ટેકનોલોજી

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

ગુરુગ્રામ, ભારત – ૧૫ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી F16 5Gના લોન્ચની ઘોષણા કરી હતી, જે સાથે તેનો લોકપ્રિય ગેલેક્સી Fસિરીઝ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. ગેલેક્સી F16 5Gએ ગેલેક્સી Fસિરીઝની લીગસી ચાલુ રાખી છે, જે ફન અને સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ પ્રદાન કરે થે, જેમ કે, અદભુત sAMOLED ડિસ્પ્લે, 50 MP ટ્રિપલ કેમેરા અને એન્ડ્રોઈડ અપગ્રેડ્સની …

Read More »

નાના વ્યવસાયોને ડિજિટલ વેગ આપવા માટે અમદાવાદમાં વોટ્સએપ ભારત યાત્રાનું આગમન

અમદાવાદ ૧૨ માર્ચ ૨૦૨૫: નાના વ્યવસાયોને ડિજિટાઇઝ કરવામાં અને તેમના વિકાસને ઝડપી બનાવવા માટે, વોટ્સએપની ભારત યાત્રા અમદાવાદમાં આવી પહોંચી છે. આ પહેલના ભાગ રૂપે ૩ માર્ચે અમદાવાદમાં શરૂ થયેલી વોટ્સએપ બ્રાન્ડેડ બસ ૧૫ માર્ચ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં જશે અને શહેરના નાના વ્યવસાયોને ઓન ગ્રાઉન્ડ, વ્યક્તિગત તાલીમ આપશે, જે વ્યવસાયોને નિષ્ણાતો સાથે સીધા જોડાવાની અને તેમની ડિજિટલ કુશળતા વધારવા …

Read More »

‘મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’ પર ધ્યાન કેન્દ્રિત કરીને, હાયર એ નવા એસી પ્રોડક્શન અને ઇન્જેક્શન મોલ્ડિંગ યુનિટ્સ સાથે ગ્રેટર નોઇડા પ્લાન્ટનું વિસ્તરણ કર્યું, રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું

ભારત ૧૨ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 ગ્લોબલ મેજર એપ્લાયન્સિસ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાએ તેના એસી ઉત્પાદનને ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષમતાઓ સાથે વિસ્તૃત કર્યું છે અને તેના ગ્રેટર નોઇડા પ્લાન્ટમાં નવી ઇન્જેક્શન મોલ્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતમાં અગ્રણી હોમ એપ્લાયન્સિસ ઉત્પાદકોમાંની એક, આ વિકાસ “મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા” પહેલને મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું છે. …

Read More »

સેમસંગ દ્વારા અલ્ટ્રા- ફાસ્ટ પરફોર્મન્સ અને લોંગ- લાસ્ટિંગ બેટરી સાથે ભારતમાં AI-પાવર્ડ ગલેક્સી બુક 5 સિરીઝ પીસી લોન્ચ કરાયાં

ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ હવે રૂ. 1,14,990થી શરૂ થાય છે, જે તેને વધુ કિફાયતી બનાવે છે. ગેલેક્સી AI ફીચર્સ, જેમ કે, AI સિલેક્ટ અને ફોટો રિમાસ્ટરપ સાથે આવે છે. ઈન્ટેલ® કોર™ અલ્ટ્રા સિરીઝ 2 પ્રોસેસર્સ દ્વારા પાવર્ડ, જેમાં શક્તિશાળી NPUsછે. અત્યંત ઝડપી ચાર્જિંગ સાથે 25 કલાક સુધી બેટરી આયુષ્ય સાથે આવે છે. ગેલેક્સી બુક 5 સિરીઝ …

Read More »

નથિંગ ફોન (3a) 11 માર્ચે વેચાણ માટે ઉપલબ્ધ થશે; ₹19,999 થી ઓછી કિંમતમાં ઉપલબ્ધ

નવીદિલ્હી ૧૦ માર્ચ ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગે ફ્લિપકાર્ટ, વિજય સેલ્સ, ક્રોમા અને ભારતના તમામ મુખ્ય રિટેલ સ્ટોર્સ પર નથિંગ ફોન (3A) શ્રેણી માટે 11 માર્ચથી ઓપન સેલની જાહેરાત કરી છે. પહેલા દિવસે ખાસ પ્રારંભિક ઓફર તરીકે, ફોન (3A) ₹19,999 જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે, અને ફોન (3A) પ્રો ₹24,999 જેટલી ઓછી કિંમતે (બધી ઑફર્સ સહિત) ઉપલબ્ધ થશે. નથિંગે …

Read More »

એસએસ ઇનોવેશન્સે બીજા ગ્લોબલ SMRSC 2025 માં ભારતના પ્રથમ મોબાઇલ ટેલિ-સર્જિકલ યુનિટ મંત્રાએમનું અનાવરણ કર્યું

એસએસ ઇનોવેશન્સે બીજા ગ્લોબલ SMRSC ખાતે એસએસઆઈ મંત્રા ટેલિ-સિંક મોબાઇલ યુનિટ, ” એસએસઆઈ મંત્રાએમ ” નું અનાવરણ કર્યું. આ આધુનિક મોબાઇલ સર્જિકલ યુનિટ અદ્યતન રોબોટિક-સહાયિત સર્જરી અને રીઅલ-ટાઇમ ટેલી સર્જરી ક્ષમતાઓ સાથે દૂરના વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાની સર્જિકલ સંભાળ સુલભ બનાવશે. વિવિધ ખંડોના 150 થી વધુ અગ્રણી નિષ્ણાતો સહિત 1200 થી વધુ ડોકટરોએ રોબોટિક સર્જરીના ભવિષ્ય અને પ્રગતિ વિશે ચર્ચા કરી. …

Read More »

AI CERTs AI પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શિક્ષણને પ્રોત્સાહન આપે છે – લેવલ 1 સર્ટિફિકેશન સફળ અમદાવાદ માસ્ટરક્લાસમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ સાથે દર્શાવવામાં આવ્યું.

ગુજરાત, અમદાવાદ ૦૮ માર્ચ ૨૦૨૫: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) એ 8 માર્ચ, 2025 ના રોજ એક પરિવર્તનશીલ ઘટના જોઈ, જ્યારે AI CERTs એ એક વ્યાપક માસ્ટર AI પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ માસ્ટરક્લાસનું આયોજન કર્યું. ઉદ્યોગના વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ આ કાર્યક્રમે ઝડપથી વિકસતા AI લેન્ડસ્કેપમાં પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની નિર્ણાયક ભૂમિકાને પ્રકાશિત કરી. AI સિદ્ધાંત અને વ્યવહારુ ઉપયોગ વચ્ચેના અંતરને દૂર …

Read More »

ઓક્સફર્ડ ઈએલએલટીઃ અંગ્રેજી ભાષાના આકલન માટે સાનુકૂળ, એઆઈ- પાવર્ડ સમાધાન

નેશનલ ૦૭ માર્ચ ૨૦૨૫: શૈક્ષણિક સફળતા માટે પહોંચક્ષમતા અને સાનુકૂળતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે એ ઓળખતાં ઓક્સફર્ડ ઈએલએલટી દુનિયાભરના વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે તૈયાર કરાયેલા ડિજિટલ અભિગમ સાથે ઈન્ગ્લિશ લેન્ગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટિંગનો નવો દાખલો બેસાડી રહી છે. વાંચન, શ્રવણ, લેખન અને વક્તવ્ય કુશળતાનું આસાન આકલન પ્રદાન કરતાં ઓક્સફર્ડ ઈએલએલટી બે તૈયાર ફોર્મેટ ઓફર કરે છે, જેમાં ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ વિદ્યાર્થીઓને રિમોટ …

Read More »

નોઈઝે ભારતમાં માસ્ટર બડ્સ લોન્ચ કર્યા, સાઉન્ડ બાય બોસની સાથે નેકસ્ટ-જનરેશનના TWS

માસ્ટર બડ્સ એ તાજેતરમાં લોન્ચ કરેલ નોઇઝ માસ્ટર સિરીઝ હેઠળ લોન્ચ કરાયેલ નોઇઝની પ્રથમ ઓફર છે, જેને પ્રીમિયમ અનુભવને ડેમોક્રેટિઝ બનાવવા માટે ડિઝાઇન કરેલ છે માસ્ટર બડ્સ ભારતીય બજારમાં હાઇ-ક્વાલિટીવાળું સાંભળવાની સુવિધા અને TWS માં પહેલાં ક્યારેય ન જોયેલી આઇકોનિક ડિઝાઇન લઇને આવ્યા છે ગુજરાત, અમદાવાદ ૦૬ માર્ચ ૨૦૨૫: ભારતની અગ્રણી કનેક્ટેડ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ નોઇઝ એ તેનું નવીનતમ ઓડિયો ઇનોવેશન, …

Read More »

મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશનએ ઇન્ડિયન ઇનોવેશન આઇકોન્સ 2025ની દસમી આવૃત્તિમાં સાત ગેઇમ-ચેન્જીંગ ઇનોવેટર્સને સન્માનિત કર્યા

મેક ઇન ઇન્ડિયા, ટેકનોલોજી ફોર ગુડ 2025માં ઇનોવેશન માટે મહત્ત્વની થીમ્સ તરીકે ઉભરી આવી મુંબઇ ૦૬ માર્ચ ૨૦૨૫: ભારતમાં અર્થપૂર્ણ નવીનતાઓને આગળ ધકેલવામાં અગ્રણી એવી મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશન (MIF)એ આજે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ઇન્ડિયન ઇનોવેટર્સની 10મી આવત્તિનું આયોજન કર્યુ હતું. સાત ગેઇમ ચેન્જીંગ ઇનોવટેર્સને બિઝનેસ અને સામાજિક અસર કરતા નિષ્ણાતોના નેતૃત્ત્વ હેઠળની આકરી જ્યુરી રાઉન્ડ મારફતે ઓળખી કાઢવામાં …

Read More »