ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૧૨મી ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતની ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી કલેક્ટરની કચેરીથી આશ્રમ રોડ થઈને જગન્નાથ મંદિર સુધી ચાલશે.

આ તિરંગા યાત્રામાં ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્ર દ્વિવેદી જી, તેમજ રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ શ્રી આલોક રબિન્દ્ર દ્વિવેદી જી અને સૌ ગુજરાત અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

અમદાવાદમાં ‘ઇનોવેશન ડે’ દરમિયાન બેન્ટલી સિસ્ટમ દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્યની ઝલક રજૂ થઈ

Spread the love અમદાવાદ, ગુજરાત | ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ | ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ સોફ્ટવેર કંપની, બેન્ટલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *