ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: BAHETI), એલ્યુમિનિયમ રિસાયક્લિંગ અને એલ્યુમિનિયમ એલોય અને ડી-ઓક્સ એલોયના ઉત્પાદન સાથે સંકળાયેલી અગ્રણી કંપની છે. કંપનીએ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા અને સંપૂર્ણ વર્ષ માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં આવક અને ચોખ્ખા નફામાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ 31 માર્ચ, 2025 ના રોજ …
Read More »રાષ્ટ્રીય
ટાટા મોટર્સે કોલકાતામાં એડવાન્સ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું
આ અત્યાધુનિક સુવિધા 21,000 એન્ડ-ઓફ-લાઇફ વાહનોને સ્ક્રેપ કરવાની વાર્ષિક ક્ષમતા ધરાવે છે કોલકાતા ૦૮ મે ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે કોલકાતામાં પોતાની રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (આરવીએસએફ) લોન્ચ કરી છે. આ દેશભરમાં કંપનીના આઠમા આરવીએસએફના લોન્ચિંગને ચિહ્નિત કરે છે. ‘Re.Wi.Re – રિસાઈકલ વિથ રિસ્પેક્ટ’ તરીકે ઓળખાતી આ અત્યાધુનિક સુવિધાને દર વર્ષે 21,000 એન્ડ-ઓફ-લાઇફ વાહનોને …
Read More »શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મુકામે શ્રી જલારામ અભ્યુદાય સદભાવના ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ અસારવાની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પ્રાપ્ત થયેલ જૂની જહાંગીરપુરાની શાળાના મકાનમાં કાર્યરત થેલેસેમિયા ડે કેર સેન્ટર 250થી પણ વધારે બાળકોની સુખાકારી માટે કાર્યરત છે ત્યારે વર્લ્ડ …
Read More »કોઈ પાપ એવું નથી જે હરિનામથી મટી ન શકે.
માત્ર પાંચ મિનિટ શુદ્ધ હૃદયથી હરિનામ લેશો તો પાપની ઓકાત નથી કે તમારી પાસે રહી શકે. અકારણ આંખમાં આંસુ આવી જાય એ કૃપાનંદ છે,આનંદાનુભૂતિ છે. ગુરુ લજામણીનો છોડ નથી,કલ્પતરુ છે. ગુરુ મૂળથી ફૂલ સુધી સાધકના બધા જ મનોરથો પૂરા કરે છે. કોની પાસે બેસવાથી આનંદ આવે છે? ચમૌલી પાસેનું દેવલીબગડમલારી ગામ,જ્યાં રામકથા ચાલે છે,સ્થાનિક બહેનો,માતાઓનો વિશેષ ઉત્સાહ અને વાતાવરણની ઠંડી …
Read More »ખેડબ્રહ્મા, ચલાલા તેમજ અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: ગત થોડા દિવસ પહેલાં જમ્મુ કાશ્મીર ના પૂંછ સેક્ટરમાં સેનાના વાહનને અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ જવાનોના મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ જવાનોની વીરગતિને વંદન કરી તેમના પરિવારજનોને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા સેના વેલફેર ફંડમાં મોકલવામાં આવશે. અન્ય ઘટનામાં ચલાલા નજીક મીઠાપુર ગામે ચાર …
Read More »શાઓમી ઇન્ડિયાએ ફાયર ટીવીની સાથે Xiaomi QLED FX Pro અને 4K FX સીરીઝ લોન્ચ કરી
⇒ એલેક્સા અને ડીએલજી 120Hz ટેકનોલોજી સાથે એક સ્માર્ટ, ઇમર્સિવ વ્યૂઇંગ અનુભવ બેંગ્લોર 8 મે 2025: વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અગ્રણી શાઓમી ઇન્ડિયા, Xiaomi QLED TV FX Pro અને Xiaomi 4K TV FX સીરીઝના લોન્ચ સાથે ઘરના મનોરંજનના અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવવાનું ચાલુ રાખે છે, જેમાં ફાયર ટીવી બિલ્ટ-ઇન છે. દૈનિક દિનચર્યાઓમાં સહજતાથી એકીકૃત થવા માટે ડિઝાઈન કરાયેલ નવા ટીવી એક ઇમર્સિવ …
Read More »વોકેથોન થેલેસેમિયા અંગે જાગૃતિ લાવે છે, જેનેટિકસ્ક્રીનીંગના મહત્વ પર પ્રકાશ પાડે છે
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: નોવાઆઈવીએફ અને વિંગ્સવુમન્સ હોસ્પિટલ દ્વારા ગુરુવારે સવારે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થેલેસેમિયા અને જેનેટિકડિસીઝસ્ક્રીનિંગના મહત્વ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 300 થી વધુ હેલ્થકેરપ્રોફેશનલ્સ, પેશન્ટ્સ, ફેમિલીઝ અને નાગરિકો થેલેસેમિયાથી પ્રભાવિત લોકો માટે સમર્થન દર્શાવવા માટે ભેગા થયા હતા. વોકેથોન દ્વારા વ્યાપક શિક્ષણ, સુલભ સ્ક્રીનીંગ …
Read More »Lexus India દ્વારા LM 350hનું બુકિંગ ફરી શરૂ
બેંગલુરુ ૦૭ મે ૨૦૨૫: Lexus India એ જાહેરાત કરી છે કે Lexus LM 350h માટેના બુકિંગ આજથી ફરી શરૂ થઈ ગયા છે.નોંધનીય છે કે, Lexus LM 350h એ તેના લોન્ચ પછીથી જ, તેના મલ્ટિ-પાથવે અપ્રોચના કારણે દેશભરના લક્ઝરી કારનાચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. અદ્ભૂત રીતે ડિઝાઇન કરાયેલી આ કાર, અલ્ટ્રા-લક્ઝરી વાહન સેગમેન્ટને નવી વ્યાખ્યા આપે છે. આ ફ્લેગશિપ મોડલ LM 350h માટે …
Read More »જે ઘટનામાં સુખ અને દુઃખ ન હોય એને આનંદ કહે છે.
સુખ-દુઃખથી પર ઘટના છે એ આનંદ છે. આનંદ માત્ર અને માત્ર કોઈની કૃપાનું,કરુણાનું ફળ છે. જેની બુદ્ધિ ક્યારેય વ્યભિચારિણી નથી થઈ એ અનન્ય છે. ચમૌલી પાસે ગંગાજીની બે ધારાઓનાં સંગમ સ્થાન નંદ પ્રયાગ ખાતે આશિકાના મોસમ,સ્થાનિક શ્રોતાઓનાંઉત્સાહથી ભર્યો-ભર્યો કથા મંડપ,પાંચમા દિવસની કથા માટે બાપુનું આગમન અને શહેનાઇ પર ગૂંજતાપહાડીનાં સૂર,રામ જન્મોત્સવનીતૈયારીઓથી વધારે નિખરેલા રંગો વચ્ચે આનંદનીમિમાંસા કરતા કહ્યું કે જે …
Read More »વીર પ્લાસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ તરફ પગલું— PM પોષણ અભિયાન હેઠળ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને CNG વાહનની ભેટ
ગુજરાત, અમદાવાદ ૦૭ મે ૨૦૨૫: બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે, પોલીઓલેફિન આધારિત પેકેજિંગ અને ટેક્નિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડએPM પોષણ અભિયાન (મધ્યાહ્ન ભોજન યોજના)ના અમલકર્તાઅક્ષય પાત્ર ફાઉન્ડેશનને એકCNG સંચાલિત ડિલિવરી વાહનભેટમાં આપ્યું છે. વિશ્વના સૌથી મોટા NGO દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરુ પાડે છે. અને હવે …
Read More »
Aajna Samachar