Amazon.in પર AI-સંચાલિત પંડાલ સાથે ગણેશ ચતુર્થીની ખરીદી બની સરળ

Spread the love

  • ગણેશ મૂર્તિઓ, મોદક, પીણાં અને રોજિંદી જરૂરિયાતની ચીજો પર 65% સુધીની છૂટ મેળવો એમેઝોન નાઉ પર, જે 55 થી વધુ શહેરોમાં છેલ્લી ઘડીની ખરીદીની સુલભતા માટે મિનિટોમાં તમારી ઉત્સવની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે
  • હોમ ડેકોર, લાઇટિંગ, પૂજાપા અને વધુ સહિત ઉત્સવની ઘરગથ્થુ વસ્તુઓ પર 80% સુધીની છૂટ મેળવો
  • મિઠાઈ, સુકા મેવા અને રોજિંદા વપરાશની રસોઈની ચીજો સહિત તહેવારની મનપસંદ વસ્તુઓ પર 50% સુધીની છૂટ મેળવો
  • કુર્તા, સલવાર, કુર્તી, સાડી, દુપટ્ટા, જ્વેલરી, એક્સેસરીઝ અને બીજી ઘણી ચીજો સહિત ઉત્સવના પહેરવેશ પર 80% સુધીની છૂટ મેળવો
  • પ્રાઈમ મેમ્બર્સ ઘર, રસોડા, રોજિંદી જરૂરિયાતો, ફેશન, બ્યુટી અને અન્ય કેટેગરીમાં વધારાની 5% બચતનો આનંદ માણી શકે છે
  • રૂફુસ, લેન્સ AI, રિવ્યુ હાઈલાઈટ્સ અને પ્રાઈસ હિસ્ટ્રી જેવા AI-સંચાલિત ટૂલ્સ ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ્સ શોધવામાં મદદ કરે છે અને સાથે વધુ પર્સનલાઈઝ રેકમેન્ડેશન કરે છે 

બેંગાલુરૂ | ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | Amazon.in આજે તેના ગણેશ ચતુર્થી સ્ટોરના લોન્ચિંગની જાહેરાત કરે છે, જે ગ્રાહકોને બાપ્પાનું સ્વાગત કરવા અને તેની ઉજવણી માટે તેમના ઘરોને ઉત્સવ- માટે તૈયાર કરવા માટે જરૂરી બધી ચીજો એકસાથે લાવે છે. AI-સંચાલિત સ્ટોર ગ્રાહકોની ઉત્સવની જરૂરિયાતોને અનુરૂપ શ્રેણીબદ્ધ પ્રોડક્ટ્સ લાવીને તહેવારોની મોસમ માટે ખરીદી કરવાનું વધુ સરળ અને અનુકૂળ બનાવે છે. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ અને પૂજા સાધનોથી લઈને ઉત્સવના શણગાર, એથનિક ફેશન, હોમ ડેકોર, લાઇટિંગ, મિઠાઈઓ અને બીજું ઘણું, ગ્રાહકો એક જ સુલભ સ્થળે પ્રોડક્ટ્સ અને પ્રેરણા બંને મેળવી શકે છે. ગ્રાહકો સેમ-ડે, નેક્સ્ટ-ડે અને થોડા કલાકોમાં ડિલિવરીનો લાભ પણ મેળવી શકે છે. આ ઉપરાંત, પ્રાઈમ મેમ્બર્સ 2 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર વધારાના 5% છૂટ સાથે વધુ મૂલ્ય અનલૉક કરી શકે છે. દરેક ખરીદી પર તમારી બચત મહત્તમ કરવા માટે પ્રાઈમમાં જોડાઓ.

છેલ્લી ઘડીની તૈયારીઓ માટે, ગ્રાહકો એમેઝોન નાઉ પર ઉત્સવ માટે આવશ્યક ચીજો ખરીદી શકે છે અને 55થી વધુ શહેરોમાં તેની “મિનિટોમાં ડિલિવરી” મેળવી શકે છે. ભલે પૂજાની તૈયારી કરવી હોય, ઘરમાં ઉત્સવનો સ્પર્શ ઉમેરવો હોય અથવા ઉત્તમ ઉત્સવનો પોશાક શોધવો હોય, ગ્રાહકો પરિવાર અને પ્રિયજનો સાથે ઉજવણી કરવા માટે Amazon.in પર સરળતાથી વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ શોધી શકે છે.

વ્યક્તિગત ખરીદીના અનુભવ માટે AI-પાવર્ડ શોધ

એમેઝોન ઈન્ડિયા આ ગણેશ ચતુર્થી પર ઝડપી શોધ અને સ્માર્ટ નિર્ણય લેવા માટે રચાયેલ AI-પાવર્ડ ટૂલ્સ ખરીદીને વધુ સરળ અને સહજ બનાવી રહ્યું છે. રૂફૂસ સાથે, ગ્રાહકો “INR 1,000 હેઠળ ગણેશ પૂજા હોમ ડેકોર બતાવો” અથવા “ગણેશ ચતુર્થી કે લિયે પૂજા કી થાલી ઔર મોદક મેકર દિખાવો” જેવા નેચરલ પ્રમોમ્પ્ટ દ્વારા પર્સનલાઈઝ રેકમેન્ડેશન મેળવી શકે છે, જ્યારે લેન્સ AI ગ્રાહકોને ઓનલાઈન અથવા ઓફલાઈન માત્ર એક ફોટો સ્નેપ કરીને તરત જ પ્રોડક્ટ્સ શોધવા દે છે. રૂફૂસ 30થી 90-દિવસના પ્રાઈસ હિસ્ટ્રી ટ્રેકર સાથે સ્માર્ટ પ્રાઇસ ટ્રેકિંગ પણ એનેબલ કરે છે અને જ્યારે રિક્વેસ્ટેડ આઇટમ ટાર્ગેટ પ્રાઈસ પર પહોંચે ત્યારે તમારું શોપિંગ પૂર્ણ કરવા એલર્ટ મોકલે છે. વધુમાં, AI રિવ્યુ હાઈલાઈટ્સ, ક્વિક લર્ન અને બાઈંગ ગાઈડ્સ જેવી વિશેષતાઓ મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશનને વધુ સરળ બનાવે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે યોગ્ય પ્રોડક્ટ શોધવાની ખાતરી આપે છે.

એમેઝોન નાઉ પર 65% સુધીની છૂટ સાથે તમારી છેલ્લી ઘડીની ઉત્સવની જરૂરિયાતો તમારા ઘરઆંગણે પહોંચાડો 

80% સુધીની છૂટ સાથે ઉત્સવની ભાવના ઘરે લાવો 

80% સુધીની છૂટ સાથે શણગાર અને લાઇટિંગ વડે તમારા ઉત્સવના સ્થાનોને જીવંત બનાવો

મિઠાઈઓ, નાસ્તા, રસોઈ અને ઉત્સવની જરૂરિયાતો પર 50% સુધીની છૂટ 


80%
સુધીની છૂટ સાથે ફેશનેબલ એથનિક સ્ટાઇલ્સ વડે તમારા ઉત્સવના કપડાંને નવો લુક આપો 

એમેઝોન પે

  • પ્રાઈમ મેમ્બર્સ અમર્યાદિત 5% કેશબેકનો આનંદ માણે છે, જ્યારે નોન- પ્રાઈમ મેમ્બર્સ એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અનુક્રમે INR 2,500 અને INR 2,000ના વેલકમ રિવોર્ડ્સ સાથે 3% મેળવે છે.
  • ખરીદીથી લઈને મુસાફરી સુધી, એમેઝોન પે તમારા માટે દરરોજ ફાયદાકારક બનાવે છે. તમારી બચત મહત્તમ કરો અને 15% સુધીની છૂટ સાથે ફ્લાઇટ્સ, 35% સુધીની છૂટ સાથે હોટેલ્સ અને 15% સુધીની છૂટ સાથે બસ ટિકિટ બુક કરો.
  • ગ્રાહકો INR 500 કે તેથી વધુની ખરીદી પર ₹100 નું કેશબેક પણ મેળવી શકે છે.
  • એમેઝોન પે તમારા માટે રિવોર્ડ્સ ગોલ્ડ સાથે ફાયદાકારક ઓફરો લાવે છે, જ્યાં તમે 3 મહિનામાં 25 ચૂકવણી પૂર્ણ કરી શકો છો અને રોજિંદી જરૂરિયાતો, ફેશન, મુસાફરી અને વધુ સહિત 15+ લોકપ્રિય કેટેગરીમાં પ્રાઈમ મેમ્બર્સ માટે 5% અને નોન- પ્રાઈમ મેમ્બર્સ માટે 3% નું ખાતરીપૂર્વકનું કેશબેક અનલૉક કરી શકો છો*

== સમાપ્ત ==


Spread the love

Check Also

એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તમામ ગ્રાહકો માટે શરૂ, લાખો પ્રોડક્ટ્સ ઉપર વર્ષની સૌથી ઓછી કિંમતો, સૌથી ઝડપી ડિલિવરી

Spread the love સરપ્રાઇઝ ડિલાઇટરઃ પ્રથમ વખત, બેંગલુરુ, મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદમાં પસંદગીના ગ્રાહકો વર્ષની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *