સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ દ્વારા સૌથી મોટી ઓફરો સાથે આ ફેસ્ટિવ સીઝનમાં AIનો ચમત્કાર લાવી

Spread the love

એસી, ટીવી અને મોનિટર્સ પર નવી જીએસટી કપાત કિંમતો હવે લાગુ કરાઈ છે.

ફ્લેગશિપ મોડેલો, જેમ કે, ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7, S25 અલ્ટ્રા અને S24 FE, જે ગેલેક્સી AI દ્વારા પાવર્ડ હોઈ 53 ટકા સુધી છૂટમાં મળશે.

ગેલેક્સી ટેબ S11 અલ્ટ્રા, વોચ 8 ક્લાસિક અને બડ્સ 3 પ્રો સહિત લોકપ્રિય ડિવાઈસીસ પર 50 ટકા સુધી છૂટ.

ગેલેક્સી બુક 5 પ્રો 360, બુક 5 અને બુક 4 સિરીઝ પર 59 ટકા સુધી છૂટ.

ફ્રી સાઉન્ડબાર/ ટીવી, ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને 3 વર્ષની વોરન્ટી જેવા વધારાના સાથે સાથે 51 ટકા સુધી છૂટ.

વિસ્તારિત વોરન્ટીઓ અને ઈએમઆઈ વિકલ્પો સાથે રેફ્રિજરેટરો, વોશિંગ મશીનો, માઈક્રોવેવ્ઝ અને એસીમાં 48 ટકા સુધી છૂટ.

ગુરુગ્રામ, ભારત | 30 સપ્ટેમ્બર 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આ ફેસ્ટિવ સીઝનમાં ગ્રાહકોને તેની સૌથી ભવ્ય શોપિંગ ઈવેન્ટ- આજથી આરંભ કરતાં ફેબ ગ્રેબ ફેસ્ટ દરમિયાન આકર્ષક કિંમતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની શક્તિ અનુભવવા માટે આમંત્રિત કર્યા છે.

સેમસંગના AI- પાવર્ડ ટીવી, રેફ્રિજરેટરો, વોશિંગ મશીન, સ્માર્ટફોન, મોનિટર, સાઉન્ડ ડિવાઈસીસ વગેરેના સેમસંગના વ્યાપક પોર્ટફોલિયોમાં ખાસ ફેસ્ટિવ ઓફર્સ સાથે ફેબ ગ્રેબ ફેસ્ટ રોજબરોજના જીવનમાં પરિવર્તન લાવતી સેમસંગની ઈન્ટેલિજન્સ ઈકોસિસ્ટમને અપગ્રેડ કરવા ગ્રાહકો માટે ઉત્તમ તક આપે છે.

નોંધનીય રીતે જીએસટી કપાત પછી નવી ઘટાડવામાં આવેલી કિંમતો પણ એસી, ટીવી અને મોનિટરો પર લાગુ કરાઈ છે.

ડિસ્કાઉન્ટની કિંમતે સેમસંગની AI- પાવર્ડ ઈકોસિસ્ટમ સાથે વધુ સ્માર્ટ જીવન
આ ફેસ્ટિવ સીઝનમાં સેમસંગ AI – પ્રેરિત ઈનોવેશન્સના તેના શક્તિશાળી પોર્ટફોલિયો સાથે દરેક ઘરમાં સ્માર્ટ લિવિંગનું ભવિષ્ય લાવી છે. સ્માર્ટફોન્સમાં પથદર્શક AI, અસલ સમયમાં ભાષાંતર, ઈન્ટેલિજન્સ ફોટો એડિટિંગ અને પ્રોડક્ટિવિટી ટૂલ્સ એનેબલ બનાવે છે ત્યાંથી કન્ટેન્ટ અને એપ્લાયન્સીસ મહત્તમ બનાવતાં AI- એનેબલ્ડ ટીવી, જે બહેતર કાર્યક્ષમતા માટે ઉપયોગિતાની શૈલી શીખે છે ત્યાં સુધી સેમસંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પહોંચક્ષમ અને પ્રભાવશાળી બનાવી રહી છે. તમારો ફોન, ટીવી, રેફ્રિજરેટર હોય કે વોશિંગ મશીન, દરેક ડિવાઈસ રોજબરોજનાં કામો જ્ઞાનાકાર, પર્સનલાઈઝ્ડ અને કનેક્ટેડ બનાવવા માટે તૈયાર કરાયાં છે. ફેબ ગ્રેબ ફેસ્ટ દરમિયાન આકર્ષક ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ્સ, કેશબેક ઓફર્સ અને અપગ્રેડ પ્રોગ્રામ્સ સાથએ હવે સેમસંગની નેક્સ્ટ- જેન AI ટેકનોલોજી ઘરે લાવવાનો ઉત્તમ સમય છે.

સ્માર્ટફોન્સ અને લેપટોપ્સ પર ચૂકી નહીં જવી જોઈએ તેવી ડીલ્સ
ગ્રાહકો ગેલેક્સી સ્માર્ટફોન્સ અને લેપટોપ્સની સેમસંગની નવીનતમ લાઈનઅપ સાથે ભવિષ્યને અપગ્રેડ કરી શકે છે, જે હવે આકર્ષક ફેસ્ટિવ કિંમતે મળે છે. તેઓ પ્રીમિયમ ગેલેક્સી સ્માર્ટફોન્સ, જેમ કે, ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી S25 અલ્ટ્રા, ગેલેક્સી S24 FE, ગેલેક્સી A56 પર 53 ટકા સુધી છૂટ મેળવી શકે છે. ઉપરાંત તેઓ રૂ. 12,000 સુધી ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ માણી શકે છે, જે તેને ગેલેક્સી AI અને અદભુત ફોલ્ડેબલ ડિસ્પ્લેઝ જેવા અત્યાધુનિક ફીચર્સ અનુભવવાનો ઉત્તમ સમય બનાવે છે.

પ્રોડક્ટિવિટી ઓન ધ ગો માટે ગેલેક્સી બુક 5 પ્રો 360, ગેલેક્સી બુક 5 અને બુક 4 હવે 59 ટકા સુધી છૂટ અને રૂ. 17,490ના ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. સ્લીક ડિઝાઈન્સ, આકર્ષક ડિસ્પ્લેઝ અને શક્તિશાળી પરફોર્મન્સ સાથે આ AI- ઈન્ટીગ્રેટેડ લેપટોપ્સ કામ, ક્રિયેટિવિટી અને તેની વચ્ચે બધા માટે આદર્શ છે.

અતુલનીય કિંમતે રોમાંચક બિગ સ્ક્રીન અનુભવ
ગ્રાહકો સેમસંગની બ્લોકબસ્ટર ટીવી ડીલ્સ સાથે ઘરે સિનેમાટિક ઉત્કૃષ્ટતા લાવી શકે છે. તેઓ લોકપ્રિય ફ્રેમ અને નિયો QLED મોડેલ્સ સહિત સેમસંગ ટીવીની વ્યાપક પસંદગી પર 51 ટકા સુધી છૂટ માણી શકે છે. ચુનંદાં મોડેલો ફ્રી સાઉન્ડબાર્સ અથવા સેકંડ ટીવી સાથે પણ આવે છે, જે ફેસ્ટિવ અપગ્રેડમાં વધારાનું મૂલ્ય ઉમેરે છે.

રૂ. 5000 સુધી એક્સચેન્જ બોનસ, 30 મહિના સુધી સાનુકૂળ ઈએમઆઈ વિકલ્પો અને 3 વર્ષની વોરન્ટી સાથે સેમસંગ બિગ સ્ક્રીન ઘરે લાવવા માટે આવો બહેતર સમય અગાઉ ક્યારેય નહોતો.

પ્રીમિયમ ડિજિટલ એપ્લાયન્સીસ પર સ્માર્ટ સેવિંગ્સ
સેમસંગે ઈન્ટેલિજન્સ, ઊર્જા કાર્યક્ષમ એપ્લાયન્સીસ સાથે ઘરોની વ્યાખ્યા કરી છે. રેફ્રિજરેટરો 46 ટકા સુધી છૂટ અને ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર પર 20 વર્ષની વોરન્ટી સાથે ઉપલબ્ધ છે. ગ્રાહકો બીસ્પોક AI સિરીઝ અથવા મોકળાશભર્યાં સાઈડ- બાય- સાઈડ મોડેલો પસંદ કરે, સેમસંગ રેફ્રિજરેટર્સ આધુનિક જીવનશૈલી માટે તૈયાર કરવામાં આવ્યાં છે.

સેમસંગ વોશિંગ મશીન્સ 48 ટકા સુધી છૂટ અને ડિજિટલ ઈન્વર્ટર મોટર પર 20 વર્ષની વોરન્ટી સાથે આવે છે. વિકલ્પોમાં ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ અથવા ટોપ લોડ મોડેલ્સનો સમાવેશ થાય છે, જે ઓછા ઊર્જા ઉપભોગ સાથે શક્તિશાળી, AI- બહેતર ક્લીનિંગ પ્રદાન કરે છે.

રિચન અપગ્રેડ્સ માટે સેમસંગ માઈક્રોવેવ્ઝ 39 ટકા સુધી છૂટ અને સેરામિક ઈનેમલ કેવિટી પર 10 વર્ષની વોરન્ટી સાથે આવે છે, જે મનોહર ડિઝાઈનને ટકાઉપણા સાથે જોડે છે.

ગરમીને મારવા માટે ચુનંદાં વિંડફ્રી™ એર કમડિશનર્સ 48 ટકા સુધી છૂટ સાથે ઉપલબ્ધ છે, જે સાથે 5-સ્ટાર મોડેલો પર ફ્રી ઈન્સ્ટોલેશન અને વ્યાપક 5 વર્ષની વોરન્ટીનો સમાવેશ થાય છે.

સાનુકૂળ ફાઈનાન્સિંગ અને આકર્ષક કેશબેક ઓફર્સ
સેમસંગે આ ફેસ્ટિવ સીઝનમાં અપગ્રેડ્સને વધુ આસાન બનાવ્યું છે. ગ્રાહકોને એચડીએફસી, એસબીઆઈ અને અન્ય અગ્રણી બેન્ક કાર્ડસ સાથે ચુકવણી કરવા પર 27.5 ટકા કેશબેક (રૂ. 55,000 સુધી) મળી શકે છે.

લાંબા ગાળાના ઈએમઆઈ વિકલ્પો વિવિધ પ્રોડક્ટ શ્રેણીઓમાં બજાજ ફાઈનાન્સ થકી ઉપલબ્ધ છે, જેમાં ટીવી અને એપ્લાયન્સીસ માટે 30 મહિના સુધી જતા પ્લાનનો સમાવેશ થાય છે. વિશેષ ઈએમઆઈ ઓફર ચુનંદાં એપ્લાયન્સીસ પર માસિક ફક્ત રૂ. 1290થી શરૂ થાય છે, જે ગ્રાહકોને બહુ આસાનીથી પ્રીમિયમ ટેક ઘરે લાવવા અભિમુખ બનાવે છે.

Fab Grab Fest Offers:

Available on Samsung.com, Samsung Shop App and Samsung Exclusive Stores

Products / Category

Consumer Offer

Highlight Models

Smartphones

Up to 53% off on MRP
Up to ₹ 12000 instant bank discount

Galaxy Z Fold7, Galaxy Z Flip7, Galaxy S25 Ultra, Galaxy S25, Galaxy S25 Edge, Galaxy S24 Ultra, Galaxy S24, Galaxy S24 FE, Galaxy A56, Galaxy A55, Galaxy A36, Galaxy A35, Galaxy A26, Galaxy A17

Laptops

Up to 59% off on MRP
Up to ₹ 17490 instant bank discount

Galaxy Book5 Pro 360, Galaxy Book5 Pro, Galaxy Book5 360
Galaxy Book5, Galaxy Book4

Tablets, Accessories & Wearables

Up to 50% off on MRP
Up to ₹ 20000 instant bank discount

Galaxy Tab S11 Ultra, Galaxy Tab S11, Galaxy Tab S10 FE+, Galaxy Tab S10 FE, Galaxy Tab S10 Lite, Galaxy Tab S9 FE+, Galaxy Tab A11+, Galaxy Tab A11, Galaxy Watch8 Classic, Galaxy Watch8, Galaxy Watch Ultra, Galaxy Buds3 Pro, Galaxy Buds3, Galaxy Buds Core

TVs

Up to 51% off
Free TV or Soundbar on select TVs
Exchange Bonus up to ₹ 5000
Long term EMI options up to 30 months with Bajaj Finance
3 Years Warranty (1 Year Standard + 2 Years Extended Warranty on complete TV)

1.08 m (43) UE81F Crystal UHD, 1.38 m (55)  QEF1 QLED TV, 1.38 m (55) Q8F QLED TV, 1.38 m (55) 55LS03F Frame TV, 1.38 m (55) QN70F Neo QLED, 1.63 m (65) S90F OLED

Refrigerators

Up to 46% off
Instant Cart discount up to ₹5000*
20 Years warranty on Digital Inverter Compressor
EMI Starting ₹ 1290 on Direct Cooling Refrigerators
EMI Starting ₹ 1490 on Frost Free Refrigerators
EMI Starting ₹ 3990 on Side by Side Refrigerators

236 L Convertible Freezer Plus Double Door Refrigerator (RT28C3733S8/HL), 653 L Convertible Side by Side Refrigerator (RS76CG8003S9HL), 419 L Bespoke AI Double Door Refrigerator (RT45DG6A4DB1HL)

Washing Machines

Up to 48% off
Instant Cart discount up to ₹ 2000*
20 years warranty on Digital Inverter Motor on Fully Automatic Top Load & Fully Automatic Front Load Washing Machines

All Front Load >= 9 Kg and Top Load > = 9 Kg Washing Machines

Microwaves

Up to 39% Off
10 year warranty on Ceramic Enamel Cavity

28L & above convection microwaves

Monitors

Up to 59% off
Instant Cart discount up to ₹ 5000* on Gaming Monitors

1. 80 cm (32) M5 FHD Smart Monitor with Smart TV experience, 80 cm (32) M7 UHD 4K Smart Monitor with Smart TV experience, 1.24 m (49) Odyssey Oled G9 2K DQHD Gaming Monitor with 240Hz refresh rate

Air Conditioners

Up to 48% off
5 Years Comprehensive Warranty (1 Year Standard + 4 Years Extended Warranty)
Free Installation on 5 Star Windfree models

Inverter Split AC AR50F18D1LH, 4.40 kW (1.5) 3 star, WindFree™ Inverter Split AC AR60F19D1ZW, 5.00 kW (1.5) 5 Star, Inverter Split AC AR50F19D1NH, 5.00 kW (1.5) 5 star

Bank Cashback

Up to 27.5% cashback with HDFC, SBI and other leading Bank Cards (Up to ₹ 55000)


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *