અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2025ના 29 મે થી 15 જૂન સુધી અમદાવાદના EKA એરેનામાં જોરાદર મુકાબલા થશે નવી દિલ્હી ૦૧ એપ્રિલ ૨૦૨૫: અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) સિઝન ૬માં પણ પોતાની મજબૂત પકડ ચાલું રાખશે, કેમ કે એક રોમાંચક નવી ફ્રેન્ચાઇઝી કોલકાતા થંડરબ્લેડ્સનો લીગમાં સમાવેશ થયો છે. જે એક સમૃદ્ધ રમતગમત વારસા ધરાવતા શહેરમાં ટેબલ ટેનિસની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત …
Read More »રમતગમત
સિસિલિયન પ્રીમિયર લીગ: અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ
ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) ના સભ્યો માટે અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ, સિસિલિયન પ્રીમિયર લીગ (SPL), તેની ત્રીજી એડિશન સાથે પહેલા કરતા વધુ ઉત્સાહ સાથે પરત ફરી છે. રમતગમત અને બિઝનેસ નેટવર્કિંગનું એક અનોખું મિશ્રણ, આ લીગ BNI ના 300 થી વધુ ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે, જે તેમને બોર્ડરૂમની બહાર જોડાવા અને સ્પર્ધાની ભાવના દ્વારા …
Read More »હેવમોર આઈસ્ક્રીમ અને ગુજરાત ટાઇટન્સ ઉનાળામાં રોમાંચક સફર માટે તૈયાર
આખા ભારતનું દિલ જીતવા માટે રોમાંચક નવા પ્લાન્સની સાથે સંબંધોને મજબૂત બનાવવા તેમજ સફળતા માટે એક સહિયારા વિઝનની શરૂઆત રાષ્ટ્રીય ૨૪ માર્ચ ૨૦૨૫: હેવમોર આઇસ્ક્રીમ એ લોટ્ટે વેલફૂડ કંપની લિમિટેડનો ભાગ છે તેમજ સૌથી પ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ્સમાંની એક હેવમોર આઈસ્ક્રીમ એ ૨૦૨૫ સીઝન માટે ગુજરાત ટાઇટન્સની સાથે પોતાની સફળ ભાગીદારીના રિન્યુઅલની ઉત્સુકતાથી જાહેરાત કરી. આ રિન્યુઅલ દેશભરના ક્રિકેટ ચાહકો માટે …
Read More »પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં
સોનગઢ ૧૦ માર્ચ ૨૦૨૫: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે સોનગઢ (તાપી)માં તેમની રામકથાના સંબોધન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિજેતા બનવા બદલ કેપ્ટન રોહિત શર્મા, સમગ્ર ટીમ તથા બીસીસીઆઇના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ન્યૂઝીલેન્ડની ટીમને પણ સારી રમતનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.
Read More »સ્પોટ્સ ઇન્સ્પિરેશન ૧૩૫ વર્ષ: U.S. Polo Assn. એ દિલ્હીમાં સેલિબ્રેશન કપ એક્ઝિબિશન એન્ડ સ્પ્રિંગ-સમર-25 ફેશન શોકેસનું આયોજન કર્યું
ગુજરાત, અમદાવાદ ૦૮ માર્ચ ૨૦૨૫: U.S. Polo Assn એ ભારતની પોલોની રાજધાનીદિલ્હીના દિલમાં એક શાનદાર મુલાકાતની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ પોલો એસોસિએશન (USPA) ના સત્તાવાર બ્રાન્ડના રૂપમાં સ્પોટ્સ ઇન્સ્પિરેશનના 135 વર્ષનું સેલિબ્રેશન કર્યું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં 300થી વધુ VIP મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રતિષ્ઠિત જયપુર પોલો ગ્રાઉન્ડ્સ ખાતે એક રોમાંચક એક્ઝિબિશન ગેમ અને ત્યારબાદ લક્ઝુરિયસ ડી’મોન્ડે મેમ્બર્સ ક્લબમાં U.S. Polo …
Read More »GCCI યુથ પ્રીમિયર લીગમાં એચટુઓ – આસોપાલવની ટીમો ચેમ્પિયન
ગુજરાત, અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: GCCI યુથ વિંગ દ્વારા જીવાયપીએલ VII (જીસીસીઆઈ યુથ પ્રીમિયર લીગ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ આઠ ટીમોમાં ઈબકો, આઈમાર્ક, સ્ટેલર ગેલેક્સી, એએસબી ટ્યુબ્સ, એચટુઓ કાર્સ સ્પા, આરએમપી એડવાઈસર્સ, આસોપાલવ અને વિમલ વેલનેસ સામેલ હતી. પુરુષ કેટેગરીમાં એચટુઓ કાર્સ સ્પા એ ટ્રોફી પર કબજો કર્યો હતો. જ્યારે મહિલા કેટેગરીમાં …
Read More »ડિલિવરીમાં મહારત મેળવવાથી લઈને પિતાની ફરજોમાં મહારત મેળવવા સુધી
બેન લાફલિન મેદાન પર પિતા-પુત્રની અમૂલ્ય ક્ષણો શેર કરે છે. પ્રેક્ટિસ ડ્રીલ અને મેચ-ડેના પ્રેશર વચ્ચે, આવી ક્ષણો જ બધું મૂલ્યવાન બનાવે છે.
Read More »અમદાવાદમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી પ્રારંભ થશે
એકા અરેના ખાતે લીગના મુકાબલા રમાશે, અહીં જ 15 જૂને 8 ટીમોના ભવ્ય મુકાબલાઓ બાદ ફાઈનલ રમાશે અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની ટોચની ટેબલ ટેનિસ લીગ એવી અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન, 2025 દરમિયાન યોજાશે. લીગના ઈતિહાસમાં પ્રથમવાર તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. યુટીટી લીગ સતત આગળ વધી રહી છે અને તેમાં ભારતના તથા વિદેશના …
Read More »ક્રિકેટ પ્રેમીઓ માટે મફત પાસ! સેલિબ્રિટી ક્રિકેટ લીગ સીઝન ૧૧ સુરતમાં રોમાંચ ફેલાવવા માટે તૈયાર
સુરત ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ – ક્રિકેટ અને સિનેમા ચાહકો માટે રોમાંચક સમાચાર, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીના રોજ યોજાનારી મેચો માટે મફત પાસ વહેલા તે પહેલાના ધોરણે ઉપલબ્ધ થશે. જેઓ તેમના મનપસંદ સ્ટાર્સને રમતમાં જોવા માટે ઉત્સુક છે તેઓ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાંથી તેમના પાસ મેળવી શકે છે. સુરતમાં ક્રિકેટનો તાવ આવવાનો છે કારણ કે ખૂબ જ રાહ જોવાતી સેલિબ્રિટી ક્રિકેટ લીગ …
Read More »ભારત 2036 માં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે: અમિત શાહ
મોદીજીનું રમતગમત પ્રત્યેનું સમર્પણ એટલું બધું છે કે ખેલાડીઓ તેમને ‘ખેલ મિત્ર’ કહે છે: અમિત શાહ સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ખેલાડીઓને તાલીમ, સંસાધનો અને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે: અમિત શાહ ગુજરાત, અમદાવાદ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેવભૂમિ ઉત્તરાખંડમાં 38મા રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહને સંબોધિત કર્યો. ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત 2036 …
Read More »