રોટરી ક્લબ ઓફ અસ્મિતા અંતર્ગત શપથ ગ્રહણ કાર્યેક્રમ યોજાયો

Spread the love

અમદાવાદ જુલાઈ ૨૦૨૪: રોટરી ક્લબ ઓફ અસ્મિતા અંતર્ગત રવિવારે, શ્રીમતી રીયા અસુદાનીએ પ્રમુખપદે અને શ્રીમતી નેહા શાહએ સેક્રેટરીપદે શ્રી મોહન પરાશરજીની સાક્ષીમાં શપથગ્રહણ કર્યા અને કાર્યભાર સંભાળ્યો ઉપરાંત બોર્ડ મેમ્બર્સે પણ શપથગ્રહણ કર્યા.


Spread the love

Check Also

હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને ₹૧૯૮.૩૧ કરોડનો CPWD કોન્ટ્રાક્ટ મળ્યો; ઓર્ડર બુક ₹૧,૭૭૬.૧૯ કરોડ સુધી પહોંચી

Spread the loveઅમદાવાદ, ગુજરાત | ૦૬ નવેમ્બર ૨૦૨૬ | હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *