ચ કરતા ગર્વ અનુભવે છે. પોતાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ભાગરૂપે દેશના ઇલેક્ટ્રિશિયન સમુદાય માટે જ ડિઝાઇન કરવામાં આવેલું આ સૌપ્રથમ પ્રકારનું પ્લેટફોર્મ છે. પોલીકેબ એક્સપર્ટ્સનો ઉદ્દેશ ભારતભરના ઇલેક્ટ્રિશિયન્સને આગળ લાવવા તથા સશક્ત બનાવવાનો તેમજ તેના ગ્રાહક અનુભવને સુધારવામાં …
Read More »
Aajna Samachar