ટેકનોલોજી

સેમસંગ ઇન્ડિયાએ Galaxy S25 સિરીઝ લોન્ચ કરી, તમારો ખરો AI સાથીદાર; આકર્ષક ઓફર્સ માટે હાલમાં આગોતરો ઓર્ડર કરો

બેંગલુરુ, ભારત 24 જાન્યુઆરી 2025 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે ઘોષણા કરી હતી કે એક ખરા AI સાથીદાર તરીકે નવા ધોરણો સ્થાપિત કરે છે તેવા તેના અદ્યતન Galaxy S25 Ultra, Galaxy S25+ અને Galaxy S25 સ્માર્ટફોન્સ માટે અગાઉથી ઓર્ડર કરી શકે છે જેમાં સેમસંગના અગાઉ ક્યારેય સર્જન કરવામાં આવ્યુ નથી તેવા અત્યંત વાસ્તવિક અને સંદર્ભ સતર્ક મોબાઇલ …

Read More »

LGએ ભારતમાં પ્રીમિયમ ફ્લેગશિપ સાઉન્ડબાર લૉન્ચ કર્યા

LGના નવાS95TR અને S90TY સાઉન્ડબાર્સ પાંચ અપ-ફાયરિંગ સ્પીકર અને ટ્રિપલ-લેવલ સ્પેશલ સાઉન્ડની સાથે પ્રીમિયમ ઇમર્સિવ ઑડિયો એક્સપીરિયન્સ આપશે  નવી દિલ્હી 22 જાન્યુઆરી 2025 – LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે વાયરલેસ ડોલ્બી એટમોસ® અને ટ્રુ વાયરલેસ રીયર સરાઉન્ડ સ્પીકર્સ ધરાવતા તેના નવા LG S95TR અને LG S90TYસાઉન્ડબાર્સ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. સાઉન્ડની સારી ગુણવત્તા, નવા ફીચર્સ તથા સ્લીક, આધુનિક ડીઝાઇનની સાથે …

Read More »

સેમસંગ દ્વારા તમારો અસલી AI સાથી ગેલેક્સી S25 સિરીઝ લોન્ચ

બેન્ગલુરુ, ભારત 22 જાન્યુઆરી 2025 – સેમસંગ દ્વારા આજે તેના નવીનતમ ગેલેક્સી S25અલ્ટ્રા, ગેલેક્સી S25+ અને ગેલેક્સી S25 સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી હતી, જેણે આજ સુધીના સેમસંગના સૌથી નૈસર્ગિક અને પરિપ્રેક્ષ્ય સતર્ક મોબાઈલ અનુભવો સાથે અસલી AI સાથી તરીકે નવું ધોરણ સ્થાપિત કર્યું છે. ‘‘સૌથી ઉત્તમ ઈનોવેશન્સ તેમના ઉપભોક્તાઓનું પ્રતિબિંબ છે, જેથી અમે દરેકની ગોપનીયતાને સુરક્ષિત રાખવા પર …

Read More »

NAMTECH ભારતમાં, ભારત માટે MET ક્ષેત્ર માટે વિશ્વ-સ્તરીય પ્રતિભા વિકસાવવાના મિશન પર

NAMTECH નો પ્રથમ દીક્ષાંત સમારોહ અને “MET એક્સ્પો” સફળતાપૂર્વક સંપન્ન NAMTECH તેની ‘ઇનોવેશન સ્કૂલ્સ’ ના માધ્યમ દ્વારા સાહસિક યુવાઓને ‘કોન્શિયસ ટેક્નોલોજિસ્ટ’ બનવા માટે સશક્ત બનાવે છે, જે ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને આગળ ધપાવશે  ગાંધીનગર 18 જાન્યુઆરી 2025 : AM/NS ઇન્ડિયા કંપનીની શૈક્ષણિક પહેલ, NAMTECH (ન્યુ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) દ્વારા તેના ઇન્ટરનેશનલ પ્રોફેશનલ માસ્ટર્સ પ્રોગ્રામ (iPMP) – સ્માર્ટ …

Read More »

ઇન્ટેલ ઇન્ડિયાજીટીયુ મેન્યુફેક્ચરિંગ માટે AI પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કર્યું

ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા શુક્રવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શિક્ષકોને પોતાના શિક્ષણ અને સંશોધનમાં AI ને એકીકૃત કરવા માટે જરૂરી કુશળતા અને સાધનો સાથે સશક્ત બનાવવાનો હતો, જે આખરે ભારતમાં ઉત્પાદનના ભવિષ્યને આકાર આપશે. ગુજરાત ચેમ્બર …

Read More »

ઈડીઆઈઆઈ અને સર્વે ઓફ ઈન્ડિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર વચ્ચે સહયોગ

ભારત, ૧૬ જાન્યુઆરી ૨૦૨૫: 16 જાન્યુઆરી 2025 ના રોજ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદ અને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના હેઠળ આવેલા સર્વેક્ષણ વિભાગ વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoU પર હસ્તાક્ષર શ્રી હિતેશકુમાર એસ. મકવાણા, IAS, સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયા, ભારતીય સર્વેક્ષણ વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર અને ડૉ. સુનીલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, EDII …

Read More »

સેમસંગ ભારતમાં પ્રીમિયમ ફોલ્ડેબલ્સ પર ફેસ્ટિવ ઓફર્સ જાહેર કરે છે

ગુરુગ્રામ, ભારત 16મી જાન્યુઆરી 2025: ભારતમાં સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ગેલેક્સી Z Flip6 પર ઘણી બધી ફેસ્ટિવ ઓફર્સ જાહેર કરવામાં આવી છે. આ વિશેષ કિંમતો ગ્રાહકોને સેમસંગના ફોલ્ડેબલ્સ સ્માર્ટફોન્સ અનુભવવા માટે અદભુત તક આપશે. મૂળ કિંમત INR 164999થી શરૂ કરતાં ગેલેક્સી Z Fold6 24 મહિનાની નો- કોસ્ટ ઈએમઆઈ ઓફર …

Read More »

અસલ AI સાથી તમારી ક્રિયેટિવિટીને ઉજાગર કઈ રીતે કરી શકે છે

ગુરુગ્રામ, ભારત 14 જાન્યુઆરી 2025– લગભગ એક દાયકાથી દુનિયાભરના લોકોએ ગેલેક્સી સ્માર્ટફોન્સ અપનાવીને તેમની પ્રોડક્ટિવિટી અને ક્રિયેટિવિટીને સતત બહેતર બનાવવાનું કામ કર્યું છે. તેમાંથી મુખ્ય ગેલેક્સી S અલ્ટ્રા સિરીઝ છે, જે અમારી ગેલેક્સી નોટ સિરીઝના ઈનોવેશનના વારસા પર નિર્મિત હોઈ અસીમિત ક્રિયેટિવિટી સાથે પ્રતિકાત્મક બની ચૂકી છે અને અસંખ્ય ગેલેક્સી ચાહકો દ્વારા તે અપનાવવામાં આવી છે. તેની અતુલનીય શક્તિ, વ્યાપક …

Read More »

દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયક ટેલીસર્જરીને 286 કિલોમીટરના અંતરથી પૂરી કરાઇ, SSI મંત્રા એ મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમની મદદથી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી

ટેલિરોબોટિક-અસિસ્ટેડ ઇંટરનલ મેમરી આર્ટરી હાર્વેસ્ટિંગ પ્રક્રિયાને 58 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં સર્જરી 35-40 મિલિસેકન્ડ (સેકન્ડનાો વીસમો ભાગ) કરતા ઓછા વિલંબમાં ચોકસાઈ સાથે પૂર્ણ કરવામાં આવી હતી. દુનિયાની પહેલી રોબોટિક બીટિંગ હાર્ટ ટોટલી એન્ડોસ્કોપિક કોરોનરી આર્ટરી બાયપાસ, ને માત્ર 40 મિલિસેકન્ડની લેટન્સી સાથે ટેલીસર્જરીના માધ્યમથી પૂરી કરવામાં આવી. ગુરુગ્રામમાં એસએસ ઇનોવેશન્સના હેડક્વાર્ટર સાથે જોડાયેલ SSI મંત્રા 3 સર્જિકલ …

Read More »

સેમસંગ દ્વારા 22 જાન્યુઆરીના રોજ મોબાઈલ AI એક્સપીરિયન્સીસમાં વધુ એક મોટી છલાંગની ઘોષણા

ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: હવે વધુ સ્વાભાવિક અને જ્ઞાનાકાર AI માટે તૈયાર થઈ જાઓ. ગેલેક્સી AIની નવી ક્રાંતિ આવી રહી છે અને તે રોજબરોજ તમે દુનિયા સાથે જે રીતે વાર્તાલાપ કરો છો તેમાં પરિવર્તન લાવી દેશે. નવી ગેલેક્સી S સિરીઝ હવે અને ભવિષ્યમાં મોબાઈલ AI એક્સપીરિયન્સીસ માટે ફરી એક વાર નવી ઊંચાઈ સર કરવા માટે સુસજ્જ છે. 22 જાન્યુઆરીના …

Read More »