રાષ્ટ્રીય

અક્ષય કુમારની ફિલ્મ સરફિરાનું બીજું ગીત ‘ખુદાયા’ રિલીઝ થયું.

અમદાવાદ જુલાઈ 2024: અક્ષય કુમારની ફિલ્મ “સરફિરા” હાલમાં ચર્ચાનો વિષય છે, આવી સ્થિતિમાં, જંગલી મ્યુઝિક અને નિર્માતાઓ – કેપ ઓફ ગુડ ફિલ્મ્સ, અબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટ અને 2ડી એન્ટરટેઈનમેન્ટે લોકોના ઉત્સાહને જાળવી રાખીને “ખુદાયા” ગીત રિલીઝ કર્યું છે, તે એક એવી કવ્વાલી જે તેમના પ્રેમ અને સ્ટ્રગલર્સને સંપૂર્ણ રીતે દર્શાવે છે, અક્ષય કુમાર અને રાધિકા મદનનું આ ગીત ચોક્કસપણે તમારા હૃદયને સ્પર્શી …

Read More »

ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એવા BNI એગોન ચેપ્ટરનો ગાંધીનગરથી થયો પ્રારંભ

ગુજરાત જુલાઈ 2024: બિઝનેસ હબ ગણાતા એવા ગુજરાતમાં BNI ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયલા લોકો માટે નેટવર્કિંગ માટે મોટું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક ચેપ્ટર ડિમાન્ડને જોતા ખૂલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર નવા ચેપ્ટરનો પ્રારંભ એવા ઉત્તર ગુજરાતની ધરતી પર થયો છે. ગાંધીનગર ઉત્તર ગુજરાતનો પ્રવેશ દ્વારા છે, અહીંથી તેની શરુઆત નવા ચેપ્ટર સાથે કરવામાં આવી હતી. આ મોટા …

Read More »

ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના હોદ્દેદારોની જુદા જુદા પદો માટે વરણી કરાઈ

શ્રી શૈલેશ એચ મકવાણા, પ્રમુખ તરીકે નિમાયા તથા શ્રી આશુતોષભાઈ ઠક્કર, શ્રી રમેશભાઈ ત્રિવેદી મંત્રી તરીકે નિમાયા અમદાવાદ 2024: ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનની યોજાયેલ AGMમાં ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના નવા હોદ્દેદારો તથા નવા કારોબારી સભ્યો વિજયી થતા તેમની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.   વરણી કરવામાં આવેલ હોદ્દેદારોમાં શ્રી શૈલેશ એચ મકવાણા, પ્રમુખ …

Read More »

યુસ્ટા એ વડોદરામાં પોતાના સેકેન્ડ સ્ટોરનો પ્રારંભ કર્યો અને રોયલ અંદાજમાં સેલિબ્રેશન કર્યું

ગુજરાત જુલાઈ 2024: રિલાયન્સ રિટેલ્સની યૂથ સેન્ટરિક ફેશન બ્રાન્ડ યુસ્ટાએ વડોદરામાં પોતાનાસેકેન્ડ સ્ટોરના રોયલ અંદાજમાં ઉદઘાટન સાથે સેલિબ્રેશન કર્યું. વડોદરાના મહારાજા મહામહિમ સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડની ઉપસ્થિતિએઆ કાર્યક્રમની શોભા વધારી હતી, જે યુસ્ટાની સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. બરોડા ક્રોસવે ખાતેના નવા યુસ્ટા સ્ટોરની મુલાકાત દરમિયાન મહામહિમે વ્યક્તિગત રીતે નવા યુસ્ટા એપેરલ પસંદ કર્યા અને ખરીદ્યા જે તેમણે પોતાની પસંદગીની …

Read More »

સ્કોડા ઓટો ઈન્ડિયા પોતાના નવા યુગના ભાગરૂપે ન્યૂ કોર્પોરેટ આઇડેન્ટિટી લાગું કરી

2023માં પોતાના કોમ્યુનિકેશન અને માર્કેટિંગમાં નવી કોર્પોરેટ ઓળખની રજૂઆતને અનુસરે છે સાઇન અને લોગોના માધ્યમથી ડીલરશીપ અને અન્ય પોર્ટલ સુધી સીઆઇનો વિસ્તાર કર્યો ભારત પોતાની તમામ સુવિધાઓને નવી કોર્પોરેટ ઓળખની સાથે રિબ્રાન્ડ કરનાર સૌથી ઝડપી બજાર બની જશે વિંગ્ડ એરો લોગોને સ્કોડા વર્ડમાર્કથી બદલવામાં આવશે નવી ઓળખમાં દિવસમાં એમરાલ્ડ ગ્રીન અને સાંજ પછી ઇલેક્ટ્રિક ગ્રીન લાઇટનો સમાવેશ થાય છે ફેબ્રુઆરી …

Read More »

પ્રોટીનવર્સ એ ગાંધીનગર સ્ટોરની સાથે પોતાની ફૂટપ્રિન્ટને એક્સપાન્ડ કરી

અમદાવાદ જુલાઈ 2024: પ્રીમિયર હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર  પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં પોતાના નવા સ્ટોરની શરૂઆત કરી છે. આ સ્ટોર ગાંધીનગરના કુડાસણ ખાતે સ્થિત છે અને ગુજરાતની રાજધાનીમાં હેલ્થ અને વેઇટ વેલનેસ રિટેલમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. પ્રોટીનવર્સ માત્ર એક સ્ટોર નથી પણ, આરોગ્ય, સુંદરતા અને સુખાકારીની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઈન કરવામાં આવેલો છે, જે  એક ક્યુરેટેડ અનુભવ …

Read More »

ગુરમીત ચૌધરીની રાષ્ટ્રીય દોડ સ્પર્ધા માટે પસંદગી

અભિનેતા ગુરમીત ચૌધરી મનોરંજન ઉદ્યોગના સૌથી યોગ્ય અભિનેતાઓમાંના એક છે. અને તેની તાજેતરની શ્રેણી કમાન્ડર કરણ સક્સેનાનું ટીઝર, જે અમિત ખાન દ્વારા લખાયેલ નવલકથાનું રૂપાંતરણ છે, તેને ઘણી પ્રશંસા મળી, અને ગુરમીત માટે આજનો દિવસ એક મોટો દિવસ બન્યો કારણ કે તેની રાષ્ટ્રીય દોડ સ્પર્ધા માટે પસંદગી થઈ. . ગુરમીત માટે રાષ્ટ્રીય દોડ સ્પર્ધા માટે પસંદ થવાનો દિવસ મોટો છે. ગુરમીતે પોતાની ખુશી શેર કરતા કહ્યું, “મને એ …

Read More »

પેલેસથી બીચફ્રન્ટ હોટેલ્સ સુધી, દુબઈમાં લગ્નના આદર્શ સ્થળો માટે માર્ગદર્શિકા

જેમ જેમ લગ્નની સીઝન નજીક આવી રહી છે તેમ, દુબઈ યુગલો માટે શપથની આપ–લે કરવા અને હંમેશ માટે તેમની યાત્રા શરૂ કરવા માટે આકર્ષક સ્થળોની ભરપૂર ઓફર કરવા માટે તૈયાર છે. ભવ્ય બીચ રિસોર્ટથી લઈને શહેરી વૈભવ સુધી, દુબઈ લગ્નના સ્થળોની વિવિધ શ્રેણી ધરાવે છે જે તમામ દંપતીની અનન્ય પસંદગીઓ અને ઈચ્છાઓને પૂરી કરે છે. એટલાન્ટિસ ધ રોયલ, દુબઈ એટલાન્ટિસ …

Read More »

શહેરના જાણીતા એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા જન-જન સુધી ભોજન વિતરણ કરવાનું કાર્ય યથાવત, સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ કાર્ય કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ, જુલાઈ 2024: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ની પ્રેરણાથી પર્યાવરણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું- ભૂપેશભાઈ પ્રજાપતિ પ્રમુખ NPP સેવા ટ્રસ્ટ સહકારી ક્ષેત્રના આગેવાન બીપીનભાઈ ગોતા ની પ્રેરણા પણ અન્ન સેવા અને પર્યાવરણ સેવા માટે હંમેશા અગ્રેસર રહી – ભુપેશભાઈ પ્રજાપતિ અમદાવાદના શહેરીજનો માટે હર હમે કાર્ય કરતું એવું એન પી …

Read More »

વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વકર્મા સમાજનો અત્યાર સુધોની સૌથી મોટો પ્રોજેક્ટ ” ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ ” ગીફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાશે

અમદાવાદ જુલાઈ 2024: વિશ્વકર્મા સમાજના દીકરા દિકરીઓને સારું શોક્ષણ મળી રહે તેમજ વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના નિશુલ્ક તાલીમ વર્ગો, ટેકનીકલ અને નોન ટેકનીકલ તાલીમ વર્ગો તેમજ રહેવા જમવાની વ્યવસ્થા સાથેની ઉત્તમ હોસ્ટેલની વ્યવસ્થા ઉભી કરવાના ઉમદા ઉદેશ સાથે વિશ્વકર્મા ધામ બનાવવાના ઉપલક્ષમાં વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને નવું બળ મળે તેમજ સમાજ એકજુટ થાય અને આંતર …

Read More »