ટેકનોલોજી

સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

ગુરુગ્રામ, ભારત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: સેમસંગ આગામી સપ્તાહમાં બારતમાં ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન રજૂ કરવા માટે સુસજ્જ છે. ગેલેક્સી A ભારતમાં સેમસંગની સૌથી સફળ સ્માર્ટ ફોન સિરીઝ છે, જેમાં સેમસંગ દર વર્ષે આ લાખ્ખો ડિવાઈસીસ વેચે છે. નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સ ગયા વર્ષે રજૂ કરવામાં આવેલા ગેલેક્સી A35 અને ગેલેક્સી A55 સ્માર્ટફોન્સના અનુગામી છે. યુવા ગ્રાહકોની વધતી માગણીને …

Read More »

વિશ્વનો પ્રથમ રોબોટ અનબોક્સિંગ – ફોન (3a) સિરીઝ ડિઝાઇન જાહેર

ગુજરાત, અમદાવાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની, નથિંગે આજે સત્તાવાર રીતે તેના ટૂંક સમયમાં લોન્ચ થનારી ફોન (3a) સિરીઝ ની સંપૂર્ણ ડિઝાઇનનું અનાવરણ કર્યું. દુનિયામાં પહેલી વાર, નથિંગના સ્માર્ટફોનને અસામાન્ય રીતે અનબોક્સ કરવામાં આવ્યો – નિયો ગામા, નોર્વેજીયન કંપની 1x દ્વારા એન્જિનિયર્ડ હ્યુમનૉઇડ રોબોટની મદદથી. સંપૂર્ણ વિડિઓ એસેટ્સ અહીંથી ડાઉનલોડ કરો. HERE. અન્યત્ર, ડિઝાઇન ડિરેક્ટર એડમ બેટ્સે ફોન …

Read More »

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

અમદાવાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક સંમેલન (3-દિવસીય) 26 ફેબ્રુઆરીએ સંસ્થાના પરિસરમાં શરૂ થઈ. ‘ઉદ્યોગસાહસિકતા’ પર આધારિત ત્રણ દિવસીય સંમેલન  28 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ સંમેલન સંશોધકો, શિક્ષણવિદો અને અભ્યાસકર્તા માટે એક મંચ છે જેથી ઉદ્યોગસાહસિકતા વિકાસના વિવિધ ક્ષેત્રોમાં તેમના સંશોધન અભ્યાસો અને તારણો શેયર કરી શકે છે. ઇડીઆઈઆઈ 1994થી ઉદ્યોગસાહસિકતા પર દ્વિવાર્ષિક …

Read More »

ઇનોવેશન અને ઔદ્યોગિક નેતૃત્વના એક્ઝિબિશનનું ELECRAMA 2025 સફળતાપૂર્વક સમાપન

ગ્રેટર નોઇડા 26 ફેબ્રુઆરી 2025 – ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર્સ એસોશિએશન (IEEMA) દ્વારા યોજવામાં આવેલા ELECRAMA 2025 16મા સંસ્કરણનું ખૂબ જ સફળતાપૂર્વક સમાપન થયું છે, જેમાં ઇલેક્ટ્રિકલ અને સંલગ્ન ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી માટે અગ્રણી વૈશ્વિક મંચ તરીકે તેનું સ્થાન વધુ દૃઢ બન્યું છે. 1,000+થી વધુ પ્રદર્શકો, 4,00,000+ મુલાકાતીઓ સાથે આ સંસ્કરણે તેનો અગાઉનો વિક્રમ તોડ્યો છે અને અંદાજિત 20 અબજ ડૉલરથી વધુની …

Read More »

ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025 એ સાયબર સુરક્ષા નિષ્ણાતો અને પોલિસીમેકર્સને એકસાથે લાવ્યા

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની અગ્રણી સાયબર સુરક્ષા પરિષદ, ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025, રવિવારે અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. ડેમિસ્ટો ટેક્નોલોજીસ અને SAL એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત, આ સમિટમાં સાયબર સુરક્ષા વ્યાવસાયિકો, ઇન્ડસ્ટ્રી લીડર્સ, પોલિસીમેકર્સ અને સંશોધકોએ ઉભરતા સાયબર જોખમો અને સુરક્ષા નવીનતાઓની ચર્ચા કરવા માટે એકત્ર થયા. ડેમિસ્ટો ટેક્નોલોજીસના સ્થાપક અને સીઈઓ આકાશ નિષાદ દ્વારા સ્થાપિત આ સમિટે …

Read More »

માનનીય મંત્રી પીયૂષ ગોયલે ભારતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવવા અને ભારતનેજવા લાયક ડેસ્ટિનેશન તરીકે સ્થાન અપાવવા માટે એકીકૃત વિદ્યુત ઉદ્યોગ પ્રદર્શન માટે આહ્વાન કર્યું

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિમલ આનંદે ટિપ્પણી કરી કે, ભારત અગાઉ નિર્ધારિત કરેલા 2030ના લક્ષ્યાંક કરતાં વહેલા એટલે કે આગામી વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા અને ભારતની પાવર ક્ષેત્રનીફુટપ્રિન્ટને વિસ્તૃત કરવા માટે RBSM ખાતે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. eTECHnxt કોન્ફરન્સમાં કૌશલ્ય વધારવા પર વિશેષ આગ્રહ રાખીને સ્વચ્છ …

Read More »

ભારતની નેક્સ્ટ-જનરેશન ઇલેક્ટ્રિકલ ક્રાંતિના પ્રારંભનું પ્રતીકઃ ઇલેક્રામા 2025

ભારત સરકારના માનનીય કેન્દ્રીય ઊર્જા મંત્રી તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે ઇલેક્રામા 2025માં ભારતની ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીના ભાવિનું અનાવરણ કર્યું IEEMAના પ્રમુખ શ્રી સુનિલ સિંઘવીએ ઇલેક્રામા 2025માં વૈશ્વિક ઊર્જા રૂપાંતરણમાં ભારતની અગ્રણી સ્થિતિ પર પ્રકાશ પાડ્યો IEEMAના પ્રમુખ (ઇલેક્ટ્રિકલ) અને ઇલેક્રામા 2025ના ચેરમેન વિક્રમ ગંડોત્રાએ ઇલેક્રામાના જબરદસ્ત વ્યાપ અને ભવિષ્યના ઇલેક્ટ્રિફિકેશન પર તેના પ્રભાવને દર્શાવ્યો શ્નાઇડર ઇલેક્ટ્રિક …

Read More »

સેમસંગ દ્વારા પ્રીમિયમ ડિઝાઈન અને ઉત્તમ ગ્રાહક સેવા સાથે સ્માર્ટફોન સર્વિસ સેન્ટરોમાં પરિવર્તન

નવેસરથી ડિઝાઈન કરાયેલાં સર્વિસ સેન્ટરોમાં આરામદાયક લાઉન્જ- સ્ટાઈલ બેઠક, અંતર્ગત વાયરલેસ કેમ્પેઈન અને પ્રોડક્ટ સપોર્ટ માટે સમર્પિત કિયોસ્ક્સનો સમાવેશ થાય છે, જે નવા ઈનોવેશન્સ અને ખાસ ઓફર્સ પ્રદર્શિત કરે છે. હવે ગ્રાહકો કતાર ટાળવા માટે ઘેરબેઠા આરામથી તેમના મુલાકાત લેવાના સ્લોટ પ્રી-બુક કરી શકે અને નિર્ધારિત સમયે ચેક-ઈન કરી શકે છે. 3000થી વધુ સર્વિસ ટચપોઈન્ટ્સ, સાથે નવા સર્વિસ સેન્ટરની વિશિષ્ટતાઓનો …

Read More »

ICMAI-WIRC દ્વારા “રિજનલ કોસ્ટ કન્વેશન 2025” યોજાઈ, ટેક્સ બિલમાં CMAs ને સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો

મુંબઈ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫: ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ(WIRC) દ્વારા મુંબઈમાં “રિજનલ કોસ્ટ કન્વેન્શન 2025″નું આયોજન કરવામાં આવ્યું હતું. “વિકસિત ભારત 2047 માટે પરિવર્તન ઉત્પ્રેરક તરીકે CMAs” થીમ પર આધારિત, આ સંમેલનમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની સફરને આગળ વધારવામાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ (CMAs) ની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ …

Read More »

સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી A06 5Gલોન્ચ: કિફાયતી કિંમતે સુપરફાસ્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ પરફોર્મન્સ સાથે ‘કામ કા 5G’

ગેલેક્સી A06 5G તેના 12 5G બેન્ડ્સ સપોર્ટ સાથે આસાન અને શક્તિશાળી 5Gઅનુભવ પ્રદાન કરે છે. સેમસંગ ઈન્ડિયા દ્વારા વોઈસ ફોકસ જેવા ઈનોવેટિવ ફીચર્સ લાવી અને 4 Gen OS અપગ્રેડ્સ સાથે લાંબા ગાળાની વિશ્વસનીયતા પૂરી પાડે છે.  ગુરુગ્રામ, ભારત ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી A06 5G લોન્ચ કર્યાની આજે ઘોષણા કરવામાં આવી હતી, …

Read More »